Home Archive by category Saurashtra

Saurashtra

રાજકોટ : ગુજરાત એટીએસ અને દેવભૂમિ દ્વારકા એસઓજી (Dwarka SOG) એ નિશા ગોંડલીયા ફાયરિંગ કેસમાં 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. અને તેમની પાસેથી પિસ્તોલ પણ મળી આવી હતી. આ મામલામાં મટો ખુલાસો થયો છે કે, નિશા ગોંડલીયાએ જીતેન્દ્ર ગોરીયા નામના બિલ્ડર (builder) સાથે મળી જાતે જ પોતાના પર ફાયરિંગનું નાટક રચ્યું હતું. હાલ તો […]
ભારતમાં નોટબંધીને ઘણો સમય થઇ ગયા બાદ પણ હજી જૂની ચલણી નોટો પકડાવાના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ફરી એક વખત રદ કરવામાં આવેલી રૂપિયા 500ના દરની 36 લાખ રૂપિયાની ચલણી નોટો ઝડપી પાડી છે. તો સાથે જ ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા 8 નવેમ્બર 2016 ના રોજ […]
જામનગર: જામનગર-મોરકંડા રોડ પર મંગળવારે સવારે માલવાહક વાહને પદયાત્રીને અડફેટે લેતાં ત્રણનાં સ્થળ ઉપર જ મોત થયાં હતાં. આ બનાવમાં અન્ય બે ઘાયલ થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં મોતને ભેટનાર જામજોધપુના સોનવાડિયાના ભરવાડ પરિવારના સભ્યો હોવાની વિગતો સાંપડી છે. જેઓ મંગળવારે સવારે ગામડેથી નીકળી મોરબીના મચ્છુ માતાના મંદિરે દર્શનાર્થે જતા હતા. ત્યારે આ બનાવ […]
ગાંધીનગર : દેશની સાથે હવે રાજ્યમાં પણ કોરોના કેસ (Corona Case) નાં સતત કેસો વધી રહ્યા છે અને આ વધતા કેસો ચિંતાનો વિષય છે. કારણ કે આ મહામારી એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાય તેવો રોગચાળો છે એવામાં સરકારે આ વાયરસથી બચવા માટે સાવચેતી ભર્યા પગલા લેવા તથા દિશાનિર્દેશો (Guidelines) જારી કરેલા છે. જેમાં સોશિયલ ડિસ્ટેન્સિંગ […]
રાજકોટ : છેલ્લા થોડા દિવસથી ફરી ધરતીમાં ભૂકંપ લાઈન સક્રિય થઈ ગઈ છે. ત્યારે શુક્રવારે બપોરે 1.25 વાગ્યે રાજકોટમાં ભૂકંપ (Earthquake in Rajkot) આવતાં લોકોમાં ભય વ્યાપી ગયો હતો. રાજકોટથી 27 કિ.મી. દૂર ગુંદાળા પાસે બામણબોર પાસેના જાલીડી (Jalidi) અને જેપુર ગામ (Jepur village) વચ્ચે પ્રભુ ફાર્મ પાસે આ ભૂકંપનું એપી સેન્ટર (Earthquake AP Center) […]
ગાંધીનગર : યુપીમાં હાથરસ કાંડ (Hathras)ના સમાચારોની શાહી હજુ સુધી સુકાઈ નથી, ત્યાં ગુજરાતના જામનગર (Jamnagar) અને મહીસાગર (Mahisagar)માં પણ ગેંગરેપ (Gangrape)ની બે ઘટનાઓ સામે આવી છે. જેમાં પોલીસ દ્વારા ત્વરીત આરોપીઓ (Accused)ને ઝડપી લેવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે. જામનગરમાં 15 વર્ષના સગીરા પર દુષ્કર્મની ઘટના બની છે. જેમાં જામનગર સિટીમાં ખોડિયાર કોલોની (Khodiyar […]
ગાંધીનગર: આંબરડી સફારી પાર્ક (Ambardi Safari Park) માં વર્લ્ડ ક્લાસ વ્યવસ્થાઓ ઊભી કરી વિશ્વના પ્રવાસન નકશા પર એશિયાટિક લાયન (Asiatic Lion)ના દર્શનીય સ્થાન તરીકે ચમકાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.આ સંદર્ભમાં તેમણે કહ્યું કે,ગીરના સાવજ માટે કુદરતી વાતાવરણમાં વિહાર કરવાની જે સુવિધા છે તેવી સુવિધા સાથે અમરેલીના ધારી નજીકના આંબરડી સફારી પાર્કને પ્રવાસન ધામ તરીકે વિકસાવવામાં
ગાંધીનગર : લદ્દાખ સરહદે એક તરફ ચીન સામે ભારતીય લશ્કર સતત સ્થિતિ પર બાજ નજર રાખી રહ્યું છે ત્યારે આજે સૌરાષ્ટ્રના સાગરકાંઠે (On the coast of Saurashtra) પાકિસ્તાન દ્વ્રારા નાપાક હરકત કરીને સૌરાષ્ટ્રની આઠ જેટલી બોટ (eight boats from Saurashtra)ને ઉપાડી જઈને તેમાં માછીમારી કરી રહેલા 45 માછીમારો પકડી લીધા છે. આ તમામ માછીમારોને કરાંચી […]
ગાંધીનગર: રાજ્ય સરકારે મંગળવારે રાજ્યના સિરામીક ઉદ્યોગો (Ceramics industry of Gujarat) ને ગેસ બિલમાં 16 ટકાની રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી મોરબી (Morbi), સુરેન્દ્રનગર (Surendranagar) અને સાબરકાંઠા (Sabarkantha)ના કુલ 1160 સિરામીક ઉદ્યોગોને ગુજરાત ગેસ કંપની લિમિટેડ (Gujarat Gas Company Limited) અને સાબરમતી ગેસ લિમિટેડ (Sabarmati Gas Ltd.) ગેસના બિલમાં
ગાંધીનગર: રાજ્યમાં આ વખતે વરસાદે (Rainfall) ધમાકેદાર બેટિંગ કરી છે જેનાં કારણે રાહતની સાથે ઘણું નુકસાન પણ થયુ છે. પરંતુ વરસાદે થોડાક અંશે રાહતનો શ્વાસ લીધો હતો. એવામાં ગત રોજ ફરી વાર વરસાદે ધમાકેદાર એન્ટ્રી મારી અને ગતરોજ રાત્રે આઠ વાગ્યા સુધીમાં રાજયમાં પાંચ તાલુકાઓમાં 1 થી 20 મીમી વરસાદ થયો હતો. જેમાં તાપીના ડોલવણમાં […]