Home Archive by category Saurashtra (Page 2)

Saurashtra

રાજકોટ, તા.૧૮: કચ્છની જખૌ જળ સીમાએ ફિશીંગ કરતી પોરબંદરની ૨ બોટો સાથે ૧૧ માછીમારોના પાકિસ્તાનની મરીન સિકયુરીટીએ અપહરણ કરી જતા અન્ય માછીમારોમાં ચિંતા વ્યાપી ગઇ છે. આ અપહરણ કરેલી આ ૨ બોટમાં નવસારી અને ગીર સોમનાથ જિલ્લાનાખલાસીઓ છે. કચ્છના જખૌ જળસીમાએ પાકિસ્તાનની મરીન સિકયુરીટી ત્રાટકીને આ સ્થળે ફિશીંગ કરતી પોરબંદરની જીજે૨૫એમએમ-૧૫૬૪ ‘રિધ્ધી-સિધ્ધી’ નામની અને રમેશભાઇ […]
રાજકોટ: જામનગરમાં હોમગાર્ડના જવાનો માટે પોસ્ટલ બેલેટથી મતદાન પ્રક્રિયા થઇ હતી જેમાં કોંગ્રેસ સહિતના અન્ય પાર્ટીના ઉમેદવારો અને સમર્થકો દ્વારા ફેસિલિટી સેન્ટર ન હોવા છતાં પણ મતદાન પ્રક્રિયા થતાં વિરોધ કરાયો હતો. જેને પગલે સમગ્ર ઘટનાને લઇને હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ સમગ્ર મામલો કલેકટર કચેરીએ પહોંચ્યો હતો અને અંતે કલેકટરે આ સમગ્ર પ્રક્રિયામાં તમામ બેલેટ […]
રાજકોટ: રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સવારે અનેક સ્થળોએ હવામાં ભેજ વધી જતા ધુમ્મસ છવાયું હતું. આ સાથે અમુક સ્થળોએ ઠંડો પવન પણ ફુંકાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહ દરમ્યાન ઠંડી સાવ નહીવત થઇ ગઇ હતી અને સવારે માત્ર ગુલાબી ઠંડી તથા બપોરે ગરમી અનુભવાતી હતી. દરમિયાન આજે સવારથી વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને […]
મોરબી નગરપાલિકા વોર્ડ એકના ઉમેદવારો (CANDIDATES) વચ્ચે પ્રચાર કરવા બાબતે થયેલી માથાકૂટ પોલીસ મથકે (POLICE STATION) પહોંચી હતી. ઉમેદવારો વચ્ચે છુટ્ટા હાથની મારામારીની ઘટના થઈ પ્રકાશમાં આવી છે, જેમાં મોરબી તાલુકા સેવા સદન ખાતે ઉમેદવારી ફોર્મ ચકાસણી (FORM CHECKING) સમયે ભરવા આવેલ કાર્યકરો સામસામે આવી ગયા હતા અને મારામારી થઈ હતી. જેમાં ભાજપના દેવાભાઈ અવાડિયા […]
રાજકોટ : ગુજરાત એટીએસ અને દેવભૂમિ દ્વારકા એસઓજી (Dwarka SOG) એ નિશા ગોંડલીયા ફાયરિંગ કેસમાં 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. અને તેમની પાસેથી પિસ્તોલ પણ મળી આવી હતી. આ મામલામાં મટો ખુલાસો થયો છે કે, નિશા ગોંડલીયાએ જીતેન્દ્ર ગોરીયા નામના બિલ્ડર (builder) સાથે મળી જાતે જ પોતાના પર ફાયરિંગનું નાટક રચ્યું હતું. હાલ તો […]
ભારતમાં નોટબંધીને ઘણો સમય થઇ ગયા બાદ પણ હજી જૂની ચલણી નોટો પકડાવાના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ફરી એક વખત રદ કરવામાં આવેલી રૂપિયા 500ના દરની 36 લાખ રૂપિયાની ચલણી નોટો ઝડપી પાડી છે. તો સાથે જ ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા 8 નવેમ્બર 2016 ના રોજ […]
જામનગર: જામનગર-મોરકંડા રોડ પર મંગળવારે સવારે માલવાહક વાહને પદયાત્રીને અડફેટે લેતાં ત્રણનાં સ્થળ ઉપર જ મોત થયાં હતાં. આ બનાવમાં અન્ય બે ઘાયલ થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં મોતને ભેટનાર જામજોધપુના સોનવાડિયાના ભરવાડ પરિવારના સભ્યો હોવાની વિગતો સાંપડી છે. જેઓ મંગળવારે સવારે ગામડેથી નીકળી મોરબીના મચ્છુ માતાના મંદિરે દર્શનાર્થે જતા હતા. ત્યારે આ બનાવ […]
ગાંધીનગર : દેશની સાથે હવે રાજ્યમાં પણ કોરોના કેસ (Corona Case) નાં સતત કેસો વધી રહ્યા છે અને આ વધતા કેસો ચિંતાનો વિષય છે. કારણ કે આ મહામારી એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાય તેવો રોગચાળો છે એવામાં સરકારે આ વાયરસથી બચવા માટે સાવચેતી ભર્યા પગલા લેવા તથા દિશાનિર્દેશો (Guidelines) જારી કરેલા છે. જેમાં સોશિયલ ડિસ્ટેન્સિંગ […]
રાજકોટ : છેલ્લા થોડા દિવસથી ફરી ધરતીમાં ભૂકંપ લાઈન સક્રિય થઈ ગઈ છે. ત્યારે શુક્રવારે બપોરે 1.25 વાગ્યે રાજકોટમાં ભૂકંપ (Earthquake in Rajkot) આવતાં લોકોમાં ભય વ્યાપી ગયો હતો. રાજકોટથી 27 કિ.મી. દૂર ગુંદાળા પાસે બામણબોર પાસેના જાલીડી (Jalidi) અને જેપુર ગામ (Jepur village) વચ્ચે પ્રભુ ફાર્મ પાસે આ ભૂકંપનું એપી સેન્ટર (Earthquake AP Center) […]
ગાંધીનગર : યુપીમાં હાથરસ કાંડ (Hathras)ના સમાચારોની શાહી હજુ સુધી સુકાઈ નથી, ત્યાં ગુજરાતના જામનગર (Jamnagar) અને મહીસાગર (Mahisagar)માં પણ ગેંગરેપ (Gangrape)ની બે ઘટનાઓ સામે આવી છે. જેમાં પોલીસ દ્વારા ત્વરીત આરોપીઓ (Accused)ને ઝડપી લેવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે. જામનગરમાં 15 વર્ષના સગીરા પર દુષ્કર્મની ઘટના બની છે. જેમાં જામનગર સિટીમાં ખોડિયાર કોલોની (Khodiyar […]