Saurashtra

જૂનાગઢમાં પહેલા બે કલાકમાં 9.72 ટકા મતદાન

સૌથી વધુ ઉનામાં 10.81 ટકા

જુનાગઢ લોકસભા હેઠળ આવતા ગીર સોમનાથ જીલ્લાની ચાર વિધાનસભા બેઠક ઉપર સવારે 7 થી 9 (બે કલાક)માં ઘીગું મતદાન 9.72 ટકા નોંધાયું છે.

સોમનાથ બેઠક 9.36 %
તાલાલા બેઠક 9.96 %
કોડીનાર બેઠક 8.78 %
ઉના બેઠક 10.81 %

જીલ્લાનું કુલ મતદાન 9.72 % ટકા

Most Popular

To Top