SURAT

18થી ઉપરના લોકો માટે આજથી આ 50 સેન્ટર પર વેક્સિનેશન શરૂ, જાણો તમારા વિસ્તારના સેન્ટર

સુરતઃ (Surat) કોવિડ-19 રસીકરણના (Vaccination) ચોથા તબક્કા (18 વર્ષથી 44 વર્ષના નાગરિકો) માટે કોવિન પોર્ટલ (www.cowin.gov.in) પર તા.28 માર્ચથી રજિસ્ટ્રેશન શરૂ કરાયું છે. ગુજરાત સરકાર દ્વારા 18થી 44 વર્ષના તમામ નાગરિકોને વિનામૂલ્યે રસી ઉપલબ્ધ કરાવવા માટેની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં પ્રથમ તબક્કામાં વધુ પ્રભાવિત 10 શહેરો / જિલ્લાઓમાં 18થી 44 વર્ષના નાગરિકોના રસીકરણની કામગીરી તા. પહેલી મેથી સવારે 10 વાગ્યાથી વેક્સિનેશન શરૂ કરાયુ હતું. સુરત મહાનગરપાલિકા (Municipal Corporation) દ્વારા 50 સેન્ટર (Centers) પરથી વેક્સિનેશન શરૂ કરાશે. જે માટે સ્થળ યાદી જાહેર કરવામાં આવી છે.

રસીકરણ માટે કોવિન પોર્ટલ (www.cowin.gov.in) પર રજિસ્ટ્રેશન કરી રસીકરણ કેન્દ્રની એપોઇન્ટમેન્ટ લેવી ફરજિયાત છે. રજિસ્ટ્રેશન અને એપોઇન્ટમેન્ટ નોંધાવેલા નાગરિકોને જ જે-તે રસીકરણ કેન્દ્ર પર રસીકરણ કરવામાં આવશે. જેને માટે નાગરિકોએ રજિસ્ટ્રેશન અને એપોઇન્ટમેન્ટનો પુરાવો (SMS / એપોઇન્ટમેન્ટ સ્લીપ) રસીકરણ કેન્દ્ર પર ફરજિયાત રજૂ કરવાનો રહેશે. વધુમાં નાગરિકોએ રસીકરણ કેન્દ્ર પર આધાર કાર્ડ, વોટર આઈડી, ડ્રાઈવિંગ લાઇસન્સ વગેરે જેવા ઓળખનો અને ઉંમરનો પુરાવો પણ રજૂ કરવાનો રહેશે. એપોઇન્ટમેન્ટ વગરના 18થી 44 વર્ષના કોઈ પણ નાગરિકનું રસીકરણ થઇ શકશે નહીં.

50 સેન્ટરની ઝોનવાઈઝ યાદી
રાંદેર ઝોન

  1. અડાજણ અર્બન હેલ્થ સેન્ટર, પટેલ પ્રગતિ વાડી પાસે, હનીપાર્ક રોડ, અડાજણ
  2. ઈશિતા પાર્ક કોમ્યુનિટી હોલ, ઈશિતા પાર્ક સોસાયટીની બાજુમાં, અડાજણ પાટિયા
  3. સ્પોર્ટ્સ ક્લબ, ઈશ્વરકુંજ સોસાયટીની બાજુમાં, અડાજણ
  4. જહાંગીરપુરા કોમ્યુનિટી હોલ, ડભોલી બ્રિજ પાસે, ઓલપાડ રોડ, જહાંગીરપુરા
  5. સેવન સ્ટેપ સ્કૂલ, રોયલ ટાઈટેનિયમ સામે, પાલનપુર કેનાલ રોડ
  6. રિવરડેલ સ્કૂલ, ટોયોટા શોરૂમની પાછળ, એલ.પી. સવાણી રોડ
  7. દાળિયા સ્કૂલ, અડાજણ ગામ, કવિ કલાપી ગાર્ડનની બાજુમાં
  8. પાલનપુર અર્બન હેલ્થ સેન્ટર, SBI બેન્કની બાજુમાં, પાલનપુર જકાતનાકા

સેન્ટ્રલ ઝોન

  1. શાળા નંબર-૨૦, ચેમ્બર ઓફ કોમર્સની સામે, નાનપુરા
  2. ટી.એન્ડ.ટીવી ગોપીપુરા સ્કૂલ, એની બેસન્ટ રોંદ, ગોપીપુરા
  3. શાળા નં.૧૪૪, પ્રતાપ પ્રેસની ગલીમાં, નાણાવટ
  4. ક્ષેત્રપાળ હેલ્થ સેન્ટર, ક્ષેત્રપાળ મંદિરની બાજુમાં, સગરામપુરા
  5. રૂસ્તમપુરા કોમ્યુનિટી હોલ, કડીવાળા હેલ્થ સેન્ટરની સામે, આશાપુરી માતાનો ટેકરો, રૂસ્તમપુરા
  • નોર્થ ઝોન
  • પ્રમુખ વિદ્યાલય, કૃષ્ણાનગર સોસાયટી, મલ્ટિપર્પઝ હોલની બાજુમાં, સિંગણપોર, કોઝવે રોડએસએમસી સ્કૂલ નં.289, લલિતા ચોકડી, કતારગામનાની બહુચરાજી વોર્ડ ઓફિસ, હરિ ઓમ મિલની બાજુમાં, વેડ રોડ, કતારગામ.
  • સુમન સ્કૂલ નં.3, વસ્તાદેવડી રોડ, કિરણ હોસ્પિટલની પાછળ, કતારગામ
  • એસએમસી સ્કૂલ નં. 307, ગોપાલ ડેરીની સામે, અમરોલી ગામ
  • એસએમસી સ્કૂલ નં. 334, મૌની ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે, વી.આઈ.પી. સર્કલ, ઉત્રાણ
  • એસએમસી સ્કૂલ નં. 181, લેક ગાર્ડન પાસે, કોસાડ
  • એસએમસી સ્કૂલ નં. 232, ગણેશપુરા ગુજરાત હાઉસિંગ બોર્ડ, અમરોલી

વરાછા ઝોન – એ

  1. પટેલ સમાજની વાડી, લોક સમર્પણ બ્લડ બેંકની સામે, મિનિ બજાર
  2. શ્યામનગરની વાડી, સાધના સોસાયટીની પાછળ, સેન્ટ્રલ વેર હાઉઝ રોડ
  3. સુમન હાઈસ્કૂલ નં.૯, વડવાલા સર્કલ, કાપોદ્રા
  4. નગર પ્રાથમિક શાળા નં.૩૦૧, આશાનગર, પુણા
  5. નગર પ્રાથમિક શાળા નં.૬૯, ખાડી મહોલ્લો

ઉધના ઝોન

  1. હરિનગર કોમ્યુનિટી હૉલ, હરિનગર-3, ઉધના
  2. પાંડેસરા કોમ્યુનિટી હોલ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, પાણીની ટાંકી પાસે, પાંડેસરા
  3. ઊમિયા રેસિડેન્સી, મિલન ચોકડી પાસે, ન્યૂ બમરોલી રોડ
  4. લક્ષ્મીપતિ ઇન્ડસ્ટ્રીઝ, પાંડેસરા જીઆઇડીસી
  5. ઉદ્યોગ ભારતી વિદ્યાલય, જીઆઇડીસી કોલોની, પાંડેસરા જીઆઇડીસી

લિંબાયત ઝોન

  1. ભાથેના કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, તારા વિદ્યામંદિરની સામે, કોમ્યુનિટી હોલની પાછળ
  2. ડિંડોલી કોમ્યુનિટી હૉલ, રોયલ સ્ટાર ટાઉનશિપ પાસે, અંબિકાનગર સામે
  3. SMC સ્કૂલ નં.૧૪૦, ઈશ્વરપુરા, નવાગામ
  4. સુમન સ્કૂલ નં.૫, જવાહર મહોલ્લો, નીલગીરી સર્કલ
  5. 5. દેસાઇ પ્રાઇમરી સ્કૂલ, SMC-307, પર્વત ખાડી નહેર, પરવટ ગામ

અઠવા ઝોન

  1. અલથાણ કોમ્યુનિટી હોલ, અલથાણ હેલ્થ સેન્ટરની બાજુમાં, ભટાર ટેનામેન્ટ
  2. અલથાણ સ્વિમિંગ પુલ, ડી.આર.ભાણા કોલેજની સામે, ન્યૂ સિટિલાઈટ
  3. ઉમરા કોમ્યુનિટી હોલ, એસ.કે.પાર્કની સામે, પાસપોર્ટ ઓફિસ પાસે, ઉમરા
  4. માહેશ્વરી ભવન, સાઇન્સ સેન્ટર પાસે, સિટીલાઈટ રોડ
  5. રીગા સ્ટ્રીટ, શાંતમ બિલ્ડિંગ, જી.ડી.ગોએન્કા સ્કૂલની બાજુમાં, જી.ડી.ગોએન્કા કેનાલ રોડ
  6. ભરથાણા નગર પ્રાથમિક શાળા ન.124, સેન્ટ થોમસ સ્કૂલ પાસે, ન્યૂ સિટીલાઈટ રોડ, ભરથાણા

વરાછા ઝોન–બી (સરથાણા)

  1. નગર પ્રાથમિક શાળા નં.272 (મહારાણા પ્રતાપ નગર પ્રાથમિક શાળા), ગંગા-જમના સોસાયટીની સામે, નાના વરાછા
    2.એસડીએ ડાયમંડ હોસ્પિટલ, સ્વાતિ સોસાયટીની બાજુમાં, ચીકુ વાડી, નાના વરાછા
  2. નાના વરાછા અર્બન હેલ્થ સેન્ટર, નાના વરાછા ઢાળ પાસે, નાના વરાછા
  3. પુણા-સીમાડા અર્બન હેલ્થ સેન્ટર, યોગી ચોક
  4. આશાદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ, શિક્ષાપત્રી એવન્યુની બાજુમાં, પુણા
  5. મોટા વરાછા અર્બન હેલ્થ સેન્ટર, હંસ સોસાયટી પાસે, મોટા વરાછા
  6. નગર પ્રાથમિક સ્કૂલ નં.૩૦૯, રામચોક, મોટા વરાછા
  7. મદ્રેસા સ્કૂલ, મસ્જિદ ફળિયા પાસે, મોટા વરાછા

45 કે તેથી વધુ વર્ષના, હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કરો માટે પ્રથમ અને બીજા ડોઝ માટે નાગરિકો માટે કોવિશીલ્ડ અને કોવેક્સિન માટેની સ્થળ યાદી ઝોન કોવિશીલ્ડ વેક્સિન કોવેક્સિન

  • રાંદેર ઝોન રાંદેર હેલ્થ સેન્ટર દિવાળી બાગ નગર પ્રાથમિક શાળા નં. 153-154
  • સેન્ટ્રલ લક્કડકોટ કોમ્યુનિટી હોલ, ગલેમંડી મેઈન રોડ સોની ફળિયા હેલ્થ સેન્ટર
  • કતારગામ કતારગામ હેલ્થ સેન્ટર નીલકંઠ કન્યા વિદ્યાલય, સિંગણપોર ચાર રસ્તા
  • ઉધના ગુરુકૃપા સ્કૂલ, મીરાનગર વિજયાનગર સ્કૂલ નં. 211 વિજયાનગર હેલ્થ સેન્ટર પાસે
  • અઠવા પનાસ હેલ્થ સેન્ટર એસએમસી સ્કૂલ નં.325, નાની બજાર, બેંક ઓફ બરોડા સામે ડુમસ ગામ
  • લિંબાયત મહાશ્વેતાદેવી સ્કૂલ, શ્રીનગર ગોડાદરા સુભાષનગર કોમ્યુનિટી હોલ, લિંબાયત
  • વરાછા ઝોન-એ શ્યામાપ્રસાદ મુખર્જી હોલ, આઈમાતા રોડ નગર પ્રાથમિક શાળા નં. 59, ઘનશ્યામનગર, કરંજ
  • વરાછા ઝોન-બી સરથાણા અર્બન હેલ્થ સેન્ટર સમ્રાટ અશોક શાળા નં. 303, સીમાડા ગામ કતારગામ અર્બન હેલ્થ સેન્ટર, મફતજી પાર્ક સોસાયટી સામે, બાલાશ્રમ પાસે, કતારગામ ગુરુકૃપા સ્કૂલ, સમિતિ સ્કૂલ પાસે, મીરાનગર પનાસ અર્બન હેલ્થ સેન્ટર, પનાસ કેનાલ રોડ, પનાસ ગામ પાસે મહાશ્વેતાદેવી સ્કૂલ, શ્રીજીનગર, ગોડાદરા શ્યામાપ્રસાદ મુખર્જી હોલ, આઈ માતા રોડ, મગોબ સરથાણા અર્બન હેલ્થ સેન્ટર, સુભાષ પાર્ક સોસાયટી પાસે, સરથાણામાં ૪૫ વર્ષથી વધુના નાગરિકો, હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઈન વર્કર માટેના COVAXIN રસીકરણ કેન્દ્ર ઝોન રસીકરણ કેન્દ્ર દિવાળી બાગ નગર પ્રાથમિક શાળા નં ૧૫૩-૧૫૪, દિવાળી બાગ સોસાયટીની બાજુમાં સોની ફળિયા અર્બન હેલ્થ સેન્ટર નીલકંઠ કન્યા વિદ્યાલય, ભાલચંદ્રનગરની સામે, સિંગણપોર ચાર રસ્તા. વિજયાનગર સ્કૂલ નં.211, વિજયાનગર હેલ્થ સેન્ટર પાસે, સ્ટેડિયમ રોડ, કૈલાસનગર પાસે. એસએમસી સ્કૂલ નં.325, નાની બજાર, બેંક ઓફ બરોડા સામે, ડુમસ ગામ સુભાષનગર કોમ્યુનિટી હોલ, લિંબાયતનગર પ્રાથમિક સ્કૂલ નં.પË, ઘનશ્યામનગર, કરંજ રાંદેર ઝોન સેન્ટ્રલ ઝોન નોર્થ (કતારગામ) ઝોન ઉધના (સાઉથ) ઝોન અઠવા (સાઉથ વેસ્ટ ઝોન) સાઉથ ઇસ્ટ (લિંબાયત) ઝોન વરાછા ઝોન-એ વરાછા ઝોન-બી (સરથાણા) સમ્રાટ અશોક સ્કૂલ નં.૩૦૩, સીમાડા ગામ, સીમાડા

Most Popular

To Top