Charchapatra

જ્ઞાન સહાયકનાં ભરતી મેળામાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં સર્વરનાં ધાંધિયા

ભારતમાં બેરોજગારીએ માંઝા મૂકી છે. સુરત શુભ વાટિકા ડિંડોલી સામે આવેલ SMC શાળામાં આયોજન તંત્રે એ કર્યું હતું. તમામ વિષયના Tet પાસ ઉમેદવાર ભેગા બોલાવી નાગરિકોને પરેશાન કર્યા હતા. સર્વર બંધ હોય તે સાથે આવી ગરમીમાં ભાવિ શિક્ષકોએ બંધ રૂમમાં ત્રાહિત થયા હતા. ઘણા વિલા મોઢે પરત થયા હતા. ઘણા નાના બાળકો સાથે આવ્યા હતા. જિલ્લા માંથી તંત્રએ સર્વર સેટ કર્યું હોય તેનું આખું મેનેજમેન્ટ ગાંધીનગરથી થાય છતાં મરણ ગતિ એ જ્ઞાન સહાયક ડોક્યુમેન્ટ વેરિફિકેશન જેમાં ઘણા હેરાન થઈને જતાં રહ્યા હતા.

જો ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ અને યુદ્વની પરિસ્થિતિ છે. ત્યાંથી તેલ લાવવા માટે મુશ્કેલી હોય શકે. વાહન વ્યવહાર મંદ કહી શકાય પણ પોતાના રાજ્યમાં એક કોલથી સંપૂર્ણ પરિસ્થિતિનો તાગ મેળવી શકાય છતાં તંત્રની લાપરવહીનું કારણ મુખ્ય એસઆરામ કરતાં ચૂંટાયેલા નેતાઓ ક્યારે ઊંઘ માંથી બહાર આવશે. માંડ અર્ધો કલાક કામ થાય ત્યાં ફરી ઓનલાઇન કામગીરીની હવાત્યાં ક્યાં જશે વિશ્વાસનો ગુરુ AI હબનાં નામે પોલમ પોળ ગુજરાત? શું મોડેલ ગુજરાતીઓ સાચી ઓળખ આવી રીતે કરશે.ગુજરાતીઓ ચાદર માંથી પગ બહાર કયારે કાઢશે.
સુરત     – હરીશકુમાર ચૌધરી આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top