ભરૂચ(Bhaurch) : પોતાના વિચારોને બિન્ધાસ્તપણે જાહેરમાં બોલવા માટે જાણીતી અભિનેત્રી કંગના રાણાવતે તાજેતરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. અહીં વિશ્વની સૌથી...
નવી દિલ્હી: હુરુન ઈન્ડિયા(IIFL Wealth Hurun India) દ્વારા બહાર પાડવામાં આવેલા રાજ્યવ્યાપી વિશ્લેષણ(Analysis) મુજબ, મહારાષ્ટ્ર(Maharashtra) અને રાજધાની દિલ્હી(Delhi Capital) બાદ ગુજરાતમાં(Gujarat) સૌથી...
પીએમ નરેન્દ્ર મોદીએ (PM Modi) મંગળવારે ગગનયાન મિશનની (GaganYaan Mission) તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે વૈજ્ઞાનિકોને કહ્યું કે ભારતે 2040...
નવી દિલ્હી: આજે ODI વર્લ્ડ કપની (World Cup 2023) 15મી મેચમાં દક્ષિણ આફ્રિકાનો (South Africa) સામનો નેધરલેન્ડ (Netherland) સામે થશે. આ મેચ...
સુરત(Surat): શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા ફલાય ઓવરબ્રિજ (Fly Over Bridge) ઉપરથી યુવતી નીચે રોડ પર પટકાઈ હોવાની ચકચારી ઘટના બની છે. રાહદારી...
નવી દિલ્હી: ઈઝરાયેલ-પેલેસ્ટિન યુદ્ધમાં(israel-pelestine War) અત્યાર સુધીમાં ઇઝરાયેલના 1,300થી વધુ લોકોના મૃત્યુ(Death) થઈ ચૂક્યા છે. ત્યારે ગાઝામાં(Gaza) ચાલી રહેલી હિંસા(Violence) ઉપર રશિયાના...
મુુંબઇ: રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2023એ (National Film Awards 2023) ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે સૌથી મોટા એવોર્ડ ફંક્શન પૈકી એક છે....
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) ગ્લોબલ મેરીટાઇમ ઈન્ડિયા સમિટ 2023ની (Global Meritime India Summit 2023) ત્રીજી આવૃત્તિનું ઉદ્ઘાટન (Innaugration) કર્યું...
નવી દિલ્હી: મંગળવારે સવારે યુપીના (UP) મેરઠમાં (Meerut) સાબુ બનાવવાની ફેક્ટરીમાં (Soap Factory) જોરદાર વિસ્ફોટ (Blast) થયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો...
ઉવા ગામ તો હીરા જેવું, માણેકપોર તો મણિ.સ્યાદલા સોના જેવું, ને શેઠિયાઓનું મઢી”આ પંક્તિ બારડોલીના ચાર ગામોની ખાસિયતોનું વર્ણન કરે છે. જેમાં...
સુરત: સુરતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. લીંબાયત ક્રાંતિનગરમાં ગઇકાલે મધરાત્રે એક યુવકની હત્યા(Murderd) થતા ખળભળાટ થઈ ગયો હતો. મરનાર ટેમ્પો...
નવી દિલ્હી: સમલૈંગિક લગ્નોને (SameSexMerriage) માન્યતાનો મામલો ફરી ઘોંચમાં પડ્યો છે. સુપ્રીમ કોર્ટે (SupremeCourt) સમલૈંગિક લગ્નોને માન્યતા આપવાનો ઈનકાર ફરમાવતો આદેશ કર્યો...
લુણાવાડા : સંતરામપુર તાલુકાના જાનવડ ગામની હાઈસ્કૂલના આચાર્યએ સગીર વયની વિદ્યાર્થિનીને ઘરે ચા પીવાના બહાને બોલાવ્યા બાદ તેના પર દૂષ્કર્મ ગુજાર્યું હતું....
વરાછા જેવી કામગીરી સુરતના દરેક વિસ્તારમાં કરવામાં આવે તો આખું શહેર મચ્છરમુક્ત બનેસુરત: ચોમાસું પુરું થયા બાદ ફરી એકવાર ગરમીએ ઉપાડો લીધો...
આણંદ : આણંદ – વિદ્યાનગરના યુવાધનને નશાને રવાડે ચડાવી રોકડી કરતી ટોળકી દિવસે દિવસે વધુ સક્રિય બની રહી છે. જે અંતર્ગત આણંદ...
ઈઝરાયેલ, ગાઝા પટ્ટી, હમાસ અને પેલેસ્ટાઈન. આ ચાર શબ્દો છેલ્લા કેટલાક દિવસથી આખી દુનિયામાં સાંભળવા મળી રહ્યા છે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે...
રોજ સાંજે બધા રિટાયર મિત્રો સોસાયટીના ગાર્ડનમાં ભેગા થતાં અને થોડું વોક અને ઘણી બધી વાતો કરતા બધા પોતાના જીવનના કડવા મીઠા...
સુરત: હાલ વિશ્વમાં બે છેડે યુદ્ધ ચાલી રહ્યું છે. વૈશ્વિક સ્તરે કામકાજ હોલ્ડ પર મુકાઈ ગયા છે. તમામ સેક્ટર પર આ યુદ્ધોની...
કબીર સાહેબે એક સરસ વાત લખી છે કે…કોઈ નહીં અપના સમઝ મના, ધન દોલત તેરા માલ ખજાનાદો દિનકા સપના સમઝ મના, નંગા...
આપણે ત્યાં ફી ભરો અને ડીગ્રી મેળવો વાળી સિસ્ટમ બધાને ફાવી ગઈ છે. એમાં આવ્યો કોરોના, જેમાં નિષ્ઠાવાન લોકો અને સંસ્થાઓ પણ...
સુરત: સુરતમાં અવનવા બનાવો બંતા રહે છે ત્યારે આવોજ એક બનાવ સામે આવ્યો છે. મહારાષ્ટ્રના ધુલિયામાં(Maharastra, Dhuliya) પત્ની અને પુત્રને માર માર્યા...
ફરી એકવાર ગ્લોબલ હંગર ઇન્ડેક્સ એટલે કે વૈશ્વિક ભૂખમરાનો સૂચકઆંક બહાર પડ્યો છે અને ફરી એક વાર તેમાં ભારતનું ખૂબ ખરાબ ચિત્ર...
વડોદરા: વડોદરા શહેરના બરાનપુરા પેટ્રોલ પંપ સામે આવેલ વિઠ્ઠલવાડી ની બાજુમાં એક ઓઇલ ડેપોમાં આકસ્મિક આગની ઘટનાથી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી....
સુરત: સુરતની(Surat) આસપાસના પ્રદેશોમાંથી ઘણા લોકો રોજગારી(Employment) મેળવવા માટે સુરત આવે છે. હાલે સુરતની વસ્તીમાં(Population) તેમાં કારણે વધારો(Increased) જોઈ શકાય છે. પરંતુ...
જીવન હકિકતમાં સંજોગા-પરિસ્થિતિ સાથે મેળ કરી, અનુકુળતા કેળવી પસાર કરવાની. બલ્કે અનુકુલન સાધી જીવન સરળ ઓછું કસ્ટમય બનાવવાની ઘટમાળ છે. વાચકોને રસિક...
ગુજરાતી અને ઉર્દુ સાહિત્ય જગતને પોતાની દમદાર ગઝલો, શાયરી ગીતો, વાર્તાઓથી રળિયાત કરનાર કવિ, ગઝલકાર નયન હ. દેસાઇની ચિર વિદાયથી એક તેજસ્વી...
વડોદરા : રાજ્ય સરકાર વડોદરા ના વિકાસ માટે અત્યાર સુધી કરોડો રૂપિયા મંજુર કર્યા છે. પરંતુ રોડ, રસ્તા, ડ્રેનેજ, અને હેરિટેજ ઇમારતો,...
નવરાત્રિના નવ દિવસ માતાજીની આરાધનાના દિવસો છે માતાજીની સ્થાપના કરીને, માજીના અનુષ્ઠાન કરીને તથા નવ દિવસ ઉપવાસ કરી રાત્રે ગરબા ગાઇ માજીના,...
વડોદરા: શહેરના તરસાલી વિસ્તારમાં અમીન ખડકીમાં 67 વર્ષીય વૃદ્ધાને તેમના જ ઘરમાંથી ભાડૂઆત તરીકે રહેતા હેમંત પટેલ ચાકુના 6-7 ઘા પેટમાં ઝિંકી...
વડોદરા: રાજસ્થાનના મારબલના વેપારીની હત્યાના પ્રયાસના ગુનામાં યુસુફ શેખ છેલ્લા ઘણા સમયથી પોલીસની પકડમાં આવતો નથી.તેની સામે શહેરના મળીને 20 જેટલા વિવિધ પોલીસ...
નેશનલ હાઈવે પર વરણામા પાસે ટ્રકનો ગમખ્વાર અકસ્માત, કેબિનનું કચ્ચરઘાણ
સંગઠનનો વિશ્વાસ મારા માટે પ્રેરણારૂપ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પછી નીતિન નબીનનું નિવેદન
ખરાબ હવામાનને કારણે એઆઈની દિલ્હીની ફ્લાઈટ રદ : ઈન્ડિગોની 4 કલાક લેટ
વડોદરા સ્માર્ટ સિટી: ચોમાસા વગર જ ‘જળભરાવ’!
નિરુ સ્વામી યોગ સેન્ટર ખાતે રિતુ ગુપ્તા દ્વારા ડાન્સ પ્રોગ્રામનું આયોજન
તારાપુરમાં કારમાં ‘પોલીસ’ લખેલું બોર્ડ લગાવી ફરતો યુવક ઝડપાયો
પાલિકાના ખોદકામને લીધે લાખો ગેલન પાણી રોડ પર વહી ગયું; હરી નગર પાસે ‘પૂર’નાં દ્રશ્યો સર્જાયા
હત્યાના આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર
બિનજરૂરી લાઇન બદલવાના વહીવટી ખેલમાં કુંભારવાડા તરસ્યું: 4 દિવસથી પાણી નહીં!
પહેલગામ હુમલાનું આયોજન પાકિસ્તાનમાં થયું હતું: NIAએ 1300 પાનાની ચાર્જશીટમાં કર્યો ખુલાસો
વડોદરા જિલ્લા પંચાયતમાં ગ્રાન્ટનું ‘વેચાણ’! વિપક્ષના ગંભીર આક્ષેપો
આગામી ત્રણ દિવસ બાદ ઠંડી ઘટાડાની શક્યતા
જય શાહે લિયોનેલ મેસ્સીને T20 વર્લ્ડ કપ ટિકિટ અને જર્સી ભેટમાં આપી, મેસ્સી વનતારાની મુલાકાત લેશે
ગોધરાની સિદ્ધિવિનાયક સોસાયટીમાં ૧૫ વર્ષથી રસ્તાની સુવિધાનો અભાવ
નવા બુસ્ટર બન્યાના પાંચ વર્ષ છતાં દબાણ હટાવવામાં વડોદરા પાલિકાની ઉદાસીનતા
‘નલ સે જલ’ અભિયાન વચ્ચે ગોધરાના પઢીયાર ગામમાં પાણી માટે વલખાં મારતી મહિલાઓએ માટલા ફોડ્યા
વિદ્યાર્થીઓને હાર્ડ કોપીમાં આઈડી કાર્ડ ન મળતા એનએસયુઆઈનો વિરોધ
દરભંગાના MLA સંજય સરાવગી બિહાર ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બન્યા
SMCના કોમ્યુનિટી હોલ બન્યા નશેડીઓના અડ્ડા, આ બે હોલની હાલત બદથી બદતર
SMCના વાંકે કતારગામમાં બન્યો ’કચરા પાર્ક’, લોકોના સ્વાસ્થય પર જોખમ ઉભું થયું
ટ્રમ્પના ટેરિફની ગેમ મોદીએ બદલી નાંખીઃ ભારત કોઈના પર નિર્ભર નથી!
મહારાષ્ટ્રમાં BMCની ચૂંટણી જાહેર, 15 જાન્યુઆરીએ મતદાન થશે
સિડનીમાં જીવ લેનાર “સાજીદ”, જીવ બચાવનાર “અહેમદ”: કહ્યું- પરિવારને કહેજો લોકોને બચાવતા..
કૂતરા કરડવાના બનાવોમાં નોંધપાત્ર વધારો, દર્દીઓના ધસારાને પહોંચી વળવા એસએસજી હોસ્પિટલમાં સુવિધા વધારાઈ
સિડની આતંકી હુમલામાં પાકિસ્તાન કનેક્શનની આશંકા, કારમાંથી આતંકવાદી સંગઠનનો ધ્વજ મળી આવ્યો
શરમજનક! શિક્ષણના મંદિર પાસે ગંદકી અને નશો, નંદઘરના બાળકો દોજખમાં ભણવા મજબૂર
ચોરની હિંમત તો જુઓ! ધોળા દિવસે ઘર પાસે પાર્ક કરેલી બાઈક ચાલુ કરી ચોરી ગયો
ગાંધીનગરમાં CID ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા રામ વિલાસ વેદાંતીનું નિધન, પાર્થિવ શરીર MPથી અયોધ્યા લવાશે
હવે મનરેગા યોજનાનું સ્થાન G RAM G લેશે, કેન્દ્ર સરકાર લાવી રહી છે નવો રોજગાર કાયદો
ભરૂચ(Bhaurch) : પોતાના વિચારોને બિન્ધાસ્તપણે જાહેરમાં બોલવા માટે જાણીતી અભિનેત્રી કંગના રાણાવતે તાજેતરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. અહીં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જોઈ તે પ્રભાવિત થઈ હતી. સરદાર પટેલે દેશ માટે જે કર્યું તેની વિગતો જાણી તે અભિભૂત થઈ હતી.
બોલીવુડ (Bollywood) અભિનેત્રી (Actress) કંગના રાણાવતે (KanganaRanaut) વિશ્વની (World) સૌથી ઊંચી (Tallest) પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની (StatueOfUnity) સુચક મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન કંગના સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા જોઈ મંત્રમુગ્ધ થઈ ગઈ હતી. પ્રતિમા બાદ પ્રદર્શની વિસ્તારની મુલાકાત દ્વારા અભિનેત્રીએ સરદાર પટેલે સ્વતંત્રતા ચળવળ અને ભારતના એકત્રિકરણ માટેના કરેલા પ્રયાસો વિશે પણ માહિતી મેળવી અને ઈતિહાસને પણ નજીકથી જાણવાનો પ્રયાસ કર્યો હતો.
કાંગનાનાય મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગાઈડ મિત્ર ઝુબીન ગમીર દ્વારા એકતાનગરના સતત થઈ રહેલા વિકાસની માહિતી પણ આપવામાં આવી હતી. નોંધપોથીમાં પોતાના પ્રતિભાવો નોંધતા કંગના રાણાવતે નોંધી પોતાની મુલાકાતનો અનુભવ પણ વ્યક્ત કર્યો હતો.
સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળ્યા બાદ અભિનેત્રી કંગના રાણાવતે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે લોખંડી પુરૂષ સરદાર પટેલની આ પ્રતિમા સમગ્ર દેશનું ગૌરવ છે અને મને ગર્વ છે કે આજે આ મહાન પ્રતિભાને સેલ્યુટ કરવાનો મને મોકો મળ્યો છે.
અભિનેત્રી કંગના રાણાવતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઉત્તમ જાળવણી, સ્વચ્છતા અને સુવિધાઓની પણ પ્રશંસા કરી હતી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળને અભિનંદન પાઠવ્યા હતા.
આ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ અને નર્મદા જિલ્લાના કલેક્ટર શ્વેતા તેવટિયાએ કંગના રાણાવતને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પ્રતીક અને સોવેનિયર પુસ્તિકા આપીને તેમનું સ્વાગત કર્યું હતું. આ આ અવસરે નાયબ કલેક્ટર શ્રીઅભિષેક સિન્હા સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
તેજસ ફિલ્મમાં કંગના દેખાશે
કંગના તેના દેશપ્રેમ માટે પણ જાણીતી છે. ઝાંસીની રાણી પર ફિલ્મ મણિકર્ણિકા બનાવ્યા બાદ હવે કંગના વધુ એક દેશભક્તિની ભાવનાને ઉજાગર કરતી ફિલ્મ તેજસમાં દેખાશે. આ ફિલ્મ એરફોર્સ ડ્રામા પર છે. તે સિવાય તે ઈમરજન્સી ફિલ્મમાં પણ દેખાશે. તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના કાર્યકાળમાં દેશમાં લાગુ કરાયેલી ઈમરજન્સીના ઘટનાક્રમ પર આ ફિલ્મ બની રહી છે, જેમાં કંગના મુખ્ય પાત્ર ભજવી રહી છે.