નવી દિલ્હી: વર્લ્ડ કપની (World Cup 2023) 18મી મેચમાં ઓસ્ટ્રેલિયા (Australia) અને પાકિસ્તાનની (Pakistan) ટીમ મેદાનમાં ઉતરી છે. બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં...
નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ સંજય સિંહને (Sanjay Singh) દિલ્હી હાઈકોર્ટ (Delhi HighCourt) તરફથી મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે...
સુરત: સુરત (Surat) ડુમસ રોડ (Dumas Road) પર આવેલા ગવિયર (Gavier) ગામમાંથી સ્ટેટ વિજિલનસ વિભાગે દરોડા (Raid) પાડી 70 કેરબા (ખાલી-ભરેલા) ડીઝલ...
નવી દિલ્હી: દેશમાં (India) ગટરની સફાઈ દરમિયાન થતી મૃત્યુની (Death) ઘટનાઓ પર વધારે પ્રકાશ પાડવામાં આવતો નથી. પણ આ મામલાને ગંભીરતાથી લેતા...
ગુજરાત: અરબ મહાસાગરમાં (Arabian Sea) છેલ્લા ઘણા વર્ષોથી ક્લાઇમેટ ચેન્જના (Climate Change) કારણે અવારનવાર વાવાઝોડા (Storm) સર્જાઇ રહ્યા છે. ત્યારે ફરી ગુજરાતના...
નવી દિલ્હી: હેકર્સ (Hackers) હંમેશા લોકોને નિશાન બનાવવાની તકો શોધે છે. જો તમારો ફોન જૂના OS વર્ઝન પર કામ કરે છે, તો...
RBI ગવર્નર (RBI Governor) શક્તિકાંત દાસે કહ્યું કે રેપો રેટ (Repo Rate) અત્યારે ઊંચો રહેશે અને આ ઊંચા સ્તરે કેટલો સમય રહેશે...
સુરત: સુરતના ડિંડોલીમાંથી (Dindoli) આત્મહત્યાનો (Suicide) બનાવ સામે આવ્યો છે. લગ્નના (Marriage) બે મહિના પહેલા જ યુવકે આત્મહત્યા (Suicide) કરી લેતા પરિવારનો...
નવી દિલ્હી: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ (Israel-Hamas War) ઉગ્ર બની રહ્યું છે. આ દરમિયાન ઈઝરાયેલ સતત હવાઈ હુમલાઓ (Air Strike) કરી...
શહેરના ઘણાખરા લોકો પોતાના ઘરમાં સ્થાપિત દેવસ્થાનમાં દેવી-દેવતાના વસ્ત્રો, શૃંગારની વસ્તુઓ ચૌટા બજાર, મોટા મંદિર પાસેની બાલકૃષ્ણ શૃંગાર સેન્ટરમાંથી લેવાનું પસંદ કરે...
નવી દિલ્હી: ભારત (India) માટે ખુશીના સમાચાર (Good News) સામે આવ્યા છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ તેના ગગનયાન મિશનની તૈયારી લગભગ...
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાનો (Team India) સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) વર્લ્ડ કપ 2023માં (World Cup 2023) ન્યૂઝીલેન્ડ સામેની મેચમાંથી બહાર...
સુરતના કવિ નયન દેસાઈ સાથેના એક અવિસ્મરણીય પ્રસંગની અહીં વાત કરવી છે. બેંકમા નિવૃત્તિ બાદ ગઝલ શીખવામાં સૌથી પહેલો એકડો ઘુંટાવવાનું કામ...
સુરત(Surat) : સોશિયલ મીડિયાના (SocialMedia) યુગમાં ઘણીવખત એવી અફવાઓ (Rumor) ફેલાતી હોય છે કે જેના લીધે લોકોને ઘણું સહન કરવું પડતું હોય...
દેશમાં આજે વિપક્ષી રાજકીય પક્ષો દ્વારા આગામી ચૂંટણીઓને કારણે ઓબીસીની જાતિય મતોની ચર્ચાઓ વ્યાપક સ્તરે દેશમાં ચાલી રહી છે તેવા સમયે આવા...
તળ સુરતીઓને આઘાત અને આશ્ચર્ય થાય તથા ભાવનાત્મક રીતે લાગણીને ઠેસ પહોંચે તેવાં અધૂરાં અને નમૂનેદાર કામ લોક સ્વરાજ્યની સેવા કરતી જાહેર...
એક દિવસ આશ્રમમાં ગુરુજીએ કહ્યું, ‘ચાલો, મને જણાવો ગુરુકૃપા એટલે શું?’ શિષ્યો બોલ્યા,‘ગુરુની કૃપા એટલે ..ગુરુના આશિષ, જેનાથી જે માંગો …જે ઈચ્છો...
મુંબઈ(Mumbai): રાજ કુન્દ્રાએ (RajKundra) માઇક્રો બ્લોગિંગ સાઇટ X પર ટ્વીટ કરીને હલચલ મચાવી દીધી છે. કુન્દ્રાએ ટ્વીટમાં લખ્યું છે કે, ‘અમે અલગ...
મહાભારત અને રામાયણ ભારતીય પ્રજાનું માર્ગદર્શન કરનારા મહાન સાહિત્ય ગ્રંથ છે .અત્યંત સૂચક રીતે આ ગ્રંથોમાં પાત્રો,ઘટનાઓ લખાયાં છે. ઘણું બધું સિમ્બોલિક...
ક્રિકેટ હવે માત્ર ક્રિકેટ નથી. તેની સાથે આપણા રાજકીય વિચારો, ધાર્મિક મતાગ્રહો, ઉદ્યોગ-વ્યાપાર અને દેશનો ઇતિહાસ ભળી ગયો છે. ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ...
સુરત: સુરતના મજુરાગેટ (Majuragate) વિસ્તારમાંથી ચોંકાવનારી (Shocking) ઘટના સામે આવી હતી. આજે સવારે (morning) એક માથાભારે વ્યક્તિએ મહિલાને જાહેરમાં લાફો (Slap) મારી...
સુરત(Surat) : નાગરિકોને (Citizens) વિવિધ પ્રમાણપત્રો (Certificates) મેળવવા માટે અનેકોવાર નાગરિક સુવિધા કેન્દ્રોના ધક્કા ખાવા પડે છે. અધિકારીઓ પાસે કામગીરીનું ભારણ હોય...
નવી દિલ્હી: દેશને પહેલી રેપીડ ટ્રેન (RapidTrain) મળી છે. આ ટ્રેન નમો ભારત ટ્રેન (NamoBharat Train) તરીકે ઓળખાશે. આજે તા. 20 ઓક્ટોબરના...
વર્ષ ૨૦૨૦ની શરૂઆતમાં કોવિડ-૧૯નો વૈશ્વિક રોગચાળો શરૂ થયો ત્યારથી વિશ્વની આર્થિક, લશ્કરી મહાસત્તા ગણાતા અમેરિકાના અર્થતંત્રની માઠી દશા બેઠી છે જેનો હજી...
સુરત: સુરતના વેસુમાંથી (Vesu) એક ચોંકાવનારો (Shocking) કિસ્સો સામે આવ્યો છે. પહેલી વાર (FirstTime) પોતાના બનેવીના (Brother in law) ઘરે ફરવા (Tour)...
નડિયાદ : ખેડા જિલ્લામાં કુપોષણને દૂર કરવાના અભિગમ સાથે ગળતેશ્વર, ઠાસરા અને મહુધા તાલુકામાં તાલુકાને પાઇલોટ પ્રોજેકટ તરીકે પસંદગી કરી કુપોષણ મુક્ત...
વિરપુર : વિરપુર તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારોએ દુષ્કર્મ આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ સાથે વિરપુર મામલતદાર કચેરી ખાતે કાર્યકરોએ...
નડિયાદ: નડિયાદ શહેરમાં સફાઇને લઇ પાલિકાની ઘોર બેદરકારી અવાર નવાર બહાર આવતી રહે છે. ખાસ કરીને વરસો જુની ગટર લાઇન ચોકઅપ થતાં...
વડોદરા: તરસાલી વિસ્તારમાં ભાડૂઆતે ભાણિયા સાથે મળીને 67 વર્ષીય વૃદ્ધાના મર્ડર કરી નાખ્યું હતું. બંને આરોપીઓએ રિમાન્ડ દરમિયાન હત્યા કરવામાં વપરાયેલું ચાકુ...
વડોદરા: વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારમાં સ્પાની આડમાં કૂંટણખાનું ધમધમતુ હોય છે. જેને લઇને પોલીસ કમિશનર દ્વારા સ્પા અને મસાજ પાર્લરો પર ચેકિંગ...
આગામી તહેવારોને લઈ હોટલ સંચાલકો સાથે પોલીસની બેઠક
ભારે કરી! વડોદરા પાલિકાના ‘ખાસ’ મહેલમાં જ સુરક્ષાની પોલ ખુલી: ફાયર ડિવાઇસમાં પ્રેશર ગાયબ!
‘નીતીશ કુમારે બિનશરતી માફી માંગવી જોઈએ’, મહિલા ડોક્ટરનો હિજાબ ખેંચાયા બાદ ઝાયરા વસીમનું નિવેદન
છોટાઉદેપુર જિલ્લામાં ચાર દિવસમાં રેતી ખનન સામે બીજી જનતા રેડ!
પાક નિષ્ફળતાનું વળતર અપૂરતું! ગોધરા તાલુકાના ખેડૂતોના હિતમાં સરપંચોની કલેક્ટરને રજૂઆત
શિમર કેમિકલને તાળાં! હાઈવે પર ઝેર ઠાલવતી પાદરાની કંપની સામે GPCBની લાલ આંખ
ગીતા ઉપદેશ નહીં, કૃષ્ણ–અર્જુન વચ્ચેનો સંવાદ છે” – પૂજનીય દીદીજી
સય્યદ કમાલુદ્દિન મઝહરુલ્લા રિફાઇ સાહેબના પત્ની ફરુક બેગમ જન્નતનશીન
ઝાલોદ નગરમાં રાત્રી દરમિયાન બાઇક ચોરીની ઘટના
ઓસ્ટ્રેલિયા આતંકી સાજિદ હૈદરાબાદનો રહેવાસી, 27 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા ગયો હતો
પંચમહાલ જિલ્લા પંચાયત પરિસરમાં ફેન્સી નંબર પ્લેટવાળી ગાડીની ‘સરપંચગીરી ‘
બ્રહ્માકુમારીઝ ગુજરાતનો હીરક જયંતી મહોત્સવ
મોકસી પ્રાથમિક શાળામાં શિક્ષિકાની ક્રૂરતા: ધોરણ પાંચના વિદ્યાર્થીને ઢોર માર માર્યો, તાલુકામાં રોષ
બોડેલી પીકઅપ સ્ટેન્ડ તરફ 60 વર્ષ જૂના દબાણો પર બુલડોઝર
ડભોઈ મોતીબાગ પાણી ટાંકીનું ઉદ્ઘાટન… અને પ્રથમ ગ્રાસે મક્ષિકા!
કાલોલના બોડીદ્રા ગામે 30 દિવસથી પીવાનું પાણી બંધ
વડોદરા વકીલ મંડળની ચૂંટણીને લઈ ઉત્સાહ, 19 ડિસેમ્બરે 4525 મતદારો કરશે મતદાન
નર્મદા કેનાલના સર્વિસ રોડ પર ભારદારી વાહનોના બેફામ ફેરા
મેસ્સીના કાર્યક્રમમાં હોબાળા બાદ બંગાળના રમતગમત મંત્રીએ રાજીનામું આપ્યું, CM મમતાને પત્ર લખ્યો
જોર્ડન યાત્રા: ક્રાઉન પ્રિન્સ જાતે કાર ચલાવી PM મોદીને મ્યુઝિયમ ગયા, મોદી ઇથોપિયા જવા રવાના થયા
શેરબજાર તૂટ્યું, આ ત્રણ કારણો છે જવાબદાર..
25 મૃત્યુના દોષિત લુથરા બંધુઓ ભારત પાછા ફર્યા, ગોવા પોલીસે ધરપકડ કરી
આજવા રોડ પરથી પ્રતિબંધિત ઈ-સિગારેટનો રૂ.10.42 લાખનો જથ્થો ઝડપાયો
બ્રાઝિલમાં વાવાઝોડાએ તબાહી મચાવી, સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની રેપ્લિકા ધરાશાયી, વીડિયો વાયરલ
કાલોલ તાલુકાના મોટી કાનોડ ગામે રેતી ભરવાના વિવાદમાં ધારીયા વડે હુમલો
નવાપુરામાં મંદિરના ખોદકામ દરમિયાન બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળતાં હડકંપ
GSFC પાસે ડિવાઈડર સાથે ભટકાતા બાઈક સવાર યુવકનું મોત
શું 1 જાન્યુઆરી, 2026 થી આઠમા પગાર પંચનું એરિયર્સ ચૂકવવામાં આવશે?, જાણો અપડેટ
”અહમદ તમે ઓસ્ટ્રેલિયાના હીરો છો..”, આતંકીનો સામનો કરનારને PM અલ્બનીઝ મળ્યાં
સિડની હુમલામાં નવો ખુલાસો, બંને આતંકીઓ ભારતીય પાસપોર્ટ પર ફિલિપાઈન્સ ગયા હતા
નવી દિલ્હી: વર્લ્ડ કપની (World Cup 2023) 18મી મેચમાં ઓસ્ટ્રેલિયા (Australia) અને પાકિસ્તાનની (Pakistan) ટીમ મેદાનમાં ઉતરી છે. બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં નવ વિકેટે 367 રન બનાવ્યા હતા. હવે પાકિસ્તાનને જીતવા માટે 368 રન બનાવવા પડશે.
ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 368 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેણે 50 ઓવરમાં નવ વિકેટે 367 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા માટે તેના બંને ઓપનર બેટ્સમેનોએ સદી ફટકારી હતી. ડેવિડ વોર્નરે 163 અને મિચેલ માર્શે 121 રન બનાવ્યા હતા. આ બે સિવાય અન્ય કોઈ બેટ્સમેન 25 રનના આંકને સ્પર્શી શક્યો નહોતો. માર્કસ સ્ટોઇનિસે 21 રન બનાવ્યા હતા. જોશ ઈંગ્લિશે 13 રનનું યોગદાન આપ્યું હતું. મારંશ લાબુશેન આઠ રન બનાવીને આઉટ થયો હતો અને સ્ટીવ સ્મિથ સાત રન બનાવીને આઉટ થયો હતો. પેટ કમિન્સે છ રન અને મિચેલ સ્ટાર્કે બે રન બનાવ્યા હતા. ગ્લેન મેક્સવેલ અને જોશ હેઝલવુડ ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. એઇડન ઝમ્પાએ અણનમ એક રન બનાવ્યો હતો. પાકિસ્તાન તરફથી શાહીન આફ્રિદીએ સૌથી વધુ પાંચ વિકેટ લીધી હતી. હરિસ રઉફને ત્રણ સફળતા મળી. ઉસામા મીરે એક વિકેટ લીધી હતી.
પાકિસ્તાનની પ્લેઇંગ 11 ટીમ: અબ્દુલ્લા શફીક, ઈમામ ઉલ હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), સઈદ શકીલ, ઈફ્તિખાર અહેમદ, મોહમ્મદ નવાઝ, ઉસામા મીર, હસન અલી, શાહીન આફ્રિદી, હરિસ રઉફ.
ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ 11 ટીમ: ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્નસ લેબુશેન, જોશ ઇંગ્લિશ (wk), ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, પેટ કમિન્સ (c), મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ.