આણંદ: આણંદ જિલ્લામાંથી વર્ગ ૩ કક્ષાએ ફરજ બજાવતા આઠ કર્મચારીઓની વર્ગ ૨ તરીકે પ્રમોશન સાથે બદલી કરવામાં આવી છે. પ્રમોશન સાથે બદલી...
સુરત(Surat): આંગણે દિવાળીના દિવા ઝળહળે તે પહેલાં સુરતમાં એક પરિવારનો માળો પીંખાઈ ગયો. સુરત શહેરના પાલનપુર પાટિયા વિસ્તારમાં આઘાતજનક ઘટના બની છે....
નવી દિલ્હી: પાકિસ્તાન ક્રિકેટ ટીમ (PakistanCricketTeam) વન ડે વર્લ્ડ કપના (ICCODIWorldCup) ઇતિહાસમાં પ્રથમ વખત સતત ચાર મેચ હારી છે. ચેન્નાઈમાં (Chennai) 27...
સુરત: દિવાળી નજીક આવતા ઘણા લેભાગુઓ (Cheaters) બજારમાં નફો (Profit) કમાવા માટે ગેરકાયદેસર (Illegal) ફટાકડા (Crackers) વેચતા હોય છે. ત્યારે આવો જ...
નવી દિલ્હી: ઇઝરાયેલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ (IsraelHamasWar) હવે 22માં દિવસમાં પ્રવેશી ગયું છે. યુદ્ધ હજુ પણ ચાલુ છે અને અત્યાર સુધીમાં...
નડિયાદ: નડિયાદ ગ્રામ્ય પોલીસના હદ વિસ્તારમાં દશેરાની રાત્રે બનેલી દુષ્કર્મની ઘટનામાં હવે તપાસ ઈન્વેસ્ટીગેશન યુનિટ ફોર ક્રાઈમ અગેઈન્સ વુમન (I.U.C.A.W.)ના પી.આઈ. વી.કે....
વડોદરા: શહેર વિસ્તારમાં આગામી દિવાળી તહેવારને અનુલક્ષીને જનતાનાં આરોગ્યની સુખાકારી ધ્યાને લઈ અગાઉથી જ મ્યુનિસિપલ કમિશનરની સૂચનાઓ આધારે ખોરાક શાખાનાં ફૂડ સેફટી...
વડોદરા: મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતાના નામે વારંવાર ડસ્ટબીનના નામે પાલિકાના નાણાંનો વેડફાટ કરી ભ્રષ્ટાચાર આચરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. અન્ડર ગ્રાઉન્ડ...
નવી દિલ્હી: કેરળના (Kerala) મલપ્પુરમમાં પેલેસ્ટાઈનના (Palestine ) સમર્થનની એક રેલીમાં હમાસના (Hamas) નેતા ખાલેદ માશેલના (KhaledMashal) વર્ચ્યુઅલ સંબોધનથી ખળભળાટ મચી ગયો...
વડોદરા: ભાજપાના એક બાદ એક યુવા નેતાઓ વિવાદમાં સપડાઈ રહ્યા છે. અગાઉ યુવા ભાજપાના પ્રમુખ પાર્થ પુરોહિત જાહેરમાં મારામારી કરતા વિવાદમાં આવ્યા...
સુરત: સુરતની સિટી બસ (City Bus) ફરી એકવાર યમદૂત સમાન પુરવાર થઇ છે. શુક્રવારની રાત્રે શહેરના ઉન પાટીયા (Un Patiya) વિસ્તારમાં એક...
ઇઝરાયેલ અને પેલેસ્ટિનિયન ઉગ્રવાદી સંગઠન હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ દરમિયાન ઈઝરાયેલની સેનાએ ગાઝા પટ્ટીમાં ગ્રાઉન્ડ ઓપરેશન પણ શરૂ કરી દીધું...
તમે 60ની ઉપર પહોંચ્યા એટલે સીનીયર સીટીઝનના દરજ્જામાં આવી જાવ છો, દરેક જાહેર સ્થળે સીનીયર સીટીઝન માટે અલગ વ્યવસ્થાનાં બોર્ડ હોય છે,...
મુંબઈ(Mumbai) : દેશની સૌથી મોટી કંપનીના માલિક અને સૌથી મોટા ઉદ્યોગપતિઓમાંથી એક મુકેશ અંબાણીને (MukeshAmbani) જાનથી મારી નાંખવાની ધમકી (ThreatenForLife) મળી છે....
યુનોએ દુનિયાના દેશો વચ્ચે કોઈ પણ પ્રશ્ન હોય તેનો ઉકેલ આપવો જોઈએ. જમ્મુ કાશ્મીરનો પ્રશ્ન પૂર્વ વડા પ્રધાન શ્રી જવાહરલાલ નહેરુ યુનોમાં...
ચંદ્રયાન-3ને અવકાશમાં લેન્ડ ‘ઇસરો’ એ કર્યું, ચંદ્રયાન 3 બનાવવાનો ખર્ચ 6 હજાર કરોડથી પણ વધુ થયો છે અને ચંદ્રયાન 3ના સ્પેરપાર્ટસ બનાવ્યા...
એક સંત ગામથી દૂર નદી કાંઠે એક નાનકડી કુટીરમાં રહેતા હતા.આખો દિવસ ભગવાનનું નામ લેતા અને નદી કાંઠાનાં વૃક્ષો પર જે ફળ...
આપણે ચૂંટેલા ધારાસસ્ભ્યો અને સાંસદો ગૃહમાં જઈને શું કરે છે? એ આપણાં હિતોની વાત રજૂ કરે છે ખરા? ધારાસભા હોય કે લોક્સભા...
વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન હજી પણ પ્રારંભિક અને નવા તબક્કામાં છે, તેમ કહેવાથી કોઈ નકારી શકે તેમ નથી. કોઈ એ વાતનો પણ ઇનકાર...
અમેરિકા અને બ્રિટન સહિતના વિદેશોમાં જેટલી જરૂરીયાત કામ કરનારા માણસોની છે તેટલા પ્રમાણમાં વસતી વધતી નથી. પરિણામે આ દેશોમાં મોટા પ્રમાણમાં વર્કિંગ...
હાંગઝોઉ: આર્મલેસ તીરંદાજમેદલ (Armless Archer) શીતલ દેવીએ શુક્રવારે મહિલાઓની વ્યક્તિગત કમ્પાઉન્ડ શ્રેણીમાં ટોચનું સ્થાન મેળવીને ગોલ્ડ જીતવા સાથે એશિયન પેરા ગેમ્સમાં (Asian...
સુરત: (Surat) ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળીએ કાયમ તહેવારની સિઝનમાં જ ગરીબ,મધ્યમવર્ગના લોકોને રડાવ્યા છે. સુરતનાં બજારમાં સફરજન (Apple) કરતાં ડુંગળી (Onion) મોંઘી...
સુરત: (Surat) સુરત શહેરમાં નોરતામાં ગરબાના (Garba) નામે પાસ કે ફૂડ પ્રોડકટ (Food Product) ઉપર બમણી રકમ વસૂલી લૂંટફાટ મચાવનારા આયોજકો સામે...
ગાંધીનગર: (Gandhinagar) લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હવે પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ફરીથી ગુજરાતના પ્રવાસે આવી રહયા છે....
ગાંધીનગર: અમદાવાદમાં (Ahmedabad) રિવરફ્રન્ટ પર સાંજે યોજાયેલા ‘મારી માટી, મારો દેશ’ (Meri Maati Mera Desh) અભિયાન અંતર્ગત રાજ્યકક્ષાનો અમૃત કળશ મહોત્સવ (Amrit...
બીલીમોરા: (Bilimora) બીલીમોરા નજીકના મોરલી નદી (River) કિનારે ઓડ સમાજ દ્વારા હાથથી રેતી કાઢવાનો વ્યવસાય કરે છે. જેમાં અંદરોઅંદર માથાકૂટ થતા એક...
લાહોર: પાકિસ્તાનની (Pakistan) જેલમાં કેદ ભૂતપૂર્વ વડા પ્રધાન (Former PM) ઈમરાન ખાને (Imran Khan) દાવો કર્યો છે કે જેલમાં (Jail) ‘ધીમા ઝેર’...
સુરત: સુરત (Surat) ગ્રામ્ય એલ. સી. બી (LCB) પોલીસને લાકડાના રોલની આડમાં વિદેશી દારૂ (Alcohol) ગુજરાતમાં (Gujarat) ધૂસાડવાનો બુટલેગરનો કીમિયોને ઉઘાડું પાડવામાં...
બીલીમોરા: (Bilimora) બીલીમોરા દેવસરના યુવકને ઓનલાઈન (Online) સાડી મંગાવવી ભારે પડી હતી. ફેસબુક (Facebook) પર સસ્તા બજાર ઓનલાઈન શોપિંગમાંથી રૂપિયા ૧૫૦૦ સાડી...
ચેન્નાઇ: વર્લ્ડ કપની (Worldcup 2023) 26મી મેચમાં પાકિસ્તાન (Pakistan) સામે દક્ષિણ આફ્રિકાની (South Africa) ટીમ મેદાનમાં ઉતરી છે. બંને ટીમો વચ્ચેની આ...
બરોડા ડેરી ‘ઠરાવ વિવાદ’: લોકશાહી ઢબે પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચૂંટણી અધિકારી સક્રિય
75 મીટરના રસ્તા માટે 87 મકાનો પર તોળાતું જોખમ, પાલિકાના ગેટ પર રહીશોનો ‘હલ્લાબોલ’
છોટાઉદેપુરમાં એમજીવીસીએલની વીજચોરી સામે કાર્યવાહી, રૂ. 47.68 લાખનો દંડ
PM મોદી ઓમાનથી સ્વદેશ રવાના: નાયબ પ્રધાનમંત્રી સૈયદ શિહાબે એરપોર્ટ પર વિદાય આપી
સિંગવડ તાલુકાના પસાયતા ગામે હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
હિજાબ પ્રકરણ: ગુપ્તચર માહિતી બાદ નીતિશ કુમારની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો
વિસ્થાપિત સિંધી પરિવારોની 75 વર્ષ જૂની કેબીનો તોડી પાડતાં રોજગાર છીનવાયો
ડભોઇના વસઈવાલા જીન વિસ્તારમાં રૂ. 8 લાખના દાગીનાની ચોરી
બોડેલી તાલુકાના ઝાંપા ગામે નવી ડીપી સ્થાપન દરમિયાન વોલ્ટેજ વધતા મોટી દુર્ઘટના, ઉપકરણો ફૂંકાયા
શહેરમાં તીવ્ર ઠંડીનો માહોલ,તાપમાનનો પારો 13.2 ડીગ્રી નોંધાયો
સીયુજીમાં 20 સ્નાતકોત્તર વિષયોની 640 બેઠકો પર પ્રવેશ
ફતેગંજમાં ગટર ઉભરાઈ, ‘સ્માર્ટ સિટી’ના દાવા ફેલ
GSFC યુનિવર્સિટી દ્વારા સાતમો દીક્ષાંત સમારોહ, 632 વિધાર્થીઓને ડિગ્રી એનાયત થઈ
શિવ રેસિડેન્સી દુર્ઘટનાઃ 80 લાખનો ફ્લેટ હોવા છતાં 400 લોકો બેઘર થયા, રસ્તે ભટકવા મજબૂર
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પડતાં બચી, સ્ટેજ પર સંતુલન ગુમાવતો વીડિયો વાયરલ
ડભોઈની નવી વોર્ડ રચના : રાજકીય ગણિત ઉથલપાથલ, સમીકરણો ફરી ગોઠવાયા
શિલ્પકળાના સૂર્યનો અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સર્જક રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
નવી દિલ્હી ખાતે ગજાનન આશ્રમ માલસરના પૂ.ગુરુજી વિજયભાઈ જોશીનું વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલેન્ટથી સન્માન
ધુરંધર ફિલ્મના જવાબમાં પાકિસ્તાન ‘મેરા લ્યારી’ ફિલ્મ લાવશે, કહ્યું- ભારતનો પ્રચાર સફળ થશે નહીં
રાજામૌલીની ફિલ્મમાંથી બોલીવુડના અભિનેતાને બહાર કરવામાં આવશે, જાણો શું છે મામલો..?
SMCના ડ્રેનેજ વિભાગના વાંકે કાદરશાની નાળમાં ગટરીયા પૂર ઉભરાયું, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં
વેનેઝુએલા-અમેરિકાનો સંઘર્ષ: પૂર્વી પ્રશાંત મહાસાગરમાં US નેવીનો એક જહાજ પર ઘાતક હુમલો
હિન્દુ સગીરાને મુસ્લિમ યુવક ડિંડોલીની હોટલના રૂમમાં લઈ ગયો, પછી જે થયું…
હાઇકોર્ટથી રાહત બાદ દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ તરીકે નિલ સોની યથાવત
હિજાબ વિવાદ પર ભડક્યું બોલીવુડ: જાવેદ અખ્તરે માફી માંગવા કહ્યું, રાખી સાવંતે નીતિશ કુમારને..
ડભોઇના વકીલ બંગલા પાસે હાઈવા ટ્રકે વીજ પોલ ખેંચી કાઢતા અફરાતફરી
શિવ રેસીડેન્સી પર બીજી આફત, હવે ગેસ લાઈનમાં ભંગાણ થયું, 300 પરિવારોની સ્થિતિ કફોડી
ઓનલાઈન સસ્તું મળે તે બધું અસલી હોતું નથી, સુરતમાં નકલી કોસ્મેટિક્સનું કારખાનું પકડાયું
બિલ કેનાલમાં ગાબડું પડતા પાણીની રેલમછેલ, માર્ગ પર ફરી વળ્યું પાણી
લોકસભામાં ‘G RAM G’ બિલ પસાર: વિપક્ષે બિલની નકલ ફાડી, ગૃહમાં ભારે હોબાળો મચ્યો
આણંદ: આણંદ જિલ્લામાંથી વર્ગ ૩ કક્ષાએ ફરજ બજાવતા આઠ કર્મચારીઓની વર્ગ ૨ તરીકે પ્રમોશન સાથે બદલી કરવામાં આવી છે. પ્રમોશન સાથે બદલી પામેલ તમામ આઠ કર્મચારીઓની વિવિધ જીલ્લામાં નિમણૂક આપવામાં આવી છે.
આણંદ જીલ્લામાં વિવિધ કચેરીઓમાં નાયબ મામલતદાર, શિરસ્તેદાર અને પબ્લિક રિલેશન ઓફિસર તરીકે ફરજ બજાવતા અધિકારીઓને પ્રમોશન બદલીનો લાભ મળ્યો છે.
આ યાદીમાં આણંદ જિલ્લામાંથી દિનેશ જોશીને વડોદરા જિલ્લામાં સીટી મામલતદાર તરીકે, શૈલેન્દ્ર પરમારને દાહોદ જિલ્લામાં ઝાલોદ મામલતદાર તરીકે, કમલેશ વાળંદને ભાવનગર જિલ્લામાં પાલીતાણા મામલતદાર તરીકે, જીગર પટેલ જુનાગઢ જિલ્લામાં માલીયા તાલુકા મામલતદાર તરીકે, મયુર પ્રજાપતિ ખેડા જિલ્લામાં પબ્લિક રિલેશન ઓફિસર તરીકે કલેક્ટરાલય ખેડા ખાતે, વિપુલભાઈ બારોટ જામનગર જિલ્લામાં પ્રોટોકોલ જામનગર મામલતદાર તરીકે, સોમભાઈ સીંધવ મહેસાણા જિલ્લામાં વડનગર મામલતદાર તરીકે અને રાજેશ કાનુડાવાલા બોટાદ જિલ્લામાં ચૂંટણી મામલતદાર કલેક્ટરાલય બોટાદ ખાતે પ્રમોશન સાથે બદલી પામેલ છે. અન્ય જિલ્લાઓમાંથી પ્રમોશન પામેલ બે નાયબ મામલતદારની આણંદ જિલ્લામાં મામલતદાર તરીકે નિમણુંક આપવામાં આવી છે. જેમાં વડોદરા જિલ્લામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા સ્મિતાબેન શાહ આંકલાવ મામલતદાર તરીકે નિયુક્ત થયેલ છે. ખેડા જિલ્લામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા જયેશ તળપદાને પ્રમોશન બદલી સાથે તારાપુર તાલુકામાં મામલતદાર તરીકે નિમણૂક આપવામાં આવી છે.
15 નાયબ મામલતદારની બઢતી સાથે બદલી
રાજ્ય સરકારના રેવન્યુ વિભાગ દ્વારા 55 મામલતદારોની બદલી અને 162 નાયબ મામલતદારોની બઢતી સાથે બદલી કરવામાં આવી છે. આ અન્વયે ખેડા જિલ્લાના અનેક મામલતદારોની બદલી થઈ છે, જ્યારે નાયબ મામલતદારોને બઢતી સાથે બદલી મળી છે. આ સાથે જ નડિયાદ શહેર અને ગ્રામ્ય મામલતદારની બદલી કરાઈ છે. નડિયાદ ગ્રામ્ય મામલતદાર તરીકે સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના બી.બી. લખતરીયાની બદલી કરાઈ છે,
જ્યારે નર્મદાના સાગબારા તાલુકાના એસ.વી. બામ્ભરોલીયાની બદલી નડિયાદ શહેર મામલતદાર તરીકે કરવામાં આવી છે. જ્યારે જયેશભાઈ તળપદા મામલતદાર, તારાપૂર તરીકે બઢતી સાથે બદલી કરાઈ છે. આ ઉપરાંત સરોજબેન ચૌહાણ – એડિસનલ ચિટનીસ, ખેડા, હર્ષદ ભોઈ, ગોધરા, રાજેશ વાઘેલા, બાલાસિનોર, હર્ષદ વાઘેલા, એડિશનલ ચિટનીસ, અમદાવાદ, ધર્મેન્દ્ર પટેલ, શહેરા, રજનીકાંત મકવાણા, પાવી-જેતપુર, નિમેષ પારેખ, ઉમરેઠ, ઇશાક મહંમદ પઠાણ, સંતરામપુર, શૈલેષ બારીયા, સાવરકુંડલા, દિનેશ પટેલ, જુનાગઢ, મનહરસિહ સોલંકી, વૈધ્ય, અમરેલી, પાઉલભાઇ ખ્રિસ્તી, ઇલેક્શન મામલતદાર, જુનાગઢ, અલ્પેશ જોશી, ધોરાજી અને શૈલેષ ચાવડા, રાજકોટ સીટી-પુર્વ મામલતદાર તરીકે બઢતી આપી બદલી કરવામાં આવી છે.