ગાઝા: (Gaza) ઇજિપ્તે આખરે ઇઝરાયેલના (Israel) બોમ્બમારાથી તબાહ થયેલા ગાઝામાં રહેતા પેલેસ્ટિનિયનો માટે તેની સરહદો (Border) ખોલી દીધી છે. ઇજિપ્તે ગાઝા સરહદ...
નવી દિલ્હી: રાજસ્થાનના (Rajashthan) શહેરી વિસ્તારોમાં છેતરપિંડી (Cheating) અને લૂંટનો (Loot) એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જે જાણીને તમે ચોંકી જશો. પાંચ...
નવી દિલ્હી: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે સંઘર્ષ (Israel-Hamas War) શરૂ થયાને હવે 15 દિવસ થઈ ગયા છે. બંને તરફથી ચાલી રહેલા હુમલામાં...
આણંદ: આણંદના (Anand) તારાપુર (Tarapur) માંથી પાકીસ્તાનનો (Pakistan) જાસૂસ (Spy) ઝડપાયો (Got Cought) હોવાના ચોંકાવનારા (Shocking) સમાચાર (News) પ્રાપ્ત થયા છે. ગુજરાત...
સુરત: ચોમાસાની ઋતુ દરમિયાન મેઘરાજાની અમીદ્રષ્ટિના પરિણામે ઉકાઈ ડેમ 344.43 ફુટની સપાટીએ ભરાયો છે. હાલ ઉકાઈ જળાશયમાં 6628.41 એમ.સી.એમ. પાણી સંગ્રહિત થયું...
નવી દિલ્હી: વર્લ્ડ કપ 2023ની 19મી મેચમાં આજે નેધરલેન્ડ શ્રીલંકા સામે મેદાનમાં ઉતરી હતી. આ મેચ લખનઉના એકાના સ્ટેડિયમમાં રમાઈ રહી છે....
સુરત : સ્પામાં પોલીસની ભીંસ વધતા હવે લલનાઓએ હોટલોને અડ્ડા બનાવી દીધા હોય એવું લાગી રહ્યું છે. પોલીસે અલથાણની હોટલ પેસિફિકમાં રેડ...
સુરત(Surat): મુંબઈમાં (Mumbai) ખાર-ગોરેગાંવ રેલવે સ્ટેશન વચ્ચે છટ્ઠી લાઈનના નિર્માણ માટે પશ્ચિમ રેલવેએ (Western Railway) આગામી તા. 26 ઓક્ટોબરથી 7-નવેમ્બર 2023 સુધી...
શ્રી હરિકોટા(ShriHarikota) : તમામ મુશ્કેલીઓને પાર કરી ઈસરોએ (ISRO) ગગનયાન (Gaganyan) મિશનની પહેલી ટેસ્ટ ફ્લાઈટ (FirstTestFlight) સફળતાપૂર્વક લોન્ચ કરી ઈતિહાસ રચ્યો છે....
સુરત: નજીવી બાબતે અદાવત રાખી સુરતમાં મિત્ર (Friend) એ મિત્રની હત્યા (Murder) કરી હતી. ગતરાત્રે અગાઉ થયેલા ઝઘડાની (Fight) અદાવત રાખી ભટારના...
સુરત (Surat) : ઓલપાડના (Olpad) કિમ ગામમાં ગરબા ગ્રાઉન્ડમાં ગરબા રમતો વિધર્મી યુવાન ઝડપાતા ખેલૈયાઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. આ વિધર્મી ઓલપાડના...
રાંદેર ઝોનમાં પાંચ સહિત શહેરનાં નવાં 6 અર્બન હેલ્થ સેન્ટરો બનાવવાનો નિર્ણય થયો અને હુની ગાઇડલાઇન મુજબ 50 હજારની વસ્તી દીઠ એક...
તાજેતરમાં કેન્દ્રીય પરિવહન અને હાઇ વે મંત્રાલય દિલ્હી, ભારત સરકારના કેબીનેટ મંત્રી ગડકરીએ એક કાર્યક્રમમાં કહ્યું કે આગામી ચૂંટણીમાં મારા વિસ્તારમાં (નાગપુર)...
એક સજ્જન હતા. હંમેશા હસતા રહેતા. બોલે ઓછું, પણ સદા હસતા રહે.એ સજ્જન જ્યાં જાય ત્યાં લોકો તેમને પ્રેમ કરે ,આવકારે …ઘર...
પાંચ રાજ્યોની ચૂંટણીમાં વિપક્ષોના ગઠબંધન ‘ઇન્ડિયા’માં બધું સમુસુતરું છે એવું તો ચિત્ર ઉપસ્યું નથી. મધ્યપ્રદેશમાં આપ અને સપા બંનેએ કોંગ્રેસ સાથે કોળી...
સુરત: સુરતમાં અવરનવાર અકસ્માતની (Accident) ઘટનાઓ સામે આવે છે ત્યારે આવી જ એક ઘટના ઓલપાડમાં (Olpad) બની હતી. સુરતના ઓલપાડમાંથી (Olpad) અકસ્માત...
હિન્દી હાર્ટલેન્ડ (વાંચો રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ) 2024ની લોકસભા ચૂંટણી પહેલાં રાજકીય ગતિવિધિઓથી ધમધમી રહ્યું છે. આ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે...
ગણિકા, તવાયફ, કોઠેવાલી કહો કે પછી વૈશ્યા. ભારત દેશમાં આ પ્રથા સદીઓથી છે. રાજા મહારાજાઓના સમયમાં વૈશ્યાલયો ચાલતા હતા. જો કે તે...
વડોદરા: ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એચ આઇ ભાટી સ્ટાફ સાથે શહેર વિસ્તારમાં પેટ્રોલિંગની કામગીરીમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે અમદાવાદથી બે...
વડોદરા: ભાજપાના નેતાઓ કોઈક ના કોઈક મુદ્દે વિવાદમાં આવી રહ્યા છે. ત્યારે શહેર ભાજપાના યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિતનો જાહેરમાં ઢીશુમ ઢિશુમનો...
વડોદરા: આદ્ય શક્તિ માં જગદંબાની આરાધનાનું પર્વ નવરાત્રી ધીમે ધીમે તેના અંતિમ ચરણ તરફ આગળ વધી રહ્યું છે. નવલા નોરતાની વડોદરાવાસીઓ મન...
પેટલાદ : તારાપુરમાંથી પકડાયેલા પાકિસ્તાનના મદદગાર આધેડને એટીએસે પકડી પાડ્યો હતો. આ શખ્સ 1999થી ભારતમાં રહેતો હોવા છતાં તેણે ‘નમક હલાલી’પાકિસ્તાન માટે...
આણંદ: કેડીસીસી બેંક તરીકે જાણીતી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિ.ના ચેરમેન તેજસ પટેલના માર્ગદર્શન હેઠળ હવે ઘર ઘર કેસીસી-કિસાન ક્રેડિટ કાર્ડનું...
નડિયાદ: ખેડા જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ(SOG)એ પોષડોડાના જથ્થા સાથે ચકલાસીના રાઘુપુરામાંથી એક ઈસમને ઝડપી પાડ્યો છે. પોલીસે આ ઈસમ પાસેથી પોષડોડાનો 44...
સુરત: (Surat) બીઆરટીએસના રૂટ પર દોડતી બસોમાં વારંવાર આગ (Fire) લાગવાની ઘટનાઓ બનતી હોય છે, જેને કારણે બસમાં (Bus) સવાર મુસાફરોના જીવ...
સુરત: (Surat) પાંડેસરા વિસ્તારમાં એક અજીબ ઘટના સામે આવી છે. દંપત્તિને બે દિકરીઓ (Daughter) હોવાથી પુત્રની ઇચ્છા ધરાવતા આ દંપત્તિએ પડોશમાં (Neighbor)...
બીલીમોરા: (Bilimora) બીલીમોરા પોલીસે (Police) બાતમીના આધારે મહારાષ્ટ્રથી સુરત તરફ એસિડની (Acid) બોટલોની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ (Alcohol) સહિત રૂ. ૧૯.૯૬...
વલસાડ: (Valsad) કપરાડા સ્થિત એકલવ્ય મોડલ સ્કૂલના (School) ત્રણ વિદ્યાર્થીને શિક્ષિકા (Teacher) સાથે નડિયાદ શાળાકીય સ્પર્ધા માટે મોકલ્યા હતા, જ્યાંથી બુધવારે મોડી...
પારડી: (Pardi) પારડી નજીક ખડકી ઓવરબ્રિજ (Over Bridge) ઉપર ગુરુવારે રાત્રે અમદાવાદથી કોલ્હાપુર જતી એસી લક્ઝરી બસમાં (Bus) અચાનક આગ ભભુકી ઉઠી...
ઈઝરાયલ-હમાસ યુદ્ધ (Israel Hamas War) દરમિયાન ગાઝા (Gaza) પર ઈઝરાયેલના કબજાને લઈને આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આખી દુનિયાને...
આગામી તહેવારોને લઈ હોટલ સંચાલકો સાથે પોલીસની બેઠક
ભારે કરી! વડોદરા પાલિકાના ‘ખાસ’ મહેલમાં જ સુરક્ષાની પોલ ખુલી: ફાયર ડિવાઇસમાં પ્રેશર ગાયબ!
‘નીતીશ કુમારે બિનશરતી માફી માંગવી જોઈએ’, મહિલા ડોક્ટરનો હિજાબ ખેંચાયા બાદ ઝાયરા વસીમનું નિવેદન
છોટાઉદેપુર જિલ્લામાં ચાર દિવસમાં રેતી ખનન સામે બીજી જનતા રેડ!
પાક નિષ્ફળતાનું વળતર અપૂરતું! ગોધરા તાલુકાના ખેડૂતોના હિતમાં સરપંચોની કલેક્ટરને રજૂઆત
શિમર કેમિકલને તાળાં! હાઈવે પર ઝેર ઠાલવતી પાદરાની કંપની સામે GPCBની લાલ આંખ
ગીતા ઉપદેશ નહીં, કૃષ્ણ–અર્જુન વચ્ચેનો સંવાદ છે” – પૂજનીય દીદીજી
સય્યદ કમાલુદ્દિન મઝહરુલ્લા રિફાઇ સાહેબના પત્ની ફરુક બેગમ જન્નતનશીન
ઝાલોદ નગરમાં રાત્રી દરમિયાન બાઇક ચોરીની ઘટના
ઓસ્ટ્રેલિયા આતંકી સાજિદ હૈદરાબાદનો રહેવાસી, 27 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા ગયો હતો
પંચમહાલ જિલ્લા પંચાયત પરિસરમાં ફેન્સી નંબર પ્લેટવાળી ગાડીની ‘સરપંચગીરી ‘
બ્રહ્માકુમારીઝ ગુજરાતનો હીરક જયંતી મહોત્સવ
મોકસી પ્રાથમિક શાળામાં શિક્ષિકાની ક્રૂરતા: ધોરણ પાંચના વિદ્યાર્થીને ઢોર માર માર્યો, તાલુકામાં રોષ
બોડેલી પીકઅપ સ્ટેન્ડ તરફ 60 વર્ષ જૂના દબાણો પર બુલડોઝર
ડભોઈ મોતીબાગ પાણી ટાંકીનું ઉદ્ઘાટન… અને પ્રથમ ગ્રાસે મક્ષિકા!
કાલોલના બોડીદ્રા ગામે 30 દિવસથી પીવાનું પાણી બંધ
વડોદરા વકીલ મંડળની ચૂંટણીને લઈ ઉત્સાહ, 19 ડિસેમ્બરે 4525 મતદારો કરશે મતદાન
નર્મદા કેનાલના સર્વિસ રોડ પર ભારદારી વાહનોના બેફામ ફેરા
મેસ્સીના કાર્યક્રમમાં હોબાળા બાદ બંગાળના રમતગમત મંત્રીએ રાજીનામું આપ્યું, CM મમતાને પત્ર લખ્યો
જોર્ડન યાત્રા: ક્રાઉન પ્રિન્સ જાતે કાર ચલાવી PM મોદીને મ્યુઝિયમ ગયા, મોદી ઇથોપિયા જવા રવાના થયા
શેરબજાર તૂટ્યું, આ ત્રણ કારણો છે જવાબદાર..
25 મૃત્યુના દોષિત લુથરા બંધુઓ ભારત પાછા ફર્યા, ગોવા પોલીસે ધરપકડ કરી
આજવા રોડ પરથી પ્રતિબંધિત ઈ-સિગારેટનો રૂ.10.42 લાખનો જથ્થો ઝડપાયો
બ્રાઝિલમાં વાવાઝોડાએ તબાહી મચાવી, સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની રેપ્લિકા ધરાશાયી, વીડિયો વાયરલ
કાલોલ તાલુકાના મોટી કાનોડ ગામે રેતી ભરવાના વિવાદમાં ધારીયા વડે હુમલો
નવાપુરામાં મંદિરના ખોદકામ દરમિયાન બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળતાં હડકંપ
GSFC પાસે ડિવાઈડર સાથે ભટકાતા બાઈક સવાર યુવકનું મોત
શું 1 જાન્યુઆરી, 2026 થી આઠમા પગાર પંચનું એરિયર્સ ચૂકવવામાં આવશે?, જાણો અપડેટ
”અહમદ તમે ઓસ્ટ્રેલિયાના હીરો છો..”, આતંકીનો સામનો કરનારને PM અલ્બનીઝ મળ્યાં
સિડની હુમલામાં નવો ખુલાસો, બંને આતંકીઓ ભારતીય પાસપોર્ટ પર ફિલિપાઈન્સ ગયા હતા
ગાઝા: (Gaza) ઇજિપ્તે આખરે ઇઝરાયેલના (Israel) બોમ્બમારાથી તબાહ થયેલા ગાઝામાં રહેતા પેલેસ્ટિનિયનો માટે તેની સરહદો (Border) ખોલી દીધી છે. ઇજિપ્તે ગાઝા સરહદ ખોલતાની સાથે જ પેલેસ્ટિનિયનોને દવા અને ખોરાક જેવી આવશ્યક ચીજવસ્તુઓ મળવા લાગી છે. તેનાથી યુદ્ધ પીડિતોને મોટી રાહત મળવાની આશા છે. સંયુક્ત રાષ્ટ્ર, અમેરિકા અને ભારત સહિત ઘણા દેશો દ્વારા પેલેસ્ટાઈનીઓને રાહત સામગ્રી મોકલવામાં આવી છે. જોકે ગાઝામાં પ્રવેશવાનો રસ્તો ન હોવાને કારણે અત્યાર સુધી સેંકડો ટ્રકો સરહદ પાસે ઉભી હતી. હવે ઇજિપ્તે માનવતાનો ધર્મ નિભાવીને ગાઝા સરહદ ખોલી છે. જેના કારણે હજારો પીડિતોને ખૂબ મોટી રાહત મળશે.
મળતી માહિતી મુજબ શનિવારે ઇજિપ્ત અને ગાઝા વચ્ચેની સરહદ ખોલવામાં આવી હતી જે પછી ઇઝરાયેલી ઘેરાબંધી વિસ્તારમાં ખોરાક, દવા અને પાણીની અછતથી પીડિત પેલેસ્ટાઇનીઓને સહાય પૂરી પાડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ગાઝા માટે લગભગ 3,000 ટન સહાય વહન કરતી 200 થી વધુ ટ્રકો ઘણા દિવસોથી સરહદ પર રાહ જોઈ રહી હતી. એસોસિએટેડ પ્રેસ (એપી) ના સંવાદદાતાએ આ ટ્રકોને પેલેસ્ટાઈનમાં પ્રવેશતા જોયા હતા. ઓક્ટોબર 7 ના રોજ હમાસના આતંકવાદીઓએ દક્ષિણ ઇઝરાયેલના શહેરો પર હુમલો કર્યા પછી ઇઝરાયેલે ગાઝા પટ્ટીને ઘેરી લીધી હતી અને ઘણા જવાબી હવાઈ હુમલાઓ શરૂ કર્યા હતા.
ખોરાક અને પાણી માટે તરસી રહ્યાં છે પીડિતો
ગાઝા પર થયેલા હુમલાને કારણે લોકો ભૂખ, તરસ અને દવા માટે તરસી રહ્યા છે. દિવસમાં એક વાર ભોજન ખાવાની ફરજ પડી છે અને પીવાના પાણીની અછત સાથે સંઘર્ષ કરી રહ્યા છે, ગાઝામાં ઘણા લોકો મદદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બોમ્બ ધડાકામાં મોટી સંખ્યામાં ઘાયલ થયેલા લોકોની સારવાર કરતા હોસ્પિટલના કર્મચારીઓને પણ તબીબી પુરવઠો અને જનરેટર માટે ઇંધણની તાત્કાલિક જરૂર હતી. સેંકડો વિદેશી નાગરિકો પણ યુદ્ધ વચ્ચે ગાઝાથી ઇજિપ્ત તરફ જવા માટે સરહદ ખોલવાની રાહ જોઈ રહ્યા હતા. હવે યુદ્ધ પીડિતોને મોટી રાહત મળવા લાગી છે.
ઇઝરાયેલ હુમલા બંધ કરશે તો બંધકોને મુક્ત કરવામાં આવશે- હમાસ
દરમિયાન હમાસ દ્વારા એક અમેરિકન મહિલા અને તેની કિશોરવયની પુત્રીને મુક્ત કર્યા પછી પરિસ્થિતિ બદલાય તેવું દેખાઈ રહ્યું છે. ઈઝરાયેલ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હમાસે કહ્યું છે કે જો ઈઝરાયેલની સેના હુમલા બંધ કરશે તો તે બંધક બનાવવામાં આવેલા નાગરિકોને પણ મુક્ત કરશે. હમાસના રાજકીય બ્યુરોના સભ્ય મોહમ્મદ નઝલે આ વાત કહી છે. અલ જઝીરા સાથે વાત કરતા નઝલે કહ્યું કે ઈઝરાયેલની સેનાએ આક્રમકતા રોકવી પડશે તો જ નાગરિકોને મુક્ત કરી શકાશે. જો કે મોહમ્મદ નઝલે એમ પણ કહ્યું હતું કે નાગરિકો અને સેના દ્વારા સ્થાયી થયેલા લોકોને એક સાથે જોડવા જોઈએ નહીં.