વડોદરા: પશુના ઘાસચારાની આડમાં ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને ભરૂચથી વડોદરા તરફ લઇ જવાતો દારૂનો (Alcohol) જથ્થો ઝડપાયો છે. વડોદરા (Vadodara) તરફ...
વડોદરા: ગોત્રી વિસ્તારમાંથી પૂર્વ પતિએ જ તેના બે મિત્રો સાથે મળી તેની પૂર્વ પત્નીનું અપહરણ (Kidnapped) કર્યું હોવાની ઘટના સામે આવી છે....
સુરત: વિયેતનામના(Vietnam) પ્રવાસે(Tour) ગયેલા અને ફસાઇ ગયેલા સુરતના અંદાજે 370 પ્રવાસીઓએ(Pasaangers) તેમના સફળ બચાવ બદલ કેન્દ્રીય કાપડ અને રેલવે રાજ્ય મંત્રી(Union Minister...
ભરૂચ: (Bharuch) ભરૂચના કેલોદ નજીક હાઈવા ટ્રક (Truck) અને કાર (Car) વચ્ચે ગમખ્વાર ગોઝારો અકસ્માત (Accident) સર્જાતા ચાર યુવકોના ઘટનાસ્થળે કરૂણ મોત...
સુરત: સહિયારા પુરૂષાર્થના(Team Work) હંમેશા શ્રેષ્ઠ પરિણામો(Good Results) મળતાં હોય છે. એટલે જ વિશ્વના કોઈ પણ ક્ષેત્રમાં ટીમવર્ક દ્વારા સફળતા અવશ્ય મળે...
સુરત(Surat) : વિશ્વમાં (World) દર વર્ષે તા.14 ઓક્ટોબરના રોજ ‘આંતરરાષ્ટ્રીય માનક દિવસ’ની (International Standards Day) ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં (India) ઉત્પાદનની...
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ શનિવારે અમદાવાદના (Ahmedabad) નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે ભારત-પાકિસ્તાન (India-Pakistan) મેચ પહેલા...
વર્લ્ડકપ 2023માં (World Cup) પોતાની પ્રથમ બે મેચો મોટા માર્જિનથી જીત્યા બાદ આત્મવિશ્વાસથી ભરેલી ન્યુઝીલેન્ડની (New Zealand) ટીમ આજે બાંગ્લાદેશ (BanglaDesh) સામે...
સુરત(Surat): ભારતમાં (India) જે રીતે બિઝનેસનું ડેવલપમેન્ટ થઇ રહયું છે તેને જોતા સમગ્ર વિશ્વની (World) નજર ભારત ઉપર છે, આથી ભારતના ઉદ્યોગકારો...
સુરત: ધ કેરલા સ્ટોરી ફિલ્મ અંગે આંકડાકીય વિશ્લેષણ(Statistical analysis) સાથે ફેસબુક(Facebook) ઉપર પોસ્ટ(Post) મુક્યા પછી ૨૨ જેટલા અજાણ્યા(Unknown) ઇસમો દ્વારા ગેર સંસદીય...
નવી દિલ્હી: વર્ષો પછી કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games) અને એશિયન ગેમ્સમાં (Asian Games) ક્રિકેટની (Cricket) રમતનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય ટીમોએ...
સુરત: સુરતમાં રોજ-બરોજ(Daily) અવનવી ઘટના બનતી રહે છે. આવીજ એક ઘટના(Incidence) સુરતના સચિન (Surat, Sachin)વિસ્તારમાંથી સામે આવી છે. 15 વર્ષથી વિવાહ(Married) સંબંધમાં...
બ્રસેલ્સઃ (Brussels) નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO) આવતા અઠવાડિયે એક મોટી પરમાણુ કવાયતનું (Nuclear Exercise) આયોજન કરવા જઈ રહ્યું છે. આ પ્રથા...
સુરત: સુરતમાં ચોરીના(Theft) બનાવો અવારનવાર બનતા હોય છે, આવો જ એક બનાવ(Incidence) આજે સવારે(Today Morning) બન્યો હતો. કામરેજના(Kamarej) ઊંભેળ ગામમાં જિલ્લા પંચાયતના...
નવી દિલ્હી: 14 ઓક્ટોબરે વર્લ્ડ કપની (Worlcup 2023) ભારત-પાકિસ્તાન મેચ રમાવા જઇ રહી છે. તેની સાથે એક મહત્વપૂર્ણ ખગોળીય ઘટના પણ જોવા...
સુરત: સુરતની BRTS બસ દ્વારા થતાં અકસ્માતના સમાચાર વારંવાર આવતા હોય છે ત્યારે આજે ફરી એકવાર આવા સમાચાર સામે આવ્યા છે. સુરત...
નવી દિલ્હી: ઈઝરાયેલના હમાસ પર હુમલા (Israel-Hamas War) ચાલુ છે. ઈઝરાયેલે ગાઝા પટ્ટી પર હુમલામાં હમાસની 3600 જગ્યાઓને નષ્ટ કરી હતી. ઈઝરાયેલની...
આપણો દેશ આઝાદ થયો તેને ૭૫ વર્ષ થયાં. તે દરમ્યાન મુખ્ય બે જ રાષ્ટ્રીય પક્ષો રહ્યા છે. કોંગ્રેસ અને ભાજપ. આ દરમ્યાન...
સુરત: આગામી વર્ષ 2024 માટેની ગુજરાત બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર થઈ છે. આ પરીક્ષા 11 માર્ચ 2024થી 26 માર્ચ 2024 દરમિયાન યોજાશે....
આગામી રવિવારથી કુમકુમના પગલા પડયા માંડીના હેત ઢળ્યા, ના 10 દિવસ આપણી બહેન-દિકરીઓ યુવાઓના ગરબા રમવા થનગનાટ જોવા મળી રહ્યો છે ને...
ભારત વર્તમાન સમયમાં યુવાનોનો દેશ છે. છેલ્લા એક દશકમાં દેશના યુવાનો લગભગ દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી દેશનું ગૌરવ વધારી રહ્યાં છે. સ્ટાર્ટઅપ...
એક દિવસ ગુરુજીએ પ્રશ્ન કર્યો, ‘સૌથી ઉત્તમ પ્રાર્થના કઈ?’ શિષ્યે જવાબ આપ્યો, ‘ધ્યાન…બધું જ ભૂલીને અંતરમનમાં જોવું અને તેમાં બિરાજતા ભગવાનને ખોજવા.’...
વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા યુનાઇટેડ સ્ટેટ્સ છે, જેની જીડીપી 26 અબજ અમેરિકન ડોલર છે. ત્યાર બાદ 19 અબજ ડોલર સાથે ચીન આવે...
સમસ્યાના પ્રામાણિક ઉકેલ શોધવાની પ્રથમ શરત એ છે કે તમને સમસ્યાનું જ્ઞાન હોય અને જાહેર જીવનમાં અગત્યના સ્થાને બેસનાર આ સમસ્યાઓથી અપરિચિત...
ચીનમાં ૨૦૧૯ના અંતમાં કોવિડના રોગચાળાની શરૂઆત થઇ અને ૨૦૨૦ના પ્રારંભ સાથે વિશ્વભરમાં આ રોગચાળો ફેલાવા માંડ્યો અને પછી તો દુનિયામાં તેણે ખળભળાટ...
સાડેલી કાષ્ઠ કળા આમ તો પારસીઓ 1200-1250 વર્ષ પહેલા પોતાની સાથે ભારતમાં લઈ આવ્યા હતા. પણ આજે એને આપણા શહેરમાં 150 વર્ષથી...
પ્રાચીન સમયથી જ સોનાની ચમક દરેકની આંખોને આંજી દેનારી રહી છે. સ્ત્રીની સુંદરતા માત્ર મેકઅપથી વધતી નથી પણ ઘરેણાથી તેની ખૂબસુરતીમાં ચાર...
સુરત: (Surat) સુરતનાં અઠવાગેટ સ્થિત સત્યમ ટ્રાવેલ્સ થકી વિયેટનામના (Vietnam) પ્રવાસે ગયેલા 370 થી વધુ પ્રવાસીઓ (Tourists) વિદેશમાં ફસાઈ જતાં કેટલાક પેસેન્જરોએ...
લખનઉમાં સાઉથ આફ્રિકા (South Africa) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ કપ (World Cup) ક્રિકેટમાં સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને 134 રનથી હરાવ્યું...
સુરત: (Surat) જહાંગીરપુરા ખાતે રહેતી પરિણીતાને છેલ્લા ઘણા સમયથી ઇન્સ્ટાગ્રામ (Instagram) ઉપર એક અજાણ્યો પરેશાન કરતો હતો. તેમના ફોટોમાં (Photo) ગંદી કોમેન્ટ...
રસોડાની ટાઇલ્સ નીચે દારૂ! બુટલેગરનો ચોંકાવનારો નવો કીમિયો
સચિન તેંડુલકરે લિયોનેલ મેસ્સીને વર્લ્ડ કપ જર્સી ભેટમાં આપી: મેસ્સીએ મુંબઈમાં ત્રિરંગો પકડ્યો
મ્યુલ એકાઉન્ટ ખોલવાના બહાને ઠગાઈ: વધુ 8 લોકો વિરુદ્ધ ગુનો દાખલ
સ્માર્ટ સિટીમાં પાણીનો ‘સત્યાનાશ’: ખિસકોલી સર્કલ પાસે હજારો લિટર પાણી બરબાદ, નિંદ્રાધીન તંત્ર સામે આક્રોશ
લગ્નની શરણાઈઓ પર લાગશે વિરામ: 16 ડિસેમ્બરથી ‘ધનાર્ક કમુરતા’ શરૂ થશે
દાહોદ સ્માર્ટ સિટી યોજના ખામીભરી: સુખદેવકાકા કોલોનીમાં ગટર ઉભરાઈ, ઘરોમાં ઘુસ્યું ગંદું પાણી
અંડર-19 એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું: 90 રનથી મેચ જીતી
ઓપરેશનલ કારણોસર દિલ્હી ફ્લાઈટ રદ, મુસાફરો અટવાયા
પાલિકા તંત્રની બેદરકારી સામે વડોદરાના નાગરિકોનો આક્રોશ: રોડ ન બનતા જાતે જ ‘ખાતમુહૂર્ત’ કર્યું
હવામાનમાં બદલાવને કારણે ઠંડીની અસરમાં ઉતાર-ચઢાવ : લઘુતમ તાપમાન 12.4 ડિગ્રી
ભારત, ફ્રાન્સ અને બ્રિટન સહિત ઘણા દેશોએ ઓસ્ટ્રેલિયા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી
દાહોદના સ્ટેશન રોડ પર ખોદેલા ખાડામાં મોપેડ પડતા મહિલા સહિત ત્રણને ઈજા
ડભોઇથી ચોરાયેલી મોટરસાયકલ સાથે ભાગતા યુવકનો અકસ્માત
બોડેલીના અલીખેરવા વિસ્તારમાં નર્મદા વસાહતના મકાનમાં ઉંદરે લગાડી આગ
સિંગવડના બારેલા ગામે આગથી બળેલા મકાનોની સાંસદ જશવંતસિંહ ભાભોરે મુલાકાત લીધી
ન્યાય મંદિર-દૂધવાલો મહોલ્લા પાસે ટ્રાફિક જામઃ તંત્ર જાગે નહિ તો આંદોલન!
ઓવરલોડેડ ગાડીમાં કચરો એકત્ર કરતી મહિલાનો જીવ જોખમમાં
કપડવંજના ફતિયાવાદમાં દીપડાની આશંકા: બે પશુઓનું મારણ, ગ્રામજનોમાં ફફડાટ
કાલોલના હિંમતપુરા નજીક હાઈવે પર ટેન્કર–ઇકો ગાડી વચ્ચે ભીષણ અકસ્માત, પાંચ ઈજાગ્રસ્ત
અફવા કે ફેક્ટ? હાઈકોર્ટનો લેખિત ઓર્ડર ન આવે ત્યાં સુધી પ્રમુખપદ નિલ સોની પાસે યથાવત્
એક હજાર કરોડના સાયબર ફ્રોડ પાછળ ચીની નાગરિકો અને કંપનીઓનો હાથ, CBIએ ચાર્જશીટ દાખલ કરી
કોંગ્રેસની રેલીમાં PM મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર, ભાજપે કહ્યું- ઘુસણખોરોની સેવા કરતા રહો
ઓસ્ટ્રેલિયામાં સિડનીના બોન્ડી બીચ પર ભીષણ ગોળીબાર: 11ના મોત, અનેક લોકો ઘાયલ
પંકજ ચૌધરી બન્યા ઉત્તર પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ
વડોદરામાં ‘ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ’ની ભવ્ય ઘોષણા
વડોદરામાં યોજાયેલી “સાડી ગૌરવ રન”માં 4 હજારથી વધુ મહિલાઓએ ભાગ લઈ આકર્ષણ જમાવ્યું
સાડી ગૌરવ મેરેથોનમાં બી.એ.પી.એસ. મહિલાઓની ઉત્સાહભરી ભાગીદારી
સાડી ગૌરવ રનમાં પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીની અનોખી સાંસ્કૃતિક ભાગીદારી
સુરતના સેન્ટ્રલ ઝોનમાં આગામી 2 દિવસ પાણીકાપ, 4 લાખ જેટલી વસ્તીને સીધી અસર થશે
અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં અંતિમ પરીક્ષા દરમિયાન ગોળીબાર થયો, 2ના મોત
વડોદરા: પશુના ઘાસચારાની આડમાં ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને ભરૂચથી વડોદરા તરફ લઇ જવાતો દારૂનો (Alcohol) જથ્થો ઝડપાયો છે. વડોદરા (Vadodara) તરફ લઇ જતી વેળા નેશનલ હાઇવે 48 (NH 48) પર કિયા ગામના પાટિયા પાસેથી જિલ્લા એલસીબીની (LCB) ટીમે દારૂ ભરેલા ટ્રકને ઝડપી પાડ્યો હતો. પોલીસે (Police) વિદેશી દારૂ, મોબાઇલ અ્ને ટ્રક મળી 16.19 લાખનો મુ્દ્દામાલ કબજે કરી કરજણ પોલીસને સુપરત કરાયો છે.
આગામી તહેવારોમાં દારૂની રેલમછેલ કરવા માટે બૂટલેગરો દ્વારા દારૂનો સ્ટોક કરવા માટે બહારથી દારૂનો જથ્થો મંગાવી રહ્યા છે. પોલીસ પણ દારૂના સ્ટોક કરવાનો બૂટલેગરોને મનસૂબો સદંતર નિષ્ફળ બનાવવા માટે સક્રિય બની છે અને વાહન ચેકિંગ તથા પેટ્રોલિંગની કામગીરી વધારે સઘન બનાવવામાં આવી છે. દરમિયાન જિલ્લા એલસીબીના પીઆઇ કૃણાલ પટેલને ગુરુવારે બાતમી મળી હતી કે વિદેશી દારૂનો જથ્થો ભરીને ભરૂચથી વડદરા તરફ આવવાનો છે. જેના આધારે એલસીબીની ટીમે નેશનલ હાઇવે 48 પર કિયા ગામન પાટિયા પાસે ભરૂચથી વડદોરા તરફના રોડ પર વોચ ગોઠવી હતી.
દરમિયાન બાતમી મુજબની ટ્રક આવી હતી. જેથી એલસીબીની ટીમે તેને ઉભી રખાવતા ટ્રકમાં માત્ર અવતારસિંહ જગીરસિંહ ચૌહાણ (રહે. બકાના શરીફ ગઢ તા. શાહબાદ માર્કંડ જિ.કુરુક્ષેત્ર હરિયાણા) બેઠેલો હતો. જેથી તેને પૂછપરછ કરતા ટ્રકમાં પશુના ચારાનો કચરો ભર્યો હોવાનું જણાવ્યું હતું. જેથી તેને સાથે રાખીને ટ્રકમાં તપાસ કરતા ઘાસચારાની નીચે વિદેશી દારૂનો સંતાડ્યો હોવાનું માલૂમ પડ્યું હતું. જેથી ઘાસચારી નીચેથી 6.19 લાખો વિદેશી દારૂનો જથ્થો કઢાવ્યો હતો.આમ પોલીસે ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો 6.19 લાખ, એક મોબાઇલઅને ટ્રક મળી 16.19 લાખનો મુદ્દામાલ કબજે કરી કરજણ પોલીસ સ્ટેશનમાં સુપરત કરવામાં આવ્યા છે. ટ્રક ચાલકની દારૂનો જથ્થો કોની પાસેથી લાવ્યો, ક્યા્થી ભરીને લાવ્યો કોને કેઇ જગ્યા પર ડિલિવરી આપવા માટે જવાનો હતો તેની પૂછપરછ કરતા તેણે ટ્રક કુલદીપ (રહે. અંબાલા)એ ચંદીગઢ ટરપુન ચોક પાસેથી દારૂનો જથ્થો ભરીને આપ્યો હતો અને તેના કહ્યા મુજબ દારૂ આપવાનો હતો.
સ્ટેટ મોનિટરિંગ વિસ્તારમાં એસએમસીનો ફરી સપાટો
ગણપતપુરાથી 2.27 લાખના દારૂ સાથે બે ઝડપાયાંસ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વડોદરા જિલ્લામાં સપાટો બોલાવ્યો છે. તાજેતરમાં ગોલ્ડન ચોકડી પાસેથી દારૂ ભરેલી ટ્રક પકડી હતી. ત્યારે ફરીવાર મંજુસર પોલીસ સ્ટેશનની હદમાં દુમાડ ગણપતપુરા ગામે એસએમસીની ટીમે દરોડો પાડીને 2.27 લાખના વિદેશી દારૂ સાથે જગદિશ ઝીણા ઠાકોર અને કિરણ બાબર ભાલિયાને ઝડપી પાડ્યા હતા. જ્યારે મનોજ અલ્પેશ ઠાકોર, કિશન, પ્રવિણ ઠાકોર અ્ને ધવલ મુન્નો જયસ્વાસને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂ, બે મોબાઇલ ત્રણ વાહનો અને રોકડ મળી 6.28 લાખનો મુદ્દામાલ કબજે કરી મંજુસર પોલીસને સુપરત કરાયો છે.