SURAT

વિયેતનામના પ્રવાસે જઇ ફસાઇ ગયેલા પ્રવાસીઓ હેમખેમ સુરત પરત આવ્યા

સુરત: વિયેતનામના(Vietnam) પ્રવાસે(Tour) ગયેલા અને ફસાઇ ગયેલા સુરતના અંદાજે 370 પ્રવાસીઓએ(Pasaangers) તેમના સફળ બચાવ બદલ કેન્દ્રીય કાપડ અને રેલવે રાજ્ય મંત્રી(Union Minister of State for Textiles and Railways) શ્રીમતી દર્શનાબેન જરદોશનો(DarshanabenJardosh) આભાર(Thanked) માન્યો છે. સુરતથી ગયેલા આમાંના કેટલાક પ્રવાસીઓએ તેમની સુખાકારી(Comfort) અને સલામતી(Security) મળી હોવાના વીડિયો(Vidioes) શેર કર્યા હતા. તેમજ મુસાફરોને મુક્તિ(Freedom) અપાવવામાં ઝડપી અને અસરકારક પ્રતિસાદ(Effective Feedback) આપવા બદલ શ્રીમતી જરદોશનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

  • વિયેતનામમાં ફસાયેલા સુરતવાસીઓ સુરત પાર્ટ આવ્યા
  • શ્રીમતી દર્શનાબેન જરદોશએ કરી સુરક્ષા સુનિશ્ચિત કરી
  • લગભગ 120 પ્રવાસીઓ સુરત પરત આવ્યા

પ્રવાસીઓનાં આ જૂથે એક પડકારજનક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો જ્યારે તેઓ હૉટેલના કર્મચારીઓ સાથે વિવાદમાં સપડાયા હતા. જેથી હોટેલ મેનેજમેન્ટએ તેમના પાસપોર્ટ જપ્ત કરી લીધા હતા અને તેમને બંધક બનાવ્યા હતા. જરૂરિયાતના સમયે યાત્રીઓએ શ્રીમતી જરદોશનો સંપર્ક કર્યો હતો. દર્શનાબેન જરડોશએ તરત જ તેમના સલામત પાછા ફરવાનું સુનિશ્ચિત કર્યું હતું. .તમને જણાવી દઈએ કે, આ યાત્રીઓ માંથી 120 લોકો સુરત પરત ફર્યા છે.

વિયેતનામના પ્રવાસે ગયેલા અને ફસાઇ ગયેલા સુરતના અંદાજે 370 પ્રવાસીઓએ તેમના સફળ બચાવ બદલ કેન્દ્રીય કાપડ અને રેલવે રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશનો આભાર માન્યો છે. સુરતથી ગયેલા આમાંના કેટલાક પ્રવાસીઓએ તેમની સુખાકારી અને સલામતી દર્શાવતા વીડિયો શેર કર્યા હતા. આ પ્રવાસીઓએ તેમને મુક્તિ અપાવવામાં ઝડપી અને અસરકારક પ્રતિસાદ આપવા બદલ શ્રીમતી દર્શનાબેન જરદોશનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

પ્રવાસીઓનાં આ જૂથે એક પડકારજનક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો જ્યારે તેઓ હૉટેલના કર્મચારીઓ સાથે વિવાદમાં સપડાયા હતા, જેમણે તેમના પાસપોર્ટ જપ્ત કરી લીધા હતા અને રીતસર તેમને બંધક બનાવ્યા હતા. તેમની જરૂરિયાતના સમયે શ્રીમતી દર્શનાબેન જરદોશએ તેઓને સહકાર આપી કોઈ ચિંતા ન કરવા જણાવ્યુ હતું. તેમજ યાત્રીઓના પરત ફરવાની તમામ વ્યવસ્થા કરી હતી. દર્શનાબેન જરદોશ દ્વારા આ કટોકટીનું નિરાકરણ કરવામાં આવ્યુઈ હતું. આમ, શ્રીમતિદર્શનાબેન જરદોશએ પર્યટકોની ઊંડી પ્રશંસા અને વિશ્વાસ મેળવી લીધા હતા.

જણાવી દઈએ કે તમામ પ્રવાસીઓ 4 ઓક્ટોબરે વિયેતનામ ગયા હતા. જે દિવસે હોટેલમાંથી ચેક આઉટ કરવાનો દિવસ હતો તે દિવસે હોટેલ માલિકે પ્રવાસીઓના રૂપિયા ચૂકવાયા નથી એવું જણાવી 150 પેસેન્જરનાં એક બેન્ચને ગોંધી દીધા હતા. આ તમામ લોકો જેમ તેમ ધક્કા મુક્કી કરી એરપોર્ટ પહોંચ્યા હતાં. અને ફરી હોટેલના લોકોએ તેમને જાળમાં ફસાવી બંધક બનાવ્યા હતા.

Most Popular

To Top