મુંબઇ: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024ની (IPL 2024) તૈયારીઓ ખૂબ જ ઝડપથી ચાલી રહી છે. આ સિઝનનું ઓક્શન (Auction) 19મી ડિસેમ્બરે દુબઈમાં (Dubai)...
નવી દિલ્હી: દક્ષિણ અમેરિકાના (South America) વેનેઝુએલાના (Venezuela) હાઇવે ઉપર એક ભયાનક અક્માત થયો હતો. જેના કારણે 17 વાહનો (Vehicles) ભડભડ બળવા...
નવી દિલ્હી: ટેસ્લા (Tesla) યુનાઇટેડ સ્ટેટ્સમાં (US) મોટા પાયે 2 મિલિયન ઇલેક્ટ્રિક વાહનો (EVs) ને આવરી લેતા રિકોલ (Recall) ઓર્ડર જારી કરી...
નવી દિલ્હી: કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી (Union Minister of Women and Child Development) સ્મૃતિ ઈરાનીએ (Smriti Irani) પીરિયડ્સ (Periods) દરમિયાન...
ગુજરાત: ચીનમાં (China) ફેલાઇ રહેલી રહસ્યમયી બિમારીને કારણે સમગ્ર વિશ્વ પર ફરી એકવાર વાયરસનો (virus) ખતરો મંડરાઇ રહ્યો છે. ત્યારે અગાઉ ભારતમાં...
મજુરા અને ઉધના મામલતદાર નાગરિક સુવિધા કેન્દ્રની બહાર કલાકો સુધી લોકો કતારમાં જોવા મળ્યા સુરતઃ સુરત શહેરમાં અત્યારે આવકના દાખલા માટે નાગરિક...
નવી દિલ્હી: અલ્હાબાદ હાઈકોર્ટમાં આજે ગુરુવારે શ્રી કૃષ્ણ જન્મભૂમિ-ઈદગાહ કેસની (Case) સુનવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે (Court) મંદિરનો (Tample) સર્વે...
ભરૂચ,ડેડીયાપાડા: બરાબર એક મહિનો ને નવ દિવસથી ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા ફરાર બાદ ગુરુવારે પોલીસ સમક્ષ સરન્ડર થયા છે. કઠિતપણ વનકર્મીઓને ધમકાવવા...
નવી દિલ્હી: સંસદમાં સુરક્ષામાં ચૂકના મામલે વિપક્ષ સરકાર પર સતત પ્રહારો કરી રહ્યું છે. વિપક્ષના સાંસદો બંને ગૃહોમાં હંગામો મચાવી રહ્યા છે,...
આણંદ: આણંદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ આપવાના આશયથી ડ્રોન ટેકનોલોજી દ્વારા સ્વામિત્વ યોજના અંતર્ગત આણંદ જિલ્લામાં સીટી સર્વે નથી...
આણંદ: સોજિત્રા તાલુકાના ડાલી ગામ પાસે 11મી ઓગષ્ટ,2022ના રોજ પુરપાટ ઝડપે જતી કારે ત્રિપલ અકસ્માત સર્જી દીધો હતો. જેમાં રીક્ષામાં સવાર માતા,...
બોરસદ : પેટલાદના ભવાનીપુરામાં રહેતા વ્હેમીલા શખ્સે તેની પત્ની પર ખોટા શક વહેમ રાખી તનુ મને ગમતી નથી. તેમ કહી અપશબ્દ બોલી...
વડોદરા: વડોદરાને હેરિટેજનો દરજ્જો મળે તે હેતુથી મહાનગરપાલિકા ખાતે એક બેઠક યોજવામાં આવી હતી. મેયર દ્વારા બોલાવવામાં આવેલી આ બેઠકમાં પાંચ ધારાસભ્યો,...
વડોદરા : વડોદરા શહેરના પ્રતાપનગર ડભોઈ રોડ પર આવેલ ઝેનીથ સ્કૂલ વધુ એક વખત વિવાદમાં આવી છે.બીજા ટર્મની ફી નહીં ભરતા વિદ્યાર્થીઓને...
તમે સવારના સમયે બહાર નીકળતાં હો તો રસ્તા પરથી પસાર થતી સ્કૂલવાન કે સ્કૂલ બસ કે સ્કૂલ રીક્ષામાં બેસીને સ્કૂલે જતાં પ્રિ...
સુરતઃ શહેરમાં ડોગ બાઈકની વધુ એક હચમચાવી દેનારી ઘટના બની છે. પીપલોદના ખુલ્લા મેદાનમાં પતંગ પકડવા દોડતા બાળકને શ્વાન કરડ્યું છે. બાળકને...
ગતરોજ તારીખ : ૧૨ ડિસેમ્બર,૨૦૨૩ ને મંગળવારે પ્રસ્તુત ચર્ચાપત્રની કોલમમાં કિરણ સૂર્યાવાલાના સટિક શાબ્દિક ચાબખા સહિત સાંપ્રત સમયની સરકારનો જે રીતે સીધો...
તાજેતરમાં ઓરિસ્સાના એક કોંગ્રેસી નેતાને ત્યાં સીબીઆઇએ દરોડો પાડતાં એને ત્યાંથી 300 કરોડ રૂા. કેશ સંપત્તિ મળી આવી અને બીજા એક કિસ્સામાં...
એક દિવસ ઘરમાં બધા બેસીને વાતો કરતાં હતાં.દાદા–દાદી જૂની જૂની પોતાના વખતની વાતો કરતાં હતાં.દાદીએ કહ્યું, ‘પહેલાં તો હું ગામમાં અને તમારા...
સાવ અજાણ્યા ચહેરાને મુખ્ય પ્રધાન બનાવવાની પરંપરા જૂની છે. કૉંગ્રેસ આમ દાયકાઓથી કરતી આવી છે. જગન્નાથ પહાડિયા ( રાજસ્થાન), બાબાસાહેબ ભોંસલે (મહારાષ્ટ્ર),...
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના જંગલોમાં (Forest) દાણચોરી અને આતંકવાદની (Terrorism) ઘટનાઓ સતત વધી રહી છે. તેમજ થોડા સમય પહેલાં જ રાજૌરીમાં...
લોકશાહીનું મંદિર ગણાતી દેશની સંસદ કે જેમાં જેમના માથે દેશનું સંચાલન કરવાની જવાબદારી છે તેવા સાંસદો બેસતા હોય અને તે સંસદમાં જો...
શું સમાજ બદલાયો છે? શું સમાજને હિંસા વધુ ગમે છે? હાલમાં જ રીલીઝ થયેલી ફિલ્મ એનિમલનું ટ્રેઇલર જોયા બાદ આવું લાગે છે....
નવી દિલ્હી: 22 વર્ષ પહેલા 13 ડિસેમ્બર 2001ના રોજ ભારતીય સંસદને (Parliament of India) આતંકવાદીઓએ (terrorists) નિશાન બનાવી હતી. લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના...
સુરત: દક્ષિણ ગુજરાત વીજ કંપનીના (DGVCL) સ્ટાફના નાસ્તામાં ઇયળ નીકળતા ભારે હંગામો થયો હતો. બુધાવરે કોર્પોરેટ કચેરી ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપની...
અમદાવાદ: મોરબી (Morbi) ઝુલતા પુલ દુર્ઘટના (Bidge Accident) મામલે આરોપી જયસુખ પટેલ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં (High court of Gujarat) જામીન અરજી કરવામાં...
સુરત: સુરતથી દુબઇ ફ્લાઇટ્સ શરૂ થવાની આતુરતાનો હવે અંત આવ્યો છે. જો કે પહેલા સુરતથી સીધી ઇન્ટરનેશનલ ફ્લાઇટ ન મળતી હોવાને કારણે...
વડોદરા: વડોદરામાં (Vadodara) 32 વર્ષીય મહિલા પર દુષ્કર્મ (Rape) ગુજાર્યું હોવાની શરમજનક ઘટના સામે આવી છે. શહેરના નવાયાર્ડ વિસ્તારમાં રહેતી 32 વર્ષીય...
વડોદરા: વડોદરાની (Vadodara) એમએસ યુનિવર્સિટી (MSU) હેડ ઓફિસ પાછળ અને સયાજી ભુવન પાસેના મેદાનમાં વિદેશી શરાબની ખાલી બોટલો અને દેશી દારૂની (Alcohol)...
વડોદરા: મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી (MSU) અનેકવાર વિવાદોમાં (Controversy) આવી ચુકી છે. ત્યારે વધુ એકવાર યુનિવર્સીટી કેમ્પસમાં નમાજ અદા કરતો વિડીયો (Viral Video)...
વડોદરા : માણેજાના 22 વર્ષી ઇકો વાન ચાલકે 15 વર્ષીય સગીરા પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું
વાપીમાં છ વર્ષની બાળકીના દુષ્કર્મ-હત્યામાં આરોપીને ફાંસીની સજા
સિસ્ટમ દ્વારા જનરેટ કરાયેલ ઓટીપીની ચકાસણી પછી જ તત્કાલ ટીકીટ જારી કરાશે
ભારતે પુતિનના સ્વાગત માટે કંઈક એવું કર્યું જેનાથી રશિયા આશ્ચર્યચકિત, ક્રેમલિને નિવેદન બહાર પાડ્યું
ગણદેવી: ગરીબ આદિવાસી યુવતીની કૂખે જન્મેલું બાળક કોનું? યુવકે કહ્યું- હું DNA ટેસ્ટ માટે તૈયાર છું
આવતીકાલે વડોદરા મહાનગરપાલિકાની તમામ કામગીરી ઠપ્પ થઈ જશે…..
વડોદરા પાલિકામાં ફાઈલો ચોરી પછી હવે પાણીની ચોરીનુ નવું પ્રકરણ!
ફતેપુરાના ઘુઘસ ગામે સૂતેલા ૨૨ જેટલા ગ્રામજનોને હડકાયુ કુતરુ કરડ્યું
મકરપુરાની સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી
પાવાગઢમાં માગશરી પૂનમે માતાજીના દર્શનાર્થે અડધો લાખ ઉપરાંત માઈ ભક્તો ઉમટી પડ્યા
પંચમહાલ પોલીસની હવે આકાશમાંથી ‘ત્રીજી આંખ’થી નજર, ‘ડ્રોન પેટ્રોલિંગ’નો નવતર પ્રારંભ
ભારતમાં લેન્ડ કરતા પહેલા પુતિને ‘યુક્રેન યુદ્ધ’ પર આપ્યું મોટું નિવેદન
છોટાઉદેપુર નગરમાં નડતરરૂપ દબાણો હટાવાયા
પુતિનની ભારત મુલાકાત પહેલા રશિયન નર્તકોનો પંજાબી નૃત્ય વાયરલ- VIDEO
અજમેર દરગાહને બોમ્બથી ઉડાવવાની ધમકી, તપાસમાં કંઈ શંકાસ્પદ મળ્યું નહીં
BJPના MLA બોલ્યા: ઘણી મહિલાઓ કૂતરાઓ સાથે સૂવે છે, વિપક્ષ ભડક્યું- કહ્યું, આ મહિલાઓનું અપમાન છે
પુતિનના લીધે દિલ્હીની લક્ઝુરીયસ હોટલોના ભાડા વધ્યા, એક રાતમાં બમણાં થયા
સુપ્રીમ કોર્ટ: સરકારી કર્મચારીઓએ SIR ની કામગીરી કરવી જ પડશે, બોજારૂપ હોય તો સ્ટાફ વધારો
સાડીમાં લપેટાઈને કારીગરનો હાથ મશીનમાં ખેંચાયો અને ખભાથી અલગ થઈ ગયો, તાંતીથૈયાની મિલમાં આઘાતજનક ઘટના બની
રાહુલ ગાંધીએ કહ્યું, “સરકાર નથી ઇચ્છતી કે હું પુતિનને મળું, આ મોદીની અસુરક્ષાની ભાવના છે.”
રશિયાના રાષ્ટ્રપતિ પુતિન PM મોદી સાથે રાત્રિભોજન કરશે, મોટા સંરક્ષણ કરાર થઈ શકે છે
એર ઇન્ડિયામાં ટ્રાવેલિંગ દરમિયાન સિતાર તૂટી જતા સિતાર વાદક અનુષ્કા શંકરે ગુસ્સો વ્યકત કર્યો
સુરત જિલ્લામાં એક બે નહીં કુલ 538 બુટેલગરો દારૂ વેચે છે, સૌથી વધુ આ તાલુકામાં
કમાટીબાગ ‘આઝાદ’ રાખો! રજિસ્ટ્રેશન પ્રથા સામે મોર્નિંગ વોકર્સની લાલ આંખ
વડોદરા : તરસાલીના મકાનમાંથી ચોરી કરનાર પાડોશી યુવતી ઝડપાઇ
બોમ્બની ધમકી મળતા હૈદરાબાદ જતી ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ
વડોદરા : અઝરબૈજાન ફરવા મોકલવાના નામે યુવક સાથે ઠગાઈ
મુંબઈમાં 4થી 7 ડિસેમ્બર સુધી ભરતીની ચેતવણી, દરિયામાં 5 મીટર ઊંચા મોજાં ઉછળવાની શક્યતા
ભાડાની ‘આંગણવાડી’: સરકાર વર્ષે ₹1 કરોડ ચૂકવે છે, પાલિકાને કાયમી મકાન બનાવવામાં રસ નથી!
સુધરે એ બીજા, સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલે હવે રેતીના વેપારીને ધમકાવ્યો, FIR દાખલ
મુંબઇ: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024ની (IPL 2024) તૈયારીઓ ખૂબ જ ઝડપથી ચાલી રહી છે. આ સિઝનનું ઓક્શન (Auction) 19મી ડિસેમ્બરે દુબઈમાં (Dubai) થશે. IPL 2024 પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સે (KKR) એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ટીમે શ્રેયસ અય્યરને (Shreyas Iyer) ફરીથી કેપ્ટન (Captain) બનાવ્યો છે. ઈજાના કારણે અય્યર ગત સિઝનમાં રમી શક્યો ન હતો. તેમની ગેરહાજરીમાં નીતિશ રાણાને કેપ્ટન બનાવવામાં આવ્યા હતા.
KKR એ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ફેન્સ સાથે માહિતી શેર કરી છે. ટીમે નીતિશ રાણાના સ્થાને અય્યરને ફરીથી કેપ્ટન બનાવ્યો છે. ઈજાના કારણે અય્યર ગત સિઝનમાં રમી શક્યો ન હતો. આ કારણે નીતીશે આખી સિઝનમાં કેપ્ટનશિપ કરી હતી. હવે અય્યરની વાપસી સાથે તેને સુકાનીપદ સોંપવામાં આવ્યું છે. નીતિશને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે. અય્યર એક અનુભવી ખેલાડી છે અને તેણે ઘણી વખત ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે.
શ્રેયસ અય્યરે કેપ્ટન બન્યા બાદ પ્રતિક્રિયા આપી હતી. તેમણે નીતિશ રાણાની પણ પ્રશંસા કરી હતી. અય્યરે કહ્યું, “છેલ્લી સિઝન અમારા માટે ખૂબ જ પડકારજનક હતી. નીતિશે પોતાની જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી. મારી જગ્યા ભરવાની સાથે તેણે સારી કેપ્ટનશિપ પણ કરી. હું ખુશ છું કે કેકેઆરે તેને વાઇસ કેપ્ટન બનાવ્યો છે. તેના કારણે ટીમની તાકાત વધશે તેમાં કોઈ શંકા નથી.
તમને જણાવી દઈએ કે IPL 2023ના પોઈન્ટ ટેબલમાં KKR 7માં નંબર પર હતું. તેણે 14 મેચ રમી અને 4માં જીત મેળવી. KKRને પણ 8 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ તરફથી રિંકુ સિંહે સૌથી વધુ રન બનાવ્યા હતા. રિંકુએ 14 મેચમાં 474 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 4 અડધી સદી ફટકારી હતી. રિંકુનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 67 રન હતો.
જો કે શ્રેયસે સપ્ટેમ્બરમાં એશિયા કપમાંથી ટીમમાં વાપસી કરી હતી. આ પછી, તે મોહાલીમાં ઓસ્ટ્રેલિયા સામેની હોમ સિરીઝમાં 86 બોલમાં સદી સાથે ફોર્મમાં પાછો ફર્યો. તાજેતરમાં પૂરા થયેલા વર્લ્ડ કપમાં તેણે ચોથા નંબર પર મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. અય્યરે 11 ઇનિંગ્સમાં 66.25ની સરેરાશથી બે સદી અને ત્રણ અડધી સદીની મદદથી 530 રન બનાવ્યા હતા.