તા. ૧૮ જાન્યુઆરી, ૨૦૨૪ ને ગુરૂવારના રોજ વડોદરાના હરણી તળાવમાં થયેલ હોડી દુર્ઘટનામાં ૧૨ બાળકો અને ૨ શિક્ષકોના કમોતથી વડોદરા સહિત સમગ્ર...
અયોધ્યા: (Ayodhya) અયોધ્યા રામ મંદિરમાં (Ram Temple) રામલલાની પ્રતિમાના અભિષેકને હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે મંદિરમાં ભવ્ય ફૂલોની સજાવટ અને...
નવસારી: (Navsari) આગામી 22મી જાન્યુઆરીએ શ્રીરામ ભગવાનના રામમંદિરમાં (Ram Mandir) પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે નવસારીમાં પારસી સમાજ (Parsi Society) પાક આતશ બહેરામમાં...
સુરત: (Surat) સચિન બરફ ફેકટરી નજીક સિટી બસની (City Bus) અડફેટે ચઢેલા બાઇક સવાર ત્રણ પૈકી એકનું સિવિલમાં ટૂંકી સારવાર બાદ મોત...
અયોધ્યા: (Ayodhya) ભગવાન શ્રી રામ (Ram) તેમના શહેર અયોધ્યામાં ટૂંક સમયમાં ગર્ભગૃહમાં બિરાજમાન થઈ તેમના ભક્તોને દર્શન આપશે. રામલલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનો...
ભરૂચ: (Bharuch) ઔદ્યોગિક નગરી દહેજના જોલવા ગામ પાસે ગોકુલધામ સોસાયટીમાં પાર્ક ઇકો કાર (Car) અને બાઈકમાં (Bike) આગ લગતા ભારે દોડધામ મચી...
વડોદરા: (Vadodra) વડોદરા હરણી બોટ દુર્ઘટના મામલે નવો વણાંક આવ્યો છે. કસૂરવારો પર ગાળિયો વધુ મજબૂત થતો જઈ રહ્યો છે. આ મામલે...
ચેન્નઇ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આજે શનિવારે રંગનાથસ્વામી મંદિરમાં દર્શન કરવા તમિલનાડુના (Tamil Nadu) તિરુચિલાપલ્લી (Tiruchilapalli) પહોંચ્યા હતા. જે...
દ્વારકા ખંભાળીયા: અયોધ્યામાં (Ayodhya) આગામી તા.22 તારીખે સોમવારે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા (Pran Pratistha) મહોત્સવ થવા જઇ રહ્યો છે. દરમિયાન સમારોહ પૂર્વે સમગ્ર...
સુરત: રામલલાનો અભિષેક 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં (Ayodhya) થવા જઈ રહ્યો છે અને દેશભરમાં તેની ઉજવણી (Celebration) થઈ રહી છે. દરમિયાન ઉત્તર પ્રદેશ...
કરાચી: પાકિસ્તાન ક્રિકેટ (Pakistan Cricket) ટીમના પૂર્વ કેપ્ટન શોએબ મલિકે (Shoaib Malik) ફરી લગ્ન (Merrige) કર્યા છે. શોએબે પોતે પોસ્ટ (Post) કરીને...
અયોધ્યા: રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા (Ram Mandir Pran Pratistha) કાર્યક્રમનું કાઉન્ટડાઉન (Countdown) શરૂ થઈ ગયું છે. દરમિયાન ભક્તો 22 જાન્યુઆરીની રાહ જોઈ રહ્યા...
નવી દિલ્હી: પાકિસ્તાન (Pakistan) સાથેના તણાવ વચ્ચે ઈરાને (Iran) એર ડિફેન્સ ડ્રિલ શરૂ કરી છે. 16 જાન્યુઆરીના રોજ ઈરાને પાકિસ્તાનના બલૂચિસ્તાન (Balochistan)...
એક યુવાને જાત મહેનતે પોતાનું સ્ટાર્ટ અપ શરુ કર્યું ..રાત દિવસ જોયા વિના મહેનત કરી અને ધીમે ધીમે સફળતા મળવા લાગી …થોડા...
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા એ દેશમાં ઉત્સવ બની ગયો છે કે પછી બનાવાઈ દેવાયો છે. ભાજપ માટે આ અવસર છે. કારણ કે,...
નવી દિલ્હી: મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni), સચિન તેંડુલકર (Sachin Tendulkar), વિરાટ કોહલી (Virat Kohli), રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin) સહિત ઘણા...
ખંભાત, તા. 19ખંભાતના નગરા ગલાણી સીમ વિસ્તાર ખાતે વીજીબા જનહિત સ્કૂલ તથા હોસ્ટેલનો ઉદઘાટન વડતાલ ધામના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના કરકમલ દ્વારા વિશાળ...
સંતાનો અભ્યાસ સાથે જીવન જીવવાની આવડત મેળવતાં જાય તે માટે મા-બાપ કાળજી લે છે. બાળક શાળા અને ટયુશન ઉપરાંત પોતાના સ્વાસ્થ્ય માટે...
આણંદ તા.19આણંદના ગામડી ગામમાં રહેતા 81 વર્ષિય વૃદ્ધે દુકાન વેચતા મળેલા રૂ.20 લાખ ઘરમાં રાખ્યાં હતાં. આ રકમ પર તેના મોટા દિકરાના...
પહેલા એવું માનવામાં આવતું હતું કે વિશ્વમાં મોટાભાગના લોકો મચ્છરોને કારણે થતાં રોગોથી મરે છે પરંતુ તાજેતરમાં એક અભ્યાસમાં એવી ચોંકાવનારી વિગતો...
પેટલાદ તા.19આણંદ જિલ્લામાં જુદા જુદા વર્ગની 11 નગરપાલિકામાં વર્ષોથી કાયમી કર્મચારીઓની ભરતી કરવામાં આવતી નથી. તેમાંય સેનેટરી વિભાગમાં સફાઈ કામદારો સહિત અન્ય...
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે આયોજિત જૂની પરંપરાગત ગ્રામ્ય રમતો ગીલી ડંડા, લીંબુ ચમચી, રસા ખેંચ,...
આગામી 22મી જાન્યુઆરીના રોજ માત્ર દેશના જ નહીં પણ વિશ્વના કરોડો હિન્દુઓના પરમ આરાધ્ય દેવ ભગવાન શ્રી રામ જન્મ સ્થાન મંદિરની ભવ્ય...
ખાનપુર તા.19ખાનપુર તાલુકામાંથી પસાર થતી સુજલામ સુફલામ્ કેનાલ જે ખાનપુર તાલુકાના વડાગામ પાસેથી પસાર થાય છે. આ કેનાલમાં શાળાએથી ઘરે જતા બે...
ડાકોર, તા.19ડાકોર નગરપાલિકાની ગંભીર બેદરકારી છતી થઇ, ગોમતી તળાવમાં મૂકેલા તરાપા જર્જરિત હોવા છતાં આજદિન સુધી ન ઉઠાવાતાં શ્રધ્ધાળુઓ સેલ્ફી લેવા જાય...
સાંઠના દાયકાની અભિનેતા રાજેન્દ્રકુમારનીસસુરાલ નામની સફળ ફિલ્મ જોયાની યાદ આવે છે. અભિનેત્રી બી. સરોજા દેવીની ખૂબસુરતી પર ફિદા થઇને મોહમદ રફીનું ગીત...
આપણે કયાં સુધી એન્ટી હીરોને હીરો બનાવતા રહીશું! વિલન માટે ગેટઅપ વિચરતા રહીશું ડોડેંગ, શાકાલ કે મોગેમ્બો જેવા પાત્રોની રચના થતી રહેશે...
પૈસા ધન-દોલત, સમૃદ્ધિ એટલે જહોજલાલી-વૈભવ. આ એક પ્રકારનું શક્તિબળ જ કહેવાય કેમકે તેના પ્રતાપે કીર્તિ મળે છે. આવી વ્યક્તિ પાસે તમામ ચીજ...
ગુજરાતમાં સ્કૂલે જતાં બાળકોને જે રીતે સ્કૂલ બસમાં, વાનમાં અને રિક્ષામાં ઠાંસી ઠાંસીને ભરવામાં આવે છે તે જોતાં દરરોજ કોઈ દુર્ઘટના નથી...
દમણ: (Daman) સંઘપ્રદેશ દમણના દરિયા કિનારા (Beach) પર બનેલા નયનરમ્ય રસ્તા પર મોડીરાત્રે એક યુવતી ટોપલેસ થઈને ચાલતી હોવાનો અશ્લિલ વીડિયો (Video)...
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
તા. ૧૮ જાન્યુઆરી, ૨૦૨૪ ને ગુરૂવારના રોજ વડોદરાના હરણી તળાવમાં થયેલ હોડી દુર્ઘટનામાં ૧૨ બાળકો અને ૨ શિક્ષકોના કમોતથી વડોદરા સહિત સમગ્ર ગુજરાતના સંવેદનશીલ લોકો શોકગ્રસ્ત બની ગયા છે. મૃતકોના આત્માને શાંતિ મળે અને તેમના પરિવારજનો પર આવી પડેલ આપત્તિ સહન કરવાની શક્તિ પ્રાપ્ત થાય એ જ પ્રાર્થના. આ ઘટનાથી સુરતની તક્ષશિલા, મોરબીની બ્રીજ ઘટના લગભગ બધા જ લોકોને યાદ આવી ગઈ. દરવખતની જેમ ટીવી, સમાચારપત્રો સહિતના સોશિયલ મીડિયા પર દુઃખ, દિલાસો, ઘટનાનું વિશ્લેષણ, જવાબદારો અંગેના મંતવ્યો રજૂ થાય ત્યારે સંવેદનશીલતા મરીપરવારી નથી એવો અહેસાસ થાય છે.
પરંતુ આવી ઘટના માટેના જવાબદાર પરિબળોને નાબુદ કરવાના કે એની પર અંકુશ લાવવાના પ્રયત્નો અંગે જે ફોલોપવર્ક થવું જોઈએ, જે જાગરુકતાનું સાતત્ય જળવાવું જોઈએ એનો સરકાર, વહીવટીતંત્ર અને સ્થાનિક નેતાગીરીમાં કઈંક અંશે અભાવ જણાય આવે છે. આમજનતામાંથી કેટલાક લોકો જાગૃત હોય પણ એની પીપૂડી મોટેભાગે કોઈને સંભાળતી નથી. આશા રાખીએ કે આવી ઘટનાઓ માટે ખરેખર જે જવાબદાર હોય એમની સામે યથાયોગ્ય કાર્યવાહી, સજા થાય અને માનવીય ભૂલ, બેદરકારી, લાલશા કારણભૂત હોય એવી આ છેલ્લી ઘટના હોય.
સુરત – મિતેશ પારેખ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
વિકાસ ભવિષ્યના વિચાર સાથે હોવો જોઈએ
વિકાસના આવેગમાં એ ભુલાઈ રહ્યું છે કે અનાજ આખી જીવતદાન આપતી જમીન ટી રહી છે. વિકાસ માટે ફલાય ઓવર બ્રીજ હાઈવે જરૂરી છે કેમ કે વધતી વસ્તી સાથે તાલમેલ રહે પરંતુ ત્યારે વિચારવાનું એ રહે છે કે જમીન ઘટતી જશે. વસ્તી વધતી જશે તો જીવીશું કેમ? અને તેથી જ નકલી વિશેષણ પ્રચલિત થવા માંડયું છે. મોટા મોટા મંદિરો, નવું સંસદભવન હીરાબુર્શ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ટાટા ઉદ્યોગને નેનોકાર ઉત્પાદન માટે આપેલ વિશાળ જમીન પ્રોજેકટ બંધ થતા. બિન ઉત્પાદિત હાલતમાં પડી રહી છે.
વાઈબ્રન્ટ ગુજરાત સમિટ દરમ્યાન ખાનગી કંપનીઓ દ્વારા 45 લાખ કરોડનું રોકાણ કરશે. નફો ગુજરાત બહાર જશે જમીન ગુજરાતની બરબાદ થશે સાથે સાથે વૃક્ષોનો નાશ થશે અને સાથે પર્યાવરણ બગડશે તે વધારાનું વાસ્તવિકતા એ છે કે છતિશગઢમાં કોલસાની ખાણો માટે 137 હેકટરમાં ફેલાયેલા જંગલના 2.50 લાખથી વધુ વૃક્ષો કાપવાની તૈયારીમાં 15000 વૃક્ષો કાપવાનું શરૂ થઇ ગયું છે. જમીનનો છેદ ઉડી જશે. તો આવનાર દિવસોમાં મોંઘવારી ખૂબ વધશે. પ્રજા બુલેટ ટ્રેઇનમાં બેસવા સક્ષમ રહેશે ખરી? પર્યાવરણ બગડતા કમોસમી વરસાદથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી જશે. શુદ્ધ હવા ન મળતા રોગો વધવાની આશંકા પણ વધી શકે. આ ચિંતા સાથે ચિંતનનો વિષય છે.
અમરોલી – બળવંત ટેલર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.