કપડવંજ તા.23કપડવંજ તાલુકાના રૂપજીના મુવાડામાં સરકારી યોજના સુજલામ સુફલામ અંતર્ગત પાણી માટે પાઈપ લાઈન નાંખવાની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન મજૂરો...
સુરત: શહેરના જહાંગીરપુરા નજીક ભેંસાણ રોડ, ઉગત કેનાલ ખાતે આવેલી વિસ્તારમાં આવેલી એક સ્કૂલમાં વિદ્યાર્થિની પર ઝાડ પરથી તરોપો પડતાં તેને ઈજા...
સોમવારે બાવીસમી જાન્યુઆરીના રોજ જ્યારે અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ યોજાયો ત્યારે દેશમાં તો સ્વાભાવિક રીતે ખુશાલી મનાવવામાં આવી જ, પરંતુ...
સુરત: બારડોલીના આફવા ઇસરોલી રોડ ઉપર બે બાઇક સામસામે ભટકાતા એકનું મોત નિપજ્યું હતું. જ્યારે બે ને ગંભીર ઇજા થતાં સારવાર માટે...
મેળ એટલે મળતાપણું. ભેળવવું એ ભેળ એ મિશ્રણ. દૂધ જમાવવા માટે તેમાં નાખવામાં આવતી ખટાશ કે થોડી છાસ. એ મિશ્રણ સેળભેળ, મિલાવટ...
વડોદરાના હરણી લેકમાં કાળજું કંપાવી દે તેવી દુર્ઘટના બની. જે મા બાપે પોતાનાં સંતાનો ગુમાવ્યાં તે આઘાતમાં છે. સંવેદનશીલ લોકો આ ગોઝારી...
પીવાનું પાણી અને આંખના આંસુ એકમેકની સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. શરીરના જે બહુ અગત્યના અવયવો છે, ફેફસા હૃદય, લીવર આંતરડા વિગેરેને...
મેલબર્ન: ઓસ્ટ્રેલિયન ઓપનમાંથી (Australian Open) ભારતીય ટેનિસ (Indian Tennis) ચાહકો માટે સારા સમાચાર પ્રાપ્ત થયા છે. અનુભવી ખેલાડી (Experienced player) રોહન બોપન્ના...
વડોદરા: ગુજરાત પોલીસે વડોદરા બોટ અકસ્માતના (Vadodara boat accident) મુખ્ય આરોપી અને કોટિયા પ્રોજેક્ટ્સના કોન્ટ્રાક્ટર (Company contractor) વિનીત કોટિયાની ધરપકડ (Arrested) કરી...
અયોધ્યા: રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા (Pran Pratistha) બાદ બીજા દિવસે એટલે કે મંગળવારે શ્રી રામલલાના દર્શન માટે રામપથ (Raampath) ખાતે ભક્તોની ભારે ભીડ...
વડોદરા , તા. ૨૩ હરણી બોટ દુર્ઘટનામાં 12 બાળકો અને બે શિક્ષકો સહિત 14 લોકોનાં મોત થયાં હતાં. આ મામલામાં પોલીસે એફઆઈઆર નોંધીને અત્યાર સુધીમાં સાત...
પટનાઃ (Patna) બિહારના પૂર્વ મુખ્યમંત્રી (CM) કર્પૂરી ઠાકુરને ભારત રત્ન (Bharat Ratna) આપવામાં આવશે. કર્પૂરી ઠાકુરને મરણોત્તર ભારત રત્ન એનાયત કરવામાં આવશે....
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના (BCCI) વાર્ષિક પુરસ્કારોની (Award) જાહેરાત કરવામાં આવી છે. હૈદરાબાદમાં આયોજિત આ સમારોહમાં ટીમ ઈન્ડિયાના તમામ સ્ટાર ખેલાડીઓએ ભાગ...
ભરૂચ: (Bharuch) અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે કેટલાંક લોકોના જીવનમાં નવવતરણનું આગમન થતાં આ પરિવાર માટે યાદગાર બની રહેશે. ભરૂચ જિલ્લામાં 22...
બારડોલી: (Bardoli) બારડોલી ટાઉન પોલીસ મથક (Police Station) વિસ્તારમાં ઇસરોલી ગામની હદમાં ડ્રીમ હોમ્સ સોસાયટીમાં મંગળવારે મળસ્કે ચારથી પાંચ ચોર ત્રાટક્યા હતા....
વડોદરા, તા. ૨૩ સત્તર વર્ષીય સગીરાએ મિત્રતા કરવાની ના પાડતા યુવકે એસીડ છાંટી દેવાની ધમકી આપતા સગીરાએ તેના માતા – પિતાને આ...
18 જાન્યુઆરીએ સાંજે વડોદરાના હરણી તળાવમાં બાળકો અને શિક્ષકો સાથેની બોટ ડૂબી જતાં કુલ 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના...
અયોધ્યા: (Ayodhya) રામ મંદિરમાં (Ram Temple) ભારે ભીડને જોતા અયોધ્યા જતી યુપી રોડવેઝની તમામ બસોને (Bus) રોકી દેવામાં આવી છે. ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના...
જ્યારથી અફઘાનિસ્તાનમાં (Afghanistan) તાલિબાન સરકાર સત્તામાં આવી છે ત્યારથી મહિલાઓના (Women) અધિકારો અને સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. આ શ્રેણીમાં તાલિબાને...
બર્લિન: ઈતિહાસમાં આ 8મી વખત છે જ્યારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા પહેલા ઉલ્કા પિંડ (Meteorite) જોવા મળી હોય. પરંતુ થોડા જ કલાકોમાં તે...
સુરત(Surat): ગઈ તા. 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યાના (Ayodhya) રામ મંદિરમાં (RamMandir) રામલલ્લાની (ShriRam) પ્રતિમાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદથી દેશ આખોય રામ...
અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન સાથે જ રામ ભક્તોની ૫૦૦ વર્ષની પ્રતીક્ષાનો અંત આવ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવના...
– રસ્તાની સાઈડ ઉપરના આડેધડ ખોદકામથી ત્રાસેલા લારી ચાલકે પાટિયું મૂકી તેને મોદી બ્રિજ નામ આપ્યું – ખાનગી કંપનીઓ દ્વારા ખોદકામ કાર્ય...
સુરત: જન્મના માત્ર 17 જ દિવસમાં એક માસૂમ શિશુએ (Child) માતાની હૂંફ ગુમાવી છે. પુત્રના જન્મ (Birth) બાદ સાસરેથી પિયર રહેવા આવેલી...
એક આંટી નામ રજની બહેન હંમેશા રહે હસતા અને હસાવતા …એવું નથી કે તેમના જીવનમાં તેઓ હંમેશા સુખ જ જોયું છે એટલે...
ભરૂચ(Bharuch): 39 દિવસનો જેલવાસ (Jail) ભોગવ્યા બાદ આમ આદમી પાર્ટીના (AAP) ધારાસભ્ય ચૈતર વસાવાને (MLAChaitarVasava) આખરે સોમવારે જામીન (Bail) મળ્યા હતા. જે...
ગાંધીનગર(GandhiNagar) : ગઈ તા. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં (Ayodhya) નવનિર્મિત રામ મંદિરમાં (RamMandir) પ્રભુ શ્રી રામની (ShriRam) પ્રતિમાના પ્રાણ પ્રતિષ્ઠા (PranPratishtha) સમારોહ...
હસવાની ઈચ્છા થાય ત્યારે મનને મારવું નહિ, પોતાનું નહિ તો કોઈનું પણ પેટ પકડીને હીહીહીહી કરી લેવાનું..! હસવા માટેના અનેક ધોરીમાર્ગ છે,...
બુદ્ધની સ્થિતપ્રજ્ઞતા મળે પછી કોઇ પણ ઘટનાથી મન વ્યથિત ન બને. જનક વિદેહીની સ્થિતિ પ્રાપ્ત થાય પછી આ સંસાર અસાર લાગે. ગીતામાં...
અયોધ્યા(Ayodhya): ગઈ તા. 22 જાન્યુઆરીએ રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ અયોધ્યાના દિવ્ય અને ભવ્ય રામ મંદિરમાં (RamMandir) દર્શન માટે ભક્તોની ભારે ભીડ...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
કપડવંજ તા.23
કપડવંજ તાલુકાના રૂપજીના મુવાડામાં સરકારી યોજના સુજલામ સુફલામ અંતર્ગત પાણી માટે પાઈપ લાઈન નાંખવાની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન મજૂરો દબાઈ જવાની ગોઝારી ઘટના બનવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રૂપજીના મુવાડા ગામની સીમમા સુજલામ સુફલામ યોજના હેઠળ અંડર ગ્રાઉન્ડ પાઇપ લાઇનનુ કામગીરી ચાલુ છે . જ્યાં એકાએક ભેખડ ધસી પડતા નીચે કામગીરી કરતા 4 મજૂરો દટાયા હતા. જેમાં એક મહિલાનુ મોત ઘટનાસ્થળે જ નિપજ્યું છે. જ્યારે 3 મજૂરોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
રૂપજીનામુવાડા ગામે મંગળવારની બપોરે ભેખડ ધસી પડવાની ગોઝારી દુર્ઘટના બનવા પામી છે. જેમાં ગામની સીમમાં સુજલામ સુફલામ અંડર ગ્રાઉન્ડ પાઇપ લાઇનની કામગીરી ચાલુ હતી. આ દરમિયાન એકાએક જ માટી ધસી પડતાં એક મહિલા સહિત 4 જ મજૂરો આ માટી નીચે દબાઈ ગયા હતા. તાબડતોબ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ચારેયને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં એક મહિલા મજૂરનુ કરૂણમોત નિપજ્યું હતું.જયારે ત્રણ મજુરને સારવાર માટે 108 મારફતે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જોકે ગંભીર રીતે ઘાયલ ત્રણેય મજૂરોને 108 મારફતે કપડવંજની હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા બાદ મજૂરોની સ્થિતિ વધુ ગંભીર બનતાં કપડવંજથી અન્યત્ર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાની હોવાની માહિતી મળી છે.
આ બનાવના પગલે ફરી એક વખત કોન્ટ્રાક્ટરની બેદરકારી છતી થઇ છે. આ ગોઝારી ઘટના અંગે કોન્ટ્રાક્ટર સામે કાયદેસર કાર્યવાહી કરવાની ઉગ્ર માગણી ઉઠી છે.