નવી દિલ્હી: (New Delhi) ગુજરાતમાં 2002ના રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો (Bilkis Bano) પર ગેંગરેપ અને તેના પરિવારના સાત સભ્યોની હત્યાના કેસમાં શરણાગતિ...
નવી દિલ્હી: (New Delhi) અયોધ્યામાં (Ayodhya) રામ મંદિરમાં ‘પ્રાણ પ્રતિષ્ઠા’ થવાની છે તેના ઉપલક્ષમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) 11 દિવસના...
સુરત: (Surat) સરથાણામાં પ્રેમીએ પ્રેમિકા (Lovers) પર હુમલો કરી પોતે સુસાઇડ (Suicide) કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. પાસોદરા ગામમાં આવેલ ઓમ...
વડોદરા: (Vadodra) મોટનાથ હરણી તળાવ (Harni Lake) ખાતે ઇજારદાર દ્વારા વિવિધ પ્રકલ્પો ઉભા કરવામાં આવ્યા હતા. જો કે ગુરુવારની ઘટના બાદ પાલિકા...
વર્ષ 2024 T20 વર્લ્ડ કપ (T20 World Cup) માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ જ કારણ છે કે લગભગ તમામ ટીમો T20...
વડોદરા: (Vadodra) વડોદરાના હરણી તળાવમાં (Lake) ગુરુવારે સાંજે બનેલી બોટ (Boat) દુર્ઘટનામાં 12 વિદ્યાર્થી સહિત 2 શિક્ષકના મોત થયા હતા. આ મામલે...
અયોધ્યાઃ (Ayodhya) રામલલાના (Ram Lalla) ચહેરાની સંપૂર્ણ તસવીર (Photo) સામે આવી છે. આમાં રામલલાની સંપૂર્ણ છબી સ્પષ્ટ દેખાઈ રહી છે. આ તસવીર...
સુરત: (Surat) સુરત વર્ષ 2017માં સુરત સરથાણા પોલીસ મથકમાં હાર્દિક પટેલ (Hardik Patel) વિરુધ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ બદલ આજે કોર્ટમાં હાજર રહેલા...
એક દિવસ ગુરુજીએ સીધો જ પ્રશ્ન પૂછ્યો, ‘આપણે જીવન જીતી જવા માટે આ જીવન તરી જવા માટે કયા જવું જોઈએ ???’ બધા...
સમતુલનના કુદરતી નિયમો તમામ શાસ્ત્રોમાં સમાન રીતે મહત્વના છે. જેમ કુદરતમાં અસમતુલા દરિયાયી તોફાનો, ભેખડો ઘસી પડવાના બનાવો કે ભૂકંપ સર્જે છે....
અયોધ્યામાં મંદિરનું ઉદ્ઘાટન આપણા ઇતિહાસના એક એવા અધ્યાયને બંધ કરે છે કે જેના વિશે ઘણા યુવાનોને ખબર નહીં હોય, પરંતુ બાકીના આપણે...
વૈશ્વિક તાપમાન વૃદ્ધિને કારણે પૃથ્વી પરના કુદરતી બરફમાં ઘટાડો એ આખા વિશ્વની સમસ્યા છે. કાશ્મીર એ ભારતનું જ નહીં પણ વિશ્વનું જાણીતું...
ભરૂચ: (Bharuch) જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચ તથા ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન (BDMA) અને ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટ (BCC)ના સંયુક્ત ઉપક્રમે શનિવાર તા.૨૦મી...
વડોદરા: વડોદરાના હરણી તળાવ તળાવમાં (Lake) બોટમાં (Boat) સવારી કરી રહેલ 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકો સહિત 14 લોકોના ડૂબવાની હૃદયદ્રાવક ઘટનામાં...
સુરતઃ સુરતની (Surat) નવી સિવિલ હોસ્પિટલ ખાતે આજે ગુરુવારે દરમિયાન ત્રીજુ સફળ અંગદાન (Third organ donation) થયું હતું. આ સાથે જ સુરત...
વડોદરા: (Vadodra) લોકોના મનોરંજન માટે કોર્પોરેશન દ્વારા શરૂ કરાયેલ મોટનાથ લેક (Lake) ઝોનમાં બોટમાં (Boat) સવારી કરી રહેલ 27 લોકો ડૂબવાની હચમચાવી...
અયોધ્યા: અયોધ્યામાં (Ayodhya) બનેલા ભવ્ય શ્રી રામ મંદિરના (Shri Ram Temple) ગર્ભગૃહમાં રામલલાને તેમના આસન પર બિરાજમાન કરવામાં આવ્યા છે. બુધવારે મોડી...
સુરત: આગામી તા. 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં (Ayodhya) નવનિર્મિત રામ મંદિરમાં શ્રી રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા (Ram Mandir Pran Pratishtha) કરવામાં આવનાર...
શ્રમ મંત્રાલય હેઠળના કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ‘EPFO’ એ આધાર કાર્ડને (Adhar Card) લઈને મોટો નિર્ણય લીધો છે. હવે EPFOમાં કોઈપણ કામ...
જોધપુર: આસારામના (Asaram) સમર્થકોએ આજે બુધવારે એક વકીલને (lawyer) માર માર્યો હતો. આજે નવી હાઈકોર્ટ (High Court) પરિસરમાં સમર્થકોએ (supporters) એડવોકેટને માર...
નવી દિલ્હીઃ (New Delhi) કેન્દ્ર સરકારે અયોધ્યામાં (Ayodhya) રામ મંદિરના અભિષેકને કારણે 22 જાન્યુઆરીએ અડધા દિવસની રજા જાહેર કરી છે. કેન્દ્ર સરકારના...
નવી દિલ્હી(NewDelhi) : ધનવાન બનવાની દરેકને ઈચ્છા હોય છે, પરંતુ દરેક વ્યક્તિ તે સપનું સાકાર કરી શકતું નથી. જોકે, ભારતમાં વીતેલા ચાર...
નવી દિલ્હી(NewDelhi): ઓસ્ટ્રેલિયન ઓપન 2024માં (AustralianOpen2024) સુપર્બ પર્ફોમન્સ બતાવનાર ભારતીય ટેનિસ ખેલાડી સુમિત નાગલની (SumitNagal) સ્પર્ધાનો અંત આવ્યો છે. બીજા રાઉન્ડમાં સુમિતને...
ભરૂચ(Bharuch): ભરૂચના એક રામ (Ram) ભક્તે અયોધ્યામાં (Ayodhya) યોજાઈ રહેલા ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ચોખાના દાણા (Rice grains) પર ‘રામ’...
સુરત(Surat): આજે સુરતમાં શિક્ષણ સમિતિની (ShikshanSamiti) સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં આપના (AAP) પ્રદેશ મહામંત્રી અને નેતા વિપક્ષ રાકેશ હિરપરાએ (RakeshHirpara) આગામી...
અમદાવાદ: અમદાવાદ એરપોર્ટના (Ahmedabad Airport) એર કાર્ગો (AirCargo) કોમ્પલેક્સમાંથી ડીઆરઆઈએ (DRI) 50 કિલોથી વધુ ડ્રગ્સ (Drugs) ઝડપી પાડ્યું છે. ગાંધીનગર (Gandhinagar) નજીક...
દુનિયાના ઇતિહાસમાં પ્રથમવાર બનેલી દાદાગીરી અને જબરદસ્તીથી પારકી ભૂમિ પર કબજો જમાવી આખો નવો દેશ રચી કાઢવાની ઘટનાને મૂંગે મોઢે મંજૂરી આપી...
સુરત(Surat): શહેરના કતારગામ (Katargam) વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક દારૂડિયા યુવકે નશાની હાલતમાં રત્નકલાકારના (Diamond Worker) પ્રાઈવેટ પાર્ટને (PrivatePart) ખેંચી...
સુરત : શહેરમાં વધુ એક માસૂમ શિશુનું અકાળ રહસ્યમયી મૃત્યુ નિપજ્યું છે. શહેરના પાંડેસરા ચીકુવાડીમાં 13 મહિનાના માસુમનું માતાનું ધાવણ લીધા બાદ...
નવી દિલ્હી: ઈરાનના (Iran) એરસ્ટ્રાઈક (AirStrike) બાદ પાકિસ્તાન (Pakistan) પરેશાન છે. હવે પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો છે કે પાકિસ્તાને ઈરાનમાં ઘણા આતંકવાદી...
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
નવી દિલ્હી: (New Delhi) ગુજરાતમાં 2002ના રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો (Bilkis Bano) પર ગેંગરેપ અને તેના પરિવારના સાત સભ્યોની હત્યાના કેસમાં શરણાગતિ માટે સમય વધારવાની માંગ કરતી 11 દોષિતોની અરજીને સુપ્રીમ કોર્ટે (Supreme Court) શુક્રવારે ફગાવી દીધી હતી. જસ્ટિસ બી. વી. નાગરથના અને જસ્ટિસ ઉજ્જલ ભુયાની ખંડપીઠે કહ્યું કે દોષિતોએ આપેલા કારણોમાં કોઈ યોગ્યતા નથી.
બેન્ચે કહ્યું કે અમે વરિષ્ઠ વકીલ અને અરજદારોના વકીલ, બિનઅરજદારોના વકીલની દલીલો પણ સાંભળી છે. શરણાગતિ માટે વધુ સમય આપવા માટે અરજદારો દ્વારા આપવામાં આવેલા કારણોમાં કોઈ તથ્ય નથી કારણ કે આ કારણો કોઈપણ રીતે તેમને અમારા નિર્દેશોનું પાલન કરતા અટકાવતા નથી. તેથી આ અરજીઓ ફગાવી દેવામાં આવે છે.
8 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે આ કેસમાં 11 દોષિતોને માફી આપવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો હતો. તેણે દોષિતોને 21 જાન્યુઆરી સુધીમાં જેલ સત્તાવાળાઓ સમક્ષ આત્મસમર્પણ કરવાનું કહ્યું હતું. બાદમાં દોષિતોએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરીને આત્મસમર્પણ માટે વધુ સમય આપવાની વિનંતી કરી હતી. આ માટે તેણે ખરાબ તબિયત, સર્જરીની જરૂરિયાત, પુત્રના લગ્ન અને પાકેલા પાકની કાપણી જેવા કારણો દર્શાવ્યા હતા.
સમયથી પહેલા મુક્ત કરાયેલા 11 દોષિતોમાં બકાભાઈ વહોનિયા, ગોવિંદભાઈ નાઈ, રમેશ રૂપભાઈ ચંદના, મિતેશ ચીમનલાલ ભટ્ટ, પ્રદીપ રમણલાલ મોઢિયા, બિપિન ચંદ્ર જોષી, જસવંતભાઈ ચતુરભાઈ નાઈ, રાધેશ્યામ ભગવાનદાસ શાહ, કેશરભાઈ ખીમાભાઈ વહોનીયા અને સોલેશભાઈ રાજેશભાઈ શાહનો સમાવેશ થાય છે.
જણાવી દઈએ કે ઘટના સમયે બિલ્કીસ બાનો 21 વર્ષની હતી અને પાંચ મહિનાની ગર્ભવતી હતી. 2002માં ગોધરા ટ્રેન સળગાવવાની ઘટના બાદ ફાટી નીકળેલા રમખાણો દરમિયાન બાનો પર સામૂહિક બળાત્કાર થયો હતો. રમખાણોમાં માર્યા ગયેલા તેમના પરિવારના સાત સભ્યોમાં તેમની 3 વર્ષની પુત્રી પણ સામેલ હતી.