નડિયાદ, તા.16નડિયાદ પાલિકાની કમિટિની રચના પહેલા સત્તાધારી પાર્ટી ભાજપના જ 3 જૂથ પોતાના માનીતા કાઉન્સિલરોને મલાઈદાર કમિટિમાં સ્થાન આપવા માટે સક્રિય થયા...
સરકારી કચેરીમાંથી સેવાનિવૃત્ત થયેલાં કર્મચારીઓ (પેન્શનરો)ને પેન્શન ચાલુ રાખવા અર્થે પોતે હયાત છે તે અંગેનું હયાતીનું પ્રમાણપત્રનું ફોર્મ દર વર્ષ જુલાઇના અંત...
હાલમાં એક કોંગ્રેસી MLAને ત્યાંથી બેનંબરી 300 કરોડ રૂ. CBI છાપામારી દરમ્યાન પકડાયા અને આખા દેશમાં હોબાળો મચાવાયો કારણ કે કેન્દ્રમાં સરકાર...
હજુ થોડા સમય પહેલા જ ઉતરાયણ આવવાની હોય તો મહિના પહેલા જ તૈયારી શરૂ થઈ જતી હતી એક અનોખી તાલાવેલી તત્પરતા રાહ...
ઇસ્લામાબાદ: પાકિસ્તાનના (Pakistan) બલૂચિસ્તાનમાં (Balochistan) ઈરાનના (Iran) હવાઈ હુમલામાં બે બાળકોના મોત (Death) થયા છે. આ હુમલા બાદ પાકિસ્તાને આકરી પ્રતિક્રિયા આપી...
નવી દિલ્હી: વૈશ્વિક સંરક્ષણ માહિતી (Global Conservation Information) પર નજર રાખતી વેબસાઈટ ગ્લોબલ ફાયરપાવરે (Global Firepower) વર્ષ 2024 મિલિટરી સ્ટ્રેન્થ રેન્કિંગની (Military...
અયોધ્યા: પ્રાયશ્ચિત તપ (Prayaschit Pooja) અને કર્મકુટી પૂજા (Karmkuti Pooja) સાથે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની સાત દિવસીય વિધિ ગઇ કાલે મંગળવારથી શરૂ...
સુરત: (Surat) ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની (Narendra Modi) આ મહિને લક્ષદ્વીપની સત્તાવાર મુલાકાતનો હેતુ લક્ષદ્વીપના કુદરતી સૌંદર્યને દર્શાવવા માટે હતો. જોકે, તે...
સુરત: (Surat) ડિંડોલીમાં શારદાયતન સ્કૂલના (School) શિક્ષકે બે ભાઈઓને સ્કૂલની અગાસી સાફ કરવા માટે મોકલ્યા હતાં. તે દરમિયાન પતંગની દોરી ખેંચવા જતાં...
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ મોટો નિર્ણય લીધો છે. ICCએ સ્ટાર ખેલાડી (Player) પર 2 વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે. આ ખેલાડી પર...
સુરત: (Surat) માતાનું ધાવણ લીધા બાદ સૂઈ ગયેલા ભેસ્તાન આવાસના 3 મહિનાના બાળકનું (Child) શંકાસ્પદ મોત નિપજ્યું હતું. વહેલી સવારે બાળક કોઈ...
ગાંધીનગર: (Gandhinagar) ઉત્તર ભારતમાં વધેલી ઠંડીના (Cold) પગલે ગુજરાતમાં (Gujarat) પણ તેની અસર વર્તાઈ રહી છે. ખાસ કરીને ગુજરાતમાં શીત લહેરની અસર...
એક તરફ કોંગ્રેસ પૂર્વથી પશ્ચિમ સુધી ‘ભારત જોડો ન્યાય યાત્રા’ કાઢી રહી છે. બીજી તરફ પશ્ચિમ બંગાળના (Bengal) મુખ્યમંત્રી (CM) મમતા બેનર્જી...
નવી દિલ્હી: ઈરાનના (Iran) રિવોલ્યુશનરી ગાર્ડે ઈરાકમાં ઈઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદના ‘જાસૂસ હેડક્વાર્ટર’ (Spy Headquarters) પર હુમલો કર્યો છે. આ હુમલો ઇરાકના...
સુરત: શહેરના નાનપુરા (Nanpura) વિસ્તારમાં ગત મોડી રાત્રે આગજનીની ઘટના બની હતી. આગ (Fire) ભીષણ હોવાના કારણે ઘટના સ્થળે પાર્ક 6 ભંગારની...
બીલીમોરા: (Bilimora) વર્ષ 2023 માં બીલીમોરા રેલવે (Railway) પોલીસમાં (Police) 30 લોકો ટ્રેન હેઠળ કપાઈ જવાથી મોતને ભેટ્યા હતા, તો અન્ય 58...
અમદાવાદ: (Ahmedabad) અમદાવાદના બોપલમાં પક્ષીનો જીવ બચાવવા જતા ફાયર મેને જ પોતાનો જીવ ગુમાવ્યાની ઘટના સામે આવી છે. બોપલમાં એક પક્ષી (Bird) પતંગની...
નવી દીલ્હી: મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં (Kuno National Park) નામીબિયાથી (Namibia) ભારત આવેલા વધુ એક ચિત્તા (Cheetah) ‘શૌર્ય’નું મૃત્યુ (Death) થયું છે....
નવી દિલ્હી: દિલ્હીમાં આમ આદમી પાર્ટી સુંદરકાંડનું (Sunderkand) આયોજન કરી રહી છે. દરમીયાન રોહિણી ખાતે આવા જ એક કાર્યક્રમમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ...
રાહુલ ગાંધીની (Rahul Gandhi) ‘ભારત જોડો ન્યાય યાત્રા’ મણિપુરથી (Manipur) શરૂ થઈ છે અને નાગાલેન્ડ પહોંચી છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ નાગાલેન્ડના...
સુરત: મકર સંક્રાંતિના (MakarSankranti) દિવસે પવનની દિશા બદલાય ત્યાર બાદથી જ સુરત (Surat) સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં (SouthGujarat) ઠંડી (Cold) વધી છે....
નવી દિલ્હી(NewDelhi): મથુરાના (Mathura) શ્રી કૃષ્ણ (ShriKrishna) જન્મભૂમિ કેસમાં સુપ્રિમ કોર્ટના (SupremeCourt) નિર્ણયથી હિન્દુ (Hindu) પક્ષને મોટો ઝટકો લાગ્યો છે. સર્વોચ્ચ અદાલતે...
નવી દિલ્હી(NewDelhi): ભારતીય ટેનિસ પ્લેયર (TennisPlayer) સુમિત નાગલેએ (SumitNagal) ઓસ્ટ્રેલિયન ઓપન 2024માં (Australian Open 2024) મોટો અપસેટ સર્જયો છે. 1989 પછી પહેલીવાર...
અંજાર(Anjar): કચ્છના (Kutch) અંજારમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીંની એક સ્ટીલ ફેક્ટરીમાં (Steel Factory) ભીષણ આગ (Fire) ફાટી નીકળી છે. ભઠ્ઠી ઉભરાતા...
સુરત(Surat) : લાંબા સમયથી યુએસ(US) , યુકેના (UK) બજારોમાં પોલિશ્ડ ડાયમંડની (PolishedDiamond) માંગના અભાવે મંદીનો (Recession) સામનો કરી રહેલાં સુરતના હીરા ઉત્પાદકો...
શહેરા, તા.૧૫મોરવા હડફ તાલુકાના ખટવા ગામના 39 વર્ષીય યુવકનું મેચ જોતા જોતા અચાનક ચક્કર આવતા મોત,યુવકનું મોત હૃદય રોગના હુમલાથી થયું હોવાનું...
જેમ જેમ અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણપ્રતિષ્ઠાનો સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ આ ઘટનાને લઈને પેદા થયેલો વિવાદ જોર પકડી રહ્યો...
કાલોલ, તા.૧૫કાલોલ નગરપાલીકા મા હાલ વહીવટદાર નુ શાસન ચાલી રહ્યું છે ત્યારે પ્રજા ની કોઈ દરકાર લેવાની પ્રાથમિક ફરજ નો સ્પષ્ટ ભંગ...
અમદાવાદ(Ahmedabad): ગુજરાત (Gujarat) ભાજપના (BJP) એક ધારાસભ્યને (MLA) તા. 15મી જાન્યુઆરીની મધરાત્રે અમદાવાદ-લીંબડી નેશનલ હાઈવે પર અકસ્માત નડ્યો છે. રાતના અંધારામાં મરેલી...
શહેરા, તા.૧૫પંચમહાલ જીલ્લાના મોરવા હડફ, ગોધરા અને હાલોલ તાલુકાના પાવાગઢના આજુબાજુના કેટલાક ગામોના ખેડૂતો વરિયાલીની ખેતી કરે છે. આ વર્ષે અહીંના ખેડૂતોએ...
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
અમેરિકામાં MAGA આંદોલન નિષ્ફળતા તરફ આગળ વધી રહ્યું છે?
અ મેસી (Messi / Messy) અફેર : ઘરનાં છોકરાં ઘંટી ચાટે ઉપાધ્યાયને આટો
જેહાદીઓના નવા સરનામા તરીકે ઉભરી રહેલું બાંગ્લાદેશ
વિસરાતું, હિજરાતું… અસલ સુરત
મૈં હું ના
એસટી ડેપોના શૌચાલયમાં પેશાબ કરવાની ફી 10 રૂપિયા!
સિડનીમાં આતંકીઓ દ્વારા થયેલો હિચકારો હુમલો
શિક્ષિત અંધ ભકતો
સાથ અને સહકાર વિના ચીનની બરોબરી શક્ય નથી
સાવલીના વિટોજ ગામે મંદિરની ચાવી મુદ્દે ઉગ્ર વિવાદ, ગામમાં તણાવ
આંકડાઓની માયાજાળ…
એ.આઇ. (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)
મંદિરોમાં વીઆઈપી દર્શન અંગે સુપ્રીમ કોર્ટ
હિન્દુઓના રક્ષણ માટે ભારત સરકાર કાર્યવાહી કરે તે જરૂરી
સાહિત્યનું સેવન કરો અને જિંદગીની મઝા માણો
દિલ્હી હંમેશા માટે પ્રદૂષણમુક્ત થાય તેવા પ્રયત્નો કરવા જોઇએ
નડિયાદ, તા.16
નડિયાદ પાલિકાની કમિટિની રચના પહેલા સત્તાધારી પાર્ટી ભાજપના જ 3 જૂથ પોતાના માનીતા કાઉન્સિલરોને મલાઈદાર કમિટિમાં સ્થાન આપવા માટે સક્રિય થયા છે. અગાઉ પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના 5 હોદ્દા પર જ્યારે નિમણૂકો થઈ ત્યારે આ ત્રણેય ગ્રુપમાં સમાધાનની ફોર્મ્યુલા કાઢવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય પંકજભાઈ દેસાઈનો એક્કો ચાલ્યો હતો અને પ્રમુખ અને કારોબારી જેવા મહત્વના હોદ્દા તેમને ફાળે ગયા હતા. જ્યારે જિલ્લા પ્રમુખ અજય બ્રહ્મભટ્ટના માનીતા કલપેશ રાવળને ઉપપ્રમુખનો તાજ પહેરાવ્યો હતો અને રાજન દેસાઈના ગ્રુપમાંથી કિન્તુ દેસાઈને દંડક બનાવાયા છે.
આ જાન્યુઆરી મહિનાના આજે 16 દિવસ પૂર્ણ થયા છે, સાથોસાથ હવે મહિનો પૂર્ણ થવામાં 14 દિવસ બાકી છે, આગામી 14 દિવસમાં નડિયાદ પાલિકાનું જનરલ બોર્ડ બોલાવી નવી કમિટિની રચના કરવામાં આવશે. કમિટિની ટર્મ પૂરી થવા પર હોય, હવે નવી કમિટિ માટે કાઉન્સિલરો પોતાના આકાઓના શરણે પહોંચી ગયા છે. નડિયાદ શહેરમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીમાં આંતરીક જૂથવાદ છૂપો નથી. નડિયાદ નગરપાલિકામાં પોતાનું સામ્રાજ્ય જમાવવા 3 જૂથ સક્રિય છે. જે પૈકી પંકજ દેસાઈ જૂથનો અત્યાર સુધી દબદબો રહ્યો છે, છેલ્લી અઢી વર્ષની ટર્મમાં પંકજભાઈ દેસાઈ જૂથમાંથી પ્રમુખ તરીકે રંજનબેન વાઘેલા અને કારોબારી ચેરમેનમાં પણ તેમના જ જૂથના મનન રાવનો સમાવેશ કરાયો હતો. જ્યારે તે વખતે જિલ્લા પ્રમુખ અર્જુનસિંહ ચૌહાણ હતા અને રાજન દેસાઈ સંગઠનમાં ઉપપ્રમુખ હોય, રાજન દેસાઈના જૂથમાંથી કિન્તુ દેસાઈને ઉપપ્રમુખ બનાવાયા હતા. તેમજ કલપેશ રાવળ તે વખતે દંડક બન્યા હતા અને તે અજય બ્રહ્મભટ્ટના જૂથના છે. આ વખતે કમિટિઓની રચના પહેલા હોદ્દેદારોની નિમણૂક થઈ, તેમાં પણ ધારાસભ્ય પંકજ દેસાઈનો દબદબો રહ્યો હતો અને પ્રમુખ તરીકે કિન્નરી શાહ અને કારોબારી ચેમમેન તરીકે પરીન બ્રહ્મભટ્ટનો સમાવેશ થયો, જ્યારે ઉપપ્રમુખ તરીકે અજય બ્રહ્મભટ્ટના જૂથમાંથી કલપેશ રાવળ જ્યારે રાજન દેસાઈના જૂથમાં કિન્તુ દેસાઈને પક્ષના દંડક બનાવાયા છે.
હવે આગામી દિવસોમાં કમિટિઓની રચના થવાની છે, નડિયાદ નગરપાલિકામાં ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના જૂથના અનેક કાઉન્સિલરો છે. સમિતિઓની રચનામાં પણ તેમનો દબદબો રહેશે, તે નિશ્ચિત મનાઈ રહ્યુ છે. પરંતુ આંતરીક સૂત્રોના મતે પક્ષની નો-રીપીટની થિયરીમાં પંકજ દેસાઈ જૂથના સિનિયર કાઉન્સિલરોને જો કાપવામાં આવે, તો તેવા સંજોગોમાં જિલ્લા પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ અને રાજન દેસાઈ સહિતનું જે અન્ય જૂથ છે. જો કે, આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે નગરપાલિકાની કમિટિઓની રચનામાં કોનો દબદબો રહેશે, તે સમય આવ્યે જ જોવા મળશે.