કણજરીમાં ‘પત્રિકા પોલીટીક્સ’ : સરકારી કાર્યક્રમમાં ભાજપ જિલ્લા પ્રમુખને મહેમાન બનાવતા કોંગ્રેસે વિરોધ કર્યો નડિયાદ તાલુકાના કણજરીમાં એક સરકારી કાર્યક્રમમાં પાર્ટી પ્રમુખને...
ભરૂચ: (Bharuch) ભરૂચ સહિત નર્મદા જિલ્લામાં મધરાત્રે ધોધમાર કમોસમી વરસાદ (Rain) પડ્યો હતો. વરસાદ વરસતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. ઉનાળાનાં આગમન...
જામનગર: (Jamnagar) અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ ફંક્શન (Pre-Wedding Function) સેલિબ્રેટિઝ ધૂમ મચાવી રહ્યા છે. અહીં ડાન્સ મસ્તીની છોળો ઉડી રહી છે....
નવી દિલ્હીઃ વડાપ્રધાન (Prime Minister) નરેન્દ્ર મોદીએ (Narendra Modi) પોતાની પાર્ટી ભાજપાને દાન આપ્યું છે. લોકસભા ચૂંટણી (Lok Sabha Elections) પહેલા પીએમ...
ગાંધીનગરઃ (Gandhinagar) ગુજરાતના મહેસાણામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના નેતા નીતિન પટેલે (Nitin Patel) મહેસાણા લોકસભા...
ગાંધીનગરઃ મહેસાણા (Mehsana) બેઠક પર ઉમેદવાર જાહેર થાય તે પહેલા જ નીતિન પટેલે (Nitin Patel) મોટું એલાન કર્યું છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી (Former...
ઈસ્લામાબાદ: પાકિસ્તાનને (Pakistan) પોતાના 24માં નવા વડા પ્રધાન મળી ચૂક્યા છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)એ પાકિસ્તાનની નવી...
નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીની (Rahul Gandhi) ભારત જોડો ન્યાય યાત્રા (Bharat Jodo Nyay Yatra) આજે ગ્વાલિયરમાં પહોંચી છે. આ...
જામનગર: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના (Reliance Industries) ચેરમેન મુકેશ અંબાણીના (Mukesh Ambani) પુત્ર અનંત અંબાણી (Anant Ambani) અને ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ...
કોલંબિયા (અમેરિકા): અમેરિકાના (America) પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને (Former President Donald Trump) વધુ એક મોટી જીત મળી છે. રિપબ્લિકન પાર્ટી તરફથી અમેરિકી...
નવી દિલ્હી: ભાજપે (BJP) ગઇકાલે શનિવારે લોકસભા ચૂંટણી (LokSabha Elections) માટે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. પ્રથમ યાદીમાં 16 રાજ્યો...
ગાંધીનગર: (Gandhinagar) ભાજપની (BJP) કેન્દ્રિય પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા આજે દેશમાં 195 ઉમેદવારોની યાદીની જાહેરાત કરાઈ છે. જેમાં ગુજરાતની લોકસભાની 26 બેઠકમાંથી 15...
નવી દિલ્હી: (New Delhi) ભારતીય જનતા પાર્ટીએ (BJP) લોકસભા ચૂંટણી (Election) 2024નું રણશિંગુ વગાડ્યું છે. પાર્ટીએ શનિવારે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી...
નવી દિલ્હીઃ (New Delhi) છેલ્લા ઘણા દિવસોથી લોકસભા ચૂંટણી (Election) માટે ભારતીય જનતા પાર્ટીની યાદીની રાહ જોવાઈ રહી હતી. તાજેતરમાં પાર્ટી કાર્યાલયમાં...
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લા પોલીસે વિદ્યાર્થીઓ (Student) માટે પહેલ શરૂ કરી છે, જેમાં બોર્ડની પરીક્ષા (Board Exam) આપનાર વિદ્યાર્થીઓને વાહન ન મળે...
ઝઘડિયા: (Jhaghadia) ઝઘડિયા તાલુકાના GIDC પોલીસ (Police) મથક વિસ્તારના સ્થળે ચાર પોલીસ મથકો દ્વારા છેલ્લા દોઢ વર્ષમાં ઝડપાયેલો દારૂના (Alcohol) જથ્થાનો ગત...
મુંબઈ: (Mumbai) ભારતીય સુરક્ષા એજન્સીઓએ (Indian Security Agencies) મુંબઈના ન્હાવા શેવા બંદર પર ચીનથી પાકિસ્તાન જઈ રહેલા જહાજને અટકાવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું...
સુરત: છેલ્લાં એક મહિના કરતા વધુ સમયથી સુરત શહેરમાં કાયમી પોલીસ કમિશનરની નિયુક્તી થઈ નથી, ત્યારે શહેરમાં ક્રાઈમ હદ વટાવી રહ્યો છે....
સુરત: તાજેતરમાં સુરત શહેરે દેશની નંબર વન ક્લીન સિટીની સિદ્ધિ મેળવી છે, ત્યારે હજુ પણ શહેરમાં કેટલાંક વિસ્તારો એવા છે જ્યાં પુષ્કળ...
નવી દિલ્હી: અમેરિકામાં (America) લોસ એન્જલસની (Los Angeles) એક અદાલતે મૂળ ગુજરાતના (Gujarat) પાંચ ભાઈઓના કાનૂની વિવાદના (A legal dispute) કેસમાં 21...
ચંદ્રપુર: મહારાષ્ટ્રના (Maharashtra) ચંદ્રપુરમાં ત્રણ દિવસીય તાડોબા ઉત્સવનું (Tadoba festival) આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસર પર ચંદ્રપુરમાં (Chandrapur) એક અનોખો ગિનિસ...
ઔરંગાબાદ: (Aurangabad) બિહારના ઔરંગાબાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) રેલીમાં ફરી એકવાર બિહારના સીએમ નીતિશ કુમાર (Nitish Kumar) પ્રત્યે મોદી પ્રેમ...
સસ્તું સોનું ખરીદવા જતા વાઘોડિયા શાહ પરિવારનાં સભ્ય પાસેથી લુંટારૂ પાંચ લાખ ખંખેરીને ભાગ્યા, પોલીસની એન્ટ્રી થતાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા સસ્તુ સોનું...
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વડોદરા જિલ્લાને મળશે રૂ. ૯૨ કરોડથી વધારેના વિકાસકાર્યોની ભેટ મુખ્યમંત્રીના હસ્તે ૫૨૫ જુનિયર કલાર્કના નિમણૂક પત્રો એનાયત કરાશે...
જામનગર: મુકેશ અંબાણીના (Mukesh Ambani) નાના પુત્ર અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમજ...
નવજીવન સામે તુલસિવિલા લાઈફ સિટીના બિલ્ડરની બેદરકારીનો ભોગ ત્રણ વર્ષનું બાળક બન્યું પ્રાંતિજનાં શ્રમિક પરિવારના ત્રણ વર્ષના બાળકનું પાણી ભરેલા તળાવમાં ડૂબી...
નવી દિલ્હી(NewDelhi): આજે પહેલીવાર શનિવાર રજાના દિવસે શેરબજાર (ShareBazar) ચાલુ રહ્યું હતું. શેરબજારમાં આજે સ્પેશિયલ બે ટ્રેડિંગ (Trading) સેશન રાખવામાં આવ્યા હતા....
વડોદરાના શંકરપુરા ગામે પોલીસ ઉપર હુમલો કરનાર બુટલેગર સરપંચના બે પુત્રોની ધરપકડ વડોદરા જિલ્લાના શંકરપુરા ગામમાં તાજેતરમાં વિદેશી દારુની હેરાફેરી દરમિયાન વરણામા...
સોશિયલ મીડિયા (Social Media) પર (Famous) થવા માટે લોકો શું-શું કરે છે. વાયરલ થઈ જવા માટે દરેક વ્યક્તિ નવી નવી યુક્તિઓ અજમાવતી...
નવી દિલ્હી: ગૂગલે (Google) કેટલીક ભારતીય એપ્સ પર મોટી કાર્યવાહી કરી છે. ગૂગલે તેના એન્ડ્રોઈડ પ્લે સ્ટોર (Android Play Store) પરથી 10...
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
આવકાર્ય સજા
સાયબર ફ્રોડ સામે જાગૃતિ જરૂરી
આઈપીએલની હરાજી પર પ્રતિબંધ મૂકો
સમાજ સામે કડવો સવાલ: 5 વર્ષમાં 700થી વધુ પતિઓની હત્યા, શું પુરુષ પીડિતોની અવગણના?
સદાબહાદુર સૂર સમ્રાટ રફીજી
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા

કણજરીમાં ‘પત્રિકા પોલીટીક્સ’ : સરકારી કાર્યક્રમમાં ભાજપ જિલ્લા પ્રમુખને મહેમાન બનાવતા કોંગ્રેસે વિરોધ કર્યો
નડિયાદ તાલુકાના કણજરીમાં એક સરકારી કાર્યક્રમમાં પાર્ટી પ્રમુખને મુખ્ય મહેમાન દર્શાવતા કાર્ડે રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. જિલ્લા ભાજપ પ્રમુખને મુખ્ય મહેમાન બનાવાયા તો કોંગ્રેસના જિલ્લા મહામંત્રીએ વિરોધ શરૂ કર્યો. આ પ્રકરણ એટલા હદે ચર્ચાનો વિષય બન્યુ કે જિલ્લા ભાજપ પ્રમુખ આ કાર્યક્રમથી દૂર રહ્યા. તો એકતરફ આ કાર્યક્રમ ચાલ્યો અને સામે બીજીતરફ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો. જેના કારણે કણજરીમાં રાજકારણ ગરમાયુ હતુ.
કણજરી નગરપાલિકાનો આજે એક જાહેર સરકારી કાર્યક્રમ હતો. જેમાં તળાવ બ્યુટીફીકેશનથી માંડી અંબિકા ગાર્ડનના રીનોવેશનના કામનું ખાતમૂર્હ્ત કરવાનું હતુ. આ કાર્યક્રમ પહેલા ભાજપ શાસિત નગરપાલિકાના સત્તાધીશોએ એક આમંત્રણ પત્રિકા છપાવડાવી હતી. જે પત્રિકાને લઈ પોલીટીક્સ શરૂ થયુ. આ પત્રિકામાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ અજય બ્રહ્મભટ્ટને મુખ્ય અતિથિ દર્શાવાયા હતા. આ મુદ્દાને જિલ્લા કોંગ્રેસના મહામંત્રી અને કણજરીના અગ્રણી મહેન્દ્રસિંહ રાણાએ પકડી લીધો અને આ મામલે કણજરીના સત્તાધારીઓ સામે મોરચો માંડ્યો. 2 દિવસથી આ મામલે વિરોધના વંટોળ હોય, આજે કાર્યક્રમના દિવસે કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ સ્થળની નજીક જ વિરોધનું એલાન કર્યુ હતુ. જેથી કાર્યક્રમથી જિલ્લા પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ અડગા રહ્યા હતા. પરંતુ કોંગ્રેસે પોતે વિરોધ અર્થે આપેલુ વચન પાળ્યુ અને આજે કણજરીમાં જે સ્થાને સરકારી કાર્યક્રમ હતો, તેની સામે જ વિરોધનો મંડપ બાંધી દીધો હતો. એકતરફ ખાતમૂર્હ્ત માટેનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો, જ્યાં ગણતરીના લોકો હાજર રહ્યા હતા, તેની સામે કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં લોકો જોડાયા હતા અને સત્તાધારી પક્ષની નીતિનો વિરોધ કર્યો હતો.