વડોદરા/રાજપીપળા તા.1ગુજરાતમાં વિશ્વના સૌથી મોટા ધનિક ઉદ્યોગપતિ અને માઈક્રોસોફ્ટ કંપનીના સહ સંસ્થાપક બિલ ગેટ્સ ભારતના પ્રવાસે છે તેમણે વડાપ્રધાન સાથે મુલાકાત પણ...
વડોદરા, તા. 1વડોદરા મહાનગરપાલિકા દ્વારા બીજી વખત 100 કરોડના બોન્ડ બહાર પાડવામાં આવ્યા છે. શુક્રવારે સવારે 11 કલાકે બીએસઈમા બિડિંગ કર્તાની સાથે...
નવી દિલ્હીઃ પૂર્વ દિલ્હીના (East Delhi) ભાજપના સાંસદ (BJP MP) ગૌતમ ગંભીરે (Gautam Gambhir) રાજનીતિને અલવિદા કહી દીધુ છે. તેમણે આ અંગે...
વડોદરા તા.1વડોદરા જિલ્લાના કોયલી ગામે રહેતા યુવકે સગાઇ થયાના 5 પાંચમા દિવસે જ નંદેસરી વિસ્તારમાં એક્ટિવા લઇને લઇને ગયો હતો અને લમણે...
દાહોદ, તા.૨૯ગુજરાત આર.ટી.ઓ. એશોસિએશન દ્વારા પોતાના પડતર માંગણી નહીં સંતોષાતા એશોશિએશનના કર્મચારીઓ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જેમાં દાહોદના આર.ટી.ઓ. કર્મચારીઓ...
હાલોલ, તા.૨૯હાલોલની એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટ અને સ્પેશ્યલ પોક્સો કોટમાં કાર્યવાહી દરમ્યાન પેન કેમેરા અને મોબાઇલ કેમેરા વડે ગેરકાયદેસર રીતે વિડિયો રેકોર્ડિંગ...
સુરત: (Surat) શહેરમાં અચાનક બેભાન થયા બાદ બે આધેડનાં મોત નીપજ્યાં હતાં. મગદલ્લા અને ઈચ્છાપોર ગામમાં બે ટ્રક ડ્રાઈવરના (Driver) અચાનક બેભાન...
વલસાડ: (Valsad) વલસાડ જિલ્લામાં ગુરૂવારે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવતા જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકામાં કમોસમી વરસાદ (Rain) પડ્યો હતો. કમોસમી વરસાદના...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાત ભાજપની (BJP) નેતાગીરી દ્વારા હવે કેન્દ્રિય પાર્લામેન્ટરો બોર્ડ સમક્ષ 26 બેઠકો પર ત્રણ -ત્રણ પેનલો સાથે સંભવિત યાદી આપી...
જામનગર: (Jamnagar) વિશ્વના અગ્રણી ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના (Anant Ambani) રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન થવા જઈ...
મુંબઈ: (Mumbai) મહાદેવ ઓનલાઈન બુક સટ્ટાબાજી એપ (Mahadev Online Book Betting App) કેસની તપાસ દરમિયાન EDએ કોલકાતા, ગુરુગ્રામ, દિલ્હી, ઈન્દોર, મુંબઈ અને...
જામનગર(Jamnagar): ભારતના (India) અબજોપતિ ઉદ્યોગપતિઓ પૈકીના એક મુકેશ અંબાણીના (MukeshAmbani) પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રિ-વેડિંગનું સેલિબ્રેશન ગુજરાતના જામનગર ખાતે આયોજન...
કાનપુર: (Kanpur) ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક તમાકુ કંપનીના (Tobacco Company) પરિસરમાં દરોડા પાડવા ગયેલી આવકવેરા (IT) વિભાગની ટીમને દરોડામાં 60 કરોડથી વધુની...
સુરત(Surat): પ્રતિબંધ હોવા છતાં ગૌ માંસ (Beef) વેચાય છે અને ખાવામાં આવી રહ્યું છે. ગૌ વંશના રક્ષા કરતી સેવાભાવી સંસ્થાઓની જાગૃતિના લીધે...
નવી દિલ્હી: ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) એ 28 અને 29 ફેબ્રુઆરીના રોજ ઓડિશાના કિનારે ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR) ચાંદીપુર ખાતે...
થોડા દિવસો પર સમાચાર વાંચવામાં આવ્યા કે સુમન આવાસમાં રહેતી એક મહિલા હોમગાર્ડ રસ્તામાં ચાલતાં ચાલતાં મોબાઇલ પર કોઇકની સાથે વાત કરતી...
‘જેનો રાજા વેપારી તેની પ્રજા ભિખારી’ – આવી એક ગુજરાતી કહેવત છે. રાજાને આવક વધે ત્યારે તે રાજી થાય, ઉત્સવ ઉજવે અને...
દાહોદ, તા.૨૯દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં બાળકોને શાળાએ લઈ જતાં અને લાવતા સ્કુલ વેન અને રિક્ષાઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરતા ન હોય તેમજ...
દાહોદ, તા.૨૯દાહોદ શહેરમાં સ્વામીનારાયણ મંદીરની સામે જુની કોર્ટ રોડ ઉપર મદ્રેસાના પ્રોગ્રામ માટે ટેન્ટ બાંધતી વખતે એક જ કોમન બે જૂથ વચ્ચે...
ડભોઇ તાલુકાના કરાલીપુરા ગામે ગુરુવારની મોડી રાત્રે અચાનક એક મકાન ધરાશાયીથયું હતું. મકાન ધરાશાયી થતા બે વ્યક્તિ કાટમાળમાં દબાઈ ગઈ હતી. આ...
હું આ યુનાઇટેડ સ્ટેટ્સથી લખી રહ્યો છું, જ્યાં મેં એક રસપ્રદ એકતા મીટિંગમાં હાજરી આપી હતી, જેના વિશે મને લાગે છે કે...
સુપ્રીમ કોર્ટે 27 ફેબ્રુઆરીના રોજ યોગ ગુરુ રામદેવની પતંજલિ આયુર્વેદ પર તેના ઉત્પાદનો વિશે કોર્ટમાં આપેલા બાંયધરીના ભંગ અને તેની ઔષધીય અસરકારકતાનો...
પારડી, વલસાડ: (Valsad) રેંટલાવના એક મકાનમાં 2 વર્ષ અગાઉ થયેલી સોના-ચાંદીના (Gold Silver) દાગીના, રોકડા સહિત કુલ રૂ.1.96 લાખની ચોરીનો ભેદ ઉકેલાતા...
સુરત: (Surat) શહેરના એ.કે.રોડ ખાતે આવેલી કે.જી.કે ડાયમંડ પ્રા.લી કંપનીમાં બોઈલર વિભાગના કર્મચારી દ્વારા બોઈલીંગ માટે આપવામાં આવતા કંપનીના હીરાની ચોરી (Diamond...
દેશની અર્થવ્યવસ્થાને (Economy) લઈને સારા સમાચાર છે. ભારતનો વિકાસ (India Growth) દર ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટર (ઓક્ટોબર-ડિસેમ્બર 2023)માં જીડીપી (GDP) 8.4...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્ય સરકારના કર્મચારીઓને (Employees) કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાનો લાભ તા. 1 જુલાઈ 2023થી આપવાની જાહેરાત સરકારે (Government)...
હરિયાણા પોલીસે (Police) અંબાલાની શંભુ બોર્ડર (Shambhu Border) પર અશાંતિ ફેલાવનારા ખેડૂતો સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી લીધી છે. કડક કાર્યવાહી કરતા...
મોસ્કોઃ (Moscow) યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (President Vladimir Putin) ગુરુવારે પશ્ચિમી દેશોને સૌથી મોટી ચેતવણી આપી છે....
સાપુતારા: સાપુતારામાં (Saputara) બે માસ પહેલા જ નવા ચીફ ઓફિસરની (Chief Officer) વરણી કરવામાં આવી હતી. ત્યારે નવાગામના (Navagam) લોકોમાં ખુશી હતી....
રાંચી: (Ranchi) પત્ની અલગ રહેતી હોય તો પતિ દ્વારા ભરણપોષણની કેટલી રકમ આપવી તે અંગે ઝારખંડ હાઈકોર્ટે (High Court) મોટો નિર્ણય સંભળાવ્યો...
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
વડોદરા/રાજપીપળા તા.1
ગુજરાતમાં વિશ્વના સૌથી મોટા ધનિક ઉદ્યોગપતિ અને માઈક્રોસોફ્ટ કંપનીના સહ સંસ્થાપક બિલ ગેટ્સ ભારતના પ્રવાસે છે તેમણે વડાપ્રધાન સાથે મુલાકાત પણ કરી છે તેઓ જાણીતા ઉધ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના પ્રી-વેડિંગમા હાજરી આપવાના છે ત્યારે તેઓ ગુજરાતના મહેમાન પણ બન્યા હતા.શુક્રવારે તેઓ કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે જવા માટે તેઓ વડોદરા એરપોર્ટ ખાતે બપોરે બે વાગ્યે આવી પહોંચ્યા હતા જ્યાં ટૂંકા રોકાણ દરમિયાન એરપોર્ટ પર બિલ ગેટ્સના આગમનને પગલે વડોદરા એરપોર્ટ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બિલ ગેટ્સના આગમન પૂર્વે વડોદરા જિલ્લા કલેક્ટર,કલેકટર કચેરીના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં જ્યાં બિલ ગેટ્સનું વડોદરા જિલ્લા કલેક્ટર બિજલ શાહ તથા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં ટૂંકા રોકાણ બાદ હેલિકોપ્ટર મારફતે બિલ ગેટ્સ કેવડિયા ખાતે જવા રવાના થયા હતા.
વિખ્યાત માઇક્રોસોફ્ટ કંપનીના સંસ્થાપક અને જાણીતા ફિલાન્સ્ટ્રોપિસ્ટ બિલ ગેટ્સ ગુજરાતના મહેમાન બનવાની સાથે જ પ્રથમ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા હતા. એન્જિનિયરિંગ માર્વલ એવા સરદાર પટેલ સાહેબની સૌથી ઉંચી પ્રતિમા અને સરદાર સરોવર નર્મદા ડેમ નિહાળી તેઓ અચંબિત થઇ ગયા હતા. મુલાકાત બાદ તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં થયેલા આદિવાસી વિકાસ, મહિલા સશક્તિકરણ અને આર્થિક વિકાસની સરાહના કરી હતી.
એકતાનગર ખાતે પહોંચેલા બિલ ગેટ્સ હેલીપેડ ખાતે ઉતરી સીધા જ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પહોંચ્યા હતા. જ્યાં વોક વે પરથી તેમણે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા નીચે તસવીર ખેંચાવી હતી. બાદમાં તેઓએ સ્ટેચ્યુના પ્રદર્શન ખંડની મુલાકાત લીધી હતી. અહીં માર્ગદર્શકો દ્વારા શ્રી ગેટ્સને આ પ્રતિમાનું નિર્માણ કેવી રીતે કરવામાં આવ્યું ? વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સંકલ્પથી સમગ્ર દેશમાં કેવી રીતે ખેત ઓજારો એકત્ર કરવામાં આવ્યા તે સહિતની રસપ્રદ માહિતી પૂરી પાડી હતી.
આ ઉપરાંત આઝાદી બાદ દેશી રજવાડાઓના વિલીનીકરણમાં સરદાર સાહેબની ભૂમિકા અને તે બાદ એક ભારતના નિર્માણની ગાથા વર્ણવામાં આવી હતી. તે વિગતો ગેટ્સને બહુ જ રસપ્રદ લાગી હતી. તત્પશ્ચાત તેઓ વ્યુઇંગ ગેલેરીમાં પહોંચ્યા હતા. ત્યાંથી તેમણે સરદાર સરોવર ડેમનો અદ્દભૂત નજારો નિહાળ્યો હતો. આ ડેમના નિર્માણથી ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને મળતા પાણી ઉપરાંત વિદ્યુત ઊર્જાના ઉત્પાદનની જાણકારી તેમને આપવામાં આવી હતી.
તેમણે મુલાકાત પોથીમાં નોંધ પણ કરી હતી. તેમણે નોંધ્યું હતું કે, અદ્દભૂત ઇજનેરી કૌશલ્ય ! બહુ જ સુંદર ! સરદાર પટેલને શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ ! મહેમાનગતિ માટે આભાર !
આ સખાવતી મહેમાનની સૌથી રસપ્રદ મુલાકાત આરોગ્યવન ખાતેની બની રહી હતી. ત્યાં મહિલા સખી મંડળો દ્વારા ચલાવવામાં આવતા સ્ટોલની મુલાકાત લીધી હતી. અહીં વાંસ બનાવટ, આયુર્વેદિક દવાઓ, વનઉત્પાદનોના વેંચાણ થકી પગભર થયેલી મહિલાઓ સાથે તેમણે સંવાદ સાધ્યો હતો. આરોગ્યવન ખાતે સખી મંડળ દ્વારા ચલાવવામાં આવતા કાફેટેરિયામાં મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલા ગુજરાતી વ્યંજનો જેવા કે ખીચુ, ગોટા, થેપલા સહિત શ્રીઅન્નની વિવિધ વાનગીઓ પીરસવામાં આવી હતી. ખાસ તો લાડુ તેમને વિશેષ પ્રિય લાગ્યા હતા. અહીં તેમણે પિન્ક ઓટોની મહિલા વાહનચાલકો સાથે પણ વાર્તાલાપ કર્યો હતો.
આ વેળાએ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા, એસએસએનએલના વહીવટી સંચાલક મુકેશ પૂરી, એસઓયુના સીઇઓ ઉદિત અગ્રવાલ, કલેક્ટર શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, અધિક કલેક્ટર ગોપાલ બામણિયા અને નારાયણ માધુ ઉપસ્થિત રહ્યા હતા.
