નડિયાદ, તા.3ખેડા જિલ્લા પોલીસ બેડામાં 130 પોલીસ કર્મચારીઓની બદલીઓ કરાઈ છે. જેમાં એ.એસ.આઈ.થી માંડી હેડ કોન્સ્ટેબલોની બદલી કરાઈ છે. જો કે, ખેડા...
આણંદ તા.3ચારુસેટ કેમ્પસમાં યુએસએ યુનિવર્સિટી એજયુકેશન ફેર યોજાયો હતો. અમેરિકા સરકારની ગુજરાત સ્થિત એકમાત્ર ઓફિસ ઇન્ડો અમેરિકન એજ્યુકેશન સોસાયટી દ્વારા સીડીપીસીના સંયુક્ત...
કપડવંજ તા.3ખેડા જિલ્લામાં કપડવંજ અને કઠલાલ પંથકમાં આવેલા કમોસમી વરસાદ માવઠાના કારણે ઉભા પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હોવાનું ખેડૂતો દ્વારા જણાવાયું...
૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ યુક્રેન પર આક્રમણ પછી અઠવાડિયામાં જ રશિયન ચલણ રૂબલ ક્રેશ થયું હતું અને વિદેશી રોકાણકારો રશિયા છોડી ભાગી...
ભારતના ચોખા ખરીદી કાર્યક્રમ અંગે વિશ્વ વેપાર સંગઠન (ડબ્લ્યૂટીઓ) માં થાઈલેન્ડના રાજદૂત તરફથી વિવાદાસ્પદ ટિપ્પણી કરાયા બાદ તેની સામે ભારત સરકારે ભારે...
મારું ચર્ચાપત્ર 1 ફેબ્રુઆરી 2024ના રોજ વિકલ્પ શોધી શકાય’ એ મથાળા હેઠળ વિષય હતો. વસ્તાદેવડી રોડ શ્રી ચંદ્રશેખર આઝાદ પુલ પર લગભગ...
૨૦૧૪ માં વડાપ્રધાન બનતાંની સાથે જ “હવે ભ્રષ્ટાચાર કરવો ભૂલી જજો, દર 6 મહિને બધા મંત્રીઓની ફાઇલ ચેક કરીશ અને કોઈ પણ...
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે રામભકિતમાં લીન બનેલ પ્રજાએ રામનામના ભગવા પર રામ ગલી ગલી, ઘરો ઉપર અને વાહનો ઉપર લગાવ્યાં હતાં. તે...
આજવા રોડ પર રહેતો પરિવાર રાજપીપળા વતનથી પરત ઘરે આવતો ત્યારે ગમખ્વાર અકસ્માત થયો પનેશનલ હાઇવ પર તરસાલી બાઇપાસ પાસે રોડની સાઇડમાં...
ઇજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા, લઘુમતી કોમના મુખ્ય આરોપી સહિત ત્રણની અટકાયત વડોદરા નજીક આવેલા સયાજીપુરા ગામમાં રવિવારે મોડી રાત્રે છોકરીની...
વૃદ્ધની હરકતોના કારણે પુત્રે લગ્ન ન કર્યા, અગાઉ પત્નીએ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો શહેરના પૂર્વ વિસ્તારમાં માનવતાને લજાવતો કિસ્સો સામે આવ્યો...
સુરત: (Surat) ડુમસ ફરીને પરત આવતાં સિટીલાઈટ વિસ્તારના પિતા-પુત્રને અકસ્માત (Accident) નડ્યો હતો. જેમાં પિતાનું મોત નીપજ્યું હતું. રવિવારે સવારે પિતા અને...
વડાપ્રધાન મોદી (PM Modi) આગામી 10 દિવસમાં 12 રાજ્યોની મુલાકાત લેશે. પીએમ મોદી આ રાજ્યોમાં હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ (Projects) ગિફ્ટ કરશે....
પટનાઃ (Patna) પટનાના ગાંધી મેદાનમાં આયોજિત જન વિશ્વાસ રેલીમાં લાલુ યાદવે (Lalu Yadav) બિહારના (Bihar) મુખ્યમંત્રી નીતિશ કુમાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી...
‘કબીર સાહેબના સાધના, દર્શન અને વિચારધારાને ઝીલીને જળહળતો રવિભાણ સંપ્રદાય સવા ત્રણ સો વર્ષથી જ્ઞાનજ્યોત જગાવતો સમગ્ર ગુજરાતમાં ફેલાયેલો છે. આ સંપ્રદાયે...
દાવોલથી હરિપુરા રોડ પર અકસ્માત સર્જાયો બોરસદના દાવોલથી હરિપુરા રોડ પર પુરપાટ ઝડપે જતા બાઇકના ચાલકે અચાનક સ્ટેયરીંગ પર કાબુ ગુમાવતાં વાણીયાપુરા...
ક્રિકેટ સટ્ટા અને ફ્રોડના ગુનામાં સંડોવાયેલા તુષારના પુત્ર પુત્ર રીષી આરોઠે રૂપિયા થેલામાં ભરી મોકલાવ્યાંએસઓજીની ટીમે પૂર્વ ક્રિકેટરના પ્રતાપગંજના ઘરે દરોડો પાડ્યો...
અમદાવાદ અને સુરતમાં કામ થયું, વડોદરામાં કેમ નહિ?ભાજપના નેતાઓની આંતરિક ખટપટો અને નબળી ઈચ્છાશક્તિ ધરાવતી રાજકીય નેતાગીરીને કારણે વડોદરા વિકાસની દોડમાં ઘણું...
સુરત: (Surat) કતારગામ ખાતે આવેલી જમીન ઉપર વર્ષ 1996માં પ્લોટિંગ કરીને બે પ્લોટના રૂપિયા 85 હજાર લઇ લીધા બાદ જમીન અન્યને વેચી...
અબુ ધાબી: (Abu Dhabi) UAEમાં શ્રી લક્ષ્મીનારાયણ મંદિરની (Temple) સ્થાપના થઈ ત્યારથી ભારત અને UAE વચ્ચેના સંબંધો સતત નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યા...
કણજરીમાં ‘પત્રિકા પોલીટીક્સ’ : સરકારી કાર્યક્રમમાં ભાજપ જિલ્લા પ્રમુખને મહેમાન બનાવતા કોંગ્રેસે વિરોધ કર્યો નડિયાદ તાલુકાના કણજરીમાં એક સરકારી કાર્યક્રમમાં પાર્ટી પ્રમુખને...
ભરૂચ: (Bharuch) ભરૂચ સહિત નર્મદા જિલ્લામાં મધરાત્રે ધોધમાર કમોસમી વરસાદ (Rain) પડ્યો હતો. વરસાદ વરસતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. ઉનાળાનાં આગમન...
જામનગર: (Jamnagar) અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ ફંક્શન (Pre-Wedding Function) સેલિબ્રેટિઝ ધૂમ મચાવી રહ્યા છે. અહીં ડાન્સ મસ્તીની છોળો ઉડી રહી છે....
નવી દિલ્હીઃ વડાપ્રધાન (Prime Minister) નરેન્દ્ર મોદીએ (Narendra Modi) પોતાની પાર્ટી ભાજપાને દાન આપ્યું છે. લોકસભા ચૂંટણી (Lok Sabha Elections) પહેલા પીએમ...
ગાંધીનગરઃ (Gandhinagar) ગુજરાતના મહેસાણામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના નેતા નીતિન પટેલે (Nitin Patel) મહેસાણા લોકસભા...
ગાંધીનગરઃ મહેસાણા (Mehsana) બેઠક પર ઉમેદવાર જાહેર થાય તે પહેલા જ નીતિન પટેલે (Nitin Patel) મોટું એલાન કર્યું છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી (Former...
ઈસ્લામાબાદ: પાકિસ્તાનને (Pakistan) પોતાના 24માં નવા વડા પ્રધાન મળી ચૂક્યા છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)એ પાકિસ્તાનની નવી...
નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીની (Rahul Gandhi) ભારત જોડો ન્યાય યાત્રા (Bharat Jodo Nyay Yatra) આજે ગ્વાલિયરમાં પહોંચી છે. આ...
જામનગર: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના (Reliance Industries) ચેરમેન મુકેશ અંબાણીના (Mukesh Ambani) પુત્ર અનંત અંબાણી (Anant Ambani) અને ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ...
કોલંબિયા (અમેરિકા): અમેરિકાના (America) પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને (Former President Donald Trump) વધુ એક મોટી જીત મળી છે. રિપબ્લિકન પાર્ટી તરફથી અમેરિકી...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
નડિયાદ, તા.3
ખેડા જિલ્લા પોલીસ બેડામાં 130 પોલીસ કર્મચારીઓની બદલીઓ કરાઈ છે. જેમાં એ.એસ.આઈ.થી માંડી હેડ કોન્સ્ટેબલોની બદલી કરાઈ છે. જો કે, ખેડા જિલ્લાના વડામથક નડિયાદની હદ વિસ્તારમાં આવતા પોલીસ મથકો ‘કમાઉ દિકરા’ તરીકે જાણીતા હોય, તેમાં માત્ર આંતરીક બદલીઓ અને માનીતા કર્મચારીઓને મૂકાયા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. જેમાં ખાસ કરીને નડિયાદ ટાઉનમાંથી બદલીનો દેખાડો કરવા કેટલાક કર્મીઓને ખેડા હેડક્વાર્ટર્સમાં મૂકી કાગળ પર બદલી કરાઈ હોવાનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
નડિયાદ ટાઉનમાં ડી સ્ટાફમાં રહેલા સુભાષ મોહનલાલને ખેડા હેડક્વાર્ટર્સમાં મૂકવામાં આવ્યા છે. ખેડા જિલ્લા પોલીસ વડા દ્વારા કરાયેલી 130 બદલીઓ પૈકી સૌથી ચર્ચાસ્પદ બદલી આ રહી છે. કારણ કે, નડિયાદ ટાઉનમાં વિવાદમાં રહેલા આ હેડ કોન્સ્ટેબલની માત્ર કાગળ પર સરકારી રેકર્ડ ઉભો કરવા માટે ખેડા હેડક્વાર્ટર બદલી બતાવાઈ હોવાની ચર્ચા ચાલી રહી છે. જો કે, સમગ્ર મામલે હકીકતે તો તેઓ નડિયાદ ટાઉનમાં રહીને જ તેમને બંધ બારણે સોંપાયેલી કામગીરી કરશે, તેવી ચર્ચાઓએ જોર પકડ્યુ છે. ખેડા જિલ્લા પોલીસ બેડામાં વાયરલ થયેલ વિડીયો બાદ ખૂબ જ વિવાદાસ્પદ સ્થિતિ જોવા મળી હતી. જેથી સામૂહિક બદલીઓ પણ આ વિડીયોનો બનાવ અસરરૂપ ન બને તેની નોંધ લેવાઇ હતી. આ તરફ નડિયાદ ટાઉનના કેટલાય પોલીસ કર્મચારીઓને નડિયાદ પશ્ચિમમાં ઠાલવી દેવાયા છે. તેમજ પોતાની ફરજ દરમિયાન વિવાદોમાં ઘેરાયેલા કનકસિંહને વડતાલથી પેરોલર્ફ્લો સ્ક્વોર્ડ અને વડતાલના સચિન સીતારામને નડિયાદ ટાઉન તો એ જ રીતે નડિયાદ ટાઉનમાંથી ગણેશ ગોપીનાથને એલ.સી.બી.માં મુકાયા છે. આ પ્રકારે આંતરીક બદલીઓમાં પણ અંદરોઅંદર બદલીઓ કરી માનીતાઓને સાચવ્યા હોવાનો ગણગણાટ ચાલી રહ્યો છે. ત્યારે વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઇ, હેડ કોન્સ્ટેબલ તેમજ પોલીસ કોન્સ્ટેબલ મળી કુલ 130 પોલીસ કર્મચારીઓને એક પોલીસ સ્ટેશનમાંથી બીજા પોલીસ સ્ટેશનમાં બદલીઓ કરવામાં આવી છે.