કુછ કુછ હોતા હૈ, હર દિલ જો પ્યાર કરેગા અને બાદલ જેવી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કરનાર સના સઇદ હાલ શોકમાં...
રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે ક્રુડ ઓઇલના ઉત્પાદન કાપના મામલે થયેલા વિવાદ બાદ સાઉદી અરેબિયાએ ઉત્પાદન વધારીને પ્રાઇસ વોર શરૂ કરી દીધું...
કોરોના વાયરસનો કહેર ૧૦ લાખ કેસ તરફ પહોંચી જવા પામ્યો છે, અને ૫૩૦૦૦ લોકોના મોત નિપજ્યાં છે, જેમાં ભારતમાં ૨૩૦૦ કેસોના પોઝિટિવ...
કરન્સી બજારમાં ડોલરની સામે રૂપિયામાં નરમાઇ આગળ વધતી જોવા મળી છે. જેને ૭૬ની સપાટી તોડી નાંખી હતી. આજે કરન્સી બજારમાં ડોલરની સામે...
ચીનના વુહાનના વહીવટીતંત્રએ શુક્રવારે તેના નાગરિકોને ઘરમાં જ રહેવાની અને બિન જરૂરી બહાર ન જવાની સલાહ આપી હતી, નોવેલ કોરોના વાયરસના મુખ્ય...
સુરત મહાનગરપાલિકાની વેબસાઈઠ પર હવે ડેશબોર્ડ મુકાયું છે. જેમાં શહેરના તમામ કોરોના કેસની માહિતી અપડેટ થશે. કોરોના પોઝીટીવ દર્દીના એરિયા વગેરેની માહિતી...
હાલમાં કોરોના વાયરસનો પગપેસારો દેશભરમાં થઈ રહ્યો છે. સુરત શહેર પણ તેમાંથી બાકાત નથી. જે માટે તંત્ર દ્વારા પણ ઘણી તૈયારીઓ કરવામાં...
મનપા સંચાલિત હેલ્થ સેન્ટરોમાં તમામ ટેસ્ટમાં રાહત સુરત મહાનગરપાલિકા ખાતે કાર્યરત તમામ અર્બન હેલ્થ સેન્ટર તેમજ મેટરનીટી હોમ, તમામ શહેરી આરોગ્ય કેન્દ્ર(ગુજરાત...
શુક્રવારે સાંજે શહેરમાં વધુ ત્રણ શંકાસ્પ્દ નોંધાયા હતા. હાલમાં શહેરમાં કુલ 164 શંકાસ્પ્દ કેસ છે. અને 10 પોઝિટિવ કેસ છે. 150 નેગેટિવ...
સુરતમાં છેલ્લા 24 કલાકમાં એક પણ પોઝીટીવ કેસ ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ દરરોજ શંકાસ્પદ કેસો નોંધાઈ રહ્યા છે....
સુરત શહેર માં કોરોના વાયરસ ની ગંભીર પરિસ્થતિ અને તેના કારણે લોક ડાઉન હોવાથી શહેર ના હેર કટીંગ સેલુન ની તમામ દુકાનો...
હાલમાં લોકડાઉનની સ્થિતિ ચાલી રહી છે. ત્યારે પરિવારને એકસાથે હળીમળી રહેવાનો સમય મળ્યો છે. પરંતુ સુરતમાં કેટલાક કિસ્સામાં સાથે રહેવું એ પણ...
કોરોના વાયરસને લઇને શહેરમાં લોકડાઉન છે ત્યારે લોકોની સેવા કરવા તેમજ લોકોને કોરોના વાયરસથી બચાવવા અને તેઅોને ઘરમાં જ રહેવાની ફરજ પાડનારા...
મહિલાઓ માટેના રાષ્ટ્રીય પંચને દેશવ્યાપી લૉકડાઉન શરૂ થયો ત્યારબાદથી ૨૫૦થી વધુ ફરિયાદો મળી છે જેમાંથી ૬૯ કેસો ઘરેલુ હિંસાના છે. મહિલા પંચે...
કોરોનાવાયરસ રોગચાળાને કારણે ટોક્યો ઓલિમ્પિક્સ એક વર્ષ માટે સ્થગિત કરી દેવાતા અને રમત ગતિવિધિઓ ઠપ થવાને કારણે ઇન્ટરનેશનલ રમત ફેડરેશન તેમજ એસોસિએશનની...
કોરોના વાઈરસની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 10 લાખથી વધારે થઈ ગઈ છે. 53 હજારથી...
કોરોનાના ડર વચ્ચે સુરતમાં આજે વધુ પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. સુરતની આંકડાકિય માહિતી પર નજર કરીએ તો અત્યાર સુધી સુરતમાં કોરોનાના...
સુરતમાં 3 તારીખ સુધીમાં 11 વાગ્યા સુધીમાં કોરોનાના 10 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમાં સેન્ટ્રલ ઝોનની મહિલા છે જેણે ઓડિસા, યુપી અને...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 95 પર પહોંચી ગયો છે. આજે જે સાત દર્દીઓ અમદાવાદમાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રોગચાળા વચ્ચે શુક્રવારે દેશવાસીઓ સાથે 12 મિનિટનો વીડિયો સંદેશ શેર કર્યો. તેમણે કહ્યું કે લોકોએ કોરોના સામે...
બ્રાઝિલની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં લૂલા ડી સિલ્વાની જીત, ટ્રમ્પની નીતિઓ સામે રાજકીય પડકાર
પુતિન સમર્થિત વુસિકની પાર્ટી ચૂંટણીમાં પાછળ, વિદ્યાર્થીઓના આંદોલને બદલ્યું રાજકીય ચિત્ર
શેરબજારમાં ભારે કડાકા બાદ જોરદાર રિકવરી, 15 મિનિટમાં સેન્સેક્સ 783 પોઈન્ટ ઉછળ્યો
આઠ વર્ષ જૂના માનહાનિ કેસમાં રાહુલ ગાંધી નિર્દોષ જાહેર, સુલતાનપુર કોર્ટનો ચુકાદો
પૂર્વાંચલ એક્સપ્રેસવે પર રાહુલ ગાંધીના કાફલાની ગાડીઓ અથડાઈ, રાહુલ ગાંધી સુરક્ષિત
સલમાન ખાનની ‘માતૃભૂમિ’ને હજુ NOC નહીં, બીજી સ્ક્રીનિંગ બાદ પણ રિલીઝ પર સસ્પેન્સ
PM મોદીના પિતા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી બદલ ખડગે મુશ્કેલીમાં, પટનાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
ભોપાલમાં મોટી દુર્ઘટના: ISBT સંકુલમાં ભીષણ આગ લાગતા અડધો ડઝન AC બસો લપેટમાં આવી
‘બધી મર્યાદાઓ તાર તાર થઈ ગઈ…’: PM મોદી વિશે ખડગેની ટિપ્પણી પર અમિત શાહનો વળતો પ્રહાર
બ્રાઝિલની ચૂંટણી પર અમેરિકા અને ચીનની નજર, લુલા-ફ્લાવિયાના મુકાબલાથી બદલાઈ શકે સમીકરણો
અમેરિકાના ફ્લોરિડામાં ફૂટબોલ સ્ટેડિયમ નજીક ગોળીબાર, 6 બાળકો સહિત 12 લોકો ઘાયલ
સાઉદી અરેબિયાની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ લંબાયો, એર ઇન્ડિયાએ 7 નવેમ્બર સુધી સેવાઓ સ્થગિત કરી
અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં સરકારી પુસ્તકોનું પ્રદર્શન, 1 નવેમ્બર સુધી મળશે ડિસ્કાઉન્ટ
500થી વધુ ફિલ્મોના ગુપ્ત દસ્તાવેજો લીક થયાનો દાવો, CBFCના પોર્ટલની સુરક્ષા પર સવાલ
યુએનમાં ભારતે પાકિસ્તાનને ઘેર્યું, લઘુમતીઓના અધિકારો અને માનવાધિકારના રેકોર્ડ પર ઉઠાવ્યા સવાલ
વારાણસીમાં PM મોદીએ એર શો નિહાળ્યો, રાફેલ અને સુખોઈએ આકાશમાં કરતબો બતાવ્યા
થલપતિ વિજય સરકારનો મોટો નિર્ણય, વિમાનના ઈંધણ પર વેટ ઘટાડતાં કેન્દ્ર સરકારે કર્યા વખાણ
‘મન કી બાત’નાં 12 વર્ષ પૂર્ણ, PM મોદીએ સ્વદેશી ઉત્પાદનો, વિજ્ઞાન અને પર્યાવરણ પર કરી વાત
ભારતીય વૈજ્ઞાનિક અશોક સેનને ઓસ્કર ક્લેઇન મેડલ 2026, આ સન્માન મેળવનારા પ્રથમ ભારતીય બન્યા
દિવાળી પહેલાં સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, ચાંદી રૂ. 16,503 અને સોનું રૂ. 5,768 સસ્તું
ધોનીએ IPLમાં પોતાના ભવિષ્ય અંગે આપ્યો સંકેત, કહ્યું- હું વિન્ટેજ કાર જેવો છું
શાંતિપૂર્ણ દેખાવોને દબાવશો તો નેપાળ-બાંગ્લાદેશ જેવી સ્થિતિ સર્જાઈ શકે: સોનમ વાંગચુક
SIRમાં મતદારોના ડેટાની ખામી શોધવા કયા સોફ્ટવેરનો ઉપયોગ થયો? ચૂંટણી પંચે RTIમાં માહિતી ન આપી
ફ્રાન્સમાં દેખાવો દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ, વોટર કેનન અને ટીયર ગેસનો ઉપયોગ, 1,000 લોકોની અટકાયતનો દાવો
મક્કા-મદીના તરફ મિસાઇલો છોડાઈ હોવાનો સાઉદીનો દાવો, હુથી જૂથે આરોપો નકાર્યા
મુશ્કેલીમાં મુકાયેલી ટીમ ઇન્ડિયાને તિલક અને નીતીશે અપાવી યાદગાર જીત, ટી-20 શ્રેણીમાં 2-0ની લીડ
રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ની એડવાન્સ બુકિંગ શરૂ, પહેલા દિવસે જ 9.87 કરોડની ટિકિટોના વેચાણનો દાવો
ચંદી પડવા માટે સુરતના મીઠાઈ બજારમાં નવી વેરાયટી, સોના-ચાંદીના લુકવાળી ‘જંતર-મંતર’ ઘારી
બ્રિટનમાં વર્ષમાં બે વખત કેમ બદલાય છે ઘડિયાળનો સમય? જાણો રસપ્રદ કારણ
હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીય ક્રૂ ધરાવતા જહાજ પર હુમલો, 11 ભારતીય નાવિકો ઘાયલ
કુછ કુછ હોતા હૈ, હર દિલ જો પ્યાર કરેગા અને બાદલ જેવી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કરનાર સના સઇદ હાલ શોકમાં છે કારણ કે, તેના પિતાનું નિધન થઇ ગયું છે અને દુ:ખની વાત તો એ છે કે, તેના પિતાના અંતિમ દર્શન માટે પણ તે જઇ શકી નથી. લોકડાઉનના કારણે કર્ફ્યુ દરમિયાન તેના પિતા અબ્દુલ અહેમદ હનીફનું લાંબી માંદગી બાદ મોત થઇ ગયું. તે લોસ એન્જલીસમાં ફસાઇ ગઇ હોવાથી તે પિતાના અંતિમ દર્શન માટે જઇ શકી ન હતી, તેણે જણાવ્યું હતું કે તેના પિતા લાંબા સમયથી બિમાર હતા. તેમને ડાયાબિટિસ હતો અને તેમના શરીરના અનેક અંગ કામ કરતાં બંધ થઇ ગયા હતા. સનાએ જણાવ્યું હતું કે, જે સમયે તેને આ વાતની ખબર પડી ત્યારે લોસ એન્જેલીસમાં સવારના 7 વાગ્યા હતા અને તે સમયે તે માતા અને બહેનને મળવા માગતી હતી. જે પરિસ્થિતિમાં મેં મારા પિતાને ગુમાવ્યા તે ખૂબ જ દર્દનાક છે, જનતા કર્ફ્યુના દિવસે જ્યારે પિતાનું નિધન થયું ત્યારે ઘરવાળાએ તેજ દિવસે દફનવિધી કરવાનું નક્કી કરી દીધું હતું અને તેના માટે માત્ર 3 કલાકનો જ સમય હતો.