કોરોના વાયરસથી ચેપગ્રસ્ત એક મહિલાએ અહીં એક બાળકને જન્મ આપ્યો હતો અને બાળક સ્વસ્થ છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.ડૉ. નીરજા ભાટલા એઈમ્સના...
લૉકડાઉન સમાપ્ત થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને બજેટ કેરિયર એર એશિયા ઇન્ડિયાએ 15 એપ્રિલથી પ્રવાસ માટે એર ટિકિટ બુક કરવાનું શરૂ કર્યું છે....
બોલીવુડના ઘણા સ્ટાર્સ પણ કોરોના વાયરસથી પીડિત લોકોની મદદ માટે આગળ આવ્યા છે. હજી સુધી, ઘણા સિતારાઓએ લોકોને આર્થિક મદદ કરવાની જાહેરાત...
શહેરમાં શનિવારે સાંજે આરોગ્ય વિભાગ પાસેથી મળેલા અપડેટ મુજબ સુરત શહેરમાં વધુ એક પોઝિટીવ કેસ નોંધાયો છે. પાલ વિસ્તારની 61 વર્ષીય મહિલાનો...
શહેરમાં છેલ્લા બે દિવસથી કોરોના પોઝિટીવ કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ ડી-માર્ટના કોરોના પોઝિટીવ કર્મચારીના પરિવારના ચાર...
હોકી ઈન્ડિયાએ શનિવારે પીએમ-કેર્સ ફંડમાં વધારાના 75 લાખનું દાન આપવાનો નિર્ણય કર્યા બાદ રોગચાળાને પહોંચી વળવા માટે તેના કુલ ફાળો 1 કરોડ...
શનિવારે, જમ્મુ-કાશ્મીરના કુલગામના માંજગામ ખાતે સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં હિઝબુલ મુજાહિદ્દીનના 4 આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓના છુપાયેલા...
યુ.એસ. માં અત્યાર સુધીમાં 2,77,000 લોકોને કોરોના રોગનો ચેપ લાગ્યો છે, જ્યારે 7 હજાર 392 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ બધાની વચ્ચે...
દેશમાં આજે કોરનાવાયરસ ચેપના નવા 78 કેસ નોંધાયા છે. તેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 47 દર્દીઓ છે. આ પછી રાજસ્થાનમાં 19, ગુજરાતમાં 10,...
વલસાડ જિલ્લા માટે એક સારા સમાચાર પ્રાપ્ત થયા છે. જિલ્લામાં કુલ ૧૦પ૯ વ્યક્તિઓને ૧૪ દિવસના હોમ કવોરન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા હતા. જે...
લોકડાઉન દરમિયાન ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને અનાજ-કરિયાણાની અછત નહીં પડે તે માટે સરકારે 1 લી એપ્રિલથી 3 જી એપ્રિલ સુધી સસ્તા અનાજની...
ઘણા લોકો એવુ માને છે કે, ખાસી, શરદી, તાવ, માથા અને હાથ-પગનો અતિશય દુખાવો હોય તેવા દર્દીઓના લક્ષણો કોરોના વાયરસના માનવામાં આવે...
સુરતમાં આજે નવા 19 શંકાસ્પદ દર્દીઓને જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં પાલની 47 વર્ષીય સ્ત્રી છે જેને સ્મીમેરમાં દાખલ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ સામેની લડતમાં 21 દિવસના લોકડાઉનના આપેલા આદેશ પછી આજે આગામી રવિવારે રાત્રે 9:00 કલાકે ઘરની તમામ લાઇટો...
ચીનના વુહાનથી શરૂ થયેલા કોરોના વાયરસે ગણતરીના દિવસોમાં સમગ્ર વિશ્વને તેની લપેટમાં લઇ લીધું છે. ચીનમાં તો તે કાબૂમાં આવી ગયો છે...
સુરતમાં કોરોનાના કુલ 179 શંકાસ્પદ દર્દીઓ નોંધાયા છે જેમાં કુલ 12 પોઝિટિવ કેસ છે જે પૈકી બે સુરત જિલ્લાના છે. નેગેટિવ કેસ...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 10 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 105 પર પહોંચી ગયો છે. પાટણમાં કોરોનાનો પ્રથમકેસ પોઝિટિવ કેસ...
ગુજરાતમાં કોરોનાવાયરસ પોઝિટિવ કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. શનિવારે ગુજરાતમાં નવા 10 પોઝિટિવ કેસો નોંધાયા બાદ તંત્રની ચિંતામાં વધારો જોવા મળી...
કોરોના વાઇરસના વધતા જોખમને જોતાં દિલીપકુમારે કવિતા લખીને સૌને ઘરમાં રહેવાની સલાહ આપી છે. અનેક સેલિબ્રિટીઝ પણ સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકોને ઘરમાં...
કુછ કુછ હોતા હૈ, હર દિલ જો પ્યાર કરેગા અને બાદલ જેવી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કરનાર સના સઇદ હાલ શોકમાં...
રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે ક્રુડ ઓઇલના ઉત્પાદન કાપના મામલે થયેલા વિવાદ બાદ સાઉદી અરેબિયાએ ઉત્પાદન વધારીને પ્રાઇસ વોર શરૂ કરી દીધું...
કોરોના વાયરસનો કહેર ૧૦ લાખ કેસ તરફ પહોંચી જવા પામ્યો છે, અને ૫૩૦૦૦ લોકોના મોત નિપજ્યાં છે, જેમાં ભારતમાં ૨૩૦૦ કેસોના પોઝિટિવ...
કરન્સી બજારમાં ડોલરની સામે રૂપિયામાં નરમાઇ આગળ વધતી જોવા મળી છે. જેને ૭૬ની સપાટી તોડી નાંખી હતી. આજે કરન્સી બજારમાં ડોલરની સામે...
ચીનના વુહાનના વહીવટીતંત્રએ શુક્રવારે તેના નાગરિકોને ઘરમાં જ રહેવાની અને બિન જરૂરી બહાર ન જવાની સલાહ આપી હતી, નોવેલ કોરોના વાયરસના મુખ્ય...
સુરત મહાનગરપાલિકાની વેબસાઈઠ પર હવે ડેશબોર્ડ મુકાયું છે. જેમાં શહેરના તમામ કોરોના કેસની માહિતી અપડેટ થશે. કોરોના પોઝીટીવ દર્દીના એરિયા વગેરેની માહિતી...
હાલમાં કોરોના વાયરસનો પગપેસારો દેશભરમાં થઈ રહ્યો છે. સુરત શહેર પણ તેમાંથી બાકાત નથી. જે માટે તંત્ર દ્વારા પણ ઘણી તૈયારીઓ કરવામાં...
મનપા સંચાલિત હેલ્થ સેન્ટરોમાં તમામ ટેસ્ટમાં રાહત સુરત મહાનગરપાલિકા ખાતે કાર્યરત તમામ અર્બન હેલ્થ સેન્ટર તેમજ મેટરનીટી હોમ, તમામ શહેરી આરોગ્ય કેન્દ્ર(ગુજરાત...
શુક્રવારે સાંજે શહેરમાં વધુ ત્રણ શંકાસ્પ્દ નોંધાયા હતા. હાલમાં શહેરમાં કુલ 164 શંકાસ્પ્દ કેસ છે. અને 10 પોઝિટિવ કેસ છે. 150 નેગેટિવ...
સુરતમાં છેલ્લા 24 કલાકમાં એક પણ પોઝીટીવ કેસ ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ દરરોજ શંકાસ્પદ કેસો નોંધાઈ રહ્યા છે....
સુરત શહેર માં કોરોના વાયરસ ની ગંભીર પરિસ્થતિ અને તેના કારણે લોક ડાઉન હોવાથી શહેર ના હેર કટીંગ સેલુન ની તમામ દુકાનો...
વજન ઘટાડવાના પ્રયાસમાં ભારતીય ખેલાડી વરુણ સન્યાલ બેભાન, એશિયન ગેમ્સમાંથી બહાર
સુરતના પાંડેસરા GIDCમાં ડાયિંગ મિલમાં ભીષણ આગ, મશીનો અને માલસામાન બળીને ખાખ
લાહોરમાં ઈમરાનની બહેનની ધરપકડ, તેઓ ઇમરાનની મુક્તિની માંગ સાથે પ્રદર્શનની તૈયારી કરી રહ્યા હતા
ચોક બજારના ચર્ચમાંથી ૪૬ હજારનાં મત્તાની ચોરી
Delhi SIR: અડવાણી, જયશંકર સહિત મોટા નામોને નોટિસ, જાણો શું છે કારણ
ફોટોશૂટ કે એક્ટિંગ વગર ચહેરાથી કમાણી! ચીનમાં AIનો નવો ટ્રેન્ડ વાયરલ
સોના-ચાંદીના ભાવમાં મોટો ફેરફાર: ચાર દિવસમાં ચાંદી ₹7,026 મોંઘી, સોનાના ભાવમાં પણ ઉછાળો
એશિયન ગેમ્સના પ્રથમ દિવસે ભારતે 2 સિલ્વર મેડલ જીત્યા: બંને રાઈફલ શૂટિંગમાં
મોસ્કો પર મોટો ડ્રોન હુમલો, ઓઇલ રિફાઇનરીમાં આગ
ઉત્તર કોરિયાની બેલિસ્ટિક મિસાઇલથી કોરિયન દ્વીપકલ્પમાં ફરી તણાવ
યુક્રેનનો રશિયા પર મોટો ડ્રોન હુમલો, 1,000થી વધુ ડ્રોનથી મોસ્કો સહિત અનેક વિસ્તારોમાં ખળભળાટ
આઝમ ખાન અને તેમના પરિવાર સાથે જોડાયેલા મામલાને લઈને રામપુરની રાજકીય લડાઈ જંતર-મંતર સુધી પહોંચી
CBDTના નવા નિયમથી ટેક્સ વસૂલાતની રીત બદલાઈ, જાણો કરદાતાઓને શું રાહત મળી
ભારતના ટેકસટાઈલ ઉદ્યોગ માટે અમેરિકાનો ટેરિફ બનશે મોટો પડકાર? નિકાસકારોમાં ચિંતા
એશિયન ગેમ્સ: સેમીફાઇનલમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે બાંગ્લાદેશને હરાવ્યું, ફાઇનલ મેચ શ્રીલંકા સામે
આમિર ખાને 60ની ઉંમરે ઘટાડ્યું 18 કિલો વજન, માઈગ્રેનથી રાહત માટે શરૂ કરી હતી આ ડાયેટ
(DUSU) ચૂંટણી 2026ના પરિણામોમાં ABVPએ ચાર પૈકી ત્રણ મુખ્ય પદ પર જીત
19 મહિના બેરોજગાર છતાં Gen Z યુવતીએ લાખોની નોકરી કેમ ઠુકરાવી?
ભારતમાં આગામી મહિનાઓમાં વધશે ગરમી અને દુષ્કાળનો ખતરો? 180થી વધુ વૈજ્ઞાનિકોની ગંભીર ચેતવણી
એશિયન ગેમ્સ માટે ટીમ ઈન્ડિયા સાથે જોડાયા ત્રણ ધુરંધર બોલરો, નેટ્સમાં બેટ્સમેનોની કસોટી લેશે
નવી LPG એજન્સીની જરૂરિયાત,ઓઇલ માર્કેટિંગ કંપની દ્વારા સર્વે શરૂ
તુકકો નહીં, ચાર કારણો,અપક્ષ દીપાંશુ શોકીને ABVP-NSUIને પાછળ છોડી DUSUમાં કેવી રીતે જીત મેળવી?
હુથી હુમલાઓ વચ્ચે અમેરિકાની ચેતવણી, મિડલ ઈસ્ટ જતાં પહેલા બે વખત વિચારી લેવું
કતારના ભંડોળના દાવાથી નેતન્યાહુ પર સવાલો,વિપક્ષે જવાબદારી નક્કી કરવાની માંગ ઉઠાવી
મુંબઈમાં સ્પીડનો કહેર: BMW ડિવાઇડર તોડી 75 ફૂટ નીચે ખાબકી, ત્રણ યુવકોનાં મોત
મુંબઈ જવાનો ટાઇમ નથી? નો પ્રોબ્લેમ, સુરતમાં જ લાલબાગના રાજાની આબેહૂબ પ્રતિમાના દર્શન કરો, કૈલાસનગરમાં 24 કલાક દર્શન કરવાની વ્યવસ્થા
કરજણના ધાવટ ગામે નદી કિનારે કપડાં ધોવા ગયેલી સગીરાને સાપે ડંખ માર્યો, હાલ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ
રિયાધ એરપોર્ટ પાસે ધુમાડાના ગોટેગોટા, હુથી હુમલા બાદ સાઉદીમાં ઈમરજન્સી એલર્ટ
યુદ્ધ રોકવા ઈરાને અમેરિકા સામે મૂકી 7 શરતો, હવે ટ્રમ્પના જવાબની રાહ
રાજેશ ટાવર પાસે નેજાયાત્રા દરમિયાન દુર્ઘટના,વીજ કરંટ લાગતા બે યુવક દાઝ્યા
કોરોના વાયરસથી ચેપગ્રસ્ત એક મહિલાએ અહીં એક બાળકને જન્મ આપ્યો હતો અને બાળક સ્વસ્થ છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
ડૉ. નીરજા ભાટલા એઈમ્સના પ્રસૂતિ અને સ્ત્રીરોગ ખાતામાં પ્રોફેસર છે, તેમની નેતૃત્વમાં એક ટીમે મહિલાની પ્રસૂતિ કરાવી હતી. શુક્રવારની સાંજે આ મહિલાએ એક છોકરાને જન્મ આપ્યો હતો અને તે સ્વસ્થ છે.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું બાળકનો કોવિડ-19 માટે ટેસ્ટ કરવામાં આવશે, તેમણે કહ્યું હતું ‘અમે તેની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને તેના લક્ષણો પર ધ્યાન આપી રહ્યા છે. અત્યાર સુધી બાળકનું સ્વાસ્થ્ય સારું છે’. ડોક્ટરો મુજબ દિલ્હીમાં કોરોના વાયરસ પૉઝિટિવ મહિલાએ બાળકને જન્મ આપ્યો હોવાનો આ પ્રથમ બનાવ છે.
બાળકનાં માતા જેને 9 મહિનાથી સગર્ભા હતાં ગુરુવારે તેમનો ટેસ્ટ પૉઝિટિવ આવ્યો હતો, આ પહેલાં એઈમ્સના શરીર વિજ્ઞાન ખાતામાં વરિષ્ઠ ડૉક્ટરના પદ પર કામ કરતા તેમના પતિનો ટેસ્ટ પૉઝિટિવ આવ્યો હતો.
બાળકને દૂધ પીવાની જરૂર પડતી હોઈ તે અત્યારે પોતાની માતા સાથે જ છે. એક અન્ય ડૉક્ટરે કહ્યું હતું દૂધ પીવડાવવાથી કોરોના વાયરસનો ચેપ બાળકને લાગતો હોવાનો કોઈ પુરાવો હજુ સુધી સામે આવ્યો નથી.
ડોક્ટરે વધુમાં કહ્યું હતું કે માતાનું સ્વાસ્થ્ય પણ સારું છે તેમનો ટેસ્ટ પૉઝિટિવ આવ્યો હોવા છતાં તેઓ અસિમ્પ્ટોમેટિક છે એટલે કે તેમનાંમાં કોરોના વાયરસના લક્ષણ દેખાઈ નથી રહ્યા.
વિશ્વ આરોગ્ય સંગઠને (ડબ્લુએચઓ) કહ્યું હતું કોવિડ-19 બીમારીથી ચેપગ્રસ્ત મહિલાઓ જો સ્તનપાન કરાવવા માગતી હોય તો તેઓ આમ કરી શકે છે પણ તેમણે સ્વચ્છતાનું ધ્યાન રાખવું.