સમગ્ર દેશ અને રાજ્યોમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. દરેક રાજકીય પક્ષનું અંતિમ ધ્યેય મુખ્યત્વે સત્તાપ્રાપ્તિ જ રહે છે, જેને માટે એમના...
તાજેતરમાં ઇંગ્લેન્ડના શ્રેષ્ઠ સ્પીનર ડેરેક અંડરવુડનું અવસાન થયું. અન્ડરવુડે પોતાની ઘાતક ડાબેરી સ્પિન બોલિંગ વડે સુનિલ ગાવસ્કરને સૌથી વધુ વખત, મતલબ કે...
સુરત: દક્ષિણ ગુજરાત વીજ કંપની (DGVCL) દ્વારા શહેરમાં સ્માર્ટ મીટર (Smart Meter) ફીટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પહેલાં પ્રયોગમાં આ...
આણંદ જિલ્લામાં માઈક સીસ્ટમના ઉપયોગ કરતા સમયે સાઉન્ડલીમીટર લગાવવા અંગેનું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વચ્ચે વાગતા ડીજે...
લોકલ ક્રાઇમ બ્રાંચે 3.41 લાખનો મુદ્દામાલ કબજે કર્યો (પ્રતિનિધિ) આણંદ તા.22 આણંદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી એકલ દોકલ વ્યક્તિને મુસાફર તરીકે રીક્ષામાં...
ખેડા લોકસભાના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ ભાજપ-કોંગ્રેસના ડમી ફોર્મ પરત ખેંચાતા 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ થશે ભાજપના દેવુસિંહ ચૌહાણ અને કોંગ્રેસના કાળુસિંહ...
તમાકુના લે – વેચની દલાલીની માથાકુટ ઉગ્ર બની (પ્રતિનિધિ) બોરસદ તા.22 બોરસદ શહેરની નિસરાયા ચોકડી પર આવેલી વેપારી પેઢીના માલિક પર તમાકુના...
એક એક્ટિવા ચાલુ કરી ઉભો રહ્યો, અન્યે ગલ્લામાંથી વકરાના રોકડા કાઢી લીધા વિસ્તારમાં ધંધો નહી કરવાની દેવાની ધમકી આપતા વેપારીએ ફરિયાદ...
સુરત લોકસભા બેઠક ઉપર રાજકીય શતરંજના સોગઠાં ગોઠવાયા બાદ ભાજપાના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. ત્યારે તેનું પગેરું વડોદરા સુધી પણ આવ્યું હોવાનું...
ગાંધીનગર: (Gandhinagar) રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર (BJP Candidate) પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં આક્રોશ ફેલાયો છે. આજે રાજકોટના રામજી મંદિર...
સાપુતારા: (Saputara) રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ક્યારેક અસહ્ય ગરમી (Hot) તો ક્યારેક અસહ્ય ઉકળાટ તો ક્યારેક કમોસમી માવઠું (Rain) વર્તાતા...
વડોદરા, તા. 22સતત દિવસ રાત free fire ગેમ રમતો દીકરો તેની માતા મામા અને નાની ને જો કોઈ રોપટોપ કરે તો સતત...
આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને એસપીની સૂચના મુજબ કોમ્બિગ હાથ ધરાયું કોઇ શંકાસ્પદ કે વાંધાનજક પદાર્થ નહી મળી આવતા તંત્રને હાશકારો (પ્રતિનિધિ)...
વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં પનીર,ખાદ્ય તેલ, આઇસક્રીમ, પેકેજ્ડ ડ્રીંકીંગ વોટર, ગાયનું દૂધ, દહી વગેરેનું વેચાણ કરતા ડીસ્ટ્રીબ્યુટર, રીટેલર, રેસ્ટોરન્ટમાં...
વડોદરા શહેરમાં આવતીકાલે શ્રી હનુમાન જયંતી નિમિત્તે વિવિધ વિસ્તારોમાંથી શોભા યાત્રાઓ નીકળનાર છે. જેમાં ખાસ કરીને શહેરના ફતેપુરા મેઇન રોડ વિસ્તારમાંથી શોભાયાત્રા...
લોકસભાની ચૂંટણીમાં વડોદરા બેઠક ઉપરથી 14 ઉમેદવારો મેદાનમાં છે. સોમવારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. અંતિમ દિવસે વડોદરાના...
નવી દિલ્હી: (New Delhi) કોંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi) ‘સંપત્તિની વહેંચણી’ પર આપેલા ભાષણ સામે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે....
IPL 2024ની વચ્ચે BCCIએ સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમો વચ્ચે...
સુરત(Surat): બે દિવસ પહેલાં શનિવારે તા. 20 એપ્રિલના રોજ ભેસ્તાન (Bhestan) વિસ્તારમાંથી એક 8 વર્ષની બાળકીની લાશ (Dead body) મળી હતી. આ...
બરેલી: ઉત્તર પ્રદેશના બરેલીમાં સનસનીખેજ ઘટના બની છે. અહીંની એક ફાઈવ સ્ટાર હોટલમાં પિતા-પુત્રએ મારપીટ કરી યુવકને 25 ફૂટ નીચે ફેંકી દીધો...
અમદાવાદ: અમદાવાદમાં (Ahmedabad) 5 દિવસીય દીક્ષા મહોત્સવ (Diksha Mahotsav) ચાલી રહ્યો છે. આ મહોત્સવમાં આજે તા. 22 એપ્રિલના રોજ 35 દીક્ષાર્થીએ એક...
પીએમ નરેન્દ્ર મોદીએ (PM Modi) અલીગઢ લોકસભા બેઠક પરથી ભાજપના (BJP) ઉમેદવાર સતીશ ગૌતમ અને હાથરસથી અનૂપ વાલ્મિકીના સમર્થનમાં પ્રદર્શન મેદાનમાં આયોજિત...
8 વર્ષ બાદ ઘાતક ‘બ્લુ વ્હેલ ચેલેન્જ’ મોબાઈલ ગેમ (Mobile Game) ફરી ચર્ચામાં છે. આ મોબાઈલ ગેમના કારણે એક ભારતીય વિદ્યાર્થીના (Indian...
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન (Home Minister) અમિત શાહે (Amit Shah) સોમવારે છત્તીસગઢમાં નક્સલવાદીઓને (Naxalites) ચેતવણી આપી હતી. શાહ નક્સલ પ્રભાવિત કાંકેર...
નવી દિલ્હી(NewDelhi): ભારતમાં (India) કાપડ માર્કેટ (Garment Market) ખૂબ મોટું છે. વિશ્વભરની કપડાંની બ્રાન્ડ અહીં વેચાય છે. ભારતીય કાપડ બજારમાં ખરીદીના અનેક...
સમાજવાદી પાર્ટીએ (Sapa) સોમવારે કન્નૌજ સીટ માટે ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. આ સીટ પર તેજ પ્રતાપ યાદવને (Tej Pratap Yadav) ઉમેદવાર...
નવી દિલ્હી: વલસાડથી (Valsad) મુઝફ્ફરપુર (Muzaffarpur) જતી એક્સપ્રેસ ટ્રેનમાં (Express train) આજે દુ:ખદ ઘટના બની હતી. આ ટ્રેનમાં આજે આગ (Fire) લાગી...
સુરત(Surat): 48 કલાકના હાઈ વોલ્ટેજ પોલિટિકલ ડ્રામા (Political Drama) બાદ સુરત લોકસભા બેઠક (Surat Loksabha Seat) પર ભાજપના (BJP) ઉમેદવાર મુકેશ દલાલ...
મુંબઇ: નાગ અશ્વિનની ફિલ્મ ‘કલ્કી 2898 AD’માં (Kalki 2898 AD) પીઢ બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચનના (Amitabh Bachchan) દમદાર પાત્રને લઈને છેલ્લા કેટલાક...
વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્વારા અપક્ષ ઉમેદવારી નોંધાવવામાં આવી હતી જો કે તેઓ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું હતું. . અને...
શાહી જામા મસ્જિદના વિવાદને પગલે સંભલ શહેરને તાળાં મરાયા, ડીએમએ કરી મોટી જાહેરાત
આઈસ્ક્રીમ ખાધા બાદ ત્રણ બાળકીના મોત, સુરતની ઘટના
વડોદરા : કારેલીબાગ વિસ્તારમાં મોડી રાત્રે વાઈફાઇ ટાવરમાં ભીષણ આગ,તંત્ર દોડતું થયું
મહારાષ્ટ્રમાં મહાયુતિને જીતાડવામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની મૌન ભૂમિકા
રાજકીય દાવાનળ
આંખને તંદુરસ્ત રાખો
નકલી સરકારી અધિકારીઓથી સાવધાન
પ્રેમની જીત થઈ
કોંગ્રેસના મોટા નેતાઓ અને વ્યૂહરચનાકારો માટે ઝડપી આત્મમંથન કરવાનો સમય
કોંગ્રેસે પોતાને ફરીથી શોધવાની જરૂર
પ્રિયંકા ગાંધીનો લોકસભામાં પ્રવેશ કાર્યકરો માટે નવું જોમ નહીં લાવે તો કોંગ્રેસ માટે ફરી સત્તા મેળવવી અઘરૂં જ રહેશે
48 વર્ષીય મહિલા બ્રેઇન ડેડ થતાં તેમના અંગો ડોનેટ કરવામાં આવ્યા
પાલિકાએ મારેલું સિલ તોડી ફાર્મસી નો સમાન લઈ ગયા
જીડીપી વૃદ્ધિદર બે વર્ષના નીચલા સ્તરે, દેશનો બીજા કવાર્ટરનો જીડીપી ગ્રોથ ઘટીને 5.4 ટકા
આખરે યોગેશ પટેલની જીદ સામે સ્થાયી અધ્યક્ષ ઝૂક્યા, માંજલપુરની બાકીની ફૂટપાથ સાંકડી કરાશે
દારૂની હેરાફેરીનો નવો માર્ગ, દરિયાઈ માર્ગેથી આવી રહ્યો હતો વિદેશી દારૂ અને..
છોટાઉદેપુરની પ્રતિષ્ઠિત શાળામાં અભ્યાસ કરતી 13 વર્ષની સગીરા સાથે શિક્ષકે શારીરિક અડપલાં કર્યા
6.50 કરોડના ખર્ચે બ્યુટીફિકેશનની કામગીરી કર્યા પછી પણ સિધ્ધનાથ તળાવની ની હાલત ખરાબ
હરણી બોટ દુર્ઘટનામાં પીડિતોને વળતર આપવા અધિકારીની નિમણૂક કરવા હાઈ કોર્ટનો આદેશ
ગોથાણના પેટ્રોલપંપ પર નાઈટ કર્મચારી ઊંઘતા રહ્યા અને ચોર રોકડા લઈ ફરાર
કચ્છના સામખ્યાળી હાઈવે પર 1.47 કરોડના કોકેઈન સાથે પંજાબના ચાર શખ્સોની ધરપકડ
ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાશે? આવતીકાલે થશે નિર્ણય, સરકારે કહ્યું પાકિસ્તાન નહીં જાય ભારત
દિલ્હીમાં કોંગ્રેસ એકલા હાથે વિધાનસભા ચૂંટણી લડશે, AAP સાથે ગઠબંધન નહીં કરે
પિતાના નિધનથી અભિનેત્રી પર તુટી પડ્યો દુઃખોનો પહાડ, લખ્યું- આપણે ફરી મળીશું..
શેરબજારનું અચાનક બદલાયું મૂડ, સેન્સેક્સમાં 760 પોઈન્ટનો વધારો
ગૌતમ અદાણીના ધરપકડ વોરન્ટ મામલે ભારત સરકારનું સ્ટેટમેન્ટ આવ્યું સામે, કહી આ વાત
કોંગ્રેસે ચૂંટણી પંચને પત્ર લખી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં આ ગંભીર ગેરરીતિનો આરોપ લગાવ્યો
મહારાષ્ટ્રમાં બસ અકસ્માત, 12નાં મોત, 18 ઘાયલ: બાઇક સવારને બચાવતા બસ રેલિંગ સાથે અથડાઇ પલટી ગઇ
વડોદરા : ઈકેવાયસી માટે વાલીને વિદ્યાર્થીને લઈ કડકડતી ઠંડીમાં ઊભા રહેવાની ફરજ પડી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે વડોદરાના શહેરીજનોને રૂ. ૬૧૬ કરોડના વિકાસ કામોની આપશે ભેટ
સમગ્ર દેશ અને રાજ્યોમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. દરેક રાજકીય પક્ષનું અંતિમ ધ્યેય મુખ્યત્વે સત્તાપ્રાપ્તિ જ રહે છે, જેને માટે એમના ઘોષણાપત્રમાં અનેક પ્રકારની લોભામણી જાહેરાતો અને વચનો દોહરાવતા રહે છે. લગભગ બધા જ રાજકીય પક્ષો ચૂંટણી પ્રક્રિયાના સમગ્ર સમય દરમિયાન અનેક પ્રકારની લોકહિતની વાતો કરી મતદાતાઓને પોતાના પક્ષ તરફ આકર્ષવાની જાહેરાતો કરી પ્રચાર પ્રસારમાં વ્યસ્ત થવા માંડ્યાં છે. આઝાદીનાં પંચોતેર વર્ષ દરમિયાન આપણે જોયું અને અનુભવ્યું છે કે ચૂંટણી પતી ગયા પછી કોઇ પક્ષ, પક્ષના નેતા કે મતદાતાઓમાંથી ભાગ્યે જ કોઇ એ ઘોષણાપત્રને યાદ કરે કે કરાવે છે.
ભારતીય જનતા પાર્ટીએ હાલમાં જ એમનું મોદીની ગેરંટી નામનું ઘોષણાપત્ર બહાર પાડ્યું. જેનું મથાળું સ્પષ્ટપણે દર્શાવે છે કે એક રાષ્ટ્રીય પક્ષ કરતાં પણ વધુ એક વ્યક્તિકેન્દ્રી ઘોષણાપત્ર વધુ જણાતું હતું. આ મથાળું જોતાં વિચાર આવ્યો કે બી.જે.પી. નેતાગણમાં એવો કોઇ નેતા નથી રહ્યો કે જે એક વિચારધારા આધારિત રાષ્ટ્રીય પક્ષને વ્યક્તિકેન્દ્રી પક્ષમાં રૂપાંતર કરવાના દેખીતા પ્રયત્નો સામે વિરોધ ન નોંધાવી શક્યો? આ ઉપરાંત એવો પણ વિચાર આવે છે કે આ ઘોષણાપત્રનું શીર્ષક ભવિષ્યમાં દેશને લોકશાહીમાંથી અન્ય શાહીમાં રૂપાંતરિત કરવાની શરૂઆત/કરવાની નિશાની કે સૂચન ન હોઇ શકે?
આવો વિચાર એ સંજોગોમાં પણ આવે છે કે સત્તાધારી પક્ષ કોઇ પણ પ્રકારના વિરોધી સૂર કે જે લોકશાહીનું હાર્દ છે એને સાંખી નથી શકતો એવું ઘણી વાર જોવા મળ્યું છે. સાંસદો કે વિધાનસભ્યો દ્વારા સરકારની અયોગ્ય લાગતી નીતિઓનો સકારાત્મક વિરોધ કરવો એ લોકોએ એમના હિતની જાળવણી માટે ચૂંટેલા સાંસદો કે વિધાનસભ્યોની મૂળભૂત ફરજ છે. આજ લોકો લોકહિત કે રાષ્ટ્રહિતના પ્રશ્નો ઉઠાવવાથી દૂર રહેશે કે કરવામાં આવશે તો લોકશાહીનો મૂળભૂત હેતુ જ મરી પરવારશે. આપણે ઇચ્છીએ અને આશા રાખીએ કે ઘણી લાંબી લડત પછી લોકોને પ્રાપ્ત થયેલ લોકતંત્ર સુપેરે વધુ મજબૂતાઇથી જળવાઇ રહે. અલબત્ત જ્યારે પણ આ પ્રકારના પ્રયત્નો થયા છે ત્યારે દેશનાં મતદાતાઓએ એમની સૂઝબૂઝનો પરિચય આપ્યો જ છે જેનો ઇતિહાસ સાક્ષી છે.
સુરત – હિતેન્દ્ર ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.