નવી દિલ્હી: (New Delhi) દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની (Arwind Kejriwal) ધરપકડ બાદ તેમની પત્ની સુનીતા કેજરીવાલે લોકસભા ચૂંટણી માટે પ્રચાર શરૂ કરી...
વડોદરામાં રવિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવવાના હોય ક્ષત્રિય સમજના આગેવાન અને કરણી સેનાના પદાઅધિકારીઓને ત્યાં પોલીસ ની ટીમ પહોંચી ગઈ હતી અને...
ખાનગી કારના અકસ્માતમાં ઊભી થઈ મોકાણ, રિપેર શરૂ કરાયું વડોદરાના પૂર્વ વિસ્તારમાં ફરી એક વખત પાણીની સમસ્યા સર્જાય તેવી સ્થિતીનું સર્જન થવા...
સુરત: (Surat) તક્ષશીલા અગ્નીકાંડ બાદ શહેરમાં ટયુશન ક્લાસિસમાં (Tuition Classes) ફાયર સેફટી મુદ્દે મનપાનું તંત્ર કડક રૂખ અપનાવી રહ્યું છે. વળી શહેરમાં...
વડોદરા રૂરલ એલસીબીની કાર્યવાહી હાલ વડોદરા સહિત દેશભરમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે બુટલેગરોનું ધાર્યું અટકાવવા માટે ગ્રામ્ય એલસીબી પણ મેદાને...
એક તરફ અમેરિકાએ (America) ઈઝરાયેલ (Israel) તરફ મદદનો હાથ લંબાવ્યો અને બીજી તરફ આંખ આડા કાન કર્યા છે. યુએસ કોંગ્રેસે ઈઝરાયેલ માટે...
રાવલપિંડીઃ (Rawalpindi) પાકિસ્તાનની એક મહિલાએ એક સાથે 6 બાળકોને જન્મ (Child Birth) આપ્યો છે. તમામ 6 બાળકો અને માતા જીવિત અને સ્વસ્થ...
હુબલીમાં કોલેજ કેમ્પસમાં (College Campus) કોંગ્રેસ કાઉન્સિલરની પુત્રીની હત્યા કરનાર 23 વર્ષીય ફૈયાઝના પિતાએ (Father) પીડિત પરિવારની માફી માંગી છે. તેમણે પોતાના...
સુરત: (Surat) સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું (Nilesh Kumbhani) ફોર્મ રદ્દ થયું છે. કલેક્ટર અને ચૂંટણી અધિકારી સમક્ષ સુનાવણી બાદ કલેક્ટર દ્વારા...
શહેરના કારેલીબાગ વિસ્તારની રણછોડ પાર્ક સોસાયટી, જુલીપાર્ક સોસાયટી, ક્રિષ્ણા કોમ્પલેક્ષ સહિતના વિસ્તારમાં’પ્રાથમિક સુવિધા નહીં, તો વોટ નહીં’ના બેનરો લાગ્યા છેલ્લા27 વર્ષોથી સતામા...
બ્રિટિશ અખબાર ‘ધ ગાર્ડિયન’એ તેના એક અહેવાલમાં ભારત પર પાકિસ્તાનમાં ટાર્ગેટ કિલિંગના આરોપ લગાવ્યા છે. આ મામલે વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું...
સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલી ક્રિકેટ (Cricket) મેચમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો...
દમણ: (Daman) સંઘપ્રદેશ દમણ-દીવની લોકસભાની બેઠક પર 7 મે ના રોજ થનારી ચૂંટણી (Election) ઘણી રસપ્રદ સાબિત થશે કારણકે, આ ચૂંટણીમાં અપક્ષથી...
અપક્ષના બે ઉમેદવારો ના ફોર્મ ના મંજૂર થયા છે ચૂંટણી ને હવે થોડા જ દિવસો બાકી છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા નક્કી...
વડોદરા, તા.20હરણી બોટ કાંડની ઘટનાને ત્રણ મહિના પૂર્ણ થયા છે.ત્યારે ઝડપાયેલા આરોપીઓના રિમાન્ડ પણ પૂર્ણ થયા છે ત્યારે 20 પૈકી બે આરોપીઓ...
નગરપાલિકા એજન્સીને નાણાં ન ચૂકતા એજન્સીએ પણ હાથ અધ્ધર કરી દીધા. નડિયાદ નગરપાલિકામાં આઉટસોર્સથી વિવિધ વિભાગોમાં કર્મચારીઓ સપ્લાય કરી એજન્સી દ્વારા 3થી...
વડોદરા,૨0 હાઇકોર્ટના આદેશ અનુસાર સમગ્ર રાજ્યની તમામ કોર્ટો સાંજે 5:00 વાગ્યા સુધી જ ચાલુ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે.પહેલા નીચલી કોર્ટો...
રીક્ષા ચાલક અકસ્માત સમયે ફંગોળાઇ રસ્તા પર પટકાયો હતો ખંભાતના કંસારી ગામમાં પુરપાટ ઝડપે જતી રીક્ષાના ચાલકની બેદરકારીથી તે ડિવાઇડર કુદી સામેના...
મહિસાગર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે ચોરી ગામે દરોડો પાડી પકડી પાડ્યો લુણાવાડાના ચોરી ગામમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે દરોડો પાડી 11.830 કિલોગ્રામ ગાંજા સાથે...
ગાંધીનગર: (Gandhinagar) રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર (BJP Candidate) પરસોત્તમ રૂપાલાના વાણીવિલાસ બાદ ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન રૂપાલાથી આગળ વધીને હવે ભાજપના...
વાહન પરીવહન નામની એપીકે ફાઈલ એન્ડ્રોઈડ ઉપકરણોમાંથી માહિતી ચોરી કરવા માટે ડેવલોપ કરાઈ : મોબાઈલમાં રહેલ સંવેદનશીલ ડેટા ચોરવા તેમજ તે ડેટા...
શહેરના ઇસ્કૉન મંદિરમાંથી સોના ચાંદીના ઘરેણાં તેમજ ભગવાનના શણગારના સામાનની ચોરી થઇ હતી. જો કે પોલીસે ગણતરીના દિવસોમાં તસ્કરને ઝડપી પાડ્યો હતો...
નવી દિલ્હીઃ (New Delhi) દૂરદર્શન (Doordarshan) ચેનલનો લોગો બદલાઈ ગયો છે. તેને રૂબી લાલથી કેસરીમાં બદલવામાં આવ્યો છે. લોગો ભગવો થતા જ...
અવસર અને આઉટફિટ્સઇયરિંગ્સ પસંદ કરતા પહેલાં પ્રસંગ અને આઉટફિટ્સને ધ્યાનમાં રાખો. લગ્ન અથવા ધાર્મિક ઉજવણી જેવા ફોર્મલ પ્રસંગે એલિગન્સ અને લાવણ્યતા ઉમેરવા...
િબંદુબેન કચરા મનુષ્ય જે પણ કામનો આરંભ કરે છે તેની પાછળ હંમેશ એની આશા હોય છે કે મને આમાં સફળતા મળશે જ…!...
ત્રો, પરીક્ષાઓ અને પ્રવેશપરીક્ષાઓ પૂર્ણ થવાને આરે છે ત્યારે આપણે સૌ સમાચાર વાંચીએ છીએ કે ચૂંટણીના લીધે પેપરો તપાસવાનું કાર્ય પૂર્ણતાને આરે...
લીંબુ કુદરતી શક્તિનો સ્ત્રોત માનવામાં આવે છેલીંબુમાં વિટામિન C, વિટામિન B, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ જેવાં અનેક તત્ત્વો પણ સમાયેલાં છે. આ ઉપરાંત...
સુરત(Surat): સુરત લોકસભા બેઠકના (Loksabha Seat) કોંગ્રેસના (Congress) ઉમેદવાર નિલેશ કુંભાણીના (Nilesh Kumbhani) ટેકેદારોએ કલેક્ટર કચેરીમાં કરેલી એફિડેવિટ (Affidavit) બાદ સુરતના રાજકારણમાં...
લોકસભા ચૂંટણીનું (Loksabha Election) બ્યુગલ વાગી ગયું છે અને પ્રથમ તબક્કાનું મતદાન (Voting) પણ થઈ ગયું છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળના સીએમ...
સુરત: ગરીબીથી મોટો ગુનો દુનિયામાં બીજો કોઈ જ નથી. ગરીબ માણસ પેટ ભરવા માટે ધંધો પણ કરી શકતો નથી. સુરતમાં રસ્તા પર...
તમિલનાડુ-પુડુચેરીમાં સાયકલોન ફેંગલ આજે ત્રાટકશે, શાળા-કોલેજો બંધ
શાહી જામા મસ્જિદના વિવાદને પગલે સંભલ શહેરને તાળાં મરાયા, ડીએમએ કરી મોટી જાહેરાત
આઈસ્ક્રીમ ખાધા બાદ ત્રણ બાળકીના મોત, સુરતની ઘટના
વડોદરા : કારેલીબાગ વિસ્તારમાં મોડી રાત્રે વાઈફાઇ ટાવરમાં ભીષણ આગ,તંત્ર દોડતું થયું
મહારાષ્ટ્રમાં મહાયુતિને જીતાડવામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની મૌન ભૂમિકા
રાજકીય દાવાનળ
આંખને તંદુરસ્ત રાખો
નકલી સરકારી અધિકારીઓથી સાવધાન
પ્રેમની જીત થઈ
કોંગ્રેસના મોટા નેતાઓ અને વ્યૂહરચનાકારો માટે ઝડપી આત્મમંથન કરવાનો સમય
કોંગ્રેસે પોતાને ફરીથી શોધવાની જરૂર
પ્રિયંકા ગાંધીનો લોકસભામાં પ્રવેશ કાર્યકરો માટે નવું જોમ નહીં લાવે તો કોંગ્રેસ માટે ફરી સત્તા મેળવવી અઘરૂં જ રહેશે
48 વર્ષીય મહિલા બ્રેઇન ડેડ થતાં તેમના અંગો ડોનેટ કરવામાં આવ્યા
પાલિકાએ મારેલું સિલ તોડી ફાર્મસી નો સમાન લઈ ગયા
જીડીપી વૃદ્ધિદર બે વર્ષના નીચલા સ્તરે, દેશનો બીજા કવાર્ટરનો જીડીપી ગ્રોથ ઘટીને 5.4 ટકા
આખરે યોગેશ પટેલની જીદ સામે સ્થાયી અધ્યક્ષ ઝૂક્યા, માંજલપુરની બાકીની ફૂટપાથ સાંકડી કરાશે
દારૂની હેરાફેરીનો નવો માર્ગ, દરિયાઈ માર્ગેથી આવી રહ્યો હતો વિદેશી દારૂ અને..
છોટાઉદેપુરની પ્રતિષ્ઠિત શાળામાં અભ્યાસ કરતી 13 વર્ષની સગીરા સાથે શિક્ષકે શારીરિક અડપલાં કર્યા
6.50 કરોડના ખર્ચે બ્યુટીફિકેશનની કામગીરી કર્યા પછી પણ સિધ્ધનાથ તળાવની ની હાલત ખરાબ
હરણી બોટ દુર્ઘટનામાં પીડિતોને વળતર આપવા અધિકારીની નિમણૂક કરવા હાઈ કોર્ટનો આદેશ
ગોથાણના પેટ્રોલપંપ પર નાઈટ કર્મચારી ઊંઘતા રહ્યા અને ચોર રોકડા લઈ ફરાર
કચ્છના સામખ્યાળી હાઈવે પર 1.47 કરોડના કોકેઈન સાથે પંજાબના ચાર શખ્સોની ધરપકડ
ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાશે? આવતીકાલે થશે નિર્ણય, સરકારે કહ્યું પાકિસ્તાન નહીં જાય ભારત
દિલ્હીમાં કોંગ્રેસ એકલા હાથે વિધાનસભા ચૂંટણી લડશે, AAP સાથે ગઠબંધન નહીં કરે
પિતાના નિધનથી અભિનેત્રી પર તુટી પડ્યો દુઃખોનો પહાડ, લખ્યું- આપણે ફરી મળીશું..
શેરબજારનું અચાનક બદલાયું મૂડ, સેન્સેક્સમાં 760 પોઈન્ટનો વધારો
ગૌતમ અદાણીના ધરપકડ વોરન્ટ મામલે ભારત સરકારનું સ્ટેટમેન્ટ આવ્યું સામે, કહી આ વાત
કોંગ્રેસે ચૂંટણી પંચને પત્ર લખી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં આ ગંભીર ગેરરીતિનો આરોપ લગાવ્યો
મહારાષ્ટ્રમાં બસ અકસ્માત, 12નાં મોત, 18 ઘાયલ: બાઇક સવારને બચાવતા બસ રેલિંગ સાથે અથડાઇ પલટી ગઇ
વડોદરા : ઈકેવાયસી માટે વાલીને વિદ્યાર્થીને લઈ કડકડતી ઠંડીમાં ઊભા રહેવાની ફરજ પડી
નવી દિલ્હી: (New Delhi) દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની (Arwind Kejriwal) ધરપકડ બાદ તેમની પત્ની સુનીતા કેજરીવાલે લોકસભા ચૂંટણી માટે પ્રચાર શરૂ કરી દીધો છે. હવે તે જાહેર મંચ પર કેન્દ્રની ભાજપ સરકાર પર ખુલ્લેઆમ પ્રહારો કરી રહ્યા છે. આ પહેલા એ પણ નક્કી થયું હતું કે તે લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરશે. આ ક્રમમાં રવિવારે તેઓ રાંચીમાં I.N.D.I.A. ગઠબંધનની રેલી માટે પહોંચ્યા અને મંચ પરથી સભાને સંબોધિત કરી. દરમિયાન તેમણે જણાવ્યું કે કેજરીવાલને ઇન્સ્યુલિન ન આપીને જેલમાં મારી નાંખવાનું ષડયંત્ર થઈ રહ્યું છે.
ભારત ગઠબંધનની રેલીમાં અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે તેમના પતિને બહાદુર ગણાવ્યા હતા. સુનીતાએ કહ્યું કે અરવિંદ ખૂબ બહાદુર છે અને જેલમાં પણ તેઓને દેશની ચિંતા છે. આ દરમિયાન સુનીતાએ જેલ પ્રશાસન પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. સુનીતાએ કહ્યું કે અરવિંદ કેજરીવાલને મારવા માટે જેલની અંદર કાવતરું થઈ રહ્યું છે. તેમને ઇન્સ્યુલિન આપવામાં આવી રહ્યું નથી. આ દરમિયાન સુનીતાએ જનતાના સૂરમાં સૂર મિલાવી કહ્યું કે જેલ કે તાલે તૂટેંગે.. કેજરીવાલ છૂટેંગે…હેમંત સોરેન છૂટેંગે..
તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલને સત્તાની કોઈ લાલચ નથી. તે માત્ર દેશની સેવા કરવા માંગે છે. તે દેશને નંબર 1 બનાવવા માંગે છે. ઘણા લોકો કહે છે કે તે મુશ્કેલ છે. સુનીતાએ કહ્યું કે રાજનીતિ બહુ ગંદી વસ્તુ છે. તેમના ભોજન પર કેમેરા લગાવવામાં આવ્યા છે. દરેક મુવમેન્ટ પર નજર રાખવામાં આવી રહી છે. તે ડાયાબિટીસના દર્દી છે અને છેલ્લા 12 વર્ષથી દરરોજ 50 યુનિટ ઇન્સ્યુલિન લે છે. પરંતુ તેમને જેલમાં ઇન્સ્યુલિન આપવામાં આવી રહ્યું નથી. તેઓ દિલ્હીના સીએમને મારવા માંગે છે. તેઓ અરવિંદ કેજરીવાલના વિચારોને સમજી શકતા નથી. તે ખૂબ જ બહાદુર છે. તે શેર છે. જેલમાં પણ તેમને ‘ભારત માતા’ની ચિંતા છે.
લગ્ન પહેલા તેમણે મને કહ્યું હતું કે….
તેમણે કહ્યું કે હું તમને એક વાત કહું છું જે આજ સુધી કોઈ જાણતું નથી. મારાં લગ્ન નક્કી થયાં ત્યારે એ પહેલાં એમનો એક જ પ્રશ્ન હતો. પૂછવા લાગ્યા કે મારે સમાજસેવા કરવી છે તમને કોઈ તકલીફ થશે? આ લોકો આવા લોકોને જેલમાં ધકેલી દે છે. તેમણે IASની નોકરી છોડી દીધી. 2006માં તેમણે નોકરી છોડીને ઝૂંપડપટ્ટીમાં કામ કરવાનું શરૂ કર્યું. તેઓ હંમેશા સમાજ સેવા કરવા માંગતા હતા. તેથી જ તેમણે નોકરી છોડી દીધી. પટાવાળા પણ નોકરી છોડતા નથી. જ્યારે કેજરીવાલ પહેલીવાર સીએમ બન્યા ત્યારે તેમણે 49 દિવસમાં રાજીનામું આપી દીધું હતું.