બોડેલી ખાતેની જમીન વેચી હોય તેના રૂપિયા હોવાનું આ શખ્સનું રટણ એસએસટીએ હાલમાં રોકડ રકમ બોક્સમાં સીલ કરીને મકરપુરા પોલીસની કસ્ટડીમાં સોંપી...
દારૂનું વેચાણ કરતા રૂ.500ના પગારદાર બે શખ્સ ઝડપાયા, બુટલેગર વોન્ટેડ પીસીબીની ટીમે રેડ કરી, મકરપુરા પોલીસ ઉંઘતી ઝડપાઇ (પ્રતિનિધિ) વડોદરા તા.25 લોકસભાની...
નવી દિલ્હી: બીજા તબક્કાના મતદાન (voting) માટે પ્રચારનો (Propaganda) ધમધમાટ શમી ગયા બાદ હવે રાજકીય પક્ષોએ આગામી તબક્કાના પ્રચાર માટે તમામ તાકાત...
સુરત: નાટ્યાત્મક રીતે ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસના (Congress) સુરત લોકસભા બેઠકના (Surat Loksabha Seat) ઉમેદવાર નિલેશ કુંભાણી (Nilesh Kumbhani) ગાયબ છે....
નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્રમાં (United Nations) અમેરિકા (America) અને રશિયા (Russia) ફરી એકવાર સામસામે આવી ગયા હતા. થોડા દિવસો પહેલા એક મીડિયા...
નવી દિલ્હી: જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે ત્યારે વિરોધ પક્ષો દ્વારા ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ની વિશ્વસનીયતા અંગે સવાલો ઉભા કરવામાં આવે છે....
જૈસલમેર: જૈસલમેર (Jaisalmer) પાસે 25 એપ્રિલા રોજ ભારતીય એરફોર્સનું (Indian Air Force) એક વિમાન (Airplane) ક્રેશ થવાની ઘટના બની હતી. આ અકસ્માત...
અતિ સર્વત્ર વર્જયેત્ શાસ્ત્ર કહે છે.સારી હોય કે ખરાબ કોઇ પણ બાબતનો અતિરેક નુકસાનકારક નીવડે છે. ‘અતિ ભલા નહીં બોલના,અતિ ભલી નહીં...
પિકા પાદુકોણ હમણાં ‘સિંઘમ અગેઇન’ના સેટ પર શૂટિંગ માટે આવી તો સમાચાર બની ગયા કારણ કે તે અત્યારે ગર્ભવતી છે. અજય દેવગણ,...
જે ભારતમાં ટેલિકોમ ક્ષેત્રે ક્રાંતિ લઈ આવ્યા હતા તેવા કોંગ્રેસના આગેવાન અને ઈન્ડિયન ઓવરસિઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાએ લોકસભાની ચૂંટણી વચ્ચે જ...
હન એબ્રાહમ એક એવો બાજીગર છે જે લાંબા સમયથી બાજી ખેલે છે ને વધારે જીતતો ય નથી કે હારતો ય નથી. અમુક...
પતંજલિ સામેનો ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA) કોર્ટનો કેસ પરંપરાગત ચિકિત્સાપદ્ધતિના પ્રેમી માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે. જો બાબા રામદેવના કેસનો બહુ...
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીને (Lok Sabha Elections) લઈને ભારતમાં રાજકીય ગરમાયું છે. એકતરફ મંગળસૂત્ર અને મિલકત બાબતે વાદ વિવાદ હજુ અટક્યા ન...
નવી દિલ્હી: ઝારખંડની (Jharkhand) રાજધાની રાંચીમાં બર્ડ ફ્લૂના ફેલાવાની પુષ્ટિ થઈ છે. શહેરના હોટવાર વિસ્તારમાં આવેલ પ્રાદેશિક પોલ્ટ્રી ફાર્મમાં 1745 મરઘીઓ (Chicken)...
“ઉડ્ડયનનાં સો વર્ષ અમારા માટે એક મોટી જવાબદારી સમાં બની રહ્યાં છે. કેમ કે, તમે ઈચ્છો છો કે આપણાં સંતાનો પણ આ...
કેન્દ્રના ડેરીવિકાસ અને પશુપાલન ખાતાના પ્રધાન તેમ જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વાસુ ગણાતા પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો વિષે એક વાત કરી, જેને...
ઈરાનના હુમલાને નિષ્ફળ કરવામાં ઇઝરાયેલને એક જ દિવસમાં 8,000 કરોડનો ખર્ચ થયો. તેની એક જ મિસાઈલ 25 કરોડની હતી. વિચાર કરો: દુનિયામાં...
પ્રજાસત્તાક ભારત દેશમાં આજે એંસીથી બ્યાંસી કરોડ દીન દલિતો રહેમ રાહે સરકાર તરફથી મળતા પાંચ પાંચ કિલો માસિક અનાજ પર માંડ જીવનનિર્વાહ...
ઘણા લાંબા સમયથી પકડદાવની રમત પછી છેવટે ઈ.ડી.એ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી. ઘટનાક્રમ સમજવા જેવો છે, લોકસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે....
*બહારથી આવતા લોકો કલાનગરીમાં પ્રવેશતાં જ શું વિચારે?* *દુમાડ ચોકડી ખાતે વડોદરાના ઐતિહાસિક ચિત્રો તો દોર્યા પરંતુ તેની યોગ્ય જાળવણીમાં તંત્ર નિષ્ફળ...
આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લામાં આંકરા ઉનાળાનો અનુભવ, તાપમાન 42 ડિગ્રી પર પહોંચ્યું આણંદ અને નડિયાદ શહેરમાં તાપમાનનો પારો ઊંચે ચઢતાં જનજીવનને...
પતિએ પોર્ટુગલથી મેસેજ મોકલ્યો 5 લાખ મોકલ અથવા છુટાછેડા આપી દે અમદાવાદની યુવતી અગાઉ દુબઇ રહેતી હતી તે સમયે તેણે ઓડ ગામના...
ત્રણ વર્ષ પહેલા વય નિવૃત્ત માટે પીએફના નાણા આપવા લાંગ માંચી હતી (પ્રતિનિધિ) નડિયાદ તા.24 ખેડા જિલ્લા પંચાયતના સિનીયર કલાર્કે ત્રણ વર્ષ...
એસી સહિતની સમસ્યા મુદ્દે વિદ્યાર્થીઓનો હોબાળો પરીક્ષા ટાણે લાઈબ્રેરીમાં કાળઝાળ ગરમી વચ્ચે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા મજબૂર : ( પ્રતિનિધિ ) વડોદરા તા.24...
ડભોઇ સાઠોડ રોડ ઉપર પંચમુખી હનુમાનજી મંદિર નજીક બાઇક અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સમગ્ર બનાવમાં બાઈક સવાર યુવકનું ઘટના સ્થળે...
સુરત(Surat): સુરતમાં છેલ્લા કેટલાક સમયથી સ્પોર્ટસ બાઈક (Sports Bike) મોડીફાઈ (Modified) કરવાનો ઘેલું લાગ્યું છે ત્યારે નવા નિયુક્ત થયેલા પોલીસ કમિશનરે ઘોંઘાટ...
ભરૂચ: મહારાષ્ટ્ર રાજ્યમાં પરણાવેલી હલદરવાની પરણીતાને તેના પતિ,સાસુ અને સસરાએ માનસિક-શારીરિક ત્રાસ રૂ.૧૦ લાખની માંગણી કરતા મામલો ભરૂચ મહિલા પોલીસ સ્ટેશને પહોચ્યો...
બારડોલી : બારડોલી ખાતે લગ્ન પ્રસંગમાં આવેલા યુવકનું મૃતદેહ બીજા દિવસે નવી કીકવાડ ગામના ગૌચરમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ હતી. યુવકની...
નવી દિલ્હી: ચૂંટણી પંચે રાજસ્થાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદો પર તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે પીએમના નિવેદનને...
નવી દિલ્હી: ખાનગી ક્ષેત્રની કોટક મહિન્દ્રા બેંકને લઈને મોટા સમાચાર આવ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બેંકોને ઓનલાઈન અથવા મોબાઈલ બેંકિંગ એપ...
48 વર્ષીય મહિલા બ્રેઇન ડેડ થતાં તેમના અંગો ડોનેટ કરવામાં આવ્યા
પાલિકાએ મારેલું સિલ તોડી ફાર્મસી નો સમાન લઈ ગયા
જીડીપી વૃદ્ધિદર બે વર્ષના નીચલા સ્તરે, દેશનો બીજા કવાર્ટરનો જીડીપી ગ્રોથ ઘટીને 5.4 ટકા
આખરે યોગેશ પટેલની જીદ સામે સ્થાયી અધ્યક્ષ ઝૂક્યા, માંજલપુરની બાકીની ફૂટપાથ સાંકડી કરાશે
દારૂની હેરાફેરીનો નવો માર્ગ, દરિયાઈ માર્ગેથી આવી રહ્યો હતો વિદેશી દારૂ અને..
છોટાઉદેપુરની પ્રતિષ્ઠિત શાળામાં અભ્યાસ કરતી 13 વર્ષની સગીરા સાથે શિક્ષકે શારીરિક અડપલાં કર્યા
6.50 કરોડના ખર્ચે બ્યુટીફિકેશનની કામગીરી કર્યા પછી પણ સિધ્ધનાથ તળાવની ની હાલત ખરાબ
હરણી બોટ દુર્ઘટનામાં પીડિતોને વળતર આપવા અધિકારીની નિમણૂક કરવા હાઈ કોર્ટનો આદેશ
ગોથાણના પેટ્રોલપંપ પર નાઈટ કર્મચારી ઊંઘતા રહ્યા અને ચોર રોકડા લઈ ફરાર
કચ્છના સામખ્યાળી હાઈવે પર 1.47 કરોડના કોકેઈન સાથે પંજાબના ચાર શખ્સોની ધરપકડ
ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાશે? આવતીકાલે થશે નિર્ણય, સરકારે કહ્યું પાકિસ્તાન નહીં જાય ભારત
દિલ્હીમાં કોંગ્રેસ એકલા હાથે વિધાનસભા ચૂંટણી લડશે, AAP સાથે ગઠબંધન નહીં કરે
પિતાના નિધનથી અભિનેત્રી પર તુટી પડ્યો દુઃખોનો પહાડ, લખ્યું- આપણે ફરી મળીશું..
શેરબજારનું અચાનક બદલાયું મૂડ, સેન્સેક્સમાં 760 પોઈન્ટનો વધારો
કોંગ્રેસે ચૂંટણી પંચને પત્ર લખી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં આ ગંભીર ગેરરીતિનો આરોપ લગાવ્યો
મહારાષ્ટ્રમાં બસ અકસ્માત, 12નાં મોત, 18 ઘાયલ: બાઇક સવારને બચાવતા બસ રેલિંગ સાથે અથડાઇ પલટી ગઇ
વડોદરા : ઈકેવાયસી માટે વાલીને વિદ્યાર્થીને લઈ કડકડતી ઠંડીમાં ઊભા રહેવાની ફરજ પડી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે વડોદરાના શહેરીજનોને રૂ. ૬૧૬ કરોડના વિકાસ કામોની આપશે ભેટ
વરસાદી કાંસની કામગીરી અધુરી છોડનાર કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ
SC: સંભલ મસ્જિદનો સર્વે રિપોર્ટ ખોલવામાં નહીં આવે, ટ્રાયલ કોર્ટે 8 જાન્યુ. સુધી કોઈ કાર્યવાહી ન કરવી
વડોદરામાંથી કુલ રૂ.30ની લાખની વીજ ચોરી ઝડપી કાર્યવાહી કરાઈ
વાઘોડિયા બ્રિજ પર બે ટ્રક વચ્ચે અકસ્માત, ડ્રાઇવર ફસાયો
નાસ્તામાં આપેલી સેન્ડવીચ બીનઆરોગ્યપ્રદ જણાશે તો પારુલ યુનિવર્સિટી વિરુદ્ધ કાર્યવાહી કરાશે
મુંબઈમાં મહાયુતિની બેઠક રદ: એકનાથ શિંદે અચાનક સતારા જવા રવાના, CM અંગે નિર્ણય 1 ડિસેમ્બરે
PFના રૂપિયા સીધા ATMમાંથી કાઢી શકાશે, આવી રહ્યો છે નવો પ્લાન..
સુરતમાં સગા બાપે 18 વર્ષની દીકરીની બેરહેમીથી હત્યા કરી, કારણ જાણી ચોંકી જશો
વડોદરા : આખરે કોર્પોરેશનના તંત્રને આવ્યું બ્રહ્મજ્ઞાન, 21 વર્ષ બાદ ભૂંડ પકડવાની કામગીરી શરૂ
પિંક બોલ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ફાયદો, આ દિગ્ગજ બેટ્સમેન પ્રેક્ટિસમાં પાછો ફર્યો
ચાંદીના લકી માટે સુરતમાં મર્ડર, બે ભાઈઓએ ચપ્પુના ઉપરાછાપરી ઘા મારી એકને રહેંસી નાંખ્યો
‘હિન્દુઓના અધિકારની લડાઈમાં અમે ચિન્મય પ્રભુ સાથે…’, બાંગ્લાદેશ ઈસ્કોનનું મોટું નિવેદન
બોડેલી ખાતેની જમીન વેચી હોય તેના રૂપિયા હોવાનું આ શખ્સનું રટણ
એસએસટીએ હાલમાં રોકડ રકમ બોક્સમાં સીલ કરીને મકરપુરા પોલીસની કસ્ટડીમાં સોંપી
(પ્રતિનિધિ) વડોદરા તા.25
વડોદરા શહેરની તરસાલી ચેક પોસ્ટ પરથી ચૂંટણી પંચની એસએસટીની ટીમે તરસાલીના શખ્સને 13.50 લાખ રોકડ રકમ સાથે ઝડપી પાડ્યો હતો. રોકડ રકમને હાલમાં બોક્સમાં સીલ કરીને મકરપુરા પોલીસની કસ્ટડીમાં સોંપાઇ છે. રોકડ રકમ સાથે ઝડપાયેલા શખ્સે પોતાની બોડેલી ખાતેની જમીન વેચી હોય તેના રૂપિયા હોવાનું કહ્યું છે જેથી તેની પાસે વેચાણ દસ્તાવેજ સહિત ડોક્યુમેન્ટસ મંગાવી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.
લોકસભાની ચૂંટણની જાહેરા સાથે આચારસંહિતનો પણ અમલ શરુ થઇ ગયો છે. જેને લઇને પોલીસ વિભાગ દ્વારા કોઇ પણ ગેરકાયદે પ્રવૃતિ ના થાય તથા કોઇ અનિચ્છનીય બનાવ ન બને માટે સઘન રીતે વાહન ચેકિંગ તથા ફેટ પેટ્રોલિંગ કરાઇ રહ્યું છે. બીજી તરફ ચૂંટણની પંચની સ્ટેટિક સર્વેલન્સની ટીમ (એસએસટી) દ્વારા દ્વારા રાજકીય ગતિવિધિઓ પર સતેજ નજર રખાઇ રહી છે. ત્યારે ગત બુધવારે મોડી રાત્રીના સમયે એસએસટીની ટીમને બાતમી મળી હતી કે એક શખ્સ તરસાલી ચેક પોસ્ટ પર બેગમાં રૂપિયા ભરીને આવવાનો છે. જેના આધારે સ્ટેટિક સર્વેલન્સની ટીમે સ્થળ પર પહોંચી ગઇ હતી અને વોચ રાખી હતી. દરમિયાન એક શખ્સ બેગમાં લઇને આવતા તેને પકડી પુછપરછ કરી હતી. ત્યારે તેણે પોતાનું નામ હરીશ પરમાર (રહે. તરસાલી) હોવાનું જણાવ્યું હતું. તેના પાસેની બેગમાં તપાસ કરતા 13.50 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. જેની અંગે તેણે કહ્યું હતું કે મારી છોટાઉદૈપુર જિલ્લાના બોડેલી ખાતે જમીન આવેલી છે જે જમીન વેચાણ કરી નાખી હોય તેમાંથી આવેલા રૂપિયા છે. જેથી હાલમાં રોકડા રૂપિયા એક બોક્સમાં સીલ કરીને મકરપુરા પોલીસની કસ્ટડીમાં મુકવામાં આવ્યા છે. જ્યારે હરીશ પરમાર પાસે પણ જમીન વેચાણ કરી હોય તો તેના દસ્તાવેજની માગણી કરી હોવાનું પણ જાણવા મળ્યું છે. જમીનના દસ્તાવેજની ખાતરી કર્યા બાદ આગળની કાર્યવાહી એસએસટી દ્વારા કરવામાં આવશે.