સુરત : હાલ સુરતમાં ભાજપમાંથી આપમાં નેતાઓ દ્વારા પ્રયાણ કરવાની મોસમ ચાલી હતી, ત્યારે હવે કોંગ્રેસને એક પછી એક ઝટકા મળી રહ્યા...
દેશનું બુદ્ધિધન વિદેશોમાં ઘસડાઇ જતું હોવાની ચર્ચા તો ઘણી વખત થાય છે પણ દેશના અતિ ધનવાન વર્ગમાંથી પણ નોંધપાત્ર સંખ્યામાં લોકો વિદેશોમાં...
આણંદ: માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે નવનિર્મિત ગાંધીનગર રેલ્વે સ્ટેશનથી ગાંધીનગર-વારાણસી નવીન પ્રારંભ થનાર ટ્રેનને તા. ૧૬/૭/૨૦૨૧ના રોજ દિલ્હીથી વર્ચ્યુઅલ લીલી ઝંડી...
આણંદ: જિલ્લા પ્રભારી અને કૃષિ રાજય મંત્રી જયદ્રથસિંહજી પરમારે જિલ્લા આયોજન મંડળને મોકલવામાં આવતી દરખાસ્તો સરકારની ગાઇડલાઇન મુજબ જ રજૂ કરવામાં આવે...
હાલોલ: ઘોઘંબા તાલુકાના એક ગામમાં રહેતા બે સગીર યુવક અને સગીર યુવતીએ ગામ નજીક કોઈક અગમ્યકારણોસર ઝાડ પર એક સાથે ફાંસો ખાઈને...
દાહોદ: દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખજુરી ગામે પરણીત મહીલા પર થયેલ અત્યાચારના બનાવના પડઘા સમગ્ર દાહોદ જિલ્લા સહિત ગુજરાત રાજ્યમાં પડી રહ્યા...
વડોદરા : મહાનગરપાલિકા દ્વારા 46 પ્લોટ વનીકરણ કરવા માટે સંસ્થાઓને આપવામાં આવ્યા હતા. જેમાં 36 પ્લોટનું રીન્યુ કરવામાં આવ્યું નથી. જ્યારે નેતાઓ...
સુરત : એચઆઇવી (HIV), કેન્સર (Cancer), બ્લડપ્રેશર, ડાયાબિટિસ સહિતની બિમારીઓને લઇને લોકો સતત ચિંતામાં રહેતા હોય છે, તેમાં પણ જ્યારે કોરોના (Corona)...
વડોદરા : રાજ્યના માધ્યિમક તેમજ ઉચ્ચતર માધ્યિમક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને ધો.12ના રિપટર ખાનગી અને પૃથ્થક વિધાર્થીઓની લેખીત પરીક્ષા લેવાનું આયોજન...
વડોદરા: રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા ૧પમી જૂલાઇથી પ૦ ટકા ક્ષમતા સાથે શૈક્ષણિક કાર્ય શરૂ કરવાના નિર્ણયને પગલે શાળાઓએ તૈયારી રાખી હતી. પરંતુ...
વડોદરા : રાષ્ટ્રીય આદિવાસી એકતા પરીષદ એ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં આદિવાસીઓ પર થતા અન્યાય અને અત્યાચારના વિરોધમાં...
સુરત: ગાર્નેટ કોઇન (Garnet coin)ના મુખ્ય આરોપીઓનાં જામીન થઇ ચૂક્યાં છે. તેમાં ગાર્નેટ કોઇનનો મુખ્ય માસ્ટર બ્રેઇન (Master mind) ભાવિક કોરાટ હાલમાં...
વડોદરા: રાજય સરકાર દ્વારા એકેડેમિક પ્રોગ્રેશનના આધારે માસ પ્રમોશન આપવાનો નિર્ણય બે વાત યુનિવર્સિટીના બધાજ વિદ્યાર્થીઓને આગળના વર્ષમાં લઇ જવામાં આવ્યા છે....
વડોદરા: શહેરના ભૂતડીઝાંપા ખાતે શુક્રવારી બજાર ભરાય છે. છેલ્લા બે વર્ષથી શુક્રવારી બજાર કોરો ના કારણે બંધ કરવામાં આવ્યું હતું. આજે પથ્થરવાળા...
વડોદરા: વડોદરા શહેરની મધ્યમાં આવેલા સુરસાગર તળાવમાં મહાનગરપાલિકા દ્વારા બ્યુટીફીકેશન કરવામાં આવ્યું હતું ત્યારબાદથી કાચબા મૃત હાલતમાં મળી આવવાનો સીલસીલો શરૂ થયૌ...
સુરત: સુરત મહાનગર પાલિકા (SMC)ની હદમાં અને શહેરી વિસ્તારમાં જીએસટી રજિસ્ટ્રેશન (GST Registration) વિના અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ની કોઇ પણ...
માંડવી નગરમાં ઉમિયા જ્વેલર્સની દુકાન ખત્રીવાડ ફળિયા ખાતે ધર્મવીર અમૃતલાલ અખિયાણીયાની આવેલી છે. જેમાં સોનાના દાગીના ખરીદવા માટે બે ઈસમ આવ્યા હતા....
માંડવીના રેસ્ટ હાઉસ ખાતે એક્સપ્રેસ હાઈવેની સંપાદિત જમીનનો કબજો મેળવવા જમીન સંપાદન અધિકારી મિતેશ પટેલની અધ્યક્ષતામાં માંડવી અને માંગરોળના અસરગ્રસ્ત ખેડૂતો સાથે...
બારડોલી સહિત તાલુકાની શાળાઓમાં ગુરુવારથી ધોરણ-12ના નિયમિત ઓફલાઇન વર્ગો શરૂ થયા હતા. લગભગ 80 ટકા વાલીઓએ મંજૂરી આપતાં પાંચ મહિના બાદ ફરીથી...
દેશમાં વધી રહેલી મોંઘવારી માટે વર્તમાન સરકારને જવાબદાર ગણાવી તેના વિરોધમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્ટેશન સર્કલથી પાંચબત્તી સુધી સાઇકલયાત્રા કાઢી...
ગુજરાતની વડી અદાલતે પાલેજ જિલ્લા પંચાયત બેઠકના સભ્ય તરીકે સલીમખાં (મલંગભાઈ) પઠાણને બેથી વધારે સંતાન હોવાથી દૂર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે....
ભરૂચ જિલ્લામાંથી રોજગારી માટે હજારો યુવાનો સાઉથ આફ્રિકાને સ્થાયી થયા છે. લગભગ ત્રણેક દિવસથી સાઉથ આફ્રિકામાં નીગ્રો પ્રજાતિના લોકોએ આતંક મચાવી દીધો...
શુક્રવારે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ગાંધીનગરના નવનિર્મિત રેલવે મથક અને તેના પ્લેટફોર્મ પર નિર્માણ પામેલી ફાઈવ સ્ટાર હોટેલ તેમજ સાયન્સ સિટી ખાતે...
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ પછીની ડિગ્રી ઇજનેરી, ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે ગ્રુપ –એ, ગ્રુપ બી અને ગ્રુપ એ-બીના વિદ્યાર્થીઓની ગુજકેટ 6...
અરબી સમુદ્ર પરથી સરકીને ગુજરાત પર સક્રિય થયેલી લો પ્રેશર સિસ્ટમને કારણે ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના રહેલી...
સુરત: (Surat) સુરત શહેરની જીવાદોરી સમાન તાપી નદી અત્યારે કતારગામ કોઝવેથી મગદલ્લા સુધી મૃતઃપ્રાય બની ચૂકી છે. હવે સુરત શહેર માટે અત્યંત...
ભરૂચ: (Bharuch) ભરૂચની ભવ્યતા વધારતા રૂ.430 કરોડના ખર્ચે સાકાર થયેલા નવા નર્મદા મૈયા બ્રિજના (Narmada Maiya Bridge) લોકાર્પણને 24 કલાક પણ થયા...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાત હવે આયુર્વેદ ક્ષેત્રમાં વિશ્વ કક્ષાએ એક નવી દિશાનિર્માણ કરશે. ગુજરાતમાં (Gujarat) આયુર્વેદ (Ayurved) શિક્ષણ ચિકિત્સા અને શોધ પદ્ધતિનો વ્યાપ...
ગાંધીનગર: કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12ના રીપિટર વિદ્યાર્થીઓની (Student) આજથી પરીક્ષા (Exam) શાંતિપૂર્ણ માહોલમાં શરૂ...
પશ્ચિમ બંગાળ (west Bengal) વિધાનસભાની ચૂંટણી (Election) બાદ રાજ્યના ઘણા વિસ્તારોમાં ઉગ્ર હિંસા થઈ હતી. સેંકડો લોકોને પલાયન કરવાની ફરજ પડી હતી....
વેનેઝુએલામાં વિનાશક ભૂકંપનો કહેર, હજારોના મોતની આશંકા; 1700 કિલોમીટર દૂર બ્રાઝિલ સુધી અનુભવાયા આંચકા
ભારતને વધુ એક ઝટકો! ઇન્ડિયન ઇકોનોમિક ઝોનની જમીન પર હવે ચીન કરશે મોટું રોકાણ
ઓમાન નજીક વેપારી જહાજ પર ડ્રોન હુમલા બાદ UNએ જહાજોના રેસ્ક્યૂ ઓપરેશન પર લગાવી રોક
મિશન 2027 માટે ભાજપનું માસ્ટર પ્લાન તૈયાર! પંકજ ચૌધરીની નવી ટીમ જાહેર, જાતિ અને પ્રાદેશિક સમીકરણો પર ખાસ ભાર
ધ્યાન શિબિરમાં ગયેલી કન્નડ અભિનેત્રીના ફ્લેટમાં 45 વર્ષીય વ્યક્તિનો મૃતદેહ મળતા ખળભળાટ, પોલીસ તપાસ શરૂ
અમેરિકાની નવી શરત સામે ઈરાનનો સ્પષ્ટ ઈનકાર! ફ્રીઝ કરાયેલા અબજો ડોલરના ફંડને લઈને વધ્યો વિવાદ’
દેશભરમાં ચોમાસાએ પકડી ગતિ: દિલ્હીથી લઈને બિહાર-ઝારખંડ સુધી ભારે વરસાદની આગાહી, અનેક રાજ્યોમાં એલર્ટ
15 વર્ષની ઉંમર, 140 કરોડ ભારતીયોની આશા,બેલફાસ્ટમાં ઈતિહાસ રચવા તૈયાર વૈભવ સૂર્યવંશી, ભારતીય ક્રિકેટના નવા યુગની થશે શરૂઆત?
રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં મોટો વળાંક: 8 સામે FIR, ચંપત રાયનું નામ ગાયબ થતાં રાજકીય ઘમાસાણ
લગ્ન પહેલા જ રચાયું હત્યાનું કાવતરું? સિયા-ચેતનના ચેટથી ચોંકાવનારા ખુલાસા
દિલ્હી બળાત્કાર-હત્યા: આરોપી નપુંસક હતો, દુષ્કર્મનો પ્રયાસ કર્યો, નિષ્ફળ જતાં હત્યા કરી
વેનેઝુએલા બાદ જાપાન, અમેરિકા અને ભારતમાં એક જ દિવસે ભૂકંપના આંચકા, શું પૃથ્વી કોઈ મોટા જોખમનો સંકેત આપી રહી છે?
ટીમ ઈન્ડિયાના ક્રિકેટરે કર્યા સિક્રેટ લગ્ન? પહેલી તસવીર સામે આવતા ચાહકો ચોંક્યા
વેનેઝુએલામાં ભૂકંપથી તબાહી, PM મોદીએ ભારત તરફથી મદદની કરી જાહેરાત
LPG-LNG સપ્લાયમાં મળશે રાહત, હોર્મુઝ સ્ટ્રેટમાંથી 30થી વધુ જહાજો ભારત માટે રવાના, 26 જહાજો હજી પણ વેઇટિંગમાં
બી પોઝિટિવ, પણ ક્યાં સુધી
સ્માર્ટ કેમ્પસમાં સોશિયલ મીડિયા અને કોસ્મેટિક્સના ઝેર સામે કેરલમનો જંગ!
મુંબઈમાં ચોમાસું સક્રિય, થાણે-પાલઘર સહિતના વિસ્તારોમાં સતત વરસાદ; આગામી 2-3 દિવસ ભારે
ટ્રોલિંગથી કંટાળેલા રજનીકાન્તે કહ્યું, “હું બોલું તો પ્રોબ્લેમ, ચૂપ રહું તો પણ!”
મનોરંજક સિનેમાનું ઓક્સિજન:થ્રિલ, રોમાંચ કે મસાલો?
ફિફા વર્લ્ડ કપ 2026: સ્વિટ્ઝર્લૅન્ડ ગ્રુપ બીમાં ટોચે, હાર છતાં કેનેડાએ પ્રથમ વખત નોકઆઉટ સ્ટેજમાં જગ્યા બનાવી
તુઝ કો પા કર ભી ન કમ હો સકી બેતાબી-એ-દિલઇતના આસાન તેરે ઇશ્ક઼ કા ગ઼મ થા હી નહીં- ફ઼િરાક઼ ગોરખપુરી
ગુજરાત, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વંટોળ સાથે વરસશે મેઘરાજા
ઇરાને પરમાણુ સ્થળોનું નિરીક્ષણ કરાવવું જ પડશે: IAEA પ્રમુખની સ્પષ્ટ વાત
જેટ ફ્યુઅલની કિંમતોમાં ઉછાળાથી એર ટિકિટના ભાવમાં 25 ટકા સુધી વધારો થઈ શકે
દક્ષિણ કોરિયાના KOSPI ઇન્ડેક્સના પતનની ભારતીય શેરબજાર પર અસર કેમ મર્યાદિત રહી?
યુરોપમાં ગરમીનું વધેલું પ્રમાણ આખા વિશ્વ માટે ભારે ચિંતાનો વિષય છે
MP અને ગુજરાતમાં 9 દિવસ લેટ પહોંચ્યું ચોમાસુ, મુંબઈ ભારે વરસાદને કારણે જલમગ્ન
કતાર બ્લાસ્ટ: સુરતના સનીના મૃતદેહની તેના ભાઈએ ઓળખ કરી, આવતીકાલે મૃતદેહ અમદાવાદ લવાશે
રામ મંદિર: SIT એ ચંપત રાય સહિત 17 આરોપીઓના નામ જાહેર કર્યા, FIR થવાની શક્યતા
સુરત : હાલ સુરતમાં ભાજપમાંથી આપમાં નેતાઓ દ્વારા પ્રયાણ કરવાની મોસમ ચાલી હતી, ત્યારે હવે કોંગ્રેસને એક પછી એક ઝટકા મળી રહ્યા છે. હાલ ગુજરાત કોંગ્રેસમાં કોણ મુખ્ય પ્રમુખ કે કોણ પ્રદેશ પ્રમુખ બનશે એ પણ નક્કી નથી ત્યાં કોંગ્રેસમાં વધુ એક ભૂકંપ સર્જાય તેવા સમાચાર સામે આવ્યા છે. સુરતના કોંગ્રેસ (surat congress) ના મોટા ગજાના નેતા એવા ધીરુભાઇ ગજેરા (dhiru gajera) ભાજપનો ખેસ ધારણ કરશે. અને એક સમયે પાટીદાર સાથે જોડાયેલા નેતાને પોતાની સાથે રાખી ભાજપ મોટુ કાર્ડ રમી રહ્યું છે.

હાલ ગુજરાત કોંગ્રેસની કમાન કયા નેતાઓના હાથમાં સોંપવાની તે જ નક્કી થઈ શક્તુ નથી. ત્યાં ધીરુ ગજેરા ફરી ભાજપમાં જોડાવાની વાત માત્રથી કોંગ્રેશને મોટો ઝટકો લાગ્યો છે. ધીરુભાઇ ગજેરાનું આમ જોવા જઈએ તો ગુજરાતના રાજકારણમાં મોટું નામ છે. એક સમયે તેઓ ભાજપ (BJP) ના જ સદસ્ય અને જાણીતા નેતા હતા. જો કે ભાજપ છોડીને તેઓ કોંગ્રેસમાં ગયા હતા. અને વર્ષ 1995થી વર્ષ 2007 સુધી ભાજપ સાથે જોડાયેલા રહી ધારાસભ્ય પણ બન્યા હતા. ત્યારબાદ ધીરુ ગજેરા 2017માં વિધાનસભાની ચૂંટણીમાં વરાછા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પણ રહ્યા હતા. પરંતુ હવે કોંગ્રેસ સાથે છેડો ફાડીને ફરીથી ભાજપમાં આવી રહ્યાં છે.

ભાજપમાં ધીરુ ગજેરાને જોડવા પાછળનો હેતુ શું???
પાટીદાર ફેક્ટર સાથે જોડાયેલા ધીરુ ગજેરા ભાજપમા જાય તો કોંગ્રેસ (Gujarat congress) ને મોટો ફટકો પડી શકે છે. આ સાથે જ સુરતના રાજકારણમાં પણ મોટાપાયે ફેરફાર થઈ શકે છે. એક રીતે હજુ ધીરુ ગજેરા પાટીદારોના નેતા છે, તેઓ પાટીદાર (Patidar) મત ભાજપના ખોળામાં લાવવામાં સફળ બની શકે છે. સાથે જ ભાજપ સુરતમાં હવે સવાણી વિરુદ્ધ ગજેરાની રણનીતિ કરવાના મૂડમાં છે. તાજેતરમાં જ સુરતના પાટીદારના મધ્યસ્થી અને ઉદ્યોગપતિ એવા મહેશ સવાણી આપ (AAP) માં જોડાયા હતા. ત્યારે પાટીદારોની નારાજગી દૂર કરવા ભાજપ માટે ધીરુ ગજેરાનું જોડાવુ જાણે હુકમનો એક્કો સાબિત થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે હાલના તબક્કે સૂત્રોના કહેવા પ્રમાણે ધીરુ ગજેરાનું ભાજપમાં જોડાવાનો લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. આ સાથે જ રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે.