વડોદરા: એસઓજીની પીઆઈ અજય દેસાઈના પત્ની સ્વીટી પ્રકરણમાં તપાસ અિધકારી નાયબ પોલીસ અિધક્ષક કલ્પેશ સોલંકી પાસેથી આંચકીને અમદાવાદ ક્રાઈમ બ્રાંચના નાયબ પોલીસ...
વડોદરા: એસઓજીની પીઆઈ અજય દેસાઈના પત્ની સ્વીટી પ્રકરણમાં તપાસ અિધકારી નાયબ પોલીસ અિધક્ષક કલ્પેશ સોલંકી પાસેથી આંચકીને અમદાવાદ ક્રાઈમ બ્રાંચના નાયબ પોલીસ...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 27 જિલ્લાઓમાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી. જોકે સોમવારે નવા 24 કેસ નોંધાયા હતા, જ્યારે મંગળવારે છેલ્લા...
પેટ્રોલ-ડીઝલ સહિત જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે પ્રજાનો અવાજ બનીને મોંઘવારીના મુદ્દાને વાચા આપવા માટે પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે અમદાવાદમાં...
છેલ્લા બે સપ્તાહ દરમ્યાન બનાસકાંઠામાં સરહદી વિસ્તારમાં ફરજ બજાવી રહેલા બીએસએફના 52 જેટલા જવાનો કોરોના વાઈરસની ઝપટમાં આવી ગયા છે. પહેલા 20...
ટેક્સાસ: અમેઝોનના (Amazon) સંસ્થાપક અને વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ જેફ બેઝોસે (Jeff Bezos) અંતરિક્ષ યાત્રા (Space travel) કરી પરત ધરતી પર આવી...
ગાંધીનગર: (Gandhinagar) તાજેતરમાં ગાંધીનગરમાં સર્વ શિક્ષા અભિયાન (Sarva Shiksha Abhiyan) હેઠળ ફરજ બજાવતા સ્ટેટ પ્રોજેકટ ઈજનેર નિપુણ ચંન્દ્રવદન ચોકસી કોન્ટ્રાકટરોના બિલો મંજૂર...
ભરૂચ: (Bharuch) ઔદ્યોગિક તળાવ માટે રહિયાદ 59 ગ્રામજનોએ જમીન આપતા રોજગારી વગરના નિરાધાર બનતા સોમવારે તળાવો પરથી પ્રોસેસ વોટર બંધ કરતાં 12...
ગાંધીનગર: ફોન ટેપીંગના (Phone Tapping) મામલે સંસદની (Parliament) અંદર અને બહાર કોંગ્રેસ દ્વ્રારા કરવામા આવેલા વિરોધ પ્રદર્શન મામલે સીએમ વિજય રૂપાણીએ આજે...
અંક્લેશ્વર: (Ankleshwar) અંકલેશ્વરના અમરતપુરા અને સારંગપુર રેલવે ટ્રેક પાસેથી ૩ ટ્રાવેલ બેગમાં હત્યા (Murder) બાદ કાપી નાખેલા હાથ-પગ અને ધડ મળી આવવાના...
સુરત: (Surat) શહેરમાં એક વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં એક યુવકે કુતરા સામે પોતાનો બદલો (Revenge) લીધો હતો. શહેરના અમરોલી-ઉત્રાણ ખાતે...
નવી દિલ્હી: (Delhi) આઈસીએમઆરના (ICMR) ડાયરેક્ટર જનરલ ડો. બલરામ ભાર્ગવે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સીરો સર્વેનો ચોથો તબક્કો પૂર્ણ થઈ ચૂક્યો છે....
સુરત: (Surat) સુરતના વલ્લભ સ્વામીનો પ્રવચન વીડિયો (viral video) હાલ વાયરલ થયો છે. જેમાં તેમણે જે નિવેદન આપ્યું છે તેણે દિવસ દરમ્યાન...
મુંબઈ: (Mumbai) બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાની (Raaj Kundra) મુંબઈ પોલીસે સોફ્ટ પોર્નોગ્રાફી ફિલ્મો બનાવવાના આરોપમાં ધરપકડ કરી...
દિલ્હી (Delhi) સહિત ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં કોવિડ (Corona Pandemic) નિયંત્રણમાં છે. પણ ગયા માર્ચની જેમ જ કેરળ (Kerala) અને મહારાષ્ટ્ર (Maharashtra) માં...
સુરત: (Surat) શહેરમાં મંગળવારે 173 સેન્ટરો પર રસીકરણ (Vaccination) હાથ ધરાયું હતું. પાલિકા દ્વારા હવે હવે સગર્ભા મહિલાઓને વેક્સિનેશન આપવાની આજથી શરૂઆત...
વોશિંગ્ટન પોસ્ટ અને ધ ગાર્ડિયન સહિતના 16 મીડિયા સંગઠનો (Media organizations)ના સંયુક્ત રિપોર્ટ (Mix report) સામે આવ્યા બાદ પેગાસસ સોફ્ટવેર (Pegasus software)થી...
આ દિવસોમાં ભારતીય સંસદ (Indian parliament)થી પેગાસસ જાસૂસી કૌભાંડ (Pegasus spy scam)ને લઈને વિદેશ સુધી હોબાળો મચ્યો છે. ભારતમાં, ઇઝરાઇલ (Israel)ની સાયબર સિક્યુરિટી...
ઉત્તર પ્રદેશ: રવિવારે, જિલ્લા વહીવટીતંત્રની 6 ટીમોએ રાજધાની લખનૌ (Lucknow)ના વિવિધ વિસ્તારોમાં મંજૂરી વિના ચાલતી 45 હોસ્પિટલો (hospital) પર દરોડા (raid) પાડ્યા...
સુરત: સ્પાઇસ જેટ (Spice jet) એરલાઇન્સ પછી હવે ઇન્ડિગો (Indigo) એરલાઇન્સે કોરોનાની બીજી લહેર દરમિયાન બંધ કરેલી તમામ ફ્લાઇટ (Flight) સુરત (Surat)...
# રાષ્ટ્રીય ધોરી માર્ગ અને પ્રવાસન સ્થળને જોડતા માલેગામની ધીમે ધીમે વિકાસની ગતિ તરફ હરણફાળ # જે-તે સમયે માળ પરથી માળેગાવ +...
નાનકડી જીયાએ રસોડામાં રોટલી બનાવતી મમ્મીને જઈને પૂછ્યું, ‘મમ્મી, ‘તૃપ્તિ’ એટલે શું?’ સીમા કામમાં હતી એટલે તેણે જીયાને કહ્યું, ‘જા બેટા, તારા...
ડરહમ : ભારત ટીમ (Indian cricket team) આજથી અહીં સિલેક્ટ કાઉન્ટી ઇલેવન (county 11) સામે જ્યારે ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચ (Practice match)...
જો તમે સંદેશવ્યવહાર માટે સ્માર્ટ ફોનનો ઉપયોગ કરતા હો તો તમારી કોઈ વાત ખાનગી રહી નહીં શકે. ઇઝરાયલી કંપની દ્વારા બનાવવામાં આવેલું...
જે શહેરમાં તાપી નદી વહે છે એ સુરત એક ઐતિહાસિક શહેર છે. સમગ્ર એશિયામાં સૌથી વધુ ઝડપથી સુરત શહેરનો વિકાસ થયો છે...
જીવનના અનેક રંગો છે. કેટલાક ગમતાં તો કેટલાક ન ગમતાં. જેમ ગમતાં રંગોનું સ્થાન છે તેમ નહીં ગમતાનું પણ સ્થાન હોય છે....
સમગ્ર વિશ્વમાં 11 જુલાઇના રોજ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર વિશ્વ માટે માથાનો દુખાવો બનેલા પ્રશ્નો પૈકી એક છે...
9 જુલાઇની ગુજરાતમિત્રની સીટીપ્લસ પૂર્તિ દ્વારા 11મી જુલાઇએ world population day છે એ જાણવા મળ્યું. પૂર્તિ દ્વારા યુવા પેઢીના વસ્તી નિયંત્રણ માટેના...
ચંચીલી, મારી પોતાની વાઈફનું નામ છે. આમ તો નામ એનું ચંદ્રાવતી. (ના, સત્યનારાયણની કથામાં આવતી લીલાવતી ને કલાવતી સાથે એને કોઈ સંબંધ...
સુરત: (Surat) શહેરમાં ચોમાસાની સાથે વાયરલ ઇન્ફેક્શન (Viral infection)ના કેસમાં વધારો શરૂ થયો છે. વાયરલ ઇન્ફેક્શનની વચ્ચે કોરોનાની ત્રીજી લહેર (Corona third...
ગુજરાતમાં 37 IPS અધિકારીઓની મોડી રાતે બદલી
નેપાળ ચૂંટણી બાદ રાજકીય ગણિત ગરમાયું, મતગણતરી શરૂ થવાની તૈયારી; ગુજરાતીઓ બોર્ડર પર અટવાયા
એક્ટર કરણવીર બોહરાના પિતા મહેન્દ્ર બોહરાનું નિધન, સોશિયલ મીડિયા પર કરી ભાવુક પોસ્ટ
બોમ્બ ધમકી ઈમેઇલ કેસમાં મોટો ખુલાસો: બાંગ્લાદેશી આરોપી સૌરભ બિશ્વાસે 250થી વધુ આઈડી હેક કર્યાનું સ્વીકાર્યુ
વાનખેડેમાં રનનો વરસાદ: ભારતે સેમિફાઈનલમાં ઇંગ્લેન્ડને જીતવા માટે આપ્યો 254 રનનો પડકાર
ઈરાનનો અમેરિકાને જવાબ: પર્સિયન ગલ્ફમાં અમેરિકન ઓઇલ ટેન્કર પર મિસાઈલ હુમલો, સમુદ્ર વચ્ચે જહાજ સળગી ઉઠ્યું
ફતેપુરામાં ધુળેટીના દિવસે જુના ઝઘડાની અદાવતે તકરાર થતા લાકડીઓ-પથ્થરો હુમલો
T20 વર્લ્ડ કપ સેમિફાઈનલમાં સંજુ સેમસનનો ધમાકો, અભિષેક શર્મા ફરી નિષ્ફળ
ગેસ કટોકટી: ગુજરાતના ઉદ્યોગોમાં 31 માર્ચ સુધી 50% કાપ, વડોદરામાં સ્થિતિ સામાન્ય
બીસીએની ચૂંટણીના પરિણામ પર ફરી બ્રેક વાગી,16 માર્ચે વધુ સુનાવણી કરાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘શેપિંગ ટુમોરોઝ સીટીઝ’ પુસ્તકનું વિમોચન કર્યું, ક્લાયમેટ રિસ્કથી ગ્રીન અવસરો સુધીના શહેર વિકાસ પર ફોકસ
માંજલપુરમાં લાઇબ્રેરી માટે રૂ.2.42 કરોડનો પ્રોજેક્ટ તૈયાર
નીતિશ પછી બિહારના CM કોણ?: સમ્રાટ, સિન્હા કે પછી સંઘનો કોઈ ચહેરો? જેડીયુ કોનું નામ આગળ ધરશે?
પેવેલિયન પાસે બેફામ કાર ચાલકે સર્જ્યો અકસ્માત,દિવાલ તોડીને થાંભલા સાથે ભટકાઈ
વલસાડ: સરદાર હાઈટ્સમાં કોન્ટ્રાક્ટ લિફ્ટના મેઇન્ટેનન્સનો છે કે જાનહાનીનો? ત્રણ દિવસમાં ઉપરાછાપરી ત્રણ દુર્ઘટનાઓ બાદ કંપનીનો લૂલો બચાવ
બરોડા ડેરીના વહીવટ પર નિયામક મંડળને કલમ 76(B) ની નોટિસથી ફફડાટ
ગોરવામાં નશામાં ધૂત બાઇક ચાલકે મહિલાને ઉડાવી, અકસ્માત અને પ્રોહીબિશનનો ગુનો દાખલ
મિડલ ઇસ્ટ સંકટ વચ્ચે જયશંકર-અરાઘચી વચ્ચે ફોન પર વાતચીત: ઈરાન-અમેરિકા સંઘર્ષનો વહેલો અંત આવવો જોઈએ
સાઉદી સાથે કરેલા ડિફેન્સ કરાર બાદ મુશ્કેલીમાં પાકિસ્તાન: ઈરાનના હુમલાઓ વચ્ચે મદદ મામલે ગૂંચવણ
સુરતમાં નકલી પનીરનો ધમધમતો ધંધો, પાંડેસરાના પનીર કારખાનામાં 1.4 ટન શંકાસ્પદ જથ્થો સીલ
ચાંદી 2 દિવસમાં ₹32 હજાર સસ્તી થઈ, 10 ગ્રામ સોનું ₹7 હજાર ઘટીને ₹1.63 લાખ પર આવ્યું
ખામેનાઈના નિધન પર ભારતે શોક વ્યક્ત કર્યો, વિદેશ સચિવ વિક્રમ મિસરીએ શોક પુસ્તક પર હસ્તાક્ષર કર્યા
બિહારના ઇતિહાસમાં રેકોર્ડ: ત્રણ પક્ષોના રાષ્ટ્રીય અધ્યક્ષોએ રાજ્યસભા માટે એકસાથે ઉમેદવારી પત્રો ભર્યા
રાંદેરમાં પિતરાઈ ભાઈએ યુવાન ભાઈ ની કરી હત્યા
ઈરાન યુદ્ધની આગ ફેલાઈ: અઝરબૈજાન પર ડ્રોન એટેક, દોહામાં વિસ્ફોટ, જંગમાં ઓસ્ટ્રેલિયા પણ જોડાયું
યુદ્ધના કારણે કતારમાં ગેસનું ઉત્પાદન સંપૂર્ણ બંધ
યુદ્ધ વચ્ચે સોનુ સૂદ ફરી બન્યા સહારો: દુબઈમાં ફસાયેલા મુસાફરોને મફત રહેવાની સુવિધા આપવાની જાહેરાત
બોગસ પાસપોર્ટથી ઈ-ટુરિસ્ટ વિઝા લઈને ભારતમાં પ્રવેશ! સુરત એરપોર્ટ પર મોટું કૌભાંડ બહાર આવ્યું
ધરા ફરી ધ્રૂજી,ગુજરાત ચોંક્યું,કચ્છથી દાહોદ સુધી આંચકા, તંત્ર સજાગ – લોકોમાં ફફડાટ
યુદ્ધ કોઈ ઉકેલ નથી: મિડલ ઈસ્ટ સંઘર્ષ પર PM મોદીની શાંતિ અને સંવાદ માટે અપીલ
વડોદરા: એસઓજીની પીઆઈ અજય દેસાઈના પત્ની સ્વીટી પ્રકરણમાં તપાસ અિધકારી નાયબ પોલીસ અિધક્ષક કલ્પેશ સોલંકી પાસેથી આંચકીને અમદાવાદ ક્રાઈમ બ્રાંચના નાયબ પોલીસ અિધક્ષક ડી.પી ચુડાસમાને સોંપી દેવાઈ છે. રહસ્યમય બનાવ અંગે દિન-બ-દિન પ્રકરણનું ઘેરૂ રહસ્ય બનતા પોલીસની તપાસ સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. કરજણમાંથી 45 િદવસ પૂર્વે રહસ્યમય સંજોગોમાં લાપતા બની ગયેલા સ્વીટીબહેન પટેલને પોલીસતંત્ર આજદિનસુધી શોધી શકયું નથી તે તો ઠીક.પરંતુ સ્વીટબહેનના પતિ પાસેથી પણ સત્ય હકિકત બહાર લાવવામાં નિષ્ફળ રહયુ છે.
સમગ્ર ભેદી પ્રકરણની તપાસ ડભોઈ ડિવિઝનના નાયબ પોલીસ અિધક્ષક કલ્પેશ સોલંકીને સોંપાઈ હતી.િદવસો સુધી રાજયભરમાં સ્વીટીબહેનના સગડ શોધવા માટે અનેક પોલીસની ટીમો સોશિયલ મિડિયા ટેકનિકલ સોર્સિસની મદદથી િદવસ-રાત દોડધામ મચાવી હતી. પરંતુ આજદિન સુધી પોલીસ કઈ જ સપાટી પર લાવી શકી ન હતી. જેથી પોલીસ મહાનિર્દેશક અમદાવાદ પોલીસ કમિશનર અને એટીએસને લેખિત જાણ કરી હતી કે, સ્વીટીબહેન પ્રકરણની તપાસ અમદાવાદ ડીસીબીને સોંપવી.
તપાસ દરમિયાન અમદાવાદ એટીએસને ટેકનિકલ સપોર્ટ તથા અન્ય રીતે મદદરૂપ રહેવા જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, શંકાના દાયરામાં આવી ચૂકેલા સ્વીટીબહેનના પતિ અજય દેસાઈના સાયન્ટિફિકલિ ટેસ્ટ કરાવાયા હતા. હાલમાં ચાલી રહેલ નાર્કો ટેસ્ટ આજે બીજા દિવસે પણ યથાવત હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જો કે તમામ ટેસ્ટના રિપોર્ટ ગણતરીના િદવસોમાં આવ્યા બાદ જ તપાસની ચોક્કસ િવગતો સપાટી પર આવશે તેના ભણકારા વાગી રહયા છે.

વિશ્વામિત્રી અભિયાન સહેલુ થાય તેના માટે મુખ્યમંત્રી કાર્યાલય ના ટેક્નિકલ એડવાઈઝર નવલાવાળાને સાથે રાખ્યા વગર જ મેયર કેયુર રોકડિયા પોતે આવી ગયા હતા. પૂર્વ મેયર અને પૂર્વ સાંસદને બાળું શુકલને નીચું બતાવવાનું કામ આ મેયરે કર્યું હતું કે અગાઉ જે વિશ્વામિત્રીમાં વધુ ખર્ચો થયો છે કે આ વખતે ખર્ચો ઓછો કરીને કામગીરી પૂર્ણ કરાશે. ભાજપના શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહ માનતા હતા કે ટેકનિકલ એડવાઈઝર ને સાથે રાખી ને વિશ્વામિત્રી સફાઈ અભિયાન કરવું જોઈએ. મેયર એક બાજુ વિશ્વામિત્રીની સફાઈ અભિયાન જ્યારે વિશ્વામિત્રી નદીના પટ પર થયેલાં દબાણ મુદ્દે મૌન રહે છે. વિશ્વામિત્રી નદીના દબાણ અંગે મેયર એ જણાવ્યું હતું કે મારા વખતમાં દબાણ થયા નથી અગાઉના શાસકોના સમયમાં દબાણ થયા છે. શાસક મંજૂરી આપશે તો હું દબાણ તોડી નાંખીશ. એક લાખથી વધુ દબાણો શું મારે તોડી નાખવાના?