રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા માત્ર 17 કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદ મનપામાં 5, સુરત મનપામાં 3 વડોદરા મનપામાં...
રાજ્ય ધોરણ 6 થી 8ના વર્ગો ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ અંગે કોર કમિટીમાં વિચારણા કર્યા બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે....
રાજ્યમાં ગઈકાલે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમમાં એક જ દિવસમાં ૮.૨૦ લાખથી વધુ રજૂઆતોનો ઓન ધ સ્પોટ નિકાલ કરાયો હતો. એટલે કે, આ...
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ગુજરાતના ૭૧ લાખ પરિવારોના સાડા ત્રણ કરોડ લોકોને દિવાળી સુધી સાવ વિનામૂલ્યે અન્ન વિતરણનો આજથી દાહોદથી...
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ગુજરાતના ૭૧ લાખ પરિવારોના સાડા ત્રણ કરોડ લોકોને દિવાળી સુધી સાવ વિનામૂલ્યે અન્ન વિતરણનો આજથી દાહોદથી...
બીજિંગ: 2019ના અંતમાં જ્યાંથી કોરોના (Corona) ઉદભવ્યો એ ચીન (China)ના વુહાન (Wuhan) શહેરમાં અસાધારણ રીતે કોરોનાના કેસો ફરી જોવા મળતા ચીની સત્તાવાળાઓએ...
બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ (Badminton star Sindhu) ટોક્યોમાં ઓલિમ્પિક (Tokyo Olympics) મેડલ જીત્યા (Medal win) બાદ મંગળવારે માદરે વતન પરત ફરી હતી. દિલ્હી...
નોટિંઘમ: ભારતીય ટીમ (Indian cricket team)ના કેપ્ટન વિરાટ કોહલી (Virat kohli)ની કેપ્ટન તરીકેની કેરિયરના સૌથી આકરા ચાર મહિનાની શરૂઆત અહીં આવતીકાલે બુધવારે...
સુરત: કોરોનાકાળ (Corona pandemic)ને કારણે દોઢ વર્ષથી બંધ મનપા (SMC)નો ડો.શ્યામાપ્રસાદ મુખર્જી ઝુઓલોજિકલ ગાર્ડન એટલે કે નેચર પાર્ક (Sarthana nature park)માં રોજકોટ...
સુરત: કોરોનાની પ્રથમ અને બીજી લહેર (Corona second wave) પછી ડાયમંડ (Diamond) માઇનિંગ કંપનીઓએ પ્રથમવાર રફ ડાયમંડ (ruff diamond)ના ભાવ સીધા 7...
સુરત : રાજયની રૂપાણી સરકાર (Rupani govt)ના પાંચ વર્ષ પુરા થવાની ઉજવણી (Five year celebration)ના ભાગ રૂપે સુરત મનપા (SMC)એ તમામ ઝોનમાં...
સુરત: આધુનિક યુગમાં બાળકથી લઈને વૃદ્ધ સુધી ઘણા લોકો ઇન્ટરનેટ (Internet)નો વધુ ઉપયોગ કરી રહ્યા છે. જેના કારણે સાયબર ક્રાઈમ (cyber crime)ના...
ટોક્યો ઓલિમ્પિક્સ (Tokyo Olympics) ધીમે ધીમે તેના છેલ્લા સ્ટેજ પર પહોંચી રહી છે. જેમાં ભારત (India)ના ખાતામાં અત્યાર સુધી માત્ર બે મેડલ (Medal)...
મુંબઇ : દેશમાં કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯ના રોગચાળા (Corona pandemic)નું નવું, નાનુ મોજું આ મહિને શરૂ થઇ શકે છે એવી ચેતવણી કેટલાક આઇઆઇટી નિષ્ણાતો...
જો તમારે આ મહિને કોઈ પણ બેંકનો વ્યવસાય (Bank transaction) પતાવવો હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ ઉપયોગી છે. રિઝર્વ બેંક (RBI)ની...
સુરત વન વિભાગના મોટા ભાગના વિસ્તારમાં આદિવાસીઓ વસવાટ કરે છે. એવો જ એક તાલુકો માંગરોળ છે. જ્યાં પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થઈ...
100 ટકા આદિવાસી વસતી ધરાવતા માંગરોળના રટોટી ગામની વસતી સ્ત્રી અને પુરુષ મળી 1400 છે, જેમાં સ્ત્રીની સંખ્યા સૌથી વધુ 716 અને...
આપણા દેશમાં જેમ યુનિફોર્મ સિવિલ કોડની જરૂર છે, તેમ યુનિફોર્મ રિલિજિયસ કોડની પણ જરૂર છે. આપણી સરકારો મુસ્લિમ અને ખ્રિસ્તી પૂજાસ્થળોને જેટલી...
તાજેતરમાં જ ગુજરાતનાં પાટનગર ગાંધીનગરનાં રેલવે સ્ટેશન ભારત સરકાર દ્વારા અદ્યતન વર્લ્ડકક્ષાનું બનાવવામાં આવ્યુ છે. જે સરકારની એક સિદ્ધિ ગણી શકાય અને...
નાનપણમાં દૂરદર્શન પર જોયેલું અને સાંભળેલું એક સરસ મજાનું હિન્દી ગીત “હિન્દ દેશ કે નિવાસી સભી જન એક હૈ ,રંગ .રૂપ ,વેશ...
૨૪ જુલાઇના ‘ગુજરાતમિત્ર’ દૈનિક ‘ટુ ધ પોઇન્ટ’ કોલમ અંતર્ગત સમકિત શાહે અત્યંત ચર્ચાસ્પદ મુદ્દાની ચર્ચા કરી. અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિને પોર્ન ફિલ્મો...
રેલવેમંત્રીના શહેરમાં જ પ્લેટફોર્મ ટીકીટના વધુ દર! ઘટાડીને રૂા. 30 થયા પણ 30 રૂા. પણ વધુ નથી લાગતા? શું પ્લેટફોર્મ પર સ્વજનોને...
‘કોરોના’ના વાહકો પોતાની જાડી ચામડી બચાવવા હવે ‘નરો વા કુંજારોવા’ જેવું નાટક ભજવી રહ્યા છે એટલા માટે કે ‘જાન હૈ તો જહાન...
એક રાજાના દરબારમાં મહાન સંત પધાર્યા.સંતને પ્રસન્ન કરવા માટે રાજાએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું.ભોજનના પકવાન ભરેલા થાળ ધર્યા અને અનેક ભેટો તેમના...
અમુક મામલો ભગવાને, પોતાના હસ્તક રાખેલો, એ સારું છે. એને ખબર કે, મારા બનાવેલા જયારે મને બનાવવા નીકળે ત્યારે, મારી હાલત નાગ...
કોરોના કાળમાં શિક્ષણને ભલે નુકશાન થયું હોય પણ ખાનગી શિક્ષણ સંસ્થાઓને ફાયદો થયો છે. આમ તો ખાનગી શિક્ષણ સંસ્થાઓ વિદ્યાર્થીઓ પાસેથી જે...
દેશમાં કોવિડ-૧૯નો રોગચાળો શરૂ થયો તે પહેલાથી જ આર્થિક મંદીની શરૂઆત તો થઇ જ ગઇ હતી અને રોગચાળાએ મંદીને વધુ વકરાવી. દેશમાં...
નડિયાદ: નડિયાદ શહેરમાં પોલીસ લાઈનની બરાબર સામે એક કોમ્પ્લેક્ષમાં આવેલ મોબાઈલની દુકાનમાં ગત મોડી રાત્રીના સમયે તસ્કર ટોળકી ત્રાટકી હતી. ગણતરીની મિનીટોમાં...
નડિયાદ: નડિયાદના રીંગરોડ પર મોબાઇલ પર વાત કરી રહેલા યુવક પાસે આવેલા ત્રણ તાંત્રિક સવા લાખની વિંટી લુંટી ફરાર થઇ ગયાં હતાં....
આણંદ : વલ્લભ વિદ્યાનગર ખાતે ચારૂતર વિદ્યામંડળ તેમજ સીવીએમ યુનિવર્સિટી દ્વારા વિંધ્યય-ગિરનાર છાત્રાલયનું બી.વી.એમ.ના ભૂતપૂર્વ વિદ્યાર્થી તેમજ સામાજિક ક્ષેત્રે આગવું સ્થાનન ધરાવતા...
ગોવા અગ્નિકાંડના આરોપીઓ થાઈલેન્ડ ભાગી ગયા, પોલીસે CBI દ્વારા ઇન્ટરપોલની મદદ માંગી
નવજોત કૌર સિદ્ધુ કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ, 500 કરોડ રૂપિયાના નિવેદન પર કાર્યવાહી
વડોદરા: ઓનલાઈન હાજરી સિસ્ટમ સામે સફાઈકર્મીઓ લાલઘૂમ
ઈન્ડિગોની મુંબઈ-દિલ્હીની ફ્લાઈટ કેન્સલ : એર ઈન્ડીયા દ્વારા દિલ્હીની એક્સ્ટ્રા ફ્લાઈટ મુકાઈ
વડોદરા મનપાની સામાન્ય સભા: પ્લેનેટોરિયમમાં ‘ખોજ મ્યુઝિયમ’ની સ્થાપના, શિક્ષણ સુધારણા સહિત 25 કરોડથી વધુના કામો રજૂ થશે
રાજમહેલ રોડ પર ખોદકામ વખતે પાણીની નલિકામાં ભંગાણ, હજારો લિટર પાણીનો વેડફાટ
વકીલ મંડળની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મની ચકાસણી કરાઈ
રાજનાથ સિંહે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું- વંદે માતરમ પૂર્ણ છે, તેને અપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરાયો
મકરપુરા GIDC રોડ પરની વાસણની દુકાનમાંથી ₹65,000 રોકડા અને 10 તોલા સોનું ચોરાયું
ગુજરાત શિક્ષણ બોર્ડની ધો.10-12ની પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત વધારાઈ
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ તળેટીનું મુખ્ય પ્રવેશ દ્વાર ફરીથી બંધ કરી દેવાયું
છોટાઉદેપુરના જળ આધાર ચેકડેમની પ્લેટો પાણીમાં તણાઈ ગઈ
શહેરા ભાગોળ રેલવે અંડરબ્રિજનું કામ ૩ વર્ષથી ટલ્લે ચઢતા લોકો ત્રાહિમામ
ભારતીય માલ હવે રશિયામાં 40 ને બદલે 24 દિવસમાં પહોંચશે, નવા કોરિડોરથી 6,000 કિમીની બચત થશે
ઘોઘંબાની GFL કંપનીમાં ‘ગૅસ લીકેજ’ કે ‘મોકડ્રીલ’? પ્રજામાં ફફડાટ: કંપની કાયમી ધોરણે બંધ કરવા કલેક્ટરને રજૂઆત
‘ધુરંધર’ પર કાયદાકીય સંકટ, શહીદ ચૌધરી અસલમની પત્નીએ કોર્ટમાં જવાની ચેતવણી આપી
વાઘોડિયા-ડભોઈ રીંગ રોડ પર મકાનના ધાબા પર જુગાર રમતા 8 ઝડપાયા: ₹2.66 લાખનો મુદ્દામાલ કબજે
ખંડેરાવ માર્કેટ પાસેના હિંમત ભવન વિસ્તારમાં ડ્રેનેજ મિશ્રિત પાણીથી રહીશો ત્રાહિમામ :
વંદે માતરમ પર ચર્ચા: પ્રિયંકા ગાંધીએ કહ્યું, “મોદી જેટલા વર્ષ PM રહ્યાં તેટલા વર્ષ નહેરુ જેલમાં રહ્યા હતા”
શું T20 વર્લ્ડ કપની મેચો ભારતમાં નહીં દેખાય? Jio એ ટુર્નામેન્ટના 3 મહિના પહેલા પીછેહઠ કરી
ફરી જંગ છેડાઈ, થાઈલેન્ડની કંબોડિયા પર એરસ્ટ્રાઈક
લોકસભામાં અખિલેશ યાદવે કહ્યું- ‘વંદે માતરમ ફક્ત ગાવા માટે નથી, તેને નિભાવવું પણ જોઈએ’
શેરબજાર કકડભૂસ, બજાર તૂટવા પાછળ જવાબદાર છે આ કારણો..
હોમગાર્ડ માટે ખુશ ખબર, ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
સાઉદી સરકારનું ડિજિટલ નુસુક કાર્ડ, આ કાર્ડથી હજ યાત્રા વધુ સરળ અને સુરક્ષિત બનશે
PM મોદીએ કહ્યું- કોંગ્રેસે વંદે માતરમના ટુકડા કરી નાખ્યા, નેહરુ ઝીણા સમક્ષ ઝૂકી ગયા હતા
લોરેન્સ બિશ્નોઈ ગેંગે ધમકી આપતા ભોજપુરી સ્ટાર પવન સિંહ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ પહોંચ્યો, ફરિયાદ આપી
ખુદ પોલીસે ચોરીના રૂપિયા ચોરને આપ્યા, રીલ પણ બનાવી, આ રીતે ભાંડો ફૂટ્યો
ક્રાઈમ બ્રાન્ચનું ઓપરેશન: નશાના વેપલા પર તવાઈ, કોડીન સીરપ વેચતો એજન્ટ ઝડપાયો!
છત્તીસગઢ: 1 કરોડનું ઈનામ ધરાવતો કુખ્યાત નક્સલી અને 11 સાથીઓએ આત્મસમર્પણ કર્યું
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા માત્ર 17 કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદ મનપામાં 5, સુરત મનપામાં 3 વડોદરા મનપામાં 2 અને આણંદ, જામનગર ગ્રામ્ય, જૂનગઢ ગ્રામ્ય, મહેસાણા, નવસારી, વડોદરા ગ્રામ્યમાં 1-1 નવો કેસ નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ભાવનગર, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ અને રાજકોટ મનપા તથા 26 જિલ્લાઓમાં એકપણ નવો કેસ નોંધાયો નથી.
મંગળવારે 42 દર્દીઓ સાજા થતાં થયા છે. સાજા થવાનો રીકવરી રેટ 98.75 ટકા રહ્યો છે. અત્યાર સુધી 8,14,637 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 226 થઈ છે, જેમાંથી 05 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 221 દર્દીઓ સ્ટેબલ છે.
વધુ 3,43,187 વ્યક્તિને રસી આપવામાં આવી
મંગળવારે 171 હેલ્થ કેર વર્કર અને ફન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ અને 4,525ને બીજો ડોઝ, જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના 81,989 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 39,558ને બીજો ડોઝ, તેવી જ રીતે 18-45 વર્ષ સુધીના 1,85,965 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 30,979ને બીજો ડોઝ મળી કુલ 3,43,187 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 3,44,19,588 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું છે.