જો તમારે આ મહિને કોઈ પણ બેંકનો વ્યવસાય (Bank transaction) પતાવવો હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ ઉપયોગી છે. રિઝર્વ બેંક (RBI)ની...
સુરત વન વિભાગના મોટા ભાગના વિસ્તારમાં આદિવાસીઓ વસવાટ કરે છે. એવો જ એક તાલુકો માંગરોળ છે. જ્યાં પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થઈ...
100 ટકા આદિવાસી વસતી ધરાવતા માંગરોળના રટોટી ગામની વસતી સ્ત્રી અને પુરુષ મળી 1400 છે, જેમાં સ્ત્રીની સંખ્યા સૌથી વધુ 716 અને...
આપણા દેશમાં જેમ યુનિફોર્મ સિવિલ કોડની જરૂર છે, તેમ યુનિફોર્મ રિલિજિયસ કોડની પણ જરૂર છે. આપણી સરકારો મુસ્લિમ અને ખ્રિસ્તી પૂજાસ્થળોને જેટલી...
તાજેતરમાં જ ગુજરાતનાં પાટનગર ગાંધીનગરનાં રેલવે સ્ટેશન ભારત સરકાર દ્વારા અદ્યતન વર્લ્ડકક્ષાનું બનાવવામાં આવ્યુ છે. જે સરકારની એક સિદ્ધિ ગણી શકાય અને...
નાનપણમાં દૂરદર્શન પર જોયેલું અને સાંભળેલું એક સરસ મજાનું હિન્દી ગીત “હિન્દ દેશ કે નિવાસી સભી જન એક હૈ ,રંગ .રૂપ ,વેશ...
૨૪ જુલાઇના ‘ગુજરાતમિત્ર’ દૈનિક ‘ટુ ધ પોઇન્ટ’ કોલમ અંતર્ગત સમકિત શાહે અત્યંત ચર્ચાસ્પદ મુદ્દાની ચર્ચા કરી. અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિને પોર્ન ફિલ્મો...
રેલવેમંત્રીના શહેરમાં જ પ્લેટફોર્મ ટીકીટના વધુ દર! ઘટાડીને રૂા. 30 થયા પણ 30 રૂા. પણ વધુ નથી લાગતા? શું પ્લેટફોર્મ પર સ્વજનોને...
‘કોરોના’ના વાહકો પોતાની જાડી ચામડી બચાવવા હવે ‘નરો વા કુંજારોવા’ જેવું નાટક ભજવી રહ્યા છે એટલા માટે કે ‘જાન હૈ તો જહાન...
એક રાજાના દરબારમાં મહાન સંત પધાર્યા.સંતને પ્રસન્ન કરવા માટે રાજાએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું.ભોજનના પકવાન ભરેલા થાળ ધર્યા અને અનેક ભેટો તેમના...
અમુક મામલો ભગવાને, પોતાના હસ્તક રાખેલો, એ સારું છે. એને ખબર કે, મારા બનાવેલા જયારે મને બનાવવા નીકળે ત્યારે, મારી હાલત નાગ...
કોરોના કાળમાં શિક્ષણને ભલે નુકશાન થયું હોય પણ ખાનગી શિક્ષણ સંસ્થાઓને ફાયદો થયો છે. આમ તો ખાનગી શિક્ષણ સંસ્થાઓ વિદ્યાર્થીઓ પાસેથી જે...
દેશમાં કોવિડ-૧૯નો રોગચાળો શરૂ થયો તે પહેલાથી જ આર્થિક મંદીની શરૂઆત તો થઇ જ ગઇ હતી અને રોગચાળાએ મંદીને વધુ વકરાવી. દેશમાં...
નડિયાદ: નડિયાદ શહેરમાં પોલીસ લાઈનની બરાબર સામે એક કોમ્પ્લેક્ષમાં આવેલ મોબાઈલની દુકાનમાં ગત મોડી રાત્રીના સમયે તસ્કર ટોળકી ત્રાટકી હતી. ગણતરીની મિનીટોમાં...
નડિયાદ: નડિયાદના રીંગરોડ પર મોબાઇલ પર વાત કરી રહેલા યુવક પાસે આવેલા ત્રણ તાંત્રિક સવા લાખની વિંટી લુંટી ફરાર થઇ ગયાં હતાં....
આણંદ : વલ્લભ વિદ્યાનગર ખાતે ચારૂતર વિદ્યામંડળ તેમજ સીવીએમ યુનિવર્સિટી દ્વારા વિંધ્યય-ગિરનાર છાત્રાલયનું બી.વી.એમ.ના ભૂતપૂર્વ વિદ્યાર્થી તેમજ સામાજિક ક્ષેત્રે આગવું સ્થાનન ધરાવતા...
ફતેપુરા: ફતેપુરા પી.એસ.આઇ સી.બી. બરંડા ને ઉપલા અધિકારીઓ દ્વારા મળેલ સૂચના ના આધારે પશુઓની હેરાફેરી અને કતલખાને લઇ જવાતા પશુઓને રોકવા આપેલ ...
વડોદરા: વડોદરાની મહિલાને અબુધાબી ખાતે શિક્ષકની નોકરી આપવાનું જણાવી રૂપિયા 14.34 લાખ ઓનલાઇન છેતરપિંડી કરતા ભેજાબાજ ટોળકી સામે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઇ...
વડોદરા: શહેરના શાળા સંચાલકો દ્વારા ફી મામલે મનમાની કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. અકોટા વિસ્તારમાં આવેલી કેળવણી ટ્રસ્ટ વિદ્યાલયમાં સંચાલકો દ્વારા ધો.12ના...
વડોદરા: પારૂલ યુનિવર્સિટીની પિડિત શિક્ષિકાને બદનામ કરવાના ઈરાદે નામજોગ પત્ર જાહેર કરનાર નાયબ કુલ સચિવ ડો. અજીત ગંગવાણી પાસેથી કબજે કરાયેલા મોબાઈલમાં...
વડોદરા : ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના જન્મદિવસે કતલખાના બંધ રાખવા અનુરોધ કર્યો હતો. પરંતુ વડોદરામાં કેટલાક કતલખાના ખુલ્લા રહ્યા હતા. મોગલવાડામાં...
વડોદરા: ધોરણ-10નું પરિણામ આવી ગયું છે. તેથી હવે ડિપ્લોમાના અભ્યાસક્રમોની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે ત્યારે વડોદરાની એમ.એસ.યુનિ.ની પોલિટેકનિક કોલેજ ખાતે ધોરણ-10ના...
વડોદરા: શહેરના રાવપુરા રોડ પર આવેલી દુલીરામ પેડા વાળાની સામે વિશાળ મિલકત કુમાર શાળા નંબર એકને પાલિકાએ રોડ શાખાની ઓફીસ બનાવી દીધી...
વડોદરા: વડોદરા શહેરના માંજલપુર વિસ્તારની વિશ્વામિત્રી ટાઉનશિપના બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો મકાનનું તાળુ તોડી તિજોરીમાંથી 1.33 લાખ ઉપરાંતની કિંમતના સોના ચાંદીના ઘરેણા...
વડોદરા: વડોદરા વાઘોડિયા રોડ પાસે આવેલા ડી માર્ટ સ્ટોરમાંથી બે દિવસ દરમિયાન અજાણ્યા પુરુષ અને મહિલા થકી રૂપિયા 13638ની કિંમતના ડ્રાયફ્રૂટ અને...
મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણીના કાર્યક્રમો સામે સોમવારે આંદોલનનો સમાંતર કાર્યક્રમ યોજવાના ભાગરૂપે રાજકોટ સિવિલ હોસ્પિટલ...
મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણીના ભાગરૂપે રાજ્યમાં આવતીકાલે તા.3જી ઓગસ્ટના રોજ “સર્વને અન્ન, સર્વને પોષણ” સૂત્ર...
મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણીના ભાગરૂપે સોમવારે રાજ્યમાં સંવેદના દિનની ઉજવણી કરાઈ હતી. રૂપાણીએ રાજકોટમાં યોજાયેલા...
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 65 વર્ષ પૂરા કરીને 66માં વર્ષમાં પ્રવેશ સાથે પોતાના જન્મ દિનની ઉજવણી રાજકોટમાં વિવિધ સમારંભોમાં હાજરી આપીને કરી હતી....
સાડીમાં લપેટાઈને કારીગરનો હાથ મશીનમાં ખેંચાયો અને ખભાથી અલગ થઈ ગયો, તાંતીથૈયાની મિલમાં આઘાતજનક ઘટના બની
રાહુલ ગાંધીએ કહ્યું, “સરકાર નથી ઇચ્છતી કે હું પુતિનને મળું, આ મોદીની અસુરક્ષાની ભાવના છે.”
એર ઇન્ડિયામાં ટ્રાવેલિંગ દરમિયાન સિતાર તૂટી જતા સિતાર વાદક અનુષ્કા શંકરે ગુસ્સો વ્યકત કર્યો
સુરત જિલ્લામાં એક બે નહીં કુલ 538 બુટેલગરો દારૂ વેચે છે, સૌથી વધુ આ તાલુકામાં
કમાટીબાગ ‘આઝાદ’ રાખો! રજિસ્ટ્રેશન પ્રથા સામે મોર્નિંગ વોકર્સની લાલ આંખ
વડોદરા : તરસાલીના મકાનમાંથી ચોરી કરનાર પાડોશી યુવતી ઝડપાઇ
બોમ્બની ધમકી મળતા હૈદરાબાદ જતી ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ
વડોદરા : અઝરબૈજાન ફરવા મોકલવાના નામે યુવક સાથે ઠગાઈ
મુંબઈમાં 4થી 7 ડિસેમ્બર સુધી ભરતીની ચેતવણી, દરિયામાં 5 મીટર ઊંચા મોજાં ઉછળવાની શક્યતા
ભાડાની ‘આંગણવાડી’: સરકાર વર્ષે ₹1 કરોડ ચૂકવે છે, પાલિકાને કાયમી મકાન બનાવવામાં રસ નથી!
સુધરે એ બીજા, સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલે હવે રેતીના વેપારીને ધમકાવ્યો, FIR દાખલ
ઘુસર ગામે રેતી ભરેલુ ટ્રેકટર રોકવાની અદાવતે 4 વ્યક્તિઓ દ્વારા હુમલો
હોર્ન વગાડશો તો દંડ ભરવો પડશે, સુરતમાં ટ્રાફિકના નવા નિયમ લાગુ થયા
ભારતના પડોશી બાંગ્લાદેશમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા
ગુજરાત ATSએ દેશની જાસૂસી કરતા 2 વ્યક્તિને દમણ અને ગોવાથી ઝડપી પાડ્યા
હજુ આ દાસતાની માનસિકતામાંથી મુક્તિ ક્યારે?
અમરોહામાં NH-9 પર ભયાનક અકસ્માત: ઝડપી કાર પાર્ક કરેલા DCM સાથે અથડાઈ, 4 ડોક્ટરના મોત
શિક્ષકો છે કે મજૂર? ચૂંટણીભવન બનાવો
કુટુંબની સફળતાનો આધાર હેપીનેસ હોર્મોન
ઈન્ડિગોની 150થી વધુ ફ્લાઇટ્સ રદ, ક્રૂની અછત અને ખરાબ હવામાનથી મુસાફરો પરેશાન
ચૂંટણીલક્ષી કામો અને શૈક્ષણિક કર્મચારીઓ
સુરતની શાન, ઐતિહાસિક વારસો અકબંધ રાખવો જરૂરી
બે પોટલીઓ
નવા મજદૂર કાયદાઓ મુજબ કર્મચારીની ભાવિ બચત તરીકે કપાત વધશે પણ દર મહિને હાથમાં આવતો પગાર (ટેક ઓન સેલેરી) ઘટી જશે
પર્યાવરણનું નિકંદન કાઢવા વધુ એક વિકાસયોજના આવી રહી છે
સંચાર સાથી એપને ફરજિયાત ઈન્સ્ટોલ કરવાનો આદેશ કરીને કેન્દ્ર સરકાર ભેરવાઈ ગઈ
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે ભારતના ડેટાને C ગ્રેડ કેમ આપ્યો?
ઈન્ડિગોની વડોદરાથી મુંબઈ,દિલ્હી,ગોવા હૈદરાબાદ જતી આવતી ફ્લાઈટ રદ
ગંદકીની લાઇન’ રોકવા સેવાસી ગામના લોકો મેદાને: વુડાના કામ પર બ્રેક!
એમએસયુ દ્વારા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે હેરિટેજ વોકનું આયોજન
જો તમારે આ મહિને કોઈ પણ બેંકનો વ્યવસાય (Bank transaction) પતાવવો હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ ઉપયોગી છે. રિઝર્વ બેંક (RBI)ની યાદી (Holiday list) અનુસાર, સમગ્ર દેશના જુદા જુદા વિસ્તારો માટે ઓગસ્ટ મહિના (August month)માં કુલ 15 દિવસની બેંક રજાઓ છે. જોકે તેમાં ઘણી પ્રાદેશિક રજાઓ (Local holidays) છે, એટલે કે, ચોક્કસ દિવસે, બેન્કો એક રાજ્યમાં બંધ રહી શકે છે અને બીજા રાજ્યમાં ખુલી શકે છે. એટલા માટે તમારે બેંકમાં કોઈપણ કામ માટે જતા પહેલા આ સંપૂર્ણ સૂચિમાં ધ્યાન આપી કાળજીપૂર્વક જવું જોઈએ.
જો 1 લી ઓગસ્ટ 2021 રવિવાર હતો, તો મહિનાની શરૂઆત બેંક રજાથી થઈ. આ પછી, રવિવારની રજાઓ 8 ઓગસ્ટ, 15 ઓગસ્ટ, 22 ઓગસ્ટ અને 29 ઓગસ્ટના રોજ પડશે. એ જ રીતે, 14 ઓગસ્ટ અને 28 ઓગસ્ટ, બીજા અને ચોથા શનિવારે પડશે. આ દિવસે બેંક રજા પણ રહેશે. એટલે કે, રવિવારે 5 રજાઓ અને શનિવારે 2 રજાઓ સહિત, 7 રજાઓ આ મહિને માત્ર રવિવાર અને શનિવારે આવી રહી છે.

ઈમ્ફાલમાં 13 ઓગસ્ટના રોજ દેશભક્ત દિવસે બેંકો બંધ રહેશે. પારસી નવા વર્ષે 16 ઓગસ્ટના રોજ બેલાપુર, મુંબઈ અને નાગપુરમાં બેંકોમાં રજા રહેશે. મોહરમના કારણે 19 ઓગસ્ટના રોજ બેંકો કામ કરશે નહીં. આ દિવસે અગરતલા, અમદાવાદ, બેલાપુર, ભોપાલ, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના, રાયપુર, રાંચી અને શ્રીનગરમાં બેન્કો બંધ રહેશે. એ જ રીતે, બેંગલુરુ, ચેન્નઈ, કોચી અને તિરુવનંતપુરમની બેંકો ઓણમના કારણે 20 ઓગસ્ટના રોજ બંધ રહેશે. કોચિ અને તિરુવનંતપુરમમાં 21 ઓગસ્ટે થિરૂવોણમ પ્રસંગે અને 23 ઓગસ્ટના રોજ શ્રી નારાયણ ગુરુ જયંતિ પ્રસંગે બેંક રજા રહેશે. 30 ઓગસ્ટે કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે બેંકો કામ કરશે નહીં. આ દિવસે અમદાવાદ, ચંદીગઢ, ચેન્નઈ, દેહરાદૂન, ગંગટોક, જયપુર, જમ્મુ, કાનપુર, લખનૌ, પટના, રાયપુર, રાંચી, શિલોંગ, શિમલા અને શ્રીનગરમાં બેન્કો બંધ રહેશે. હૈદરાબાદમાં 31 ઓગસ્ટે કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવશે.

1 ઓગસ્ટ – રવિવાર
8 ઓગસ્ટ – રવિવાર
13 ઓગસ્ટ – પેટ્રિઅટ ટેય – ઈમ્ફાલમાં બેંક બંધ
14 ઓગસ્ટ – મહિનાનો બીજો શનિવાર
15 ઓગસ્ટ – રવિવાર
16 ઓગસ્ટ – પારસી નવું વર્ષ (શહેનશાહી) – બેલાપુર, મુંબઈ અને નાગપુરમાં બેંક બંધ
19 ઓગસ્ટ – મોહર્રમ (આશુરા) – અગરતલા, અમદાવાદ, બેલાપુર, ભોપાલ, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના, રાયપુર, રાંચી અને શ્રીનગરમાં બેંક બંધ
20 ઓગસ્ટ – મોહરમ / પ્રથમ ઓનમ – બેંગ્લોર, ચેન્નાઈ, કોચી અને તિરુવનંતપુરમ બેંકો બંધ
21 ઓગસ્ટ – થિરૂવોણમ – કોચી અને તિરુવનંતપુરમ બેંકો બંધ
22 ઓગસ્ટ – રવિવાર
23 ઓગસ્ટ – શ્રી નારાયણ ગુરુ જયંતી – કોચી અને તિરુવનંતપુરમ બેંકો બંધ
28 ઓગસ્ટ – 29 ઓગસ્ટ રવિવાર, 4 થો શનિવાર
30 ઓગસ્ટ – જન્માષ્ટમી/કૃષ્ણ જયંતિ – અમદાવાદ, ચંદીગઢ, ચેન્નઈ, દેહરાદૂન, ગંગટોક, જયપુર, જમ્મુ, કાનપુર, લખનૌ, પટના, રાયપુર, રાંચી, શિલોંગ, શિમલા અને શ્રીનગરમાં બેંકો બંધ
31 ઓગસ્ટ – શ્રી કૃષ્ણ અષ્ટમી – હૈદરાબાદમાં બેંકો બંધ