સુરત: (Surat) પાંચ મહિના અગાઉ ભારત સરકારના નાણા મંત્રાલયની ખાતરી છતાં 2 ટકા ઓનલાઇન ટ્રાન્ઝેકશન ટેક્સ (Online Transaction Tax) દૂર નહીં થતા...
સુરત: (Surat) હીરા ઉદ્યોગકારોનું (Diamond Industrialist) 2000 કરોડનું પેન્ડિંગ રિફંડ છૂટું કરાવવા જીજેઈપીસીના (JGEPC) રિજયોનલ ચેરમેન દિનેશ નાવડીયાએ આજે ગાંધીનગરમાં રાજ્યના નાણા...
સુરત: (Surat) કલર કેમિકલ ડાઇઝ અને કોલસાના ભાવો સતત વધી રહ્યા હોવાથી શહેરની મોટાભાગની જોબવર્ક પર નિર્ભર પ્રિન્ટીંગ મિલો (Printing Mill) નાણાકીય...
સુરત: (Surat) ક્લાઈમેટ ચેન્જ અને સિટી રિઝિલિઅન્સ ના ભાગરૂપે સુરત મહાનગર પાલિકા (Municipal Corporation) દ્વારા આઈ.યુ.સી (ઇન્ટરનેશનલ અર્બન કો-ઓપરેશન)ના સહયોગથી રોટરડેમના માર્ગદર્શનમાં...
સુરત: (Surat) રાજકારણીઓની રેલીને છાવરી રહેલી પોલીસ દ્વારા આજે યુનિ.માં ચાલી રહેલા ગરબામાં (Garba) વિદ્યાર્થીઓ (Students) પર પોતાનું જોર બતાવવામાં આવ્યું હતું....
રાજ્યના 6 મહાનગરો (Municipal Corporation) ની જેમ આગામી વર્ષ 2022માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં...
વલસાડ જિલ્લો એટલે કુદરતી સૌંદર્યનો અતૂટ ભંડાર. પશ્ચિમે ઘૂઘવતો અરબ સાગર અને પૂર્વે રખોપું કરતી સહ્યાદ્રીની ગિરિમાળા વચ્ચે આવેલા આ પ્રદેશને હરિયાળું...
સુરત: પેટ્રોલ, ડીઝલ, એલપીજી, કોલસો અને હવે શાકભાજી. દેશમાં દરેક જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ સામાન્ય માણસની પહોંચની બહાર જઈ રહી છે. એક લિટર પેટ્રોલના...
બારડોલી : દક્ષિણ ગુજરાતમાં આવેલી સુગર મિલોના ખેડૂત સભાસદો દ્વારા વહેલી શેરડી રોપવા માટે પડાપડી થતી હોય છે. સામાન્ય રીતે 1લી સપ્ટેમ્બરથી...
લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે બાળકો માટેની કોરોનાની વેક્સીન આવી ગઈ છે. સરકારે કોવેક્સીનને (Government Approved Covaxin For Children) મંજૂરી...
સુરત: ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ એસો.ના (Fogwa) પ્રમુખ અશોક જીરાવાલાની સતત રજૂઆતો પછી આજે પોલીસ કમિશનર અજય તોમરે (Surat Police Commissioner Ajay...
વડોદરા: શહેરના સમા વિસ્તારના રાંદલધામ મંદિર પાસેની ચંદનપાર્ક સોસાયટીમાં પિયરમાં જ પતિ અને 6 વર્ષીય દીકરી સાથે રહેતી 35 વર્ષીય પરિણિતા સોસાયટીમાં...
વડોદરા: પ્રેમી સચીનના હાથે જ કરૂણ મોતને અકાળે ભેટેલી મહેંદી ઉર્ફે હિનાના મૃતદેહનું આજે પેનલ તબિબની ટીમે સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કર્યું હતું....
વડોદરા: શહેરના સીમાડે આવેલા ગ્રામ્ય વિસ્તારમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓને ઝડપી પાડવા પોલીસે સૌપ્રથમ વાર ડ્રોન કેમેરાની મદદથી દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર...
ગોધરા: ભારત સરકારનો ડ્રીમ પ્રોજેકટ ભારત માલા પ્રોજેકટ અંતર્ગત મુંબઈ-દિલ્લી વચ્ચે બનાવવામાં આવી રહેલા ગ્રીન કોરીડોરને લઈને અનેક વખત વિવાદો સામે આવ્યા...
કર્ણાટકની રાજધાની બેંગ્લુરુમાં ભારે વરસાદના લીધે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. (Heavy Rain In Karnataka Capital Bangluru) અહીં ભારે વરસાદને લીધે...
વડોદરા: પબ્લિક ગ્રીવન્સ રીડ્રેસલ મિકેનીઝમના ભાગરૂપે વડોદરા જિલ્લા પંચાયત દ્વારા સમગ્ર રાજ્યમાં એક નવતર પહેલ કરવામાં આવી છે.જે અન્વયે લોકોને પોતાની રજૂઆતો...
વડોદરા: સમા વિસ્તારના સામાજિક કાર્યકર ચિરાગ કડિયાએ અનોખી રીતે અન્નપૂર્ણા યોજના શરૂ કરવાની માંગણી કરી હતી.જેમાં અન્નપૂર્ણા યોજનાના કેબીન પાસે બેસી ભીખ...
વડોદરા : આઈટીએમ યુનિવર્સીટીબ એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, હોસ્પિટાલિટી, એલાઇડ હેલ્થ સાયન્સ ક્ષેત્રોમાં કસ્ટમ ડિઝાઇન કરેલી તાલીમ અને ઇન્ટર્નશીપ, સાથે ઉદ્યોગની જરૂરિયાતોને પૂરી કરીને...
નડિયાદ: નડિયાદ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં વધતાં જતા વાહનચોરીના બનાવો વચ્ચે ટાઉન સર્વેલન્સ સ્ક્વોર્ડની ટીમે ચોરીના પાંચ વાહનો સાથે વાહનચોરને ઝડપી પાડ્યો...
આણંદ : કોરોના સંક્રમણની ત્રીજી લહેરને અટકાવવાના હેતુથી રસીકરણ મહા અભિયાન સઘન બન્યું છે. વેક્સીનના પ્રથમ કે બીજા ડોઝથી વંચિત હોય તેવા...
દિલ્હીમાં તહેવારો પહેલાં આતંકવાદી હુમલાના (Terrorist Attack Plan In Delhi) મોટા ષડયંત્રનો ખુલાસો થયો છે. (Delhi Police) દિલ્હી પોલીસના સ્પેશ્યિલ સેલ દ્વારા...
દાહોદ: દાહોદ શહેર સહિત જિલ્લામાં વિરામ લીધો હતો અને છેલ્લા ઘણા દિવસોથી અસહ્ય ગરમી અને બફારાનું સામ્રાજ્ય પણ સર્જાયું હતું ત્યારે સાંજના...
કાલોલ: છેલ્લા કેટલાક સમયથી કાશ્મીરમાં હિંદુઓની હત્યાઓ કરાઇ રહી છે.. વિશ્વ હિન્દૂ પરિષદ- બજરંગદળે આ ઘટનાઓની ગંભીર નોંધ લીધી છે. હવે હિન્દૂ...
દાહોદ: દાહોદ શહેરમાં સ્માર્ટ સીટી અંતર્ગત ચાલતા ખોદકામના કામો દરમ્યાન શહેરના ગોદી રોડ વિસ્તાર ખાતે એક સોસાયટી વિસ્તારમાં પીવાના પાણીની પાઈપ લાઈનમાં...
૨૦૧૪ માં દેશમાં લોકસભાની ચૂંટણી થવાની હતી તેના થોડા સમય પહેલાં ક્રિકેટર સચિન તેંડુલકરને ચાહનારા કરોડો યુવાનોના મતો મેળવવા ડો. મનમોહનસિંહની સરકારે...
રાજીવે વહેલા ઓફીસ જઈને મેનેજરના ટેબલ પર પોતાનું રાજીનામું મૂકી દીધું અને ચુપચાપ ઓફિસથી નીકળી સીધો હોસ્પિટલ જતો રહ્યો. રાજીવ તેની માતા...
સુરત: કોરોનાની (Corona) પ્રથમ અને બીજી લહેરને પગલે કાપડનો વેપાર દોઢ વર્ષ સુધી ઠપ્પ રહ્યા પછી લોકોની ખરીદ શક્તિ વધતા કાપડ વેપારમાં...
સુરત : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Delhi CM Arvind Kejriwal) સોમવારે દિલ્હી વિધાનસભામાં સુરતના આપના નગર...
આપણું કોઇએ કરેલું અપમાન આપણે કયારેય ભૂલી નથી શકતા અને આપણી ઉપર કોઇકે કરેલો નાનો ઉપકાર આપણે કયારેય યાદ નથી રાખી શકતા....
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
છોટાઉદેપુર જિલ્લામાં ૮.૪૨ લાખમાંથી ૭.૭૬ લાખ મતદારોના ફોર્મ ડિજીટાઇઝ
જંબુસરમાં ધરા ધ્રુજી, 2.8 તીવ્રતાનો હળવો ભૂકંપ, ઊંઘમાંથી લોકો જાગી ગયા
દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસની અસર: 129 ફ્લાઇટ્સ રદ, એરપોર્ટ દ્વારા એડવાઈઝરી જારી
શહેરા વન વિભાગે પાસ-પરમીટ વગર લાકડા ભરેલી ટ્રક ઝડપી, રૂ. 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરાની ખાનગી શાળાઓની મોંઘી ફીથી વાલીઓ હેરાન, પાલિકાની શાળાઓ બની પસંદગી
સુરત: (Surat) પાંચ મહિના અગાઉ ભારત સરકારના નાણા મંત્રાલયની ખાતરી છતાં 2 ટકા ઓનલાઇન ટ્રાન્ઝેકશન ટેક્સ (Online Transaction Tax) દૂર નહીં થતા અમેરિકામાં ભારતથી એકસપોર્ટ થતા હીરા (Diamond) સહિત 18 પ્રોડકટ પર નવેમ્બરથી 25 ટકા ઇમ્પોર્ટ ડયૂટી લાગુ થઇ શકે છે. પાંચ મહિના અગાઉ નેશનલ ફોરમ કાઉન્સીલમાં ભારત સરકાર દ્વારા બે ટકા ઇકવલાઇઝેશન લેવી દૂર કરવાની ખાતરી આપવામાં આવી હતી અને નોટીફીકેશન પ્રસિધ્ધ કરવા પર જાહેરાત કરવામાં આવી હતી. તે પછી મહિનાઓ વિતવા છતાં નોટીફીકેશન પ્રસિધ્ધ નહીં થતા સુરત અને મુંબઇના હીરા ઉદ્યોગની ચિંતા વધી છે. આજે જેજીઇપીસીના ગુજરાત રિજીયનના ચેરમેન દિનેશ નાવડીયાની આગેવાનીમાં એક પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં રાજ્યના ઉદ્યોગ મંત્રી અને જીએસટી કાઉન્સીલના સભ્ય કનુભાઇ દેસાઇને બે ટકા ઓનલાઇન ટ્રાન્ઝેકશન ટેક્સ દૂર કરવા કેન્દ્રમાં મુદ્દો ઉપાડવા માગ કરી છે. આ પ્રતિનિધિ મંડળમાં રાજ્યના મંત્રી વિનુભાઇ મોરડીયા અને ધારાસભ્ય અરવિંદ રાણા પણ જોડાયા હતા.

પાંચ મહિના અગાઉ અમેરિકાની સરકારે જે દેશોમાં તેની પ્રોડકટ વેચવા સામે ટેક્સની વસુલાત થાય છે તેવા દેશોની પ્રોડકટ અમેરિકામાં ઇમ્પોર્ટ થતી હોય તો 25 ટકા ઇમ્પોર્ટ ડયુટી લાગુ કરવાની દરખાસ્ત રજૂ કરી હતી. ભારત સરકારે તે વખતે નેશનલ ફોરમ કાઉન્સિલમાં બે ટકાનો ઓટીટી ટેક્સ કાઢી નાખવાની ખાતરી આપી હતી. આ સમય મર્યાદા 31 ઓકટોબરે પૂર્ણ થઇ રહી છે ત્યારે અમેરિકન ઓથોરીટીએ 1 નવેમ્બરથી 25 ટકા ઇમ્પોર્ટ ડયુટી 18 પ્રોડકટ પર ફરી લેવાની હિલચાલ શરૂ કરી છે.

જો તેમ થશે તો ભારતના હીરા ઝવેરાત ઉદ્યોગને મોટુ નુકસાન થશે. જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે 2 ટકા ઇકવલાઇઝેશન લેવી કાઢી નાંખવાની ખાતરી આપી હતી પરંતુ હજી નોટીફીકેશન પ્રસિધ્ધ થયું નથી. આ નોટીફીકેશન ઝડપથી પ્રસિધ્ધ થાય તે માટે રાજ્યના નાણા મંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. નાણા મંત્રી કનુભાઇ દેસાઇએ કેન્દ્રના નાણા મંત્રાલય સાથે સંકલન કરી પ્રાયોરીટી ધોરણે આ પ્રશ્નો ઉકેલવા ખાતરી આપી હતી.
હીરા ઉદ્યોગનું 2000 કરોડનું જીએસટી રિફંડ રિલીઝ કરો, નાણાં મંત્રી કનુ દેસાઈને GJEPCની રજુઆત
સુરત: હીરા ઉદ્યોગકારોનું 2000 કરોડનું પેન્ડિંગ રિફંડ છૂટું કરાવવા જીજેઈપીસીના રિજયોનલ ચેરમેન દિનેશ નાવડીયાએ આજે ગાંધીનગરમાં રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈને રજુઆત કરી હતી. 2017માં જીએસટીનો કાયદો અમલમાં આવ્યો ત્યારે જોબવર્ક પર 5 ટકા જીએસટી સ્લેબ મુકવામાં આવ્યો હતો. જો કે, 6 મહિના બાદ જીએસટી સ્લેબ સમાન કરવામાં આવ્યો હતો. આ 6 મહિનાના સમયગાળા દરમિયાન હીરા ઉદ્યોગકારોએ 2 ટકા પ્રમાણે આઈટીસી પેન્ડિંગ રહી છે. આ ક્રેડિટ હાજી હીરા ઉદ્યોગકારોને મળી નથી. એકલા સુરત શહેરના હીરા ઉદ્યોગકારનું 2,000 કરોડનું રિફંડ અટવાઈ ગયું છે. આ રિફંડ તાત્કાલિક રિલીઝ થાય તે માટે રાજ્યના નાણામંત્રીને રજૂઆત કરવામાં આવી છે. જીજેઈપીસીના ચેરમેન દિનેશ નાવડિયાએ કહ્યું હતું કે હીરા ઉદ્યોગને લગતા પ્રશ્નોની નાણા મંત્રી કનુભાઈ દેસાઈને રજૂઆત કરવામાં આવી હતી.