ગાંધીનગર/વડોદરા: (Gandhinagar Vadodra) ગાંધીનગરના પેથાપુરની સ્વામીનારાયણ ગૌશાળા પાસે મળેલા શિવાંશની માતાને પ્રેમીએ ગળુ દબાવીને હત્યા કરી નાખી હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસ...
રશિયા: (Russia) રશિયાના તાતારસ્તાનના મેન્ઝેલિન્સ્ક શહેરમાં રવિવારે મોટી વિમાન દુર્ઘટના (Plane crash) સર્જાઈ હતી. મોસ્કોના સમય અનુસાર સવારે 9.11 વાગ્યે અહીં એક...
ગાંધીનગર: (Gandhinagar) પેથાપુર સ્વામીનારાયણ ગૌશાળા નજીકથી શુક્રવારે રાત્રે મળી આવેલ બાળકના પિતાને પોલીસે શોધી કાઢ્યો છે. બાળકના પિતાનું નામ સચીન દીક્ષિત જ્યારે...
ગુજરાત કોગ્રેસના સંગઠનને મજબૂત કરવાનું કામ મારી પ્રાથમિકતા રહેશે. કોગ્રેસનું સંગઠન, બુથ લેવલ સુધીનું માળખુ મજબુત બનાવીને ગુજરાત કોંગ્રેસના તમામ આગેવાનો કાર્યકરો...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં 15 કેસ સાથે કુલ 24 નવા કેસ નોંધાવા પામ્યા છે. કોરોનાથી તાપી જિલ્લામાં વધુ એક દર્દીનું...
સુરત: (Surat) સુરત શહેર સહિત સમસ્ત દક્ષિણ ગુજરાત માટે આશિર્વાદરૂપ મનાતા ઉકાઇ ડેમના (Ukai Dam) ઉપરવાસમાં ચાલુ સિઝનમાં 26 દિવસ ભારે કટોકટ...
નવી દિલ્હી: (Delhi) દુનિયાના અન્ય દેશોની સાથે હવે ભારતમાં પણ વિજળી સંકટ (Power crisis) ઉભું થયું છે. ભારતમાં 135 કોલસાથી ચાલતા પાવર...
નવસારી: (Navsari) એરૂ ગામે જી.ઈ.બી. કર્મચારીની ભૂલને કારણે ખેતરમાં ચાલુ વીજ વાયરને (Electric Wire) ખસેડવા જતા કરંટ લાગતા યુવાનનું મોત નીપજ્યું હતું....
ગાંધીનગર: (Gandhinagar) ગાંધીનગરના પેથાપુરમાં સ્વામિનારાયણ ગુરુકુળ ગૌશાળાની બહાર તરછોડી દેવાયેલા માસૂમ બાળકના (Child) પરિજનોની ભાળ પોલીસે (Police) મેળવી લીધી છે. પોલીસ તપાસમાં...
રૂ.30 લાખની ખંડણી માટે વાપી ટાઉન વિસ્તારમાંથી એક યુવતીનું અપહરણ કરાયું હતું. યુવતીના પિતાને ફોન દ્વારા ખંડણી માંગી ઉદવાડા ખાતે આપી જવા...
સુરત: (Surat) સચિન GIDCની 18 મિલોની માંગણીને પગલે સાઉથ ગુજરાત ટેક્સટાઇલ (Textile) પ્રોસેસર્સ એસોસિએશન દ્વારા 1 થી 30 નવેમ્બર સુધી મિલો બંધ...
બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં મુંબઈના આર્થર રોડની જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. આર્યન ખાન વિરુદ્ધ NDPS એક્ટ...
મુંબઈ: (Mumbai) મુંબઈ ક્રૂઝ પાર્ટી ડ્રગ્સ (Drugs) કેસમાં આરોપી આર્યન ખાન (Aryan Khan)ની ધરપકડ કરાઈ છે ત્યારે હવે તેની અસર તેના પિતા...
આફ્રિકન દેશમાંથી આઘાતજનક સમાચાર આવ્યા છે. અહીંની ડેમોક્રેટીક રિપબ્લિક ઓફ કોંગો (Boat capisizes in congo ) નદીમાં એક બોટ પલટી ગઈ છે....
ગાંધીનગર: (Gandhinagar) પેથાપુરમાં એક અજાણ્યો વ્યક્તિ એક બાળકને સ્વામિનારાયણ ગૌશાળા (Swaminarayan Gaushala) પાસે મૂકીને ફરાર થઇ ગયો હતો. ગાંધીનગરના પેથાપુરમાં ગૌશાળા નજીક રાતના...
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન અને ભારતીય ટીમના ઓપનર વાઈસ કેપ્ટન રોહિત શર્માએ (Rohit Sharma) ટીમના સ્ટાર ઓલરાઉન્ડર વિશે ચોંકાવનારી માહિતી આપી છે. રોહિતે...
સુરત: (Surat) સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ 100 ટકા લોકોને પ્રથમ ડોઝ આપવામાં સુરત મનપા અગ્રેસર રહી છે. પરંતુ શહેરમાં ઘણા પરપ્રાંતિયો પણ...
નવી દિલ્હી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં આજે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા (assam cm himanta biswa sarma) આવ્યા હતા. વિવાદાસ્પદ નિવેદનો માટે...
સુરત: (Surat) સુરતમાં મહિધરપુરા (Mahidharpura) પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એક ગેસ્ટ હાઉસમાંથી કૂટણખાનું (Brothel) ઝડપાયું છે. અહીં AHTU ટીમ અને ક્રાઈમ બ્રાંચની...
લખમીપુર ખેરીમાં ગયા રવિવારે તા. 3 ઓક્ટોબરના રોજ બનેલી હિંસક ઘટના બાદ હવે દેશભરના ખેડૂતો એકજૂટ થયા છે. આજે ખેડૂત મહાસંગઠન દ્વારા...
સૈફ અલી ખાન (Saif ali khan), યામી ગૌતમ (Yaimi gautam) અને જેકલીન ફર્નાન્ડીઝ (Jaquilin Fernandez) થોડા દિવસો પહેલા કપિલ શર્માના શો (The...
રાજકોટ શહેરમાં આજે સવારે આઘાતજનક ઘટના બની છે. અહીંના નાકરાવાડી વિસ્તારમાં એક માતાએ પોતાના બે માસૂમ બાળકો સાથે અગ્નિસ્નાન કરી લીધું છે....
વિધાનસભા 2022ની ચૂંટણી પહેલાં ગુજરાત સરકારમાં ઉર્જાનો નવો સંચાર થયો છે. રાજ્યના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Gujarat CM Bhupendra Patel) બુલેટ ટ્રેનની...
હાલ સુરત શેરીગરબે ઘૂમી રહ્યું છે. બે વર્ષ બાદ સુરતી લહેરીલાલાઓને નવરાત્રી ઉજવવાનો મોકો જો મળ્યો છે. જો કે નવરાત્રીનું સમગ્ર વાતાવરણ...
આપણા કિચનમાં ઘણી વસ્તુઓ છે જે હાડકાં અને સાંધાના દુખાવાની સમસ્યામાં રાહત આપે છે. આવો જાણીએ કઈ છે એ વસ્તુઓ? વધતી ઉંમર,...
તાજીનાં નોરતાંનો આરંભ થઇ ગયો છે. આખું ગુજરાત ગરબાના તાલે રમણે ચઢયું છે. ગરબે રમનારા આ ખેલૈયાઓ માટે રાત ટૂંકી ને… વેશ...
વહાલા વાચકમિત્રો,છેલ્લા 19-20 મહિનામાં આપણા સૌના જીવનમાં ધરખમ ફેરફારો આવ્યા. વૈશ્વિક મહામારીને લીધે જીવનનાં દરેક પાસાંઓમાં નકારાત્મક-હકારાત્મક અસરો જોવા મળી છે. આજે...
મેડિકલ ચેકઅપ જો આપની ઉંમર ૪૦ થી વધુ છે તો નવરાત્રી પહેલાં એક વાર જનરલ ફિઝિક્લ ચેકઅપ કરાવો. જો કોઈ પણ પ્રકારની હૃદયની...
બોલિવુડના સુપર સ્ટાર શાહરૂખ ખાનનો 24 વર્ષીય દીકરો આર્યન ખાનને ડ્રગ્સના કેસમાં (Aaryan Khan First Night in Jail) શુક્રવારે મુંબઈની આર્થર રોડની...
હેપ્પી નવરાત્રિ….નવરાત્રિમાં તમારું તન જ નહીં મન પણ ખુશીથી નાચી ઊઠે એવી અંતરની શુભેચ્છાઓ….કોરોના પછીની આ નવરાત્રિ માટે સહુ કોઇ રોમાંચક છે....
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
છોટાઉદેપુર જિલ્લામાં ૮.૪૨ લાખમાંથી ૭.૭૬ લાખ મતદારોના ફોર્મ ડિજીટાઇઝ
જંબુસરમાં ધરા ધ્રુજી, 2.8 તીવ્રતાનો હળવો ભૂકંપ, ઊંઘમાંથી લોકો જાગી ગયા
દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસની અસર: 129 ફ્લાઇટ્સ રદ, એરપોર્ટ દ્વારા એડવાઈઝરી જારી
શહેરા વન વિભાગે પાસ-પરમીટ વગર લાકડા ભરેલી ટ્રક ઝડપી, રૂ. 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરાની ખાનગી શાળાઓની મોંઘી ફીથી વાલીઓ હેરાન, પાલિકાની શાળાઓ બની પસંદગી
છાણીમાં મધરાતે ઝેરી દુર્ગંધનો આતંક, લોકોની ઊંઘ હરામ!
મલયાલમ સિનેમાના પીઢ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન
ભરૂચમાં 2.8 તીવ્રતાનો ભૂકંપ, જંબુસર નજીક કેન્દ્રબિંદુ નોધાયું
શરીફ ઉસ્માન હાદીની હત્યાથી ભારત-બાંગલા દેશના સંબંધો બગડી જશે?
‘‘રેલવે આરક્ષણનું કૌતુક’’
આસામમાં રાજધાની એક્સપ્રેસ હાથીઓના ટોળા સાથે અથડાતાં 8 હાથીઓના મોત, એન્જિન સહિત 5 ડબ્બા પાટા પરથી ઉતર્યા
ગાંધીનગર/વડોદરા: (Gandhinagar Vadodra) ગાંધીનગરના પેથાપુરની સ્વામીનારાયણ ગૌશાળા પાસે મળેલા શિવાંશની માતાને પ્રેમીએ ગળુ દબાવીને હત્યા કરી નાખી હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસ આરોપી સચિનને લઇને વડોદરાના ખોડિયારનગર ખાતે આવેલા દર્શનમ ઓએસિસ ફ્લેટ ખાતે પહોંચી છે અને તપાસ શરૂ કરી દીધી છે. દરમ્યાન બેગમાં પેક કરેલી મહેંદીની લાશ (Dead body) મળી હોવાનું જાણવા મળ્યું છે. એફએસએલ (FSL) ની મદદ લઇને પોલીસે તપાસ શરૂ કરી છે. 102 નંબરના ફ્લેટમાં સચિનને સાથે રાખીને તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન આરોપી સચિન માનસિક રીતે બીમાર હોવાનો ઢોંગ કરી રહેતો દેખાયો હતો. પોલીસ પૂછપરછમાં તેણે પોતાનુ માથુ દીવાલ સાથે પણ પછાડ્યુ હતું. તેમજ વોમિટીંગ પણ કરી હતી. તપાસ કર્યાં બાદ પોલીસ આરોપીને લઇને ગાંધીનગર જવા રવાના થઇ ગઇ હતી અને પોલીસે મહેંદીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

સચિન દિક્ષિતે (Sachin Dixit) ઠંડે કલેજે દીકરા શિવાંસ (Shivansh) ની નજર સામે જ તેની હત્યા કરી હતી. પિતા તેની નજર સામે જ માતાને મારી રહ્યો હતો અને બિચારો બાળક ત્યા રડી રહ્યો હતો. આટલી હેવાનિયત કરીને સચિન દિક્ષિત અટક્યો ન હતો. પત્નીની લાશ ફ્લેટમાંના કિચનમાં જ છોડીને સચિન દીકરાને લઈને નીકળી ગયો હતો.
ગાંધીનગર રેન્જ આઈજી અભય ચૂડાસમાએ મીડિયાને માહિતી આપી કે, હીનાની માતાનુ મૃત્યુ થયુ હતું. તેના પિતાએ બીજા લગ્ન કર્યા હતા. તેથી હીના અમદાવાદના બોપલમાં રહેતાં તેના માસા-માસીના ઘરે જ રહેતી હતી. મહેંદી અમદાવાદમાં એક શો રૂમમાં નોકરી હતી ત્યારે તેની સચિન સાથે મુલાકાત થઈ હતી. બાદમાં બંને પ્રેમમાં પડ્યા હતા અને 2019થી લિવ ઈનમાં રહેવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન પણ સચિન પરણિત જ તો. 2020માં શિવાંશનો જન્મ થયો હતો. બાદમાં સચિનની જૂન મહિનામાં વડોદરા બદલી થતા તે મહેંદી અને શિવાંશ સાથે ત્યાં રહેવા ગયો હતો. વડોદરાના બાપોદ વિસ્તારમાં આવેલા દર્શનમ ઓવરસીઝના જી-102 નંબરના ફ્લેટમાં ભાડે રહેતો હતો.

સચિન પહેલેથી પરણીત હોવાથી તે મહેંદીની સરતો સાથે રહેવા તૈયાર ન હતો. પરંતુ મહેંદી સતત દબાણથી સચિને આવેશમાં આવીને અણસમજુ પુત્ર શિવાંશની હાજરીમાં જ તેની માતાનું ગળું દબાવી હત્યા કરી નાખી. હત્યા કર્યા બાદ સચિન શિવાંશને લઈને ગાંધીનગર પહોંચ્યો હતો. ત્યારબાદ પુત્ર શિવાંશથી પણ પીછો છોડાવવા માટેનો પ્લાન બનાવ્યો હતો. મોડી રાતે સેન્ટ્રો ગાડીમાં ગાંધીનગરના સ્વામિનારાણ ગૌશાળામાં શિવાંશને લઈને આવ્યો હતો. તેને ત્યાં મુકીને તે રાજસ્થાન ભાગી ગયો હતો.

શિવાંશને દત્તક લેવા માટે 190થી વધુ પરિવારો તૈયાર
ગાંધીનગરના સ્વામિનારાયણ ગૌ શાળામાંથી મળી આવેલો ‘શિવાંશ’ બે દિવસમાં સમગ્ર ગુજરાતનો લાડકવાયો બની ગયો છે. પિતા દ્વારા ત્યજીદેવાયેલો માત્ર 10 મહિનાનો શિવાંશ ઘણા સમય સુધી ગૌશાળામાં એકલો જ હતો. જોકે ભગવાનની કૃપાથી તેનો એક વાળ પણ વાંકો ન થયો અને ત્યાંના એક સ્થાનિકે શિવાંશને જોઈ લેતા તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી સમગ્ર મામલા વિશે જાણ કરી. શિવાંશના પરિવારને શોધવા માટે જિલ્લા પોલીસની 14 અલગ-અલગ ટીમો કામે લાગી હતી. બીજીતરફ શિવાંશને દત્તક લેવા માટે 190થી વધુ પરિવારો આગળ આવ્યા હતા.