પલસાણા: (Palsana) પલસાણાના વરેલી ગામે રહેતી 28 વર્ષીય પરિણીતા (Married Women) ધુળેટીના (Dhuleti) દિવસે તેના પ્રેમી (Lover) સાથે વાંકાનેડા ગામની સીમમાં અવાવરુ...
નડિયાદ: આંતર રાષ્ટ્રીય વન દિવસની ઊજવણી તથા આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે રાજ્યમાં “નમો વડ વન” નો શુભારંભ સમગ્ર રાજ્યમાં કરવામાં આવ્યો હતો....
ખંભાત : ખંભાત શહેરમાં પીવા લાયક પાણી દિવા સ્વપ્ન બની ગયું છે, પાલિકા દ્વારા છ કરોડથી વધુના ખર્ચે મીઠા પાણી માટે બનાવેલો...
સુરત: સુરત મનપા દ્વારા શહેરમાં બી.યુ સર્ટી વિનાની મિલકતોને સીલ મારવામાં આવી રહી છે. જે અંતર્ગત સરથાણામાં બુધવારે સવારથી બી.યુ સર્ટી વિનાની...
સુરત: ગ્રીષ્મા હત્યા કેસમાં કામરેજ પોલીસ ઇન્સ્પેક્ટરની જુબાની પૂરી થઇ હતી. હવે આવતીકાલે ફરિયાદ પક્ષે એફએસએલના બે અધિકારીની જુબાની લેવામાં આવશે. બાદ...
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકા (SMC) સંચાલિત સ્વિમિંગ પુલમાં (Swimming Pool) ઉનાળાના (Summer) વેકેશન દરમિયાન ભારે ધસારો રહેતો હોય છે. ત્યારે બરાબર વેકેશનનો...
ટી.વી. સિરીયલોએ ઘણાને પરણાવી આપ્યા તેમાં રુબૈના દિલેક અને અભિનવ શુકલા પણ છે. ટી.વી. ક્ષેત્રે બંનેનું નામ જાણીતું છે પણ અભિનવ સહજ...
બે વર્ષ પછી, ગુજરાતી ફિલ્મ ‘ડિયર ફાધર’માં પરેશ રાવલની કો-સ્ટાર તરીકે પ્રશંસા મેળવનારી સુંદર અભિનેત્રી માનસી પારેખ હવે એક્ટર શરમન જોશી સાથે...
વિદેશી અને દેશી-વિદેશી અભિનેત્રીઓનો ફેર જો સમજતા હો તો આર.આર.આર.માં ઓલિવીયા મોરિસ આવી રહી છે તેને જોજો. જૂનિયર એન.ટી.આર.ના લવ ઇન્ટ્રેસ્ટ તરીકે...
નવી દિલ્હી: એમએસ ધોનીએ આઈપીએલની 15મી સીઝન શરૂ થવાના બે દિવસ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો છે. ધોનીના આ નિર્ણયથી...
કેટરીના કૈફ અને વિજય સેતુપથી કહેશે ‘મેરી ક્રિસમસ’કેટરીના કૈફ ફરી ખૂબ કામમાં વ્યસ્ત થઇ ગઇ છે. ‘ટાઇગર-3’ શૂટિંગને પુરું કર્યા પછી શ્રીરામ...
રિશી કપૂરને ફરી જોવા જેઓ ઉત્સુક છે તેમના માટે ‘શર્માજી નમકીન’ 31મી માર્ચે આવશે. લાંબો સમય સુધી રોમેન્ટિક ભૂમિકાઓ ભજવનારા રિશી કપૂર...
સુરત: કેન્દ્રના ટેક્સટાઇલ રાજ્યમંત્રી દર્શના જરદોશે બુધવારે જાહેરાત કરી હતી કે, પ્રધાનમંત્રી મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજન એન્ડ એપેરલ (પીએમ મિત્રા મેગા પાર્ક)...
ઈસ્લામાબાદ: અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ફરી એકવાર વિપક્ષ પર પ્રહારો કર્યા છે. ઈમરાન ખાને વિપક્ષને ડાકુઓનું ટોળું...
કાશ્મીર ફાઇલ્સ’ અત્યારે સહુથી વધુ ચર્ચામાં છે અને એ કારણે વિવેક અગ્નિહોત્રી તો ચર્ચામાં હોય જ પણ તે ઉપરાંત ફિલ્મમાં કૃષ્ણ પંડિતનું...
ગાંધીનગર: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દેવા યુક્ત નિગમ છે. અવાર નવાર રાજ્ય સરકાર દ્વારા સરકારી કાર્યક્રમોમાં એસટી બસનો ઉપયોગ કરવામાં...
કરિશ્મા તન્ના હવે એવી અભિનેત્રીની ઓળખમાં આવી ગઇ છે કે નિયમિત ટી.વી. સિરીયલ જોનારાઓને ઓળખાવવી ન પડે. જોતજોતામાં વિત્યા ૨૧ વર્ષથી તે...
વડોદરા : મંગળવારે મોડી રાત્રે શહેરના છેવાડે આવેલા મુજાર ગામડી ગામની સીમમાં એક માસુમ યુવતીનો હાથ કપાયેલી હાલતમાં મૃતદેહ મળી અવ્યો હતો....
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં સુરત સહિત ચાર મહાનગરોમાં સરકાર દ્વારા પિકનિક સ્પોટ્સ (Picnic Spots ) વિકસાવાશે, જેમાં સુરત ઉપરાંત ગાંધીનગર, રાજકોટ અને અમદાવાદનો...
વડોદરા : વારસીયા સંજય નગર પ્રધાનમંત્રી આવાસ યોજના છેલ્લા પાંચ વર્ષથી શરૂ થઈ નથી જ્યારે મેયર કેયુર રોકડીયાએ સામાન્ય સભા માં જાહેરાત...
અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વિધાનસભાના ચાલુ સત્રમાં આવવા માટે આમંત્રણ આપ્યું હતું, એનો કોવિંદે સ્વીકાર કર્યો હતો. વિધાનસભામાં સંબોધન કરતા ભારતના...
ગાંધીનગર: દક્ષિણ ગુજરાતમાં વિવિધ માર્ગોના વિકાસ માટે જંગી નાણાંકિય જોગવાઈ કરાઈ છે. ખાસ કરીને ગીરીમથક સાપુતારાને જોડતા વઘઈ – સાપુતારા રસ્તાનું 1200...
સુરત: ચાલુ વર્ષે ટીબી દિવસ(world tuberculosis day)ની ઉજવણી સમગ્ર વિશ્વમાં ‘ટીબીને સમાપ્ત કરવા માટે રોકાણ કરો, જીવન બચાવો’ થીમ ઉપર કરાશે. ત્યારે...
સુરત: (Surat) અલથાણના વેપારીએ અડાજણમાં ભક્તિ ડેવલપર્સના (Bhakti Developers) પ્રોજેક્ટમાં ત્રણ દુકાનો રોકાણ માટે લીધી હતી. આ દુકાનના રૂપિયા 1.15 કરોડ રૂપિયા...
સુરત: શહેરમાં ધોરણ-10 અને 12ની બોર્ડ પરીક્ષા 28મી માર્ચથી શરૂ થવાની છે. કોરોના કાળ બાદ હવે બે વર્ષ પછી વિદ્યાર્થીઓ શાળામાં જઈ...
વડોદરા : રો મટીરીયલના ભાવ વધારાને કારણે ગુજરાત ક્રેડાઇ દ્વારા મકાનોનો વેચાણમાં લગભગ 10 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે જેના પરિણામે...
વડોદરા : ધૂળેટીના દિવસે સાંજે મોરલીપુરા કેનાલમાં પગ લપસી જતાં તણાઇ ગયેલા બ્રાહ્મણ પરિવારના એકના એક પુત્રની શોધખોળ કરવા વૃદ્ધ માતા તથા...
વડોદરા : ફાઈનાન્સિયલ મંથ માર્ચમાં જ મોંઘવારીએ માઝા મૂકી છે.પેટ્રોલ ડીઝલ રાંધણ ગેસ બાદ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ મોંઘી થતાં ગૃહિણીઓનું બજેટ...
વડોદરા : શહેરના છેવાડે આવેલા કોયલી ખાતે રહેતી મહિલાના તેના આણંદના સાસરીયા દહેજની માંગણી કરી ખુબ ત્રાસ આપતા તેમજ તેનો પતિ અવારનવાર...
રાજકોટ: રાજકોટ Rajkot) શહેરમાં ડ્રોન કેમેરા(Drone Camera) મારફતે PGVCL દ્વારા વીજ ચેકિંગ(Electricity cheking)હાથ ધરવામાં આવ્યું છે. જેમાં 6 સ્થળેથી 19 લાખની વીજચોરી...
‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે નારીઓની ધમાલ મસ્તી
ભારત આજે ન્યૂઝીલેન્ડ સામે તોડી શકે છે જૂના ઘા:‘દિલ તોડશું’ કિવીઝ કૅપ્ટનની ચેતવણી,
ખામેનેઈના મોતનો બદલો લીધા વગર યુદ્ધ નહીં અટકે: ઈરાનનો કડક એલાન
મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે ઇઝરાયલનું ગુપ્ત મિશન:
વડોદરાના રસ્તા કે ગુંદરની પટ્ટી ? અલકાપુરીમાં ડામર પીગળતા રાહદારીઓના ચંપલ રોડ પર જ ચોંટવા લાગ્યાં
‘શરમજનક…’ CM મમતા બેનર્જી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સ્વાગત કરવા નહીં જતા PM મોદી ગુસ્સે થયા
વડોદરા : સમા ખાતે ડુબેલા યુવકની લાશ 4 દિવસ બાદ શેરખી ભીમપુરા કેનાલામાંથી મળી
મહિલા દિવસ નિમિત્તે બ્રહ્માકુમારી અટલાદરામાં 26 વિશિષ્ટ નારીઓનું સન્માન
ગાંધીનગરમાં 13 માર્ચે ભાજપા અનુસૂચિત જાતિ મોરચાનો ‘ઋણ સ્વીકાર’ કાર્યક્રમ
નેપાળ ચૂંટણી: ભારત વિરોધી નેતા કેપી ઓલીને 35 વર્ષીય રેપર બાલેન શાહે 50,000 મતોથી હરાવ્યા
દેવગઢ બારીયામાં લક્ઝરી કાર કૌભાંડનો પર્દાફાશ : પૂર્વ નગરપાલિકા પ્રમુખ નીલ સોનીની ધરપકડ
‘કોઈ પરવાનગીની જરૂર નથી’, રશિયાનું તેલ ખરીદવા માટે ટ્રમ્પની 30 દિવસની મુક્તિ પર ભારતની પ્રતિક્રિયા
ડભોઈમાં પક્ષના ગૌરવનું અપમાન, કચરાના ઢગલામાંથી મળ્યા ભાજપના ઝંડા, કાર્યકરોમાં ભારે આક્રોશ
કલાલી વિસ્તારમાં કૌટુંબિક વિવાદ ઉગ્ર: બિલ્ડર ધવલ ઠક્કરે પત્નીને ચાકુથી મારી નાખવાની આપી ધમકી
શાલિની અગ્રવાલ વડોદરા મહાનગરપાલિકાના વહીવટદાર
ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની ઝાળ વડોદરા સહિત ભારતીય રસોડા સુધી: રાંધણ ગેસમાં ₹60નો તોતિંગ વધારો
સીએ ઈન્ટરમિડીએટ અને ફાઉન્ડેશનની પરિક્ષાઓનું પરિણામ 8 માર્ચે જાહેર થશે
બરોડા ડેરીની ચૂંટણીમાં ભાજપનું પલડું ભારે: કરજણ બેઠક પર સતીશ નિશાળીયા બિનહરીફ
અમેરિકાને જેના પર ગર્વ હતો તે THAAD ડિફેન્સ સિસ્ટમ પર યુએઈ, સાઉદી, જોર્ડનમાં ઈરાની હુમલો
UP: નાયબ મુખ્યમંત્રી કેશવ મૌર્યના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ,ડિસ્પ્લે બંધ થઈ ગયું
સાઉથ સુપરસ્ટાર વિજય માટે મોટો ઝટકો!
T20 વર્લ્ડ કપ ફાઇનલ પહેલાં મોટી ચર્ચા:
ઈરાને માફી માંગી, થોડીવાર પછી કતાર પર હુમલો કર્યો, બ્રિટિશ એરબેઝ પર ઉતર્યો ખતરનાક US B-1 બોમ્બર
પુણાગામમાં એક મહિના થી ખોદાયેલો રસ્તો, લોકો ત્રાહિમામ!
હીરાના વેપારીઓ બન્યા સટોડિયા!
ઉમરેઠના BJP MLA ગોવિંદ પરમારનું અવસાન, રાજ્યભરમાં શોકની લાગણી
પેટ્રોલમાં ઐતિહાસિક ઝાટકો! પાકિસ્તાનમાં એક જ ઝાટકે ₹55નો વધારો:
માંજલપુરમાં ₹14 કરોડના ખર્ચે તૈયાર થશે ઓલિમ્પિક સાઈઝનો સ્વિમિંગ પૂલ
બાળકો માટે ચોકલેટ લેવા નીકળેલા 36 વર્ષીય યુવકની કૂવામાંથી લાશ મળી
યુદ્ધની અસર: દુબઈમાં સોનું સસ્તું વેચાઈ રહ્યું છે, ફ્લાઇટ બંધ થતાં બુલિયન અટવાયું
પલસાણા: (Palsana) પલસાણાના વરેલી ગામે રહેતી 28 વર્ષીય પરિણીતા (Married Women) ધુળેટીના (Dhuleti) દિવસે તેના પ્રેમી (Lover) સાથે વાંકાનેડા ગામની સીમમાં અવાવરુ જગ્યાએ ગઈ હતી. એ સમયે વરેલીના ત્રણ યુવાનોએ મહિલા અને તેના પ્રેમીને ચપ્પુની અણીએ બાનમાં લઈ ત્રણ પૈકી એક શખ્સે મહિલા સાથે દુષ્કર્મ (Rape) આચરવાની ઘટના અંગે કડોદરા જીઆઇડીસી પોલીસ (Police) મથકમાં ફરિયાદ (Complaint) નોંધાતાં ચકચાર મચી ગઈ છે. મહિલા પાંચ સંતાનની માતા હોવાનું પણ જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ મધ્યપ્રદેશ અને હાલ પલસાણાના વરેલી ખાતે તેના પતિ સાથે રહેતી 28 વર્ષીય મહિલા પાંચ સંતાનની માતા છે. ગત 18મી માર્ચે ધુળેટીના દિવસે મિલમાં રજા હોવાથી આ મહિલાનો પતિ અન્ય સંબંધી સાથે ફરવા ગયો હતો. એ સમયે આ પરિણીતા તેના પ્રેમી સાથે વાંકાનેડા ગામે નહેર તરફ ઝાડી-ઝાંખરાવાળા વિસ્તારમાં ગઈ હતી. આ પ્રેમી જોડું અવાવરુ જગ્યાએ ગયું હોય તે અંગેની જાણ પ્રેમી યુવાનને પરિચીત વરેલીના ત્રણ માથાભારે યુવાન મહાવીર, બલરામ તેમજ મુકેશને થઈ હતી. જેઓ પ્રેમી જોડાને પીછો કરી અવાવરુ જગ્યાએ પહોંચી ગયા હતા. જે પૈકી મુકેશે આ મહિલાનો હાથ પકડી રાખ્યો હતો. જ્યારે બાલારામે ચપ્પુ કાઢી બંનેને બાનમાં લીધાં હતાં અને જણાવ્યું હતું કે, અવાજ કરશો તો બંનેને જાનથી મારી નાંખીશું. ત્યારબાદ મહાવીર મહિલાને થોડે દૂર લઈ ગયા બાદ ઝાડી-ઝાંખરીમાં ચપ્પુની અણીએ મહિલાની સાથે મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ ત્રણેય ઇસમ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. ત્યારબાદ બદનામીના ડરે મહિલા અને તેના પ્રેમીએ ઘટના અંગે કોઈને જાણ કરી ન હતી. બાદ મહિલાએ તેના પતિને જાણ કરતાં પતિએ પોલીસ ફરિયાદ કરવા જણાવતાં પતિ સાથે મહિલાએ કડોદરા પોલીસમથકમાં આવી મહાવીર જાટ, બલરામ તેમજ મુકેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. જો કે, પોલીસ આ અંગે વધુ કહેવા માંગતી નથી. પરંતુ પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે.