દિલ્હી: દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (CM Arvind Kejriwal) રવિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) આગામી દિવસોમાં...
સુરત: જૂન-2022માં અમેરિકા (America ) ના ટેક્સાસ (Texas) , લોસ એન્જેલ્સ (Los Angeles) અને એટલાન્ટા (Atlanta) શહેરમાં આંતરરાષ્ટ્રીય પ્રદર્શનોનું આયોજન ત્યાંના ઉદ્યોગ...
બે મિત્રો હતા રાજ અને રોહન. શાળાજીવનથી કોલેજ સુધી ૧૩ વર્ષથી તેમની પાકી દોસ્તી હતી. ક્યારેય ઝઘડા થતા નહિ.કોલેજમાં પહોંચ્યા બાદ નવા...
ચૂંટણીના આ વાતાવરણમાં મફત ફાળવણીના વચનોની હરિફાઈ જામી છે. કોઈ સાડી વહેંચે છે તો કોઈ સાયકલ તો કોઈ લેપટોપ અને કોઈ મફત...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિચારધારા અને વાસ્તવિક જીવનપ્રવૃત્તિ વિષે હમણાં ઘણા સમયથી તાલમેળ અથવા સંવાદિતા જોવા મળતાં નથી. સરદાર વલ્લભભાઇ પટેલ પોતાના...
હથોડા: કોસંબા (Kosmaba) જકાત નાકા નજીક સાવા રોડ પર એક પૂરપાટ ઝડપે ધસી આવેલા કાર (Car) ચાલકે પાંચ વર્ષના માસૂમ બાળકને અડફેટે...
બારડોલી: બારડોલી (Bardoli) તાલુકામાં ખેડૂતોએ ઉનાળુ ડાંગરની રોપણીની શરૂઆત કરી દીધી છે. જે ખેડૂતોની શેરડીની (Sugarcane) કાપણી ડિસેમ્બર (December) માસમાં પૂર્ણ થઈ...
વ્યારા: તાપી (Tapi) જિલ્લામાં કોરોનાની (Corona) ત્રીજી લહેર (third wave) પ્રસરી ચૂકી છે. કોરોના વોરિયર્સ પણ તેનાથી બાકાત રહ્યા નથી. મોટી સંખ્યામાં...
રાજપીપળા: પીએમ મોદીએ (PM Modi) પોતાના ડ્રીમ પ્રોજેક્ટ (Dream Project) સ્ટેચ્યુ ઓફ યુનિટીનું (Statue of Unity) 31 ઓક્ટોબર-2018ના દિવસે કેવડિયા (Kevadia) ખાતે...
બારડોલી: બારડોલીના (Bardoli) લિસ્ટેડ બુટલેગર પીન્ટુ (Pintu) અને તેના સાગરીતોએ ફરજ ઉપર હાજર બે હોમગાર્ડ (home guard ) સાથે ઝપાઝપી કરી જાનથી...
સૌથી મોંઘી હોસ્પિટલમાં સારવાર લક્ઝરી નથી. લક્ઝરી સ્વસ્થ હોવું .લક્ઝરી એ ક્રુઝ પર જવાનું અને ત્યાં પ્રખ્યાત રસોઇયા દ્વારા તૈયાર કરાયેલ ભોજન ...
તા. 16.1.22 ના ‘ગુજરાતમિત્ર’ની રવિવારીય પૂર્તિમાં દિનેશ પંચાલની જીવનસરિતાને તીરે કોલમમાં અંધશ્રધ્ધાની અનુક્રમણિકા શીર્ષક હેઠળનો એમનો લેખ વાંચ્યો. એમણે 13 ના આંકડા...
મહામારી પછી ના સાંપ્રત સમયમાં આ કહેવત બરાબર લાગુ પડે છે. ત્રેવડ યાનિ ‘કરકસર ‘ એટલે કે જયારે વ્યકિત નો સારો સમય...
આથી આપના ચર્ચાપત્ર વિભાગ થ્રુ વિનતી કરીએ છે કે છેલ્લા પંદર દિવસથી મોબાઈ ટાવર નેટવર્કનો પ્રોબલેમ સીનેમાં રોડ અને દિલ્હી ગેટ વિસ્તારમાં...
એશિયા ખંડના દેશોમાં વસ્તીવધારો બેરોકટોક ચાલી રહ્યો છે. એમાંયે ચીન અને ભારતની વસ્તી દુનિયામાં સૌથી વધુ છે. એશિયાના અન્ય નાના દેશોમાં પણ...
કેન્દ્રિય કેબિનેટે મહિલાઓની લગ્નની ઉંમર 21 કરવાના પ્રસ્તાવને લીલી ઝંડી આપી દીધી છે. પુરુષ અને સ્ત્રીની લગ્નની ઉંમર હવે સમાન થઈ જશે. ...
હાલમાં પાંચ રાજ્યોની ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે અને ફેબ્રુઆરી મહિનાથી શરૂ થતી આ ચૂંટણીઓનો પ્રચાર પૂરજોશમાં શરૂ થઇ ગયો છે. સાથે...
1970ના દાયકામાં ભારતના ફૂટબોલના દિગ્ગજ ખેલાડી રહેલા સુભાષ ભૌમિકનું આજે મળસ્કે 3:30 કલાકે અવસાન થયું હતું. તેઓ 72 વર્ષના હતા અને ડાયાબિટિઝ...
શ્રીલંકાએ એક નાટકીય મેચમાં વેસ્ટ ઈન્ડીઝ ઉપર 3 વિકેટથી વિજય મેળવી અંતિમ 8માં પોતાની જગ્યા બનાવી હતી જ્યારે દક્ષિણ આફ્રિકાએ પણ આઈસીસી...
દુનિયાના બીજા નંબરના ખેલાડી રશિયાના ડેનિયલ મેડવેદેવે આજે સીધા સેટમાં બૉટિક વેન ડે ઝાંડશુલ્પને હરાવીને સતત ચોથી વાર ઑસ્ટ્રેલિયન ઓપનમાં ચોથા રાઉન્ડમાં...
ભારતીય બેટ્સમેન શ્રેયસ અય્યર અને સ્પીનર યુજવેન્દ્ર ચહલ સાથે જ ઓસ્ટ્રેલિયાના ડેવિડ વૉર્નર આવતા મહિને થનારી ઈન્ડિયન પ્રીમિયર લીગ મેગા હરાજીમાં સૌથી...
આવતી કાલે અત્રે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રીજી વન ડે રમાશે ત્યારે ક્લિન સ્વીપની શક્યતાથી બચવા ભારતીય ટીમની વ્યૂહરચના ધરમૂળ ફેરફારની...
પાકિસ્તાન પરથી સરકીને આવેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તથા સાયકલોનિક સર્ક્યુલેશનની અસર હેઠળ છેલ્લા ૩ દિવસથી હવામાનમાં પલ્ટાનો માહોલ જોવા મળ્યો હતો. આજે રાજયમાં...
ગુજરાત આ વર્ષે 26 મી જાન્યુઆરીએ નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં ટેબ્લોના માધ્યમથી આઝાદીના સંગ્રામમાં ગુજરાતના આદિવાસીઓના યોગદાનને ઉજાગર કરશે. ‘ગુજરાતના આદિવાસી...
રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર તેની ચરમસીમાએ છે. તો બીજી તરફ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં સુપર સ્પેશ્યિાલિસ્ટ ડોક્ટરોની 99 ટકા જેટલી જગ્યાઓ હાલમાં...
સુરત: (Surat) પાલમાં નવી બંધાતી બિલ્ડીંગના પેસેજમાં એક કરૂણ ઘટના ઘટી હતી, જેમાં એક પિતા કામ કરતી વેળા ટ્રેક્ટર (Tractor) રિવર્સ (Reverse)...
સુરત: (Surat) રીંગરોડ (Ring Road) ઉપર તેમજ સરદાર માર્કેટ પાસે મજૂરીકામ કરતા લોકો ઉપર ડુક્કર ગેંગએ (Dukkar Gang) ભારે આતંક મચાવ્યો છે....
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) આજે શનિવારે કોરોના વિસ્ફોટ થયો છે. જેના પગલે કોરોનાના (Corona) નવા ૨૩૧૫૦ કેસો નોંધાયા છે. જયારે સારવાર દરમ્યાન રાજયમાં...
સુરત: (Surat) સુરત ના હજીરા પાસે આવેલ મોરા ગામ ખાતે ખાનગી જગ્યા પર શુક્રવારની નમાઝ (Namaz) પઢવા દરમ્યાન અસામાજીક તત્વો દ્વારા ઉશ્કેરણીજનક...
બારડોલી: (Bardoli) બારડોલીના લિસ્ટેડ બુટલેગર (Bootlegger) પીન્ટુ અને તેના સાગરીતોએ ફરજ ઉપર હાજર બે હોમગાર્ડ સાથે ઝપાઝપી કરી જાનથી મારી નાંખવાની ધમકી...
OP રોડ પર ‘પાર્કિંગ માફિયા’નો આતંક
મને મારી નાખો પણ લારી નહીં લઈ જવા દઉં”: માણેજામાં દબાણ હટાવવા ગયેલી ટીમનો ઘેરાવો
208 કનેક્શનમાં વીજ ચોરી પકડાઈ, રૂ. 76.43 લાખનો દંડ વસૂલ
ગરબાડા તાલુકાના દેવધા ગામે છકડો પલટી ખાતા એકનું મોત, એક ઇજાગ્રસ્ત
તાઇવાનમાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ: ચીન, ફિલિપાઇન્સ અને જાપાન સુધી ભૂકંપના આંચકા અનુભવાયા
દિલ્હી મેટ્રોનું વધુ વિસ્તરણ: 13 નવા સ્ટેશન બનશે, કેબિનેટે 12,015 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી
ગડકરીએ કહ્યું- દેશમાં હિન્દુ-મુસ્લિમ સમસ્યા માટે કોંગ્રેસ જવાબદાર છે
ઉદ્યોગપતિ વિજય માલ્યા અને લલિત મોદીએ પોતાને ભારતના ‘બે સૌથી મોટા ભાગેડુ’ ગણાવ્યા- Video
પ.બંગાળમાં હિન્દુ યુવક પર થયેલી ઘટનાને લઈને ઉગ્ર વિરોધ, BJP કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
હાલોલ શાકમાર્કેટમાં નગરપાલિકાનું ગેરકાયદે દબાણ અને સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે અભિયાન
સ્વચ્છ હવા નથી પૂરી પાડી શકતા તો ઓછામાં ઓછું એર પ્યુરિફાયર પર GST ઘટાડો- દિલ્હી હાઈકોર્ટ
આ પંચાયતમાં વેરો ભરો તો જ મરણનો દાખલો મળે !
ગેરકાયદેસર રેતી અને લાકડા વહન કરતા બે ટ્રેક્ટર ઝડપાયા, વાહનો જપ્ત
આઠ વર્ષ જૂના મારામારીના બે ચકચારી કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ
“તું મારી પત્ની સાથે આડા સંબંધ કેમ રાખે છે?” કહી માર માર્યો
સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં EDની મોટી કાર્યવાહી, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ
વૈભવ સૂર્યવંશીએ છગ્ગાનો વરસાદ કરી બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ, ડીવિલ્યિર્સને છોડ્યો પાછળ
ઠાકરે બંધુઓ 20 વર્ષ પછી ફરી ભેગા થયા, ઉદ્ધવ-રાજ ઠાકરેએ કહ્યું કે મરાઠી લોકો માટે એક થાઓ
“જો બધું યોગ્ય હોત તો વેપારીઓ કોર્ટમાં આવ્યા જ ન હોત — કોર્ટનો સમય બરબાદ ન કરો”
ધુરંધર હિટ થયા પછી અક્ષય ખન્નાએ ફીમાં કર્યો વધારો, ‘દ્રશ્યમ 3’ છોડવાની ચર્ચા
કોલસો ભરેલી બોટ મગદલ્લાના દરિયામાં પલ્ટી મારી, જીવ બચાવવા લોકો પાણીમાં કૂદયા
ગોરવામાં વીજ મીટર બદલવા સામે લોકોનો વિરોધ, કર્મચારીઓએ પરત ફરવું પડ્યું
ટેકનોબીટ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી.કંપનીમાં આગ ભભૂકી,તંત્રમાં દોડધામ
પાકિસ્તાનની ઇન્ટરનેશનલ એરલાઇન્સ PIA 135 બિલિયનમાં વેચાઈ
પરિવારની વિરાસત અને ₹74,427 કરોડની મુંબઈની સત્તા માટેનું _: ‘મહાયુદ્ધ’!
ચલો ન ઇશ્ક હી જીતા, ન અક્લ હાર સકીતમામ ઉમ્ર મઝે કા મુકાબલા તો રહા- જાંનિસાર અખ્તર
દુનિયામાં AI પાર્ટનર પર વધતો ભરોસો, યુવતીએ AI સાથે લગ્ન કર્યા
અમેરિકા ભારત ઉપર જીએમ મકાઈ અને સોયાબીન ખરીદવા માટે કેમ દબાણ કરી રહ્યું છે?
ગીફ્ટસિટીમાં ગુજરાતી સિવાય કોઇ પણ દારુ પી શકશે
રાજ્યમાં ઠંડીનો પારો 2થી 3 ડિગ્રી ગગડશે
દિલ્હી: દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (CM Arvind Kejriwal) રવિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) આગામી દિવસોમાં દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની (Satyendra Jain) ધરપકડ કરી શકે છે. તેમણે કહ્યું કે મને સૂત્રો પાસેથી જાણકારી મળી છે કે પંજાબની ચૂંટણી (Punjab election) રહેલા ED સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરવામાં આવશે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે તેમની વિરુદ્ધ બે વખત દરોડા (raid) પાડ્યા હતા પરંતુ તેમને કંઈ મળ્યું ન હતું. પરંતુ હવે અમે બીજી વાર પણ તેમનું સ્વાગત કરીશું. બીજેપીને હારવાનો ડર સતાવવા લાગે છે ત્યારે તે એજન્સીઓનો સહારો લે છે સીએમ કેજરીવાલે બીજેપી પર કટાક્ષ કરતાં કહ્યું કે જ્યારે બીજેપીને હારવાનો ડર સતાવવા લાગે છે ત્યારે તે એજન્સીઓનો સહારો લઈ છે. તેમણે કહ્યું કે ચૂંટણી નજીક આવતા જ કેન્દ્રીય એજન્સીઓ પણ સક્રિય થઈ રહી છે. ભાજપ તેની તમામ એજન્સીઓને AAP નેતાઓ પાછળ મૂકી શકે છે. તે ફકત સત્યેન્દ્ર જૈનના ઘરે જ નહી પણ મનીષ સિસોદિયા, ભગવંત માન અને મારા ઘરે પણ દરોડા પાડી શકે છે. પરંતુ અમે આ કપરા સમયનું પણ સ્વાગત કરીશું. આ અગાઉ પણ EDએ સત્યેન્દ્ર જૈનના ઘરે બે વખત દરોડા પાડ્યા છે પરંતુ તેમને કંઈ મળ્યું નથી. ચન્નીજીની જેમ અમે રડીશું નહીં-કેજરીવાલ સીએમ કેજરીવાલે પંજાબના સીએમ ચન્ની પર પણ કટાક્ષ કરતાં કહ્યું કે અમે પંજાબના મુખ્યમંત્રી ચન્નીજીની જેમ રડીશું નહીં, તેમને આઘાત લાગ્યો છે. કારણ કે તેમણે ખોટું કર્યું છે. પણ અમે ડરતા નથી. કારણ કે જો તમે ઈમાનદારીથી કામ કરશો તો આ અવરોધો આવે છે. અમને કોઈ ડર નથી. કારણ કે અમે ખોટું કર્યું નથી. મારા ઘરે પહેલા પણ ઘણી વખત રેડ કરવામાં આવી છે. મનીષ સિસોદિયા પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા અને તે જેલમાં પણ ગયા છે. અમે ડરતા નથી. સત્યેન્દ જૈનની ધરપકડ કરશે. 5-6 દિવસમાં જામીન મળી જશે. અમને કોઈ ડર નથી. તમે એજન્સીઓ મોકલો અમે દરેકનું સ્વાગત કરીશું. 2018માં ડો. ઋષિરાજ સાથે નામ આવ્યું હતું દિલ્હી ડેન્ટલ કાઉન્સિલના રજિસ્ટ્રાર ડૉ. ઋષિ રાજના નિવાસસ્થાને સીબીઆઈના દરોડામાં, કથિત રીતે જૈન અને તેમની કંપનીની મિલકતના દસ્તાવેજો, 2 કરોડ રૂપિયાની બેંક ડિપોઝિટની સ્લિપ મળી આવી હતી. આ દર્શાવે છે કે 2011માં જૈનની કંપનીઓના નામે 2 કરોડ રૂપિયા જમા થયા હતા. આ ઉપરાંત દિલ્હીના કરાલા ગામમાં જૈનના નામે 12 વીઘા 2 બિસ્વા અને 8 વીઘા 17 બિસ્વા જમીનની 14 વીઘા જમીનની પાવર ઑફ એટર્ની પણ રિકવર કરવામાં આવી હતી.