સાપુતારા : ચૂંટણી (election) પહેલા નેતાઓ ઘણા વચન આપતા હોય છે પરંતુ ચૂંટણી જીત્યા બાદ તેઓ પોતાના આપોલા વચનો ભૂલી જાય છે....
કેમ છો?હેપ્પી રિપબ્લિક ડે.સ્વતંત્ર ભારતમાં જીવવાનાં હક, અધિકાર અને નિયમો દર્શાવતા બંધારણની પ્રાપ્તિનાં 71 વર્ષ વીતી ગયાં પણ આજે ય ન તો...
અમારા સમયના માસ્તર ( મા કરતાં પણ જેનું સ્તર ઊંચું હતું તેવા )શિક્ષક કેટલા દીર્ઘદ્રષ્ટા હતા તે વાતની સમજણ આજે પડે છે....
ભૂતકાળમાં સાડા ત્રણ નદીના કિનારે વસેલું “રૂપનગર” એટલે આજનું “વાલિયા”. ભૂતકાળમાં ખડતલ, મજબૂત અને દીર્ઘદૃષ્ટિથી વાલિયાની નવી પેઢી માટે શૈક્ષણિક પરંપરા માટે...
બીલીમોરા : બીલીમોરામાં (Bilimora) કરિયાણાની દુકાનમાં કામ કરતા બે કામદારોએ દુકાનમાંથી લેપટેપ (laptop) અને મોપડ (Moped) ચોરી (Theft) ગયા હતા. આ બનાવ...
સુરત: (Surat) ભેસ્તાન (Bhestan) આવાસમાં બુરખો પહેરીને આવેલી એક મહિલાએ 7 વર્ષની પુત્રીને કહ્યું કે, તારી માતા ગેટ ઉપર રાહ જુએ છે,...
કોરોના અને ઓમિક્રોનનું સંક્રમણ દેશમાં વધી રહ્યું હતું તો બીજી તરફ આપણા નેતાઓ રેલીઓ કરવામાં વ્યસ્ત હતાં. ઉત્તર પ્રદેશની હાલત તો એ...
સુરત : (Surat) હજીરાના (Hazira) કાંઠા વિસ્તારના ગામની એક હિન્દુ (Hindu) સોસાયટીમાં (Society) સોસાયટીવાસીઓની જાણ બહાર મસ્જિદ (mosque) બની જતાં વિવાદનો મધપૂડો...
ઘેજ: ચીખલી (Chikhli) તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોમાં શાંતિપૂર્ણ મહોલમાં ડેપ્યુટી સરપંચોની ચૂંટણી (election) યોજાઇ હતી. સાદકપોરમાં સભ્ય ગુમ થતા અપહરણનો (Kidnapping) ગુનો...
સુરત: સુરતમાં ગુજસીટોકનો કાયદો અમલમાં આવ્યા બાદ સુરત પોલીસે ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતી ગેંગની સામે ગુનો નોંધવાની શરૂઆત કરી હતી. જેમાં ક્રાઇમ બ્રાન્ચે...
વલસાડ : વલસાડ (valsad) તાલુકાના અટગામ (Atgam) ખાતે વિવિધ સહકારી સેવા મંડળીના (Cooperative Service Society) માજી પ્રમુખ (Former President) અને મંત્રી રૂ.૮૬.૧૧...
રાજકોટ: (Rajkot) રાજકોટમાં રખડતા ઢોરની સમસ્યા વિકટ બની ગઈ છે. રવિવારે શહેરમાં સંત કબીર રોડ પર શાકમાર્કેટમાં (Vegetable market) એક ગાયે (Cow)...
આ પ્રશ્ન દેશ માટે અને સમાજ માટે પણ છે. પણ આજની વાત સરહદ પરથી આવતા આતંકી જેવા ડ્રગ્સ માફિયાઓની વાત છે. પાકિસ્તાનની...
આસામના સિલચર જિલ્લામાં નાતાલની ઉજવણી દરમિયાન કેટલાક જમણેરી કટ્ટરપંથીઓએ ઘુસી જઇને ઉત્પાત મચાવ્યો અને હિન્દુઓએ નાતાલની ઉજવણી દરમિયાન ટાળવી જોઈએ એવો આગ્રહ...
સમાજમાં પ્રત્યેક ઘર પરિવારના કોઇ શુભ પ્રસંગ આવતાં હોય મહૂરત પણ લેવાય ગયું હોય દરમિયાન સામે પક્ષે આપણા કોઇ સગાસંબંધીમાં સોસાયટીમાં અથવા...
દસ નંબરીઓ અને લાંચિયાઓના બિનહિસાબી બેનામી વ્યવહારોના દસ્તાવેજો- ડાયરી- કોમ્પ્યુટરાઇઝડ ટ્રાન્ઝેકશનની હાર્ડડિસ્કથી ભરચક બેંકોના લોકરો, નકલી પાસપોર્ટને આધારે મુસાફરી કરતા બાંગલાદેશીઓ અને...
સુરત: (Surat) કોરોનાનું (Corona) સંક્રમણ અટકાવવા માટે સરકાર (Government) દ્વારા ઘણી ગાઈડલાઈન (Guide line) બનાવવામાં આવી છે અને આ ગાઈડલાઈનનું પાલન કરાવવા...
આળસ અને પ્રમાદ આપણા લોહીમાં ભળી ગયા છે. ખાસ કરીને બહેનોને એવી કુટેવ પડી ગઈ છે કે કચરાગાડી જાય પછી કચરા પોટલીનો...
એક બૌધિક કથા છે.ગામના પાદરે અમુક ઘરડાં લોકો બેઠાં હતાં અને તેમની આજુબાજુ બીજાં ગામલોકો બેઠાં હતાં અને ઘરડા લોકો પોતાના અનુભવની...
નવસારી : જમાલપોરમાં (Jamalpore) નીલકંઠ એપાર્ટમેન્ટનું ખાળકુવાનું ગંદુ પાણી (sullage) બહાર આવતા પાલિકાએ (Municipality) પીવાનું અને વપરાશનું પાણી (water) આપવાનું બંધ કરી...
વલસાડ: (Valsad) વલસાડના શાકભાજી માર્કેટમાં (Vegetable market) ફાસ્ટફુડની (Fast food) લારી ઉપર નાસ્તો કર્યા બાદ રૂપિયા ચૂકવવાને બદલે ‘હું પત્રકાર (Reporter) છું...
ઉમ્મર કે ઉમ્મારો ગણવાની આદત નથી, માત્ર જોવાની, માણવાની ને અનુભવવાનો જ અનુભવ..! મારી ટોટલી ઉંમરનો કારભાર ‘ગ્રેગોરીયન’ પંચાંગ પ્રમાણે ચાલે. પૂરા...
ગુજરાતમાં શિક્ષણજગતમાં નવેમ્બરથી માર્ચના પાંચ મહિના ઉત્પાદક હોય છે. સત્રની રીતે વિચારો તો જૂનથી શરૂ થતું પ્રથમ સત્ર ઓક્ટોબરમાં પૂરું થાય તે...
રાજપીપળા: શૂલપાણેશ્વર ટ્રસ્ટ (Shoolpaneshwar Trust) અને સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) સત્તામંડળે ગોરા ઘાટ (Gora ghat) ખાતે થઈ રહેલી નર્મદા (Narmada)...
છેલ્લા ઘણા સમયથી રશિયા અને યુક્રેઇન વચ્ચે તનાવ ચાલી રહ્યો હતો અને હવે તે ચરમસીમાએ પહોંચ્યો છે. રોગચાળાને કારણે વિશ્વની પ્રજાને અનેક...
બારડોલી: બારડોલીમાં (Bardoli) ઠંડીનો પારો 7° ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતાં લોકો ઠંડીમાં (cold) ઠૂંઠવાયા હતા. અંદાજિત દસ વર્ષ બાદ સોમવારે વહેલી...
આપણે યુદ્ધ વગરની દુનિયાની કલ્પના કરીએ છીએ ત્યારે સાઉદી અરેબિયાની દક્ષિણે આવેલાં યેમેનમાં સાત વર્ષથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. સાત વર્ષ...
દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન ભારતીય ટીમે જે રીતે સીરિઝ ગુમાવી તેને ધ્યાને લેતા જો આ પ્રવાસની કોઇ સમરી કાઢવામાં આવે તો એવું...
ભારતની મહિલા ક્રિકેટ ટીમની ઓપનર સ્મૃતિ મંધાનાએ 2021માં ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં પોતાના પ્રભાવક પ્રદર્શનના જોરે આઇસીસી વુમન્સ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ...
વર્ષની પ્રથમ ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયન ઓપનની મહિલા સિંગલ્સમાં સોમવારે એકસાથે બે ક્રમાંકિત મહિલાઓ અપસેટનો શિકાર બની હતી, જેમાં વિશ્વની બીજી ક્રમાંકિત...
ગડકરીએ કહ્યું- દેશમાં હિન્દુ-મુસ્લિમ સમસ્યા માટે કોંગ્રેસ જવાબદાર છે
ઉદ્યોગપતિ વિજય માલ્યા અને લલિત મોદીએ પોતાને ભારતના ‘બે સૌથી મોટા ભાગેડુ’ ગણાવ્યા- Video
હાલોલ શાકમાર્કેટમાં નગરપાલિકાનું ગેરકાયદે દબાણ અને સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે અભિયાન
સ્વચ્છ હવા નથી પૂરી પાડી શકતા તો ઓછામાં ઓછું એર પ્યુરિફાયર પર GST ઘટાડો- દિલ્હી હાઈકોર્ટ
આ પંચાયતમાં વેરો ભરો તો જ મરણનો દાખલો મળે !
ગેરકાયદેસર રેતી અને લાકડા વહન કરતા બે ટ્રેક્ટર ઝડપાયા, વાહનો જપ્ત
આઠ વર્ષ જૂના મારામારીના બે ચકચારી કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ
“તું મારી પત્ની સાથે આડા સંબંધ કેમ રાખે છે?” કહી માર માર્યો
સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં EDની મોટી કાર્યવાહી, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ
વૈભવ સૂર્યવંશીએ છગ્ગાનો વરસાદ કરી બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ, ડીવિલ્યિર્સને છોડ્યો પાછળ
ઠાકરે બંધુઓ 20 વર્ષ પછી ફરી ભેગા થયા, ઉદ્ધવ-રાજ ઠાકરેએ કહ્યું કે મરાઠી લોકો માટે એક થાઓ
“જો બધું યોગ્ય હોત તો વેપારીઓ કોર્ટમાં આવ્યા જ ન હોત — કોર્ટનો સમય બરબાદ ન કરો”
ધુરંધર હિટ થયા પછી અક્ષય ખન્નાએ ફીમાં કર્યો વધારો, ‘દ્રશ્યમ 3’ છોડવાની ચર્ચા
કોલસો ભરેલી બોટ મગદલ્લાના દરિયામાં પલ્ટી મારી, જીવ બચાવવા લોકો પાણીમાં કૂદયા
ગોરવામાં વીજ મીટર બદલવા સામે લોકોનો વિરોધ, કર્મચારીઓએ પરત ફરવું પડ્યું
ટેકનોબીટ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી.કંપનીમાં આગ ભભૂકી,તંત્રમાં દોડધામ
પાકિસ્તાનની ઇન્ટરનેશનલ એરલાઇન્સ PIA 135 બિલિયનમાં વેચાઈ
પરિવારની વિરાસત અને ₹74,427 કરોડની મુંબઈની સત્તા માટેનું _: ‘મહાયુદ્ધ’!
ચલો ન ઇશ્ક હી જીતા, ન અક્લ હાર સકીતમામ ઉમ્ર મઝે કા મુકાબલા તો રહા- જાંનિસાર અખ્તર
દુનિયામાં AI પાર્ટનર પર વધતો ભરોસો, યુવતીએ AI સાથે લગ્ન કર્યા
અમેરિકા ભારત ઉપર જીએમ મકાઈ અને સોયાબીન ખરીદવા માટે કેમ દબાણ કરી રહ્યું છે?
ગીફ્ટસિટીમાં ગુજરાતી સિવાય કોઇ પણ દારુ પી શકશે
રાજ્યમાં ઠંડીનો પારો 2થી 3 ડિગ્રી ગગડશે
સુરેન્દ્રનગરના કલેકટરને ત્યાં EDના દરોડા
CMOમાં ધરખમ ફેરફાર: 26 સિનિયર IASની બદલી
તરત એક્શન લો
એપ્સ્ટેઇન પ્રકરણ અમેરિકાનું બીજું વોટરગેટ કૌભાંડ સાબિત થશે?
સાગતાળા પોલીસે ઈકો ગાડીમાંથી રૂ.6.43 લાખનો દારૂ ઝડપ્યો, બે બુટલેગર વોન્ટેડ
શું ભારતે ખાનગી ક્ષેત્ર માટે ન્યૂક્લીયર એનર્જીના દરવાજા ખોલી દીધા?
ISROએ નેક્સ્ટ જનરેશન કમ્યુનિકેશન સેટેલાઈટ ‘બ્લૂબર્ડ બ્લોક-2’નું સફળ લોન્ચિંગ કર્યું

સાપુતારા : ચૂંટણી (election) પહેલા નેતાઓ ઘણા વચન આપતા હોય છે પરંતુ ચૂંટણી જીત્યા બાદ તેઓ પોતાના આપોલા વચનો ભૂલી જાય છે. આવું જ થયું છે ડાંગ જિલ્લાના એક નાનકડા ગામમાં જ્યા લોકો પીવાના પાણીથી (water) વંચિત છે. ડાંગ (Dang) જિલ્લાનાં ધારાસભ્ય વિજય પટેલનાં ગામ હનવતચોંડ ગામનાં ઢુંઢુનિયા ફળિયામાં પાણી સમસ્યા હલ કરવા અંગે જાગૃત આદિવાસી એકતા સંગઠન (Jagrat Adivasi Ekta Sangathan) દ્વારા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી પાણીની સમસ્યા (water problem)હલ કરવા અંગે રજુઆત કરી હતી.
પીવાનાં પાણી ઉપરાંત પશુઓને પાણી અંગે પડતી મુશ્કેલીની સમસ્યા દૂર કરવા અધિક કલેક્ટરને રજુઆત
જાગૃત આદિવાસી જન એકતા સંગઠન દ્વારા આજરોજ જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી પાણીની સમસ્યા હલ કરવા અંગેની રજુઆત કરી હતી. ડાંગ જિલ્લાનાં 173 સીટનાં ધારાસભ્ય વિજયભાઈ પટેલનાં ગામ હનવતચોંડનાં ઢુંઢુનિયા ફળિયામાં 10 ઘરોને પાણી અંગે મુશ્કેલી પડતા તેઓએ આવેદન આપ્યુ હતુ. તેઓએ જણાવ્યુ હતુ કે 1 વર્ષ પહેલા પાઇપલાઇન કરી ઘરે ઘરે નળ કનેક્શન કરવામાં આવ્યા હતા. પરંતુ નળમાં હજી સુધી પાણી આવ્યુ નથી. જેનાં કારણે લોકોને 2 કી. મી. દૂર પાણી લેવા માટે જવુ પડે છે. પીવાનાં પાણી ઉપરાંત પશુઓને પાણી અંગે પડતી મુશ્કેલી અંગેની સમસ્યા દૂર કરવા આવેદનપત્ર આપી અધિક કલેક્ટર ડાંગને રજુઆત કરી હતી.
4 દિવસથી પાણી માટે તરસ્યા જમાલપોરનાં રહીશોએ આખરે પાલિકા કચેરી પર હલ્લાબોલ કર્યો
નવસારી : જમાલપોરમાં (Jamalpore) નીલકંઠ એપાર્ટમેન્ટનું ખાળકુવાનું ગંદુ પાણી (sullage) બહાર આવતા પાલિકાએ (Municipality) પીવાનું અને વપરાશનું પાણી (water) આપવાનું બંધ કરી દેતા એપાર્ટમેન્ટના રહીશો પાલિકાએ મોરચો લઈ પહોચતા પાણી ચાલુ કરાવવાનું માંગ (Demand) કરી છે સાથે જ 4 દિવસ પાણી બંધ રહેતા લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ કચેરી ખાતે પહોંચી પાલિકાના વડાને લેખિતમાં રજૂઆત કરી હતી.
સ્થાનિકોઅ પાલિકા કચેરીના અધિકારીને લેખિતમાં રજૂઆત કરી
જમાલપોરમાં નીલકંઠ એપાર્ટમેન્ટનું ખાળકુવાનું ગંદુ પાણી બહાર નીકળી ક્રિષ્ના બંગ્લોઝના આવવા-જવાના રસ્તાઓ પર ભરાઈ રહેતું હતું. જેથી ક્રિષ્ના બંગ્લોઝના રહીશોએ ખાળકુવામાંથી બહાર આવતા પાણીને રોકવા માટેની માંગ કરી નવસારી-વિજલપોર નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી હતી. જેથી નગરપાલિકાએ નીલકંઠ એપાર્ટમેન્ટનું પીવાનું અને વપરાશનું પાણી આપવાનું બંધ કરી દીધું હતું. છેલ્લા 4 દિવસથી પાલિકા દ્વારા પાણી આપવામાં નહીં આવતા નીલકંઠ એપાર્ટમેન્ટના રહીશો રોષે ભરાયા હતા. અને આજે એપાર્ટમેન્ટના રહીશો નગરપાલિકાએ મોરચો લઈ પહોંચી ગયા હતા. જ્યાં તેમને પાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી પાણી ચાલુ કરવાની માંગ કરી છે.