નેકી અને બદીની વચ્ચે જિંદગી ચાલે છે. નાની અમથી બેઇમાનીથી માંડીને અબજો રૂપિયાનાં કૌભાંડો ચાલતાં રહે છે. માનવજીવનને સદ્માર્ગે દોરી જનાર ખુદ...
સુરત શહેરની ચારે તરફ ઔદ્યોગિક, બાંધકામ, શૈક્ષણિક તેમજ મેડીકલ ક્ષેત્રે હરણફાળ વિકાસ થઇ રહ્યો છે. જેણે સુરતની રોનક બદલી નાંખી છે. એક...
સુરત : વેસુના મોટા બિલ્ડર(Builder) શંકર મારવાડી અને તેના ભાગીદાર(Partner) મહાવીર શાહ પર આજે બુધવારે વહેલી સવારથી સ્ટેટ જીએસટી(GST) વિભાગ(department) દ્વારા દરોડા(Raid)...
આઝાદીના અમૃત મહોત્સવ રંગે ચંગે આપણે મનાવી રહ્યા છે ત્યારે અમેરિકન પિન્ક ટેન્ક ફ્રીડમ હાઉસે પાંચ વર્ષ સુધી ભારતનું રેટિંગ ઘટાડયા પછી...
સુરત: યુક્રેન (Ukraine) – રશિયા (Russia) યુદ્ધને લીધે આંતર રાષ્ટ્રીય માર્કેટમાં સીએનજી (CNG)ગેસના (Gas) ભાવ વધતા ભારત સરકારની કંપની ગેઇલ ઇન્ડિયા (Gail...
અત્રેના એની બેસન્ટ રોડ પર એની બેસન્ટ એપાર્ટમેન્ટની બાજુમાં એક નવું બાંધકામ ચાલી રહ્યું છે ત્યાં વર્ષો પહેલાં સપ્તપર્ણીનું વૃક્ષ રોપવામાં આવ્યું...
એક દિવસ લાગણીઓની સભામાં બીજી બધી લાગણીઓએ ખુશીની ઈર્ષ્યા કરતાં કટાક્ષભર્યો પ્રશ્ન કર્યો, ‘ખુશી બધા જ તને મેળવવા માંગે છે, તને જ...
ભારતના સૌથી નજીકના પાડોશીઓ શ્રીલંકા અને પાકિસ્તાન ઘેરી આર્થિક અને રાજકીય કટોકટીમાં સરી પડયા છે. સૌથી ખરાબ આર્થિક કટોકટી સર્જાતા શ્રીલંકાના કેબિનેટ...
મારા પિતાના એક મિત્ર બીમાર થયા. મિત્રના પિતા બીમાર છે તેની અન્ય મિત્રોને પણ ખબર પડી. તેમણે મને પૂછયું, આપણે હોસ્પિટલ તેમની...
હાલમાં ભારતની મુલાકાતે આવી ગયેલા રશિયન વિદેશ મંત્રી સર્ગેઇ લાવરોવે જણાવ્યું હતું કે રશિયાએ પશ્ચિમી પ્રતિબંધોને અસરને વળોટી જવા માટે ભારત તથા...
ગાંધીનગર : છેલ્લાં કેટલાંક સમયથી ગુજરાતમાં સ્પર્ઘાત્મક પરીક્ષાના કૌંભાડો બહાર આવી રહ્યાં છે. આજરોજ વિદ્યાસહાયકની ભરતીના ચાલી રહેલા મુદ્દે યુવરાજસિંહની ધરપકડ કરવામાં...
મુંબઇ : આઇપીએલની (IPL) અહીં રમાયેલી 13મી લીગ મેચમાં (Match) જોસ બટલર અને શિમરોન હેટમાયરે મળીને અંતિમ ઓવરોમાં (Over) કરેલી વિસ્ફોટક બેટીંગ...
ગાંધીનગર : અમેરિકન ગ્રુપ (American Group) ટ્રિટોન દ્વારા કચ્છ – ભૂજ ખાતે હવે ઇલેક્ટ્રિક વ્હીકલના ઉત્પાદન માટે પ્લાન્ટ (Plant) સ્થાપવામાં આવનાર છે....
અંકલેશ્વર: સ્વ.અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલની ટ્વિટથી (Twiit) કોંગ્રેસ (Congress) વિચાર વિમર્શમયી બની ગઈ છે. ગત ૨૯મી માર્ચે જ ફૈઝલ પટેલે કોંગ્રેસમાં...
અમદાવાદ : આજે ગાંધીનગર (Gandhinagar) ખાતે કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્ય સરકારે કેટલાક નિર્ણયો લીધાં હતાં. ગુજરાત (Gujarat) ઢોર નિયંત્રણ...
વલસાડ : ગુનાખોરીનો ગ્રાફ નીચો રખાવવામાં માહિર વલસાડ (Valsad) રૂરલ પોલીસ (Police) દ્વારા ચોરીની ફરિયાદમાં (Complaint) આનાકાની કરવાની અનેક ફરિયાદો સતત ઉઠતી...
માંડવી: માંડવીના તડકેશ્વર ગામે ટ્રક (Truck) અને બાઈક (Bike) વચ્ચે અકસ્માત (Accident) સર્જાતાં બાઈકસવાર બે યુવાનને ગંભીર ઈજા થવાથી સારવાર હેઠળ ખસેડાયા...
નવી દિલ્હી: કોરોનાકાળ બાદ ઇ-કોમર્સ કંપનીઓનું (E-commerce company) વર્ચસ્વ વધ્યુ છે. તેમજ તેમની વચ્ચે સ્પર્ધા પણ વધી છે. ફ્લિપકાર્ટ (Flipkart) અને એમેઝોન...
નવી દિલ્હી: દેશની સૌથી મોટી બે ઓનલાઇન ફુડ એપ્લિકેશન્સ (Food application) સામે તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. સ્વિગી-ઝોમેટો (Swiggy-Zomato) બંને કંપનીઓમાં...
મુંબઇ: અભિનેતા રામચરણની (Ram Charan) તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ આરઆરઆર (RRR) બોક્સ ઓફિસમાં ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં લગભગ...
નવી દિલ્હી: રશિયા(Russia)નાં એક અધિકારીએ જણાવ્યું હતું કે, અમેરિકા(America) એક તરફ તો રશિયા પાસેથી મોટી માત્રામાં ક્રુડ ઓઈલ(Crud Oil)ની ખરીદી(Purchase) કરી પોતાના...
વડોદરા: વડોદરા (Vadodara) શહેરના મુખ્ય માર્ગ પર રસ્તા વચ્ચે આવેલી ગટરમાં ગેસના (Gas) કારણે આગ (Fire) લાગી ગઈ હતી. આગ પર કાબૂ...
સુરત: (Surat) શહેરના નાનપુરા ખાતે રહેતા અને તાપી (Tapi) કિનારે મજુરી કામ કરતા શ્રમિકને ચાર રેતી ચોરોએ (Sand Thief) અમારી ફરિયાદ ખાણ...
સુરત: (Surat) દિનપ્રતિદિન સાઈબર ક્રાઈમનો (Cyber Crime) રેટ વધી રહ્યો છે. લોકો અન્યોને બદનામ કરવા માટે સોશિયલ મીડિયાનો (Social Media) દુરૂપયોગ કરવા...
નવી દિલ્હી: સરકારે(Government) 22 યુટ્યુબ ચેનલ(YouTube channel), ત્રણ ટ્વિટર એકાઉન્ટ(Twitter account), એક ફેસબુક એકાઉન્ટ(Facebook account) અને એક ન્યૂઝ વેબસાઇટ(News website)ને બ્લોક(Block) કરવાનો...
નવી દિલ્હી: EDએ મોટી કાર્યવાહી કરતા સત્યેન્દ્ર જૈન(Satyendra Jain)નાં પરિવાર અને સંજય રાઉત(Sanjay Raut)ની પત્ની(Wife)ની કરોડોની સંપત્તિ(Property) જપ્ત કરી છે. બંને કેસ...
દમણ : દમણ (Daman) પોલીસે ઓનલાઈન (Online) ઠગાઈ (Fraud) કરનારા 4 ઠગબાજની કોલકતાથી ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ દેશના અનેક લોકોની સાથે...
સુરત: (Surat) સુરત મનપા દ્વારા પબ્લિક પ્રાઇનેટ પાર્ટનરશીપથી (PPP) થતા પ્રોજેક્ટમાં જમીન ફાળવાઈ ત્યારે ઇજારદારો દ્વારા અધિકારીઓની મીલીભગતમાં થતા કોઠા-કબાડાઓનો ભાંડો તાજેતરમાં...
સુરત: (Surat) કોરોનાકાળ વખતે હોસ્પિટલોમાં આગની દુર્ઘટના અને તેમાં નિર્દોષ લોકોનાં મોત થયા બાદ હાઇકોર્ટમાં બીયુ સર્ટિ. (BU Certificate) વગરની મિલકતો સામે...
સુરત (Surat): ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના (Chamber Of Commerce) ઉપપ્રમુખ (Vice President) પદ માટેની ચૂંટણી (Election) 24 એપ્રિલે યોજાશે. આ...
75 મીટરના રસ્તા માટે 87 મકાનો પર તોળાતું જોખમ, પાલિકાના ગેટ પર રહીશોનો ‘હલ્લાબોલ’
“લોકોને પીવાનું પાણી નથી, અને તમારી પાસે…” પેકેજ્ડ પીવાના પાણીના મુદ્દા પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
છોટાઉદેપુરમાં એમજીવીસીએલની વીજચોરી સામે કાર્યવાહી, રૂ. 47.68 લાખનો દંડ
PM મોદી ઓમાનથી સ્વદેશ રવાના: નાયબ પ્રધાનમંત્રી સૈયદ શિહાબે એરપોર્ટ પર વિદાય આપી
સિંગવડ તાલુકાના પસાયતા ગામે હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
વિસ્થાપિત સિંધી પરિવારોની 75 વર્ષ જૂની કેબીનો તોડી પાડતાં રોજગાર છીનવાયો
ડભોઇના વસઈવાલા જીન વિસ્તારમાં રૂ. 8 લાખના દાગીનાની ચોરી
બોડેલી તાલુકાના ઝાંપા ગામે નવી ડીપી સ્થાપન દરમિયાન વોલ્ટેજ વધતા મોટી દુર્ઘટના, ઉપકરણો ફૂંકાયા
શહેરમાં તીવ્ર ઠંડીનો માહોલ,તાપમાનનો પારો 13.2 ડીગ્રી નોંધાયો
સીયુજીમાં 20 સ્નાતકોત્તર વિષયોની 640 બેઠકો પર પ્રવેશ
ફતેગંજમાં ગટર ઉભરાઈ, ‘સ્માર્ટ સિટી’ના દાવા ફેલ
GSFC યુનિવર્સિટી દ્વારા સાતમો દીક્ષાંત સમારોહ, 632 વિધાર્થીઓને ડિગ્રી એનાયત થઈ
શિવ રેસિડેન્સી દુર્ઘટનાઃ 80 લાખનો ફ્લેટ હોવા છતાં 400 લોકો બેઘર થયા, રસ્તે ભટકવા મજબૂર
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પડતાં બચી, સ્ટેજ પર સંતુલન ગુમાવતો વીડિયો વાયરલ
ડભોઈની નવી વોર્ડ રચના : રાજકીય ગણિત ઉથલપાથલ, સમીકરણો ફરી ગોઠવાયા
શિલ્પકળાના સૂર્યનો અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સર્જક રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
નવી દિલ્હી ખાતે ગજાનન આશ્રમ માલસરના પૂ.ગુરુજી વિજયભાઈ જોશીનું વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલેન્ટથી સન્માન
ધુરંધર ફિલ્મના જવાબમાં પાકિસ્તાન ‘મેરા લ્યારી’ ફિલ્મ લાવશે, કહ્યું- ભારતનો પ્રચાર સફળ થશે નહીં
રાજામૌલીની ફિલ્મમાંથી બોલીવુડના અભિનેતાને બહાર કરવામાં આવશે, જાણો શું છે મામલો..?
SMCના ડ્રેનેજ વિભાગના વાંકે કાદરશાની નાળમાં ગટરીયા પૂર ઉભરાયું, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં
વેનેઝુએલા-અમેરિકાનો સંઘર્ષ: પૂર્વી પ્રશાંત મહાસાગરમાં US નેવીનો એક જહાજ પર ઘાતક હુમલો
હિન્દુ સગીરાને મુસ્લિમ યુવક ડિંડોલીની હોટલના રૂમમાં લઈ ગયો, પછી જે થયું…
હાઇકોર્ટથી રાહત બાદ દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ તરીકે નિલ સોની યથાવત
હિજાબ વિવાદ પર ભડક્યું બોલીવુડ: જાવેદ અખ્તરે માફી માંગવા કહ્યું, રાખી સાવંતે નીતિશ કુમારને..
ડભોઇના વકીલ બંગલા પાસે હાઈવા ટ્રકે વીજ પોલ ખેંચી કાઢતા અફરાતફરી
શિવ રેસીડેન્સી પર બીજી આફત, હવે ગેસ લાઈનમાં ભંગાણ થયું, 300 પરિવારોની સ્થિતિ કફોડી
ઓનલાઈન સસ્તું મળે તે બધું અસલી હોતું નથી, સુરતમાં નકલી કોસ્મેટિક્સનું કારખાનું પકડાયું
બિલ કેનાલમાં ગાબડું પડતા પાણીની રેલમછેલ, માર્ગ પર ફરી વળ્યું પાણી
લોકસભામાં ‘G RAM G’ બિલ પસાર: વિપક્ષે બિલની નકલ ફાડી, ગૃહમાં ભારે હોબાળો મચ્યો
”હું ગુલામ નથી”, સુરતની 16 વર્ષીય કિશોરીએ વડાપ્રધાન મોદીને કેમ આવો પત્ર લખ્યો?
નેકી અને બદીની વચ્ચે જિંદગી ચાલે છે. નાની અમથી બેઇમાનીથી માંડીને અબજો રૂપિયાનાં કૌભાંડો ચાલતાં રહે છે. માનવજીવનને સદ્માર્ગે દોરી જનાર ખુદ ધાર્મિક ક્ષેત્રમાંયે કૌભાંડો પ્રવેશી જાય છે. એક તરફ અંતરાત્માનો અવાજ, બદીનો ભય, માનવતાની લાગણી ધબકે છે તો બીજી તરફ સ્વાર્થ, મોહમાયા પ્રલોભનો, પરિસ્થિતિનું દબાણ, લોભામણું આકર્ષણ જેવા પરિબળો સક્રિય હોય છે. નેકી અને બદીનો સંઘર્ષ આજીવન ચાલતો જ રહે છે. સામાજિક અને રાજકીય કારણો પણ પ્રભાવિત કરે છે. મૃત્યુ પછી કાંઇ જ સાથે લઇ જવાતું નથી, તે સત્ય જાણવા છતાં સામાન્ય માણસ લપસી પડે છે. સમસ્ત વિશ્વમાં આ ચક્ર ચાલ્યા કરે છે. અસંખ્ય કૌભાંડો દરેક સદીમાં ઉદ્ભવતાં રહે છે. ‘છીંડે પકડાયો તે ચોર’ કહેવાત અનુસાર જે કૌભાંડો, બેઇમાની બહાર આવે તેની જ ચર્ચા થયા કરે છે. જાગૃત પ્રજા અને નીડર પત્રકારો કૌભાંડોને ખુલ્લાં પાડે છે.
રાજનેતાઓ સત્તાના જોર પર કૌભાંડો ચલાવી શકે છે. સાધુ રચિત રાજકારણી ચાલી શકતા નથી. કોઇ રાજનેતા ગાંધીજીની જેમ ‘સત્યના પ્રયોગો’ આલેખી શકતો નથી કે ‘મારું જીવન એ જ મારો સંદેશ’ કહી શકતો નથી. સત્તા પર રહેલાં શાસક પક્ષ અને વિપક્ષ કૌભાંડોના વિરોધ અને બચાવમાં જ રચ્યા પચ્યા રહે છે. કૌભાંડોની અબજો રૂપિયાની કમાણી વિદેશોમાં ઠલવાય છે, પ્રજા ભલે બેહાલ રહે. વેપાર – ઉદ્યોગના રાજાઓ જાહેરમાં દેશપ્રેમ અને સમાજ સેવાનો દેખાવ ભલે કરે પણ વાસ્તવિકતા જુદી જ હોય છે. કરોડોના ખર્ચે આલીશાન બંગલાઓ રચે પણ કવિએ કહ્યું છે તેમ ભૂખ્યાજનોનો જયારે જઠરાગ્નિ જાગશે ત્યારે ખંડેરની ભસ્મકણી પણ નહીં લાધે.’ આસ્તિકો, નાસ્તિકો અને રેશનાલિસ્ટો વિશ્વમાં વસે છે, તેમની સાથે જ આધ્યાત્મિક ગુરુઓ પણ વસે છે, ધાર્મિક સ્થાનો પણ વધતાં જાય છે, પણ એક હકીકત કાયમ રહે છે, એક શાયરના શબ્દોમાં ‘પ્રભુ તારા બનાવેલા આજે તને બનાવે છે’. શૈતાનને પણ કયાં સુધી ભાંડી શકાય?
સુરત – યૂસુફ એમ. ગુજરાતી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.