સુરત: (Surat) સોનીફળીયા સ્થિત કોંગ્રેસ (Congress) ભવન આજે જમીનદોસ્ત થઇ ગયું છે. કોંગ્રેસ ભવનનો 50 થી 60 વર્ષ પહેલાનો ઇતિહાસ જોવા જઇએ...
સુરત : સિવિલ ગવર્મેન્ટ મેડિકલ કોલેજના તબીબી શિક્ષકો તેમજ અધિકારીઓની સતત ત્રણ દિવસથી વિવિધ માંગોને લઇ તબીબો હડતાળ ચાલી રહી છે. આ...
કામરેજ: લો કોલેજમાં (Law College) અભ્યાસ કરતી યુવતીની સાથે સોશિયલ મીડિયા (Social Media) થકી મિત્રતા બાંધી વારંવાર મળી લગ્ન (marriage) કરવાની લાલચ...
સુરત: સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટ નામ આપી દેવાયું છે પરંતુ હજુ પણ અહીં વિદેશના મોટા વિમાનોની અવરજવર શક્ય બની નથી, તેના માટે...
અજય દેવગને ફરી એક વખત સાબિત કરી દીધું કે તે મહેમાન કલાકાર તરીકે પણ મુખ્ય હીરો જેટલી પ્રશંસા મેળવી શકે છે. આલિયાની...
શ્રીલંકાની સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે. અહીં પહેલેથી જ લાગુ ઈમરજન્સીની સાથે સરકારે દેશભરમાં કર્ફ્યૂની પણ જાહેરાત કરી છે....
એ દિવસ દૂર નથી જ્યારે અવકાશયાત્રીઓ એક અલ્પકાલીન આવાસ આકાશમાં જ ક્યાંક ગોઠવી લે! અલબત્ત ત્યાં રહેવાનાં નિયમો જુદાં છે અને આદેશ...
આજકાલમાં યુક્રેન- રશિયા યુદ્ધને સવા મહીનો થઈ જશે. માત્ર રશિયાનો વિસ્તાર વધારવાનો દિમાગી પુલાવ પકાવવા માટે બાળકો સહિત હજારો લોકોને વ્લાદીમીર પુતિને ...
બહુ તાપ છે, નહીં!’ ચહેરા પરથી પસીનોના રેલા ઊતરતા હતા તેને રૂમાલથી લુછતાં સલોની બોલી. ’પિયરના મોહ સામે ગરમી તો પાણી ભરે.’...
ધેજ: ચીખલી (Chikhli) નજીકમાં આવેલા ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ ચીટર ખાખી કપડાં પહેરી પોલીસ-હોમગાર્ડના (Police-Homeguard નામ લઇ રામનવમી તેમજ માતાજીના આઠમના નામે ફાળો...
સુરત : (Surat) સુરતના રેલવે સ્ટેશનને (Railway Station) વર્લ્ડ કલાસ રેલવે સ્ટેશન બનાવવા માટે છેલ્લા સાત વર્ષથી સપનાઓ (Dream) બતાવાઇ રહ્યાં છે...
શર્મિલા ટાગોરથી લઈને આલિયા ભટ્ટ, શમ્મી કપૂરથી લઈને શાહરૂખ ખાન સુધી કાશ્મીર હંમેશાં બોલિવૂડનું ફેવરિટ ડેસ્ટિનેશન રહ્યું છે. કાશ્મીરની સુંદર પૃષ્ઠભૂમિમાં આ...
સામાન્ય રીતે માણસ પોતાના વિચારો અને રહેણીકરણી પરથી અલગ તરી આવે છે. જો તમે પહેલાથી બધા કરતાં કંઈક અલગ વિચરશો અને જીવનમાં...
બૂચા: બુચા યુક્રેનનું એક શહેર છે જેનું નામ સાંભળતાં જ લોકો ડરી જાય છે. અહીં મોતનું એવું તાંડવ કરાયું કે કોઈ પણનો...
ધારી લો કે તમે ખેલાડી છો. તમારા સ્પોર્ટસમાં -તમારી ગેમમાં તમે પારંગત છો. ઉત્તરોત્તર તમે પ્રગતિ કરી રહ્યા છો. અવ્વલ સ્થાને પહોંચવાના...
દેશનો પૂર્વોત્તર ભાગ વિવાદિત રહ્યો છે. આ ભાગનો એક વિવાદ કેન્દ્રમાં શાસન કરી રહેલી સરકાર સાથે રહ્યો છે અને બીજો ભાગ તેમનો...
આણંદ : કરમસદ પાલિકા દ્વારા ટ્રાન્સફર ફીના દરો નક્કી કર્યા છે, જે અંગે વાંધા સુચનો મંગાવવામાં આવ્યાં છે. આ બાબતે વિરોધ પક્ષના...
આણંદ : દેશભરમાં દિવસેને દિવસે વધતી જતી મોંઘવારીમાં ગરીબ પ્રજાને જીવન જરૂરી ચીજ વસ્તુઓ ખાદ્ય તેલ, રાંધણ ગેસ, પેટ્રોલ, ડીઝલના ભાવ આસમાને...
નડિયાદ: નડિયાદ શહેરમાં ઠેર ઠેર ગંદકીને લઇને પ્રજા પરેશાન છે. કરોડો રૂપિયાનો ધુમાડો કરવા છતાં પણ શહેરમાં ક્યાંય સ્વચ્છતા જોવા મળતી નથી....
આણંદ :કરમસદ સ્થિત ભાઇકાકા યુનિવર્સિટી ખાતે સ્વીડનની ઇન્સ્ટિટ્યુટના ગ્લોબલ હેલ્થ સેન્ટરના ડાયરેક્ટર ડો. વિનોદ દિવાનએ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેઓએ રોગની...
વડોદરા: વર્ષ 2017માં વડોદરા મહાનગર પાલિકાના દ્વારા એક્વિઝિશન એક્ટ મુજબ જમીન માલિકોની લગભગ 40 હજાર સ્ક્વેર ફૂટ જમીન લઈ રોડ બનાવ્યો હતો...
આણંદ : કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રિય મંત્રી ભરતસિંહ સોલંકીનો ઘરકંકાસ કોર્ટમાં પહોંચ્યા બાદ હવે જાહેરમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે....
વ્યારા: વ્યારા (Vyara) ડી.કે.પાર્ક સોસાયટીમાં રહેતા શિક્ષક ઘરેથી પોતાની અર્ટીગા ફોર વ્હીલ કારમાં એસેસરીઝ ફિટ કરાવવા માટે નીકળ્યા બાદ તેઓની દીકરીના મોબાઇલ...
વડોદરા : સિંઘરોટ પાણી પૂરવઠા યોજનામાં 26.50 કરોડનું કોર્પોરેશનને નુકસાન થયું હોવાના મામલે પૂર્વ વિપક્ષી નેતા અને વર્તમાન મ્યુનિ કાઉન્સિલર દ્વારા કોન્ટ્રક્ટરને...
વડોદરા : હિન્દુ સંસ્કૃતિમાં નવરાત્રીનું વિશેષ મહત્વ છે. તેમાંયે ચૈત્ર નવરાત્રીમાં ભક્તો અને સાધકો મા દુર્ગાના અલગ અલગ રૂપોની પૂજા અર્ચના કરીને...
વડોદરા : પડતર માંગણીઓ સંદર્ભે તબીબોની ચાલી રહેલ રાજ્યવ્યાપી હડતાળ બીજા દિવસે પણ યથાવત રહેવા પામી હતી. ત્યારે મેડિકલ ટીચર્સ એસોસિએશન વડોદરાના...
ઇ.સ. ૧૯૨૦ માં ગાંધીજીએ અસહકારનું આંદોલન શરૂ કર્યું તે પછી એક મહિને બ્રિટીશ સરકાર દ્વારા સત્યાગ્રહીઓને ડરાવવા અને કચડવા ‘આઇડેન્ટિફિકેશન ઓફ પ્રિઝનર્સ...
વધતી જતી વસતિ ની પ્રમાણ માં ચીજવસ્તુ નું ઉત્પાદન શક્ય ન હોય અથવા ચીજવસ્તુ ની આયાત અંગે નાં પ્રશ્ન હોય છેવટે પીસાવાનું...
નજીકના ભૂતકાળમાં સરકારશ્રીએ આપણા વાહન ધારકોને નવા હાઈ સિક્યોરીટીની નવી નંબર પ્લેટની ન્યુનત્તમ ખર્ચે જોગવાઈ કરી આપી. હેતુ ઘણો શુધ્ધ હતો. અકસ્માત...
માનનીય રાષ્ટ્રપતિ રામનાથ કોવિદજીએ ગાંધીનગર મુકામે આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે ગુજરાત વિધાનસભામાં જે વાત આઝાદીના પ્રથમ વર્ષથી જ લાગુ પડતી હતી તે...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
સુરત: (Surat) સોનીફળીયા સ્થિત કોંગ્રેસ (Congress) ભવન આજે જમીનદોસ્ત થઇ ગયું છે. કોંગ્રેસ ભવનનો 50 થી 60 વર્ષ પહેલાનો ઇતિહાસ જોવા જઇએ તો 1977માં ભારતના ચોથા વડાપ્રધાન બનેલા મોરારજી દેસાઇએ (Morarji Desai) સૌથી વધુ સોનીફળીયા કોંગ્રેસ ભવનમાં મિટીંગો કરી હતી. આ ઉપરાંત માજી મુખ્યમંત્રી હિતેન્દ્રભાઇ દેસાઇ (Hitendra Desai) સહિત આઝાદીની ચળવળ (Freedom Movement) અંતર્ગત કોંગ્રેસ ભવનમાં બેઠકો યોજતા હતા. સને 1955માં પંડીત જવાહરલાલ નહેરૂના (Jawaharlal Nehru) હસ્તે કોંગ્રેસ ભવનનું ઉદઘાટન થયું હતું. આ ઐતિહાસિક ઇમારતની આજે કોઇ જાળવણી કરવા વાળું નથી. થોડા સમય પહેલા જ કોંગ્રેસ ભવનની એક દિવાલ તૂટી પડતા બાકીના જર્જરીત ભાગને પણ ઉતારી લેવાયો હતો.
કોંગ્રેસ અગ્રણી કદીર પીરઝાદાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોરારજી દેસાઇ કોંગ્રેસ ભવનમાં વર્ષો પહેલા મિટીંગો કરતા હતા. માજી મુખ્યમંત્રી હિતેન્દ્રભાઇ દેસાઇ, પોપટલાલ વ્યાસ, જશવંત સિંહ, ધારાસભ્ય દાનસી ચૌહાણ, જ્યોત્સનાબેન શુકલા, માજી મેયર ગોવરધન દાસ ચોખાવાળા, રાજ્ય સભાના સાંસદ કેપ્ટન ગોલંદાસ પ્રમોદભાઇ દેસાઇ તેમજ શંભુભાઇ પટેલ સહિતના કેટલાય દિગ્ગજ કોંગ્રેસી નેતાઓ અને અગ્રણીઓ કોંગ્રેસ ભવનમાં આવતા હતા.
સરદાર ભવન બચાવ સમિતિના ઇકબાલભાઇ શેખે જણાવ્યું હતું કે, 1955માં માળવીની વાડી તરીકે ઓળખાતી સરદાર ભવનની જગ્યામાં પંડીત જવાહરલાલ નહેરૂના હસ્તે કોંગ્રેસ ભવનનું ઉદઘાટન કરાયું હતું. આ પહેલા 1929માં ગાંધીજી (Gandhiji) પણ આ જગ્યા ઉપર આવ્યા હતા. સમય જતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ હસ્તકનું આ ભવન સરદાર ભવન ટ્રસ્ટને આપી દેવાયું હતું. જોકે 25 વર્ષથી સરદાર ભવન ટ્રસ્ટે એક રૂપિયાનો પણ ભવનની જાળવણી પાછળ ખર્ચ કર્યો નથી. સરદાર ભવન ટ્રસ્ટને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ હસ્તકનું કોંગ્રેસ ભવન સોંપી દેવાયું હતું. અઠવાડીયા પહેલા જ સરદાર ભવન જમીન દોસ્ત થઇ ગયું છે. ટ્રસ્ટીઓ સરદાર ભવનને વેચી નાંખવા માંગે છે. આ બાબતે કોર્ટમાં ઘા નાંખવાની તૈયારી પણ સરદાર ભવન બચાવો સમિતિ કરી રહ્યું છે.