વડોદરા : વડોદરામાં ઉનાળાની શરૂઆતે પીવાના ચોખ્ખા પાણીના કાળા કકળાટ વચ્ચે રવિવારે પૂર્વ વિસ્તારની પાણીની ટાંકીમાંથી કોર્પોરેશનના જ કર્મચારી અને મળતીયાઓ વચ્ચે...
વડોદરા: વડોદરા શહેરમાં અશાંતધારા વિસ્તારમાં દુકાનો ,મકાનો લે વેચના સોદામાં વેપારીઓને બાનમાં લઈ રાજકીય પીઠબળ ધરાવતા કેટલાક અસંનિષ્ઠ તત્વો કોર્પોરેશનના મળતીયાઓ મારફતે...
વડોદરા: સ્માર્ટ સિટી રેન્કિંગમાં અમદાવાદ સુરત નંબર 1 પર અમદાવાદ 6 નંબરે અને વડોદરા 43 નંબર આવતા ફરી સ્માર્ટસીટીમાં વડોદરા નાપાસ. વડોદરા બે...
ભરૂચ: ઝઘડિયાના (Zaghadiya) નર્મદા (narmada) નદી કિનારે આવેલા મણીઘાટ પાસે મગરે (Crocodile) યુવાન ઉપર હુમલો (Attack) કર્યો હતો. જો કે, સ્થાનિકોએ યુવાનનો...
સુરત (Surat) : સુરતમાં ગજબ ઘટના બની હતી. અહીં એક શેઠાણીએ પોતાની નોકરાણીની છાતી અને ગુપ્તાંગના ભાગે ગરમ સળીયાથી ડામ દઈ દીધા...
વડોદરા: અમદાવાદના વેપારીનો ફોન ચોરી કરી તેઓનો સંપર્ક કરી પોલીસ તરીકેની ઓળખ આપી ભેજાબાજે જરૂરી માહિતી જાણી લઈ ફોનમાંથી યુપીઆઈ આડી દ્વારા...
વડોદરા: ચૈત્ર નવરાત્રીમાં દુર્ગામાતાના નવ વિવિધ રૂપોની પૂજા અર્ચના કરીને ભક્તો અને સાધકો આશીર્વાદ મેળવે છે. શાસ્ત્ર માં લખ્યું છે કે કળિયુગ...
નડિયાદ: રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં વિધાનસભા સત્ર દરમિયાન પાસ કરાયેલાં પશુ-માલધારી વિરોધી બિલના વિરોધમાં ખેડા જિલ્લા માલધારી સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર...
આણંદ : આણંદ અમૂલ ડેરી દ્વારા 2021-22 દરમિયાન થયેલા દૂધના વ્યવસાયની વિગતો બહાર પાડી છે. જેમાં અમૂલ ડેરીનું ટર્ન ઓવર પ્રથમ વખત...
આણંદ : આણંદ જિલ્લાના સરકારી ડોક્ટર્સ દ્વારા સોમવારના રોજ પડતર માગણી સંદર્ભે હડતાળનું શસ્ત્ર ઉગાવવામાં આવ્યું હતું. જેના કારણે પીએચસી, સીએચસીમાં ઇમરજન્સી...
અયોધ્યા: ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)માં અયોધ્યા(Ayodhya) નેશનલ હાઈવે(National Highway) પર એક ગમખ્વાર અકસ્માત(Accident) સર્જાયો હતો. નેશનલ હાઈવે 27 પર ઓવરટેક કરતી વખતે એક...
નડિયાદ: ઠાસરા તાલુકા પ્રાથમિક શિક્ષણ કો.ઓપરેટીવ ક્રેડીટ સોસાયટીમાં અગાઉની બોડી દ્વારા કરવામાં આવેલી નાણાંકીય ગેરરીતી બાબત વાકેફ હોવા છતાં પગલાં ન ભરનાર...
સુરત: (Surat) દેશના વૈષ્ણોદેવી, આબુ અંબાજી, મુંબઇ મહાલક્ષ્મી તેમજ કલકત્તામાં દુર્ગાપુજાના તહેવાર ઉપર માતાજીને ચઢાવાતી ચુંદડીનું કાપડ (Cloth) સુરતના એક કાપડ વેપારી...
યુક્રેન સાથેના યુદ્ધને કારણે યુરોપ અને અમેરિકા દ્વારા રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદવામાં આવ્યા તેને કારણે રૂબલના ભાવોમાં કડાકો બોલી ગયો હતો....
સુરત(Surat) : ડાયમંડ ટ્રેડિંગના (Diamond Trading) હબ તરીકે દુબઈના (Dubai) વધી રહેલા વર્ચસ્વ વચ્ચે સોમવારે ભારતમાં બેલ્જિયમના (Belgium) કોન્સ્યુલ જનરલ (Consul General)...
બિહાર સરકારે ચૂંટણી જીતવા દારૂબંધી લાગુ કરી. સખ્ત અમલ કરતાં જોરદાર વિરોધ થયો. સાથે તિજોરી ખાલી થઇ ગઇ. ગામેગામ બુટલેગરો અને પોલીસની...
મોસ્કો: રશિયા(Russia) અને યુક્રેન(Ukraine) વચ્ચે છેલ્લા 1 મહિના કરતા વધુ સમયથી યુદ્ધ(War) ચાલી રહ્યું છે. આ યુધ્ધના કારણે યુક્રેનનાં શહેરો(City) તબાહ થઇ...
સુરતને સ્માર્ટ સીટીમાં ફર્સ્ટ નંબર લાવવા આપણું તંત્ર અને ખાસ કરીને એસએમસી ખૂબ જ તનતોડ મહેનત કરે છે અને ખરેખર છેલ્લાં પાંચ...
વોશિંગ્ટન: રશિયા (Russia) પાસેથી ક્રુડ ઓઈલ (Crude Oil) ખરીદવાના મામલે ફરી એકવાર અમેરિકાએ (America) ભારતને (India) ધમકાવવાનો પ્રયાસ કર્યો છે. વ્હાઈટ હાઉસ...
સુરત (Surat) : સુરતમાં ક્રાઈમ રેટ (Crime Rate) ચિંતાજનક હદે વધી રહ્યો છે. સામાન્ય તકરારમાં પણ હત્યા જેવા ગંભીર ગુના બનવા લાગ્યા...
રાજ્ય સરકારની નોકરીઓમાં જુદી-જુદી પરીક્ષાઓમાં પેપર ફૂટવાના કૌભાંડોનો ઉહાપોહ હજી માંડ શમ્યો છે ત્યાં ઉર્જા વિભાગમાં રૂા.21 લાખમાં નોકરી અપાવવાનું કૌભાંડ પ્રકાશમાં...
આપણા દેશે નિયત સમય પહેલા 400 અબજ ડોલરનો નિર્ધારીત લક્ષ્યાંક પૂરો કર્યો. દેશનું ડાયરેકટ ટેક્ષ કલેકશન 10.28 લાખ કરોડથી વિક્રમ એવું 13.63...
હમણાં કેન્દ્ર સરકારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ, પેંશનરો માટે જાન્યુઆરીથી ત્રણ ટકા મોંઘવારી ભથ્થું વધારવાની જાહેરાત કરી. તે પૂર્વે ગત જુલાઈ માસમાં પણ...
વલસાડ-વિરમગામ પેસેન્જર, ભરૂચ-વડતાલ ભકતાણી પેસેન્જર તથા અન્ય લોકલ ટ્રેન ઘણા સમયથી બંધ છે. કોરોનાના કારણે બંધ હતી. પણ હાલ સંપૂર્ણ રસીકરણ તથા...
રાજસ્થાનના સિરોહી જિલ્લાના બાલદા ગામમાં ખેડૂત મોહમ્મદ રફીકને ૩.૫ વીંઘા જમીનમાંથી ૧૮ કિવન્ટલ કાળા ઘઉં મળશે એવી આશા છે. સાયાન્ય ઘઉંનો ભાવ...
ગોરખપુર: ગોરખનાથ (Gorkhnath) મંદિરની (temple) સુરક્ષામાં તૈનાત સૈનિકો (પીએસી જવાનો) પર ઘાતક હુમલાના આરોપી અહેમદ મુર્તઝા અબ્બાસીના લેપટોપ અને મોબાઈલ ફોનની તપાસમાં...
એક દિવસ ક્લાસમાં આવીને સરે બધાના હાથમાં એક એક સફેદ પેપર આપ્યું.અને પછી કહ્યું, ‘આ સફેદ પેપર છે તેનું તમારે જે કરવું...
સ્ટેનફોર્ડ યુનિવર્સિટી કેલિફોર્નિયા (યુ.એસ.એ.)માં સાયકોન્યૂરોઇમ્યુનોલોજિસ્ટ તરીકે ડૉ. વિલિયમ ફ્રાય થઇ ગયેલા. માનવશરીરનાં વાણી, વર્તન અને વિચારની મગજ ઉપર શું અસર થાય અને...
ધોરણ દસ અને બારમાની બોર્ડની પરીક્ષા પૂર્ણ થવાના આરે છે. હવેના સપ્તાહમાં શાળાકીય પરીક્ષાઓ પણ પૂર્ણ થશે. શાળાઓમાં વેકેશન ભલે 9 મી...
આપણા નાનકડા, દક્ષિણી પાડોશી દેશ શ્રીલંકામાં સપ્તાહોથી ભયંકર આર્થિક કટોકટી સર્જાઇ છે. લગભગ તમામ જીવનજરૂરી ચીજવસ્તુઓની ત્યાં ભારે તંગી સર્જાઇ છે. લશ્કરની...
ગુજરાત દેશનું સેમીકન્ડકટર અને સોલાર હબ બનશેઃ હર્ષ સંઘવી
SIR: ચૂંટણીપંચ દ્વારા આજે ડ્રાફટ મતદાર યાદી જાહેર થશે
વકીલ અને કીમના PI પ્રવિણસિંહ જાડેજા હની ટ્રેપના ગુનામાં 3 લાખની લાંચ લેતા ઝડપાયા
રાજ્યમાં ઠંડી ઘટી, તાપમાન વધ્યું અમરેલીમાં 12.6 ડિગ્રી ઠંડી
હાલોલમાં કેરલા સમાજ દ્વારા ઐયપ્પા ઉત્સવની ભવ્ય ઉજવણી, નગરમાં નીકળી શોભાયાત્રા
દાહોદમાં પોલીસનો સપાટો : ચાર સ્થળેથી ₹4.15 લાખના માદક દ્રવ્યો અને નશા સહાયક સામગ્રી જપ્ત
UPના બાંદામાં ગાઢ ધુમ્મસ કારણે ભયાનક રોડ અકસ્માત: 2 યુવાનોના મોત, 1 ઘાયલ
દાહોદ જિલ્લામાં સાયબર ફ્રોડનો ભંડાફોડ, ₹19.44 લાખના ટ્રાન્ઝેક્શનનો ઘટસ્ફોટ
જૂની ગાડીઓના પૈસા ચૂકવ્યા છતાં ગાડી ન આપી, ₹1.98 લાખની ઠગાઈનો કેસ દાહોદમાં નોંધાયો
મલાવ ગામે પંચમહાલ એસપી ડૉ. હરેશ દુધાતનું રાત્રિ રોકાણ, ગ્રામજનો સાથે સંવાદ કરી પ્રશ્નો સાંભળ્યા
કાલોલની શાંતિનિકેતન ટ્રસ્ટમાં ઘર્ષણ, મેનેજીંગ ટ્રસ્ટી સાથે ઝપાઝપી, મામલો પોલીસ મથકે પહોંચ્યો
થાણેમાં લગ્નના રિસેપ્શન દરમિયાન હોલમાં ભીષણ આગ લાગી, 1,000થી વધુ મહેમાનો હાજર હતા
SMCએ દેલોલ–ઝાંખરીપુરા રોડ પરથી નબર પ્લેટ વગરની બે કારમાંથી ₹7.56 લાખનો દારૂ ઝડપી પાડ્યો
લીમખેડા અને સિંગવડ તાલુકામાં હડફ પ્રાદેશિક પુરવઠા યોજનાનું ₹42.12 કરોડના ખર્ચે વિસ્તરણ થશે
વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે મતદાન શરૂ, કોર્ટ સંકુલમાં ઉત્સાહનો માહોલ
અમેરિકામાં ફરી વિમાન દુર્ઘટના બની, ઉત્તર કેરોલિનામાં બિઝનેસ જેટ ક્રેશ થતાં અનેક લોકોના મોત
લગ્ન એ વ્યક્તિ સ્વાતંત્ર્યનો મૂળભૂત અધિકાર છે.એની આવી ચર્ચા શરમજનક છે
મનરેગાથી VB-G RAM G બદલાયેલું નામ કે આત્મા?
નિકાસ વૃદ્ધિનો પ્રવાહ જળવાઇ રહેવો જોઇએ
રાજસ્થાનમાં ૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ઊભી થઈ રહેલી ઇથેનોલની ફેક્ટરીનો વિરોધ
બરોડા ડેરી ‘ઠરાવ વિવાદ’: લોકશાહી ઢબે પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચૂંટણી અધિકારી સક્રિય
75 મીટરના રસ્તા માટે 87 મકાનો પર તોળાતું જોખમ, પાલિકાના ગેટ પર રહીશોનો ‘હલ્લાબોલ’
“લોકોને પીવાનું પાણી નથી, અને તમારી પાસે…” પેકેજ્ડ પીવાના પાણીના મુદ્દા પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
છોટાઉદેપુરમાં એમજીવીસીએલની વીજચોરી સામે કાર્યવાહી, રૂ. 47.68 લાખનો દંડ
PM મોદી ઓમાનથી સ્વદેશ રવાના: નાયબ પ્રધાનમંત્રી સૈયદ શિહાબે એરપોર્ટ પર વિદાય આપી
સિંગવડ તાલુકાના પસાયતા ગામે હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
હિજાબ પ્રકરણ: ગુપ્તચર માહિતી બાદ નીતિશ કુમારની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો
વિસ્થાપિત સિંધી પરિવારોની 75 વર્ષ જૂની કેબીનો તોડી પાડતાં રોજગાર છીનવાયો
ડભોઇના વસઈવાલા જીન વિસ્તારમાં રૂ. 8 લાખના દાગીનાની ચોરી
બોડેલી તાલુકાના ઝાંપા ગામે નવી ડીપી સ્થાપન દરમિયાન વોલ્ટેજ વધતા મોટી દુર્ઘટના, ઉપકરણો ફૂંકાયા
વડોદરા : વડોદરામાં ઉનાળાની શરૂઆતે પીવાના ચોખ્ખા પાણીના કાળા કકળાટ વચ્ચે રવિવારે પૂર્વ વિસ્તારની પાણીની ટાંકીમાંથી કોર્પોરેશનના જ કર્મચારી અને મળતીયાઓ વચ્ચે 500 રૂ.માં પાણી ચોરી કરી તેના વેચાણ માટે થઈ રહેલી વાતચીતની ઓડીઓ અને વીડિયો િક્લપ વાઈરલ થઈ હતી. જેનો અહેવાલ ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયા બાદ પાલિકાના વિપક્ષી નેતા અને કાઉન્સિલર અમીબેન રાવતે આ બાબતે વીજીલન્સ તપાસ કરાવી અને કોર્પોરેશનના પાણી પુરવઠા શાખાના જવાબદારો સામે પાણીની ચોરી બદલ એફઆરઆઈ કરવામાં આવે તેવી મેયર અને મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખી માંગ કરી છે.
વડોદરામાં પાણીના કકળાટ વચ્ચે કોર્પોરેશનના જ કેટલાક કર્મચારીઓ પાણીની ચોરી કરી કોર્પોરેશનના વાહનો મારફતે વેચાણ કરી રહ્યો હોવાના ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ બાદ પાલિકાના વિપક્ષી નેતા અને કોંગ્રેસના કાઉન્સિલર અમીબેન રાવતે તંત્ર સામે તીખા શબ્દોના પ્રહારો કર્યા છે. તેમને જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં એક ઓડીયો અને વીડિયો ક્લિ૫ વાયરલ થઈ હતી. જેમાં કોર્પોરેશનના વાહનોમાં કોર્પોરેશનના જ સ્ટાફ દ્વારા સયાજીપુરા પાણીની ટાંકીમાંથી ટેન્કરો ઘ્વારા પાણી ભરી ઉચ્ચક પૈસા લઇને ખાનગી જગ્યાઓમાં ઉપયોગ માટે વેચાતુ આ૫વામાં આવે છે. આ કઠીત ઓડીયો ક્લિ૫માં સ્પષ્ટ૫ણે આ પાણી વેચવામાં આખુ નેટવર્ક સામેલ હોય તેવુ જણાઇ આવે છે. અલગ અલગ લેવલે પૈસાના અલગ અલગ લોકોના ભાગ પડતા હોય તેવુ સ્પષ્ટ જણાય આવે છે. જેમાં ટેન્કર ડ્રાઇવરના 500 રૂ. અને ઓર્ડર આ૫નારનો ભાગ ૫ડતો હોય છે.
તેવુ સ્પષ્ટ જણાઇ આવે છે.આવા નેટવર્ક દ્વારા અગાઉ ૫ણ આજ પ્રમાણે પાણી વેચવામાં આવતુ હતુ. તેવો ઉલ્લેખ ૫ણ વીડીયોમાં જણાય આવે છે.એક તરફ છેલ્લા ત્રણ વર્ષથી પુર્વ ઝોન વિસ્તારમાં પાણીની અછત હોવાની રજુઆત સ્થાનિક રહીશો અને ચુંટાયેલા સભાસદો દ્વારા અવાર- નવાર કરવામાં આવે છે. આટલી ગંભીર પાણીની સમસ્યા હોય ત્યારે કોર્પોરેશનની પાણીની ટાંકીમાંથી નાગરીકોને વેચાતુ પાણી આ૫વામાં આવે છે. આ એક વ્યવસ્થિત ષડયંત્ર રચવામાં આવ્યુ હોય તેમ લાગે છે. આ એક ગંભીર બાબત છે અને આ વાત ઉ૫લા અધિકારીની સંડોવણી વગર શકય નથી. જેથી આ બાબતની વીજીલન્સ તપાસ કરાવી અને કોર્પોરેશનના પાણી પુરવઠા શાખાના જવાબદારો સામે પાણીની ચોરી બદલ એફઆરઆઈ કરવામાં આવે તેવી મારી માંગ છે અને જવાબદાર અઘિકારીઓ સામે તાત્કાલિક ધોરણે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે તેવી માંગ સાથે મેયર અને મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખી રજુઆત કરી છે.