નડિયાદ: વડતાલમાં પાર્કિંગમાં ગાડીનો કાચ તોડી તેમાંથી મોબાઈલ, રોકડ સહિત છ બેગની ચોરી કરનાર તસ્કર પોતાની ઈનોવા ગાડી લઈને ભાગી ગયો હતો....
નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંક(Reserve Bank OfIndia)ની નવા નાણાકીય વર્ષ(financial year) 2022-23ની પ્રથમ બેઠક મળી હતી. જેમાં વ્યાજદર(Interest rate) અંગે મહત્વનો નિર્ણય...
આણંદ : આણંદ જિલ્લાની જીવાદોરી સમાન મહી કેનાલમાં આ વરસે ઉનાળાના પ્રારંભે જ સિંચાઇના પાણી માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. મહી કેનાલ...
સાત ઘાતકી પાપોમાં ઈર્ષ્યાને સ્થાન આપનાર ભગવાને કેટલાંક હજારો વર્ષો પૂર્વે હિંદુ ધર્મમાં ભાગલા પડાવ્યા. પયગંબર ઇસાઈયાહની દૃષ્ટિએ ‘યાહ્વે અન્ય છે, યાહ્વે...
જ્યાં પરિશ્રમ હોય ત્યાં અવશ્ય સફળતા મળે છે.રાજકીય ક્ષેત્રે આ શબ્દો સી.આર.પાટીલને લાગુ પડે.લગભગ પોણા બે વર્ષ પહેલાં કોઈને અણસાર ન હતો...
કોરોના કાળમાન ભારત સહિત દુનિયાભરમાં અંગદાનનું પ્રમાણ ઘણું ઘટી ગયું છે. એક સંશોધન અનુસાર દર વર્ષે લગભગ પાંચ લાખ લોકોનું મોત અંગોની...
ઈતિ, નો અર્થ એ પ્રમાણે તથા હાસ એટલે હતુ. ઈતિ+હાસ=ઈતિહાસ. ઈતિહાસના પ્રસંગોનુ પુનરાવર્તન થતું રહે છે. પોષાકની ફેશન જેમ સમયાંતરે નાનકડાં સુધારાં...
નવી દિલ્હી: ઓમિક્રોનની (Omicron) લહેરમાંથી બહાર આવ્યા બાદ પહેલીવાર દિલ્હી ચેપના નવા મોજા તરફ આગળ વધી રહ્યું છે. છેલ્લા સાત દિવસમાં પ્રથમ...
વર્ષોથી પ્રેમથી સાથે રહેતા એક સયુંકત કુટુંબમાં પહેલી વાર દેરાણી અને જેઠાણી વચ્ચે ઝઘડો થયો.દેરાણી હંમેશા જેઠાણીને પ્રેમથી પોતાની મોટી બહેન માનતી...
ગુજરાતમાં ગરમીના પારા સાથે રાજકીય પારો પણ ઊંચો ચડતો જાય છે. રાજકીય નેતાઓના રોડ શો લોકશાહીને રોડ પર લાવી દે છે અને...
શનિવારે ફરી ઇંધણના ભાવ વધ્યા. છેલ્લા બાર દિવસમાં દસમી વાર, પણ આ મીડિયામાં ખાસ ચર્ચાનો વિષય નથી. વિરોધ પક્ષોએ ફુગાવાના મુદ્દાને ઉઠાવવાનો...
પ્લાસ્ટિકની વસ્તુઓનો વપરાશ છેલ્લા કેટલાક દાયકાઓમાં આખી દુનિયામાં ખૂબ જ વધ્યો છે. આમ તો પ્લાસ્ટિકની ડોલ જેવા વાસણો, રમકડાઓ વગેરેનો વપરાશ તો...
આંકડાઓનો ઉપયોગ સત્ય ઉજાગર કરવા માટે થતો હોય છે તેમ જૂઠાણાં ફેલાવવા માટે અને સત્ય છૂપાવવા માટે પણ થતો હોય છે. ઇન્ટરનેશનલ...
નવી મુંબઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની આજે અહીં રમાયેલી 15મી લીગ મેચમાં (Match) પૃથ્વી શોની આક્રમક 61 રનની ઇનિંગ અને ઋષભ...
કિવ: રશિયાને (Russia) આજે સંયુક્ત રાષ્ટ્રોની માનવ અધિકાર પરિષદમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું જ્યારે યુએનની (UN) ૧૯૩ સભ્યોની સામાન્ય સભાએ અમેરિકા (America)...
પારડી : પારડીની (Pardi) દુકાનમાં (Shop) વિધવા મહિલાના સોનાના 3 તોલાના દાગીના તફડાવી ગઠિયો બાઈક (Bike) પર ભાગી ગયો હતો. પારડી ચાર...
અમદાવાદ : અન્યાય અને દમનકારી અંગ્રેજ સલ્તનતને પૂજ્ય મહાત્મા ગાંધીજીએ ૧૨ મી માર્ચના રોજ “દાંડી યાત્રા” શરૂ કરી મીઠા પરના અસહ્ય કર...
ગાંધીનગર: મહાનગરોમાં રખડતા ઢોરની સમસ્યા નિવારવા માટે તાજેતરમાં વિધાનસભામાં પસાર કરાયેલા વિધેયકની કડક જોગવાઈ સામે માલધારી સમાજ દ્વારા રાજ્યભરમાં વિરોધ કરાયો છે....
ગાંધીગનર: રાજ્યમાં હાલમાં માસ્કથી (Mask) કોઈ મુક્તિ મળે તેવા એંધાણ નથી. આઈએમઆરની (IMR) ગાઈડલાઈનને રાજ્ય સરકાર (Government) ફોલો કરી રહી છે. ગાંધીનગરમાં...
પલસાણા: રાજસ્થાનના (Rajasthan) ગંગાપુરનો યુવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને (Mukesh Ambani) મળવા માટે નીકળ્યો છે. આ યુવાન રાજસ્થાનથી પગપાળા મુંબઈ (Mumbai) જવા માટે...
મુંબઈ: કપિલ શર્મા અને તેની કોમેડી લોકો ખૂબ પસંદ કરે છે. તેની સાથે દર્શકો અર્ચના પુરણ સિંહ, કૃષ્ણા અભિષેક અને કીકુ શારદાને...
પલસાણા: પલસાણા પોલીસ સ્ટેશનના (Police Station) પી.એસ.આઈ. (P.S.I) સહિતની ટીમે બાતમીના આધારે જોળવા ગામેથી શંકાસ્પદ મસાલાનું કારખાનું ઝડપી પાડી 7 લાખથી વધુનો...
હાલ લોકોમાં IPLનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે તેની એક જાહેરાતને લઈ ચર્ચા જાગી છે. આઈપીએલના ચાહકો મેચ જોવા માટે કોઈ...
બ્રિટનમાં હાલ એવી એક ઘટના બની છે કે જેમાં પોલીસે ઘણી સૂઝબૂઝથી મહિલાને બચાવી છે. એક મહિલાએ ઈમરજન્સી નંબર પર મદદ માટે...
મુંબઈ: રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) છેલ્લા કેટલાક સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. હવે બંનેના લગ્નના સમાચાર...
સુરત : પુણાગામમાં રહેતી સગીરાને લગ્નની લાલચ આપીને એક યુવકે વારંવાર બળાત્કાર (Rape) કર્યો હતો, સગીરાને બ્લેકમેઇલ (Black Mail) કરીને આ યુવકના...
સુરત: (Surat) ભાટપોર ખાતે રહેતી 14 વર્ષની કિશોરી (Teenage Girl) સાથે મિત્રતા (Friendship) કેળવી બિભત્સ મેસેજ (Message) કરતા કિશોરીએ મિત્રતા તોડી નાંખી...
નવી દિલ્હી: ભારતે હંમેશા બિનજોડાણવાદની નીતિ અપનાવી છે. પરંતુ હવે સમય આવી ગયો છે કે સંયુક્ત રાષ્ટ્રના મતદાનમાં ભારત કોઇ એક દેશના...
નવી દિલ્હી: ગુજરાત ભાજપ અને આપની દિલ્હી સરકાર વચ્ચે શબ્દ યુદ્ધ છેડાયું છે. શિક્ષણ મામલે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીએ વિપક્ષ પર કટાક્ષ...
સુરત: (Surat) ડિંડોલીમાં પોન્જી સ્કીમના નામે લાખો રૂપિયાની ઠગાઇ (Fraud) કરવાના ગુનામાં ફરિયાદ નોંધાયા બાદ ભાગી ગયેલા ડાયરેક્ટરના પુત્રની જહાંગીરપુરામાંથી ધરપકડ (Arrest)...
બરોડા ડેરી ‘ઠરાવ વિવાદ’: લોકશાહી ઢબે પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચૂંટણી અધિકારી સક્રિય
75 મીટરના રસ્તા માટે 87 મકાનો પર તોળાતું જોખમ, પાલિકાના ગેટ પર રહીશોનો ‘હલ્લાબોલ’
છોટાઉદેપુરમાં એમજીવીસીએલની વીજચોરી સામે કાર્યવાહી, રૂ. 47.68 લાખનો દંડ
PM મોદી ઓમાનથી સ્વદેશ રવાના: નાયબ પ્રધાનમંત્રી સૈયદ શિહાબે એરપોર્ટ પર વિદાય આપી
સિંગવડ તાલુકાના પસાયતા ગામે હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
હિજાબ પ્રકરણ: ગુપ્તચર માહિતી બાદ નીતિશ કુમારની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો
વિસ્થાપિત સિંધી પરિવારોની 75 વર્ષ જૂની કેબીનો તોડી પાડતાં રોજગાર છીનવાયો
ડભોઇના વસઈવાલા જીન વિસ્તારમાં રૂ. 8 લાખના દાગીનાની ચોરી
બોડેલી તાલુકાના ઝાંપા ગામે નવી ડીપી સ્થાપન દરમિયાન વોલ્ટેજ વધતા મોટી દુર્ઘટના, ઉપકરણો ફૂંકાયા
શહેરમાં તીવ્ર ઠંડીનો માહોલ,તાપમાનનો પારો 13.2 ડીગ્રી નોંધાયો
સીયુજીમાં 20 સ્નાતકોત્તર વિષયોની 640 બેઠકો પર પ્રવેશ
ફતેગંજમાં ગટર ઉભરાઈ, ‘સ્માર્ટ સિટી’ના દાવા ફેલ
GSFC યુનિવર્સિટી દ્વારા સાતમો દીક્ષાંત સમારોહ, 632 વિધાર્થીઓને ડિગ્રી એનાયત થઈ
શિવ રેસિડેન્સી દુર્ઘટનાઃ 80 લાખનો ફ્લેટ હોવા છતાં 400 લોકો બેઘર થયા, રસ્તે ભટકવા મજબૂર
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પડતાં બચી, સ્ટેજ પર સંતુલન ગુમાવતો વીડિયો વાયરલ
ડભોઈની નવી વોર્ડ રચના : રાજકીય ગણિત ઉથલપાથલ, સમીકરણો ફરી ગોઠવાયા
શિલ્પકળાના સૂર્યનો અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સર્જક રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
નવી દિલ્હી ખાતે ગજાનન આશ્રમ માલસરના પૂ.ગુરુજી વિજયભાઈ જોશીનું વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલેન્ટથી સન્માન
ધુરંધર ફિલ્મના જવાબમાં પાકિસ્તાન ‘મેરા લ્યારી’ ફિલ્મ લાવશે, કહ્યું- ભારતનો પ્રચાર સફળ થશે નહીં
રાજામૌલીની ફિલ્મમાંથી બોલીવુડના અભિનેતાને બહાર કરવામાં આવશે, જાણો શું છે મામલો..?
SMCના ડ્રેનેજ વિભાગના વાંકે કાદરશાની નાળમાં ગટરીયા પૂર ઉભરાયું, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં
વેનેઝુએલા-અમેરિકાનો સંઘર્ષ: પૂર્વી પ્રશાંત મહાસાગરમાં US નેવીનો એક જહાજ પર ઘાતક હુમલો
હિન્દુ સગીરાને મુસ્લિમ યુવક ડિંડોલીની હોટલના રૂમમાં લઈ ગયો, પછી જે થયું…
હાઇકોર્ટથી રાહત બાદ દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ તરીકે નિલ સોની યથાવત
હિજાબ વિવાદ પર ભડક્યું બોલીવુડ: જાવેદ અખ્તરે માફી માંગવા કહ્યું, રાખી સાવંતે નીતિશ કુમારને..
ડભોઇના વકીલ બંગલા પાસે હાઈવા ટ્રકે વીજ પોલ ખેંચી કાઢતા અફરાતફરી
શિવ રેસીડેન્સી પર બીજી આફત, હવે ગેસ લાઈનમાં ભંગાણ થયું, 300 પરિવારોની સ્થિતિ કફોડી
ઓનલાઈન સસ્તું મળે તે બધું અસલી હોતું નથી, સુરતમાં નકલી કોસ્મેટિક્સનું કારખાનું પકડાયું
બિલ કેનાલમાં ગાબડું પડતા પાણીની રેલમછેલ, માર્ગ પર ફરી વળ્યું પાણી
લોકસભામાં ‘G RAM G’ બિલ પસાર: વિપક્ષે બિલની નકલ ફાડી, ગૃહમાં ભારે હોબાળો મચ્યો

નડિયાદ: વડતાલમાં પાર્કિંગમાં ગાડીનો કાચ તોડી તેમાંથી મોબાઈલ, રોકડ સહિત છ બેગની ચોરી કરનાર તસ્કર પોતાની ઈનોવા ગાડી લઈને ભાગી ગયો હતો. દરમિયાન ઈનોવા ગાડી નડિયાદમાં નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત લગાવાયેલાં સીસીટીવી કેમેરામાં દેખાતાં પોલીસે તસ્કરની અટકાયત કરી હતી. આણંદની કોલેજમાં એલ.એલ.બીની પરીક્ષા આપવા માટે સૂરતથી ગાડી લઈને આવેલાં પાંચ મિત્રો ગત તા.૨૭-૩-૨૨ ના રોજ વડતાલ ખાતે રોકાયાં હતાં. જ્યાં તેઓએ જુના બસસ્ટેન્ડવાળા પાર્કિંગમાં પોતાની ગાડી પાર્ક કરી હતી. દરમિયાન ઈનોવા ગાડીમાં આવેલાં તસ્કરે ગાડીનો કાચ તોડી તેમાંથી છ બેગની ચોરી કરી હતી. આ મામલે ચકલાસી પોલીસ અને સર્વેલન્સ ટીમ દ્વારા રસ્તાની આસપાસ લગાવાયેલાં સીસીટીવી કેમેરાના ફુટેજ ચકાસતાં ચોરી કરનાર તસ્કરની ઈનોવા ગાડીનો નં જીજે ૦૬ એફસી ૩૮૦૬ હોવાનું જણાઈ આવ્યું હતું.
પોલીસે ગાડીના રજીસ્ટ્રેશન નંબર પરથી ગાડીની વિગતો કઢાવતાં ગાડીનો માલિક અકીલ સલીમભાઈ વ્હોરા (હાલ રહે. ઈન્દિરાનગરી, નરસંડા. મુળ રહે.આણંદ) હોવાનું માલુમ પડ્યું હતું. જોકે, તે ઘરે હાજર મળી આવ્યો ન હોવાથી પોલીસે નડિયાદ સ્થિત નેત્રમ કમાન્ડ કંટ્રોલના સીસીટીવી કેમેરાથી સઘન મોનીટરીંગ કરાવી ચોરીમાં સંડોવાયેલ ગાડીની તપાસ શરૂ કરી હતી. જેથી નેત્રમની ટીમે ઈનોવા ગાડી ટ્રેસમાં મુકી હતી. દરમિયાન ગત મંગળવારના રોજ તસ્કર અકીલની ઈનોવા ગાડી નડિયાદમાં લગાવાયેલાં નેત્રમ કમાન્ડ કંટ્રોલના સીસીટીવી કેમેરાના લાઈવ ફુટેજમાં નજરે પડી હતી. જેથી પોલીસે ગાડી રોકી, તસ્કર અકીલ વ્હોરાને પકડી પાડ્યો હતો અને તેની પાસેથી મુદ્દામાલ રિકવર કરી કાર્યવાહી હાથ ધરી હતી.