વડોદરા : વડોદરા મહાનગર પાલિકાના ખાડે ગયેલા વહીવટનો વધુ એક નમૂનો શુક્રવારે મંગળબજારમાં જોવા મળ્યો હતો મંગળ બજાર ખાતે ખજૂરી મસ્જિદથી જુલેલાલ...
વડોદરા: વડોદરાના વધુ એક ભાજપ કાઉન્સિલર વિવાદે ચડ્યા છે વોર્ડ નંબર 13 ના ભાજપના કોર્પોરેટર ધર્મેશ પટણી રણમૂકતેશ્વર મંદિરમાં પૂજા કરતા હતા...
નવસારી : જલાલપોર (JalalPure) તાલુકાના કૃષ્ણપુર (Krushnpure) ગામે બહેનપણીએ જ પરિણીતાનો ન્હાતો વિડીયો (Video) બનાવ્યો હતો. જે વિડીયો વાઇરલ (Viral) થતા મામલો...
વડોદરા: શહેરના જેતલપુર રોડ પર આવેલા શ્રીજી એવન્યુમાં માર્કોનિસ ઇન્સ્ટિટયૂટના નામે બે ડાયરેકટરો કરોડોનું ફુલેકુ ફેરવીને વિદેશ ભાગી ગયા છે. ઠગ ટોળકી...
નડિયાદ: નડિયાદ શહેરમાં આઇ.ઇ.એલ.ટી.એસ. ની પરીક્ષામાં બનાવટી પાસપોર્ટ સાથે ડમી વિદ્યાર્થી ઝડપાયાની ઘટનાને પગલે ચકચાર મચી છે. અગાઉ પણ નડિયાદમાં આઇ.ઇ.એલ.ટી.એસ. ની...
નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મંદિર સંચાલિત ભોજનાલયનો બે વર્ષનો કરાર પૂર્ણ થયાં બાદ પણ ભોજનાલયમાં અડીંગો...
નડિયાદ: નેશનલ ઓલ્ડ પેન્શન રિસ્ટોરેશન ફેડરેશન, ખેડા જિલ્લા દ્વારા નવી પેન્શન યોજનાના સ્થાને જુની પેન્શન યોજના પુન: લાગુ કરવાની માંગ સાથે શુક્રવારના...
મલેકપુર : રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજય મંત્રી નિમિષાબેન સુથારએ સામાજિક, આર્થિક વિકાસ તેમજ સ્વસ્થ અને સુખી વ્યકિત માટે, આરોગ્ય એક...
આણંદ : સંતરામપુર તાલુકાના ઝાબ કનાવાડા નાયબ ફળીયામાં રહેતી પરિણીતાએ સાસુ, સસરા અને પતિના ત્રાસથી ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો....
યુક્રેનનું યુદ્ધ શરૂ થયું ત્યારથી ભારતની વિદેશનીતિ સામે મોટું ધર્મસંકટ ઊભું થયું છે. આ યુદ્ધમાં રશિયા અને અમેરિકા સામસામે છે. ભારત દાયકાઓથી...
એક સંબંધીએ આખા બંગલાનું રિનોવેશન કરાવી એક સુંદર ઘર બનાવી દીધું. તમામ ફર્નિચર, રૂમ, દાદર, બારી-બારણાં, પડદા..ટૂંકમાં સંપૂર્ણપણે ફેરફાર કર્યા. ઘરની આજુબાજુ...
આપણે સમાજમાં જોયું છે કે એક માતા પિતા પોતાનાં ચારથી પાંચ સંતાનોનું સારી રીતે લાલનપાલન કરે છે.તેમનો સારી રીતે ઉછેર કરે છે....
મળતી માહિતી પ્રમાણે ૧૨ – ૧૫ વર્ષ પહેલાં શ્રીલંકા બહુ સમૃદ્ધ અને વિકસિત ન હતું, પણ પ્રગતિશીલ રાષ્ટ્ર હતું. પછી એક રાષ્ટ્રપતિ...
હોળીમાં અગ્નિનો તાપ લીધા પછી,ચૈત્ર માસમાં ઉનાળાનાં મંડાણ થાય.સુરજદાદા પૃથ્વી પર અગનગોળા વરસાવતા હોય ત્યારે અસહ્ય ગરમીના કારણે માણસને પાણીની તરસ વધુ...
ગાંધીનગર: કોરોનાના (Corona) નવા વેરિઅન્ટ XEએ ગુજરાતમાં (Gujarat) દસ્તક આપી છે. ત્યાં આ નવા વેરિઅન્ટના (Variant) પ્રથમ કેસની પુષ્ટિ થઈ છે. ગુજરાતના...
ભારતમાં કાળા નાણાંના દુષણને નાથવા માટે સરકારો દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ કાળા નાણાંને નાથી શકાતું નથી. ભારતમાં ખેતીમાંથી થતી આવકને...
એક દિવસ લીનાએ નાનકડી પીહુને કીધું સરસ અક્ષરે લખ.પીહુએ એક કલાક મહેનત કરીને ત્રણ પાનાનું હોમવર્ક સારા અક્ષરે લખ્યું અને મમ્મી આટલા...
ગરમી અને મોંઘવારી વચ્ચે ગુજરાતમાં આજકાલ કાળઝાળ હરીફાઇ જામી છે. ગરમીમાં રાજકીય ગરમી અને વાતાવરણની ગરમીની ખેંચતાણ મચેલી છે, તો મોંઘવારીમાં પેટ્રોલ-ડીઝલ-ગેસના...
તા. છ એપ્રિલ, 2022, વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષ ભારતીય જનતા પક્ષે પોતાનો 42 મો સ્થાપના દિન ઉજવ્યો. ભારતીય જનતા પક્ષની 42...
મુંબઇ, તા. 08 : આઇપીએલની આજે અહીં રમાયેલી એક મેચમાં લિયામ લિવિંગસ્ટોનની વધુ એક અર્ધશતકીય ઇનિંગ ઉપરાંત શિખર ધવન સાથેની અર્ધશતકીય ભાગીદારી...
મુંબઈ: તાપસી પન્નુએ (Tapasi Pannu) ટોલિવુડ અને બોલીવુડ બંને ફિલ્મ ઈન્ડસ્ટ્રી (Film Industry) કામ કર્યું છે. હાલમાં જ ફેમિના બ્યુટીફુલ ઈન્ડિયન્સ 2022નું...
છતરપુર: મઘ્યપ્રદેશનાં (Madhya Pradesh) છતરપુર જિલ્લામાં મોબાઈલની બેટરી બ્લાસ્ટનો (Mobile battery blast) બનાવ બન્યો છે. જેના કારણે આઠ વર્ષનું બાળક ગંભીર રીતે...
ગાંધીનગર : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 18મી એપ્રિલ- 2022ના રોજ લેવાનાર ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ- 2022)નું એડમિશન કાર્ડ (હોલ ટિકિટ)...
ગાંધીનગર : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને કેન્દ્રિય ગૃહ તથા સહકાર મંત્રી અમીત શાહ આવતી કાલથી ગુજરાતની (Gujarat) મુલાકાતે આવી રહ્યાં છે.આ ઉપરાંત...
ગાંધીનગર : રાજ્યમાં ફરીથી 72 કલાક માટે ઓરેન્જ તથા યલ્લો એલર્ટ જારી કરાયુ છે. એટલે કે ઓરેન્જ એલર્ટના બે દિવસ દરમ્યાન ગરમીનો...
દેલાડ: સાયણ સુગર રોડ પર આવેલા આદર્શનગર એકમાં વ્હાઇટ હાઉસ-૨ એપાર્ટમેન્ટમાં (Appartment) રહેતી પ્રેમિલાકુમારી દુટીક્રુષ્ણા સ્વાઈનનો પતિ લૂમ્સ ખાતામાં તથા મોટો પુત્ર...
બીલીમોરા : બીલીમોરાથી સુરત (Surat) જતી એસટી બસમાં (ST Bus) ગૌરવપથ ઉપર શોર્ટસર્કિટને કારણે આગ (Fire) લાગી હતી. બસ ચાલક અને કંડકટરની...
નવસારી : ગણદેવી પોલીસની (Police) નાકાબંધી જોઈ દારૂ (Alcohol) ભરેલી કારના (Car) ચાલકે કાર ભગાવતા કાર ઇલેક્ટ્રિક થાંભલા સાથે અથડાવી દીધી હતી....
નવી દિલ્હી: વીતેલા ત્રણ મહિનામાં ભારતીય રોકાણકારો દ્વારા ક્રિપ્ટોકરન્સીમાં રોકાણનું પ્રમાણ એટલી હદે વધ્યું છે કે ભારત ક્રિપ્ટોમાં રોકાણ કરનારા દેશોની યાદીમાં...
સુરત: સુરતના બિલ્ડર શંકર મારવાડી અને મહાવીર શાહને ત્યાં સ્ટેટ જીએસટીની (SGST) દરોડા (Raid) કાર્યવાહીમાં ફિલ્મી ટ્વીસ્ટ જોવા મળ્યો છે. બે દિવસ...
બરોડા ડેરી ‘ઠરાવ વિવાદ’: લોકશાહી ઢબે પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચૂંટણી અધિકારી સક્રિય
75 મીટરના રસ્તા માટે 87 મકાનો પર તોળાતું જોખમ, પાલિકાના ગેટ પર રહીશોનો ‘હલ્લાબોલ’
છોટાઉદેપુરમાં એમજીવીસીએલની વીજચોરી સામે કાર્યવાહી, રૂ. 47.68 લાખનો દંડ
PM મોદી ઓમાનથી સ્વદેશ રવાના: નાયબ પ્રધાનમંત્રી સૈયદ શિહાબે એરપોર્ટ પર વિદાય આપી
સિંગવડ તાલુકાના પસાયતા ગામે હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
હિજાબ પ્રકરણ: ગુપ્તચર માહિતી બાદ નીતિશ કુમારની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો
વિસ્થાપિત સિંધી પરિવારોની 75 વર્ષ જૂની કેબીનો તોડી પાડતાં રોજગાર છીનવાયો
ડભોઇના વસઈવાલા જીન વિસ્તારમાં રૂ. 8 લાખના દાગીનાની ચોરી
બોડેલી તાલુકાના ઝાંપા ગામે નવી ડીપી સ્થાપન દરમિયાન વોલ્ટેજ વધતા મોટી દુર્ઘટના, ઉપકરણો ફૂંકાયા
શહેરમાં તીવ્ર ઠંડીનો માહોલ,તાપમાનનો પારો 13.2 ડીગ્રી નોંધાયો
સીયુજીમાં 20 સ્નાતકોત્તર વિષયોની 640 બેઠકો પર પ્રવેશ
ફતેગંજમાં ગટર ઉભરાઈ, ‘સ્માર્ટ સિટી’ના દાવા ફેલ
GSFC યુનિવર્સિટી દ્વારા સાતમો દીક્ષાંત સમારોહ, 632 વિધાર્થીઓને ડિગ્રી એનાયત થઈ
શિવ રેસિડેન્સી દુર્ઘટનાઃ 80 લાખનો ફ્લેટ હોવા છતાં 400 લોકો બેઘર થયા, રસ્તે ભટકવા મજબૂર
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પડતાં બચી, સ્ટેજ પર સંતુલન ગુમાવતો વીડિયો વાયરલ
ડભોઈની નવી વોર્ડ રચના : રાજકીય ગણિત ઉથલપાથલ, સમીકરણો ફરી ગોઠવાયા
શિલ્પકળાના સૂર્યનો અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સર્જક રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
નવી દિલ્હી ખાતે ગજાનન આશ્રમ માલસરના પૂ.ગુરુજી વિજયભાઈ જોશીનું વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલેન્ટથી સન્માન
ધુરંધર ફિલ્મના જવાબમાં પાકિસ્તાન ‘મેરા લ્યારી’ ફિલ્મ લાવશે, કહ્યું- ભારતનો પ્રચાર સફળ થશે નહીં
રાજામૌલીની ફિલ્મમાંથી બોલીવુડના અભિનેતાને બહાર કરવામાં આવશે, જાણો શું છે મામલો..?
SMCના ડ્રેનેજ વિભાગના વાંકે કાદરશાની નાળમાં ગટરીયા પૂર ઉભરાયું, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં
વેનેઝુએલા-અમેરિકાનો સંઘર્ષ: પૂર્વી પ્રશાંત મહાસાગરમાં US નેવીનો એક જહાજ પર ઘાતક હુમલો
હિન્દુ સગીરાને મુસ્લિમ યુવક ડિંડોલીની હોટલના રૂમમાં લઈ ગયો, પછી જે થયું…
હાઇકોર્ટથી રાહત બાદ દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ તરીકે નિલ સોની યથાવત
હિજાબ વિવાદ પર ભડક્યું બોલીવુડ: જાવેદ અખ્તરે માફી માંગવા કહ્યું, રાખી સાવંતે નીતિશ કુમારને..
ડભોઇના વકીલ બંગલા પાસે હાઈવા ટ્રકે વીજ પોલ ખેંચી કાઢતા અફરાતફરી
શિવ રેસીડેન્સી પર બીજી આફત, હવે ગેસ લાઈનમાં ભંગાણ થયું, 300 પરિવારોની સ્થિતિ કફોડી
ઓનલાઈન સસ્તું મળે તે બધું અસલી હોતું નથી, સુરતમાં નકલી કોસ્મેટિક્સનું કારખાનું પકડાયું
બિલ કેનાલમાં ગાબડું પડતા પાણીની રેલમછેલ, માર્ગ પર ફરી વળ્યું પાણી
લોકસભામાં ‘G RAM G’ બિલ પસાર: વિપક્ષે બિલની નકલ ફાડી, ગૃહમાં ભારે હોબાળો મચ્યો
વડોદરા : વડોદરા મહાનગર પાલિકાના ખાડે ગયેલા વહીવટનો વધુ એક નમૂનો શુક્રવારે મંગળબજારમાં જોવા મળ્યો હતો મંગળ બજાર ખાતે ખજૂરી મસ્જિદથી જુલેલાલ મંદિર સુધીના રોડ પર ગુરુવારની રાતે ડામર પાથરવામાં આવ્યો હતો જોકે કલાકોમાં જ ડામર ઓગળતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા આ સાથે પાલિકાને કામગીરી સામે પણ સવાલો ઊભા થયા હતા સ્થાનિક વેપારીઓએ રોડ કામમાં ભારે ગેરરીતિ થઈ હોવાની પણ આ પણ આક્ષેપો કર્યા હતા.
ગુરુવાર રાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા મંગળ બજાર ખજૂરી મસ્જિદ થી જુલેલાલ મંદિર સુધીના મુખ્ય માર્ગ પર ડામર પાથરવામાં આવ્યો હતો જોકે શુક્રવારે બપોરે તાપને કારણે પાલિકા દ્વારા પાઠવવામાં આવેલ ડામર ઓગાળવા લાગ્યો હતો 24 કલાક ટ્રાફિકથી ધમધમતા મંગળ બજાર માં રોડ પર નાખવામાં આવેલ ડામર પિગળતા ખરીદી કરવા આવેલ અનેક લોકો અટવાઈ ગયા હતા કેટલાક લોકો પટકાયા પણ હતા તો કેટલાક લોકોના ચંપલ તૂટી જતા ગુમાવવા પડ્યા હતા રોડ પર નાખવામાં આવેલ ડામર અચાનક પીગળતા પાલિકાની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા હતા સ્થાનિક વેપારીઓએ રોડના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાના પણ આક્ષેપો કર્યા હતા.
રોડની કામગીરીમાં વ્યાપક ભ્રષ્ટાચાર છતાંય પાલિકાનું તંત્ર મુકપ્રેક્ષક બન્યું
વડોદરા મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવતા રોડ કામો હંમેશા વિવાદોમાં રહ્યા છે. મોટાભાગના રોડ કામોમાં વ્યાપક ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થતો હોવાના છાશવારે આક્ષેપો થાય છે. ભ્રષ્ટાચાર કરવાનું સૌથી ઈઝી સાધન રોડની કામગીરી હોવાનું મનાય છે. કોન્ટ્રાક્ટરોના મેળાપીપણામાં રોડના કામોમાં ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ તથા કેટલાક નેતાઓ માલામાલ થઈ જાય છે. ત્યારે મંગળ બજારમાં થયેલા રોડ કામની કામગીરીની તપાસ કરવામાં આવે તો મોટી ગેરરીતિનો બહાર આવી શકે છે.