સંવિધાન દિવસ (26 ડિસે.)ની ઉજવણી વેળાએ ભારતના ચીફ જસ્ટીસ એન.વી. રમન્નાએ એક સરસ વાત કરી હતી કે આપણા દેશના લોકોએ સંવિધાન શું...
આમોદ: સુરત (Surat) અમરોલીના રહીશ આમોદના (Amod) અનોર ગામે માતાજીના જવારા વિસર્જન પ્રસંગ પતાવી સાસરે ભાલોદ જતા હતા ત્યારે સાંસરોદ પાસે બાઈકને...
કોલેજનો છેલ્લો દિવસ હતો યુવન દીકરી ગ્રેજ્યુએટ થઈ રહી હતી ત્યારે તેના ડેડી તેમના પપ્પાએ ગીફ્ટ આપેલી જૂની ગાડી લઈને તેને લેવા...
ટોલનાકાની માફક પૃથ્વી ઉપર વજનકાંટા પણ મૂકવા જોઈએ. ખબર તો પડે કે, પૃથ્વી ઉપર રોજનો કેટલો ભાર વધે છે? શું લોકોનું વજન...
ઝારખંડ: ઝારખંડના (Jharkhand) દેવઘરમાં ત્રિકૂટ પર્વત રોપ-વે (Rope Way) અકસ્માતનો (Accident) આજે ત્રીજો દિવસ છે. કહેવામાં આવી રહ્યું છે કે ત્રણ ટ્રોલી...
ભારતમાં ઔપચારિક શિક્ષણની શરૂઆત અંગ્રેજોએ કરી અને કંપની શાસનના અંત પછી બ્રિટીશ સરકારે ભારતમાં શિક્ષણનો વ્યાપ વધારવા યુનિવર્સિટીઓની સ્થાપના કરી. આ આધુનિક...
દુનિયાભરમાં હાહાકાર મચાવતો કોવિડ-૧૯નો વૈશ્વિક રોગચાળો ૨૦૨૦ના વર્ષની શરૂઆતમાં શરૂ થયો, તે આખું વર્ષ તો દુનિયાભરમાં લૉકડાઉન જેવા અનેક નિયંત્રણોનું રહ્યું. તે...
પાકિસ્તાનમાં લોકશાહી ઢબે ચૂંટાયેલા કોઈ વડા પ્રધાન પોતાની પાંચ વર્ષની ટર્મ પૂરી કરી શક્યા નથી. વડા પ્રધાન સત્તા પર હોય ત્યારે તેમને...
નવી મુંબઇ : આઇપીએલની (IPL) આજે અહીં રમાયેલી 21મી મેચમાં (Match) સનરાઇઝર્સ હૈદરાબાદના બોલરોની અંકુશિત બોલિંગ વચ્ચે કેપ્ટન હાર્દિક પંડ્યાની નોટઆઉટ (Notout)...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) જેમને શિક્ષણ (Education) નહીં ગમતું હોય તેઓ ગુજરાત છોડીને જઈ શકે છે, તેવા રાજ્યના સિનિયર કેબીનેટ શિક્ષણ મંત્રી જીતુ...
ગાંધીનગર: પ્રાકૃતિક ખેતી માનવી અને જમીન (Land) બંનેનાં સ્વાસ્થ્ય (Health) માટે તેમજ ગાયોના (Cow) સંવર્ધન માટે લાભદાયી છે. પીએમ (PM) નરેન્દ્ર મોદીની...
ઇસ્લામાબાદ: શાહબાઝ શરીફ આજે પાકિસ્તાનના (Pakistan) ૨૩મા વડાપ્રધાન (PM) તરીકે પદારૂઢ થયા હતા, જે સાથે દેશમાં સપ્તાહોથી ચાલી રહેલ રાજકીય અચોક્કસતાનો અંત...
ગાંધીનગર: ગાંધીનગરમાં પંડિત દીન દયાળ એનર્જી યુનિવર્સિટીના નવમો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધન કરતા મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે (Bhupendra...
વલસાડ : વલસાડના (Valsad) પારનેરા ગામના પટેલ પરિવારના ઘરમાં (Home) ઉમરો પૂંજવાની વિધિ હતી. જેમાં મહેમાનોને (Guest) ખુશ કરવા યુવાન દમણથી 24...
બારડોલી: રામનવમી (Ramnavmi) નિમિત્તે કાઢવામાં આવેલી શોભાયાત્રામાં (Shobhayatra) કેટલાંક અસામાજિક તત્ત્વો દ્વારા મસ્જિદ આગળ બીભત્સ ચેનચાળાં અને ગાળો બોલી ખુલ્લી તલવારો અને...
મુંબઈ: મુંબઈ પોલીસે (Police) માનખુર્દ વિસ્તારમાં કાર અને ઓટો-રિક્ષા (Car-Auto) સહિત 20થી 25 વાહનોમાં (Vehhical) તોડફોડ કરવા બદલ 40થી વધુ અજાણ્યા લોકો...
ગાઝીયાબાદ: ઉત્તર પ્રદેશના (Uttar pradesh) ગાઝીયાબાદથી (Ghaziabad) આગની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગાઝીયાબાદ જીલ્લાના ઇન્દિરાપુરમ વિસ્તારમાં ઝૂપડપટ્ટીમાં બપોરે ભીષણ આગ...
વલસાડ : વલસાડ (Valsad) જિલ્લા ખેડૂતોને (Farmer) વલસાડમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં (Project) વળતર ઓછું મળતાં ખેડૂત સમાજ દ્વારા સોમવારે (Monday) જિલ્લા કલેક્ટરને...
શાહજહાંપુર: ઉત્તરપ્રદેશના (Uttar pradesh) શાહજહાંપુરમાંથી ચોરીની (Robbery) એક અનોખી ઘટના સામે આવી છે. બજારોમાં 250 થી 300 રૂપિયે કિલો વેચાતા લીંબુની (Lemon)...
સુરત: (Surat) સુરતના સેન્ટ્રલ જીએસટીના (CGST) અધિકારીઓ સામે અવારનવાર ભ્રષ્ટ્રાચારની (Corruption) ફરિયાદો ઉઠતી રહે છે, ત્યારે આજે એન્ટી કરપ્શન બ્યૂરોએ (ACB) સેન્ટ્રલ...
અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) અદ્યતન ટક્નોલોજીના નમુનાઓ જોવા મળતા રહે છે. તેેની મદદથી મોટાભાગની તબીબી સારવારો સરળ બની જાય છે. ઓપન હાર્ટ સર્જરી...
સુરત: યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધની (UkraineRussiaWar) અસર રહી રહીને હવે સુરત-મુંબઈના હીરા ઉદ્યોગ (Diamond Industry) પર દેખાઈ રહી છે. તાજેતરમાં અમેરિકા...
વડોદરા :વડોદરા (Vadodara) શહેરના સમા વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં ચાલતા દારૂના (Alcohol) અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો (Raid) પાડ્યો હતો, પરંતુ દરોડો...
પ્રવીણ તાંબેનું નામ આજે ક્રિકેટરસિયાઓમાં જાણીતું છે, પણ પ્રવીણ ચાળીસ વટાવી ગયેલાં ત્યાં સુધી ક્રિકેટની દુનિયામાં તે ગુમનામ ચહેરો હતો. સામાન્ય રીતે...
અખબારો એક અર્થમાં રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક પ્રવૃત્તિના દસ્તાવેજીકરણનું કામ કરે છે. ‘ગુજરાતમિત્ર’માં ‘અક્ષરની આરાધના’ અને ‘કર્ટનકોલ’ને તમે સાહિત્ય અને નાટ્યક્ષેત્રની પ્રવૃત્તિના મર્યાદિત...
બનાસકાંઠા: બનાસકાંઠા(Banaskantha) જિલ્લાના સૂઇગામ તાલુકાના નડાબેટ(Nadabet) સ્થિત ભારત-પાકિસ્તાન(India-Pakistan) આંતરરાષ્ટ્રીય (International) સીમા(Boundary) ખાતે નિર્મિત ‘સીમાદર્શન પ્રોજેક્ટ’નું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ...
ભરૂચ : ભરૂચ જિલ્લામાં નવા આવેલા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલે ચાર્જ સંભાળ્યા બાદ ગેરકાયદે પ્રવૃત્તિ કરનારા પર લાલ આંખ કરી છે. તેમની...
બારડોલી: (Bardoli) બારડોલી તાલુકાના વાઘેચા ગામે તાપી નદીમાં (Tapi River) પાણીમાં ચાલીને જતા યુવકનો પગ લપસી જતા ઊંડા પાણીમાં ગરક થઈ ગયો...
શાંઘાઈ: ચીન(Chine)માં કોરોના(Corona)ને લઈને પરિસ્થિતિ વણસી રહી છે. કોરોનાનાં નવા વેરિયન્ટે તબાહી મચાવી છે. કોરોનાની મહામારીમાં સૌથી ખરાબ સમયથી હાલ ચીન પસાર...
સુરત: (Surat) નાના વરાછા ખાતે રહેતી 17 વર્ષીય કીશોરીને તેના ઘરે જમવા માટે આવતા હમવતની યુવકે પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં તેની સાથે...
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
શિનોરમાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા અકસ્માત, એકનું મોત
સુરતીઓ ફાર્મ હાઉસ પર થર્ટી ફર્સ્ટની પાર્ટીનું પ્લાનિંગ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે..
અમદાવાદની શાળાઓમાં ધમકીનો ઈ-મેલ વિદેશી સર્વરથી મોકલ્યો હતો
સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા: કોંગ્રેસ
ભારતી સિંહ 41 વર્ષની ઉંમરે બીજી વખત માતા બની, પુત્રને જન્મ આપ્યો
ગુનેગારોના પગ ધ્રુજી જાય તેવી કડક હાથે કાર્યવાહી કરો: હર્ષ સંઘવી
ગુજરાત દેશનું સેમીકન્ડકટર અને સોલાર હબ બનશેઃ હર્ષ સંઘવી
SIR: ચૂંટણીપંચ દ્વારા આજે ડ્રાફટ મતદાર યાદી જાહેર થશે
વકીલ અને કીમના PI પ્રવિણસિંહ જાડેજા હની ટ્રેપના ગુનામાં 3 લાખની લાંચ લેતા ઝડપાયા
રાજ્યમાં ઠંડી ઘટી, તાપમાન વધ્યું અમરેલીમાં 12.6 ડિગ્રી ઠંડી
હાલોલમાં કેરલા સમાજ દ્વારા ઐયપ્પા ઉત્સવની ભવ્ય ઉજવણી, નગરમાં નીકળી શોભાયાત્રા
દાહોદમાં પોલીસનો સપાટો : ચાર સ્થળેથી ₹4.15 લાખના માદક દ્રવ્યો અને નશા સહાયક સામગ્રી જપ્ત
UPના બાંદામાં ગાઢ ધુમ્મસ કારણે ભયાનક રોડ અકસ્માત: 2 યુવાનોના મોત, 1 ઘાયલ
દાહોદ જિલ્લામાં સાયબર ફ્રોડનો ભંડાફોડ, ₹19.44 લાખના ટ્રાન્ઝેક્શનનો ઘટસ્ફોટ
જૂની ગાડીઓના પૈસા ચૂકવ્યા છતાં ગાડી ન આપી, ₹1.98 લાખની ઠગાઈનો કેસ દાહોદમાં નોંધાયો
મલાવ ગામે પંચમહાલ એસપી ડૉ. હરેશ દુધાતનું રાત્રિ રોકાણ, ગ્રામજનો સાથે સંવાદ કરી પ્રશ્નો સાંભળ્યા
સંવિધાન દિવસ (26 ડિસે.)ની ઉજવણી વેળાએ ભારતના ચીફ જસ્ટીસ એન.વી. રમન્નાએ એક સરસ વાત કરી હતી કે આપણા દેશના લોકોએ સંવિધાન શું છે એ પહેલા સમજવું પડશે. ભણવું પડશે. અભણ લોકો નથી જાણતા તે તો સમજયા, પરંતુ ભણેલામાંથી મોટા ભાગના લોકો સંવિધાન વિષે કશું જ નથી જાણતા. દુનિયાના દેશો સાથે કદમ મિલાવવા હવે બાળકોને સંવિધાન ભણાવવુ જરૂરી બની ગયું છે. જયારે દુનિયા આખીની બુધ્ધિશાળી જમાત આપણા સંવિધાનના બે મોઢે વખાણ કરતી હોય, ભારતના સંવિધાનમાંથી પ્રેરણા લેતી હોય ત્યારે આપણા દેશના નાગરિકો ઘોર અજ્ઞાનમાં જીવી રહ્યા હોય એ ના પોસાય. આની સાથે જ બીજાપણ એવા શુભ અને પ્રેરક સમાચાર એ છે કે હૈદ્રાબાદની નાલસર યુનિવર્સિટી ઓફ લોના સહયોગથી ભારતીય બંધારણ પણ ઓન લાઇન અભ્યાસક્રમ દ્વારા બંધારણીય મૂલ્યોને ફેલાવવા માટે પ્રશંસનીય પ્રયોગ શરૂ થયો છે.
ભારત સરકાર દેશના યુવાનોને આમંત્રણ આપે છે. આવો તમારૂં અને તમને સમર્પિત સંવિધાન ઓનલાઇન ભણો અને કાયદેસરનું ડીગ્રી સર્ટિફિકેટ મેળવો અને મહાન ભારતના સર્વશ્રેષ્ઠ નાગરિક બનો. કોર્ષ માટેની લીંક વડે 6000 લોકોએ રજીસ્ટ્રેશન કરી લીધું છે. કોર્ષ તદ્દન સંવૈધાનિક આદર્શ અને અધિકારો મુજબ વિના મૂલ્યે છે. તાત્પર્ય એ છે કે આજે દેશમાં કયાંય પરંપરાગત ધર્મોમાંથી કોઇ પણ ધર્મનું કે ધર્મગ્રંથનું શિક્ષણ આપવાની કોઇ આવશ્યકતા નથી. આપણા ભારતીય બંધારણના આમુખમાં જગતના તમામ ધર્મોના સારરૂપ માનવ માનવની તથા સ્ત્રી પુરુષની પણ સમાનતા દેશના તમામ નાગરિકને પોતાનો યથેચ્છ વિકાસ કરવાની સમાન તક. પોતાના વિચાર વાણીની અભિવ્યકિતની સ્વતંત્રતા, દરેક નાગરિકના સુખ-દુ:ખમાં સહયોગ આપવાનો સહોદર ભાવ, ધર્મ અને આરાધનાની સ્વતંત્રતા, સામાજિક, રાજકિય અને આર્થિક ન્યાય તથા ધર્મ નિરપેક્ષ લોકશાહી શાસન જેવા ઉમદા માનવીય આદર્શો છે. જે આપણા મહામુનિ બુધ્ધના ઉપદેશના જ મૂલ્યો છે. જે ભારતના પ્રત્યેક નાગરિકને શ્રેષ્ઠ મનુષ્ય બનવાની પ્રેરણા આપે છે.
કડોદ – એન. વી. ચાવડા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.