કામરેજ: માતા-પિતા (Father-Mother) વચ્ચે ઝઘડો થતાં છૂટાછેડા (Divorce) થઈ ગયા બાદ પુત્ર (Son) નાનીના ઘરે રહેતાં નાનીનું પણ અવસાન (Death) થઈ જતાં...
ભારતમાં (India) કોરોનાના (Corona) કેસોમાં ધટાડો થતાં લોકોએ હાશકારો અનુભવ્યો છે. સરકારે (Government) પણ મોટેભાગના નિયંત્રણો હળવાં કર્યા છે. મોટે ભાગના નિયંત્રણોમાંથી...
ભરૂચ: ભરૂચમાં લુખ્ખાતત્તવોની દાદાગીરીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ભરૂચ જિલ્લાના વાલિયા-નેત્રંગ રોડ પર આવેલા પેટ્રોલપંપ પર 6 ઈસમોએ પેટ્રોલ પંપના...
સુરત: સચિન (Sachin) જીઆઈડીસીમાં (GIDC) આવેલી વીજ કંપની જેટકોના બે ટ્રાન્સફોર્મર (Transformer) ફેઈલ (Fail) થવા સાથે પેનલબોર્ડ ધડાકા સાથે ઊડી જતાં સચિન...
સુરત : સુરત(Surat) મનપા(SMC) સંચાલિત સ્મીમેર(Smimer) હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગ ફરીવાર વિવાદમાં આવ્યો છે. પાંચમાં માળેથી પટકાયેલા યુવકની સારવાર માટે રૂા. 20 હજાર...
સુરત: ઉમરા એગ્રીકલ્ચર ફાર્મ તથા વેલકમ પાન પાસે આશીયાના એપાર્ટમેન્ટમાંથી પીસીબી પોલીસે મહિલા સંચાલિત જુગારધામ ઝડપી પાડ્યું હતું. પીસીબીએ પાંચ મહિલા સહિત...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) ખેડૂતો (Farmer) માટે દરેક ઋતુ (Session) કપરી બની રહી છે. શિળાયા અને ઉનાળામાં માવઠુ થવાથી પહેલાથી જ ખેડૂતોને ઘણું...
સુરત (Surat) : સારોલી (Saroli) ખાતે આવેલી રાજ ટેક્ષટાઈલ માર્કેટમાં (Textile Market) વેપારી સાથે 3.92 કરોડની છેતરપિંડી (Cheating) કરનાર આરોપીને ઇકો સેલે...
ઈસ્લામાબાદ: ઈમરાન ખાન બાદ હવે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના વડાપ્રધાન અબ્દુલ કમ નિયાઝીએ પદ પરથી રાજીનામું આપી દીધું છે. નિયાઝીની પાર્ટી પાકિસ્તાન તહરિર-એ-ઈન્સાફ...
નડિયાદ: ઠાસરા તાલુકામાં પરિવાર અને સમાજ એક નહીં થવા દે તેવી બીકને કારણે પ્રેમિ પંખિડાએ ઝાડ પર લટકીને આપઘાત કરી લેતાં ચકચાર...
સંતરામપુર : મહિસાગર નદીના નીર આધારીત કડાણા જુથ પાણી પુરવઠા યોજના સાકાર કરવામાં આવી છે, જેમાં સંતરામપુર અને કડાણાના 134 ગામોમાં પાણી...
આણંદ : આણંદના રોકડીયા હનુમાનજી મંદિર ખાતે સર્વાવતારી ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી ચૈત્ર પૂનમ 16મી એપ્રીલના રોજ હનુમાન પ્રાગટ્યોત્સવ ખૂબ જ...
નડિયાદ: માતર તાલુકામાં તલાટીઓના મહેકમ મુજબ ભરતી કરવામાં ન આવતા તલાટીઓની ખેંચ પડી રહી છે. એક તલાટીને બે થી વધુ ગામોનો વધારાનો...
ભરૂચ: એસ.કુમાર કંપની (S Kumar Company) , તેના પ્રમોટર્સ અને ડિરેક્ટર દ્વારા કરાયેલા રૂા.1245 કરોડના બેંક (Bank) કૈભાંડનો (Scam) રેલો ભરૂચના (Bharuch)...
છેલ્લા કેટલાક લાંબા સમયથી યુક્રેન અને રશિયા વચ્ચે નિંતરત યુધ્ધ ચાલી રહ્યું છે. જેના પરિણામ સ્વરૂપ યુરોપના દેશો અને અમેરિકાએ રશિયા પર...
ભારતના એક ડુંગરાળ પ્રદેશ પૂર્વભારત (પૂર્વોત્તર ભારત) ની એક કહાની જોવા મળી છે. તાજી ને તરતની કહાની મળી છે. આ શિક્ષણ લેવા...
સુરત (Surat) : પત્ની સાથે શરીરસંબંધ બાંધવાની વાતને લઇને બે મિત્રો વચ્ચેની માથાકૂટ હત્યા (Murder) સુધી પહોંચી હતી. મહિલાના પતિએ તેના જ...
ઘણાને યાદ હશે એ નજારો કે જ્યાં મોટા તંબુમાંથી વાઘ, સિંહ, હાથી તથા વાંદરાના આવજો આવતા હોય અને જો તમે તંબુમાં અંદર...
ચૌટાબજાર વિઠ્ઠલવાડી ખાતે આવેલી શાહ જમનાદાસ ચુનીલાલ ઘારીવાલાની ગણના સુરતની જુનામાં જૂની મીઠાઈ બનાવનાર પેઢીઓમાં થાય છે.બીજી રીતે કહીએ તો સુરતીઓ અને...
કિવ: રશિયા(Russia)અને યુક્રેન(Ukraine) વચ્ચે યુદ્ધ(War) ચાલી રહ્યુંછે. આ દરમિયાન, વ્લાદિમીર પુતિન(Vladimir Putin)ના રક્ષામંત્રી( Minister of Defense) સર્ગેઈ શોઇગુ(Sergei Shoigu) છેલ્લા કેટલાક દિવસોથી...
સુરત: સુરત શહેરના પાલ, વરિયાવ નાનાવરાછા બાદ હવે ઉત્રાણ ગામમાં ગેરકાયદે રેતીખનન (Illegal sand mining) ધમધમવા માંડ્યુ છે. ખાણખનીજ અને પોલીસ વિભાગની...
આજની મોટાભાગની ફિમેલ્સ પોતાના શરીરને કોમળ બનાવવા અને તેની કોમળતા ટકાવી રાખવા માટે પ્રયત્નશીલ રહે છે ત્યારે આપણા શહેરમાં કેટલીક યુવતીઓ એવી...
સાપુતારા : વિશ્વભરમાં અજરામર એવા હનુમાનજીનાં (Hanumanji) અનેકો મંદિર આવેલા છે. વિશેષ કરીને આદિવાસી (Tribal) અને પ્રકૃતિપૂજક સમાજમાં ઘરે ઘરે હનુમાનજી પ્રત્યે...
હાલમાં મુસ્લિમોના પવિત્ર માસ રમઝાનની ઉજવણી ચાલી રહી છે ત્યારે દરેક ધર્મના તહેવારનો આનંદ માણતા કેટલાંક સુરતીઓ રમઝાન માસમાં શહેરમાં ભરાતા ખાણી...
સુરત (Surat) : પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપના શાસનમાં છેલ્લા થોડા સમયથી સતત વધી રહેલી મોંધવારીથી પ્રજા સમસમી ગઇ છે. ઇંધણથી લઇને જીનજરૂરિયાતની...
થોડા દિવસ પહેલાં હરિદ્વાર ખાતે દક્ષિણ એશિયાની પીસ એન્ડ રીકન્સીલીએશન ઇન્સ્ટીટ્યુટના ઉદઘાટન સમારોહમાં ભારત દેશનાં ઉપપ્રમુખ શ્રી નાયડુજીએ ઘણાં ભારતીય રાજકારણીઓની માન્યતાને...
બારકોટની શોધ અમેરિકામાં ૧૯૫૧ માં નોર્મન જોસેફ વૂડલેન્ડ અને બર્નાર્ડ સિલ્વર દ્વારા કરવામાં આવી હતી. બારકોડનો સૌ પ્રથમ ઉપયોગ એક અમેરિકન કંપની...
કિવ: યુક્રેન(Ukraine) સાથેના યુદ્ધ(War) વચ્ચે રશિયા(Russia)ને મોટો આંચકો લાગ્યો છે. રશિયા-યુક્રેનના 50માં દિવસે રશિયાનું યુદ્ધ જહાજ(War Ship) મોસ્કવા(moskva) નાશ પામ્યું હતું. યુક્રેનનો...
લોકશાહી સરકાર શું છે? ઘણી વાર તે એક જ આવશ્યક તત્ત્વ સુધી સંકોચી નાંખવામાં આવે છે અને આ આવશ્યક તત્ત્વ ચૂંટણી પ્રક્રિયા...
મહારાષ્ટ્ર: શું તમે આટલી મોંઘવારીમાં કલ્પના કરી શકો છો કે પેટ્રોલ (Petrol) 1 રૂપિયા પ્રતિ લિટર હશે? ના…પણ આવું થયું છે. મહારાષ્ટ્રના...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા

કામરેજ: માતા-પિતા (Father-Mother) વચ્ચે ઝઘડો થતાં છૂટાછેડા (Divorce) થઈ ગયા બાદ પુત્ર (Son) નાનીના ઘરે રહેતાં નાનીનું પણ અવસાન (Death) થઈ જતાં પુત્ર વેલંજા ખાતે રહેતા પિતાના ઘરે રહેવા જતાં પુત્રને પિતાએ ઘરમાં રહેવા ન દઈ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી (Threat) આપી હતી.
રાંદેરના જીમખાના પાસે આવેલા ખાંડાકૂવા ખાતે ઉત્સવ ધર્મેશ સોલંકી રહે છે. જે સિવિલ એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. ઉત્સવની માતા હિનાબેન તેમજ પિતા ધર્મેશભાઈને ઝઘડો થતો હોવાથી ઉત્સવ નાનો હતો, ત્યારે 16-8-2010ના રોજ માતા-પિતાનાં છૂટાછેડા થઈ ગયા હતા. ઉત્સવ માતા સાથે નાનીના ઘરે સુરત ખાતે રહેવા માટે જતો રહ્યો હતો. થોડા સમય બાદ માતા હિનાબેન પણ જતાં રહેતાં નાની હંસાબેન સાથે રહેતો હતો. પિતાએ પણ બીજાં લગ્ન કરી લીધાં હતાં. ઉત્સવનો અભ્યાસનો ખર્ચ પણ નાની આપતાં હતાં. 2020માં ઉત્સવના નાની હંસાબેનનું કોરોનામાં અવસાન થતાં ઉત્સવના આગળના અભ્યાસની ફી ભરી ન શકતાં એન્જિનિયરિંગનો બીજા વર્ષથી અભ્યાસ છોડી દેવો પડ્યો હતો.
ગુરુવારે કામરેજના વેલંજા ખાતે માહ્યાવંશી ફળિયામાં રહેતા પિતાના ઘરે રહેવા માટે સવારે 10.30 જતાં પિતાએ પુત્રને ઘરમાં આવવા દીધો ન હતો. ઘરનો દરવાજો બંધ કરી દેતાં ડોરબેલ વારંવાર વગાડતાં પિતાએ એકદમ ઉશ્કેરાઈ જઈ દરવાજો ખોલી પુત્રને માર માર્યો હતો અને તું જો મારા ઘરે આવીશ તો તારા હાથ ટાંટિયાં તોડી નાંખીશ અને મારી નાંખવાની ધમકી આપી ઘરમાં રહેવા ન દેતાં પુત્રએ કામરેજ પોલીસમથકમાં પિતા સામે ફરિયાદ નોંધાવી હતી.
ઝરપણીયામાં જૂની અદાવતમાં એક શખ્સ ઉપર પિતા-પુત્રનો હુમલો
ભરૂચ: વાલિયાના ઝરપાણીયા ગામે શખ્સના માથામાં પિતા-પુત્રએ જૂની અદાવતે લોખંડનો સળિયો માર્યો હતો. વાલિયાના ઝરપાણીયા ગામે ૪૮ વર્ષનો સુમન બોડિયા વસાવા ઝઘડિયા GIDCમાં કોસ્ટિક કંપનીમાં મજૂરી કામ કરે છે. તા.૧૪-૪-૨૦૨૨ના રોજ સવારે છએક કંપની પર જતી વખતે ગામના મેહુલ અશ્વિન વસાવા અને તેના પિતા અશ્વિન પ્રભુ વસાવા રોકી રાખ્યા હતા. જો કે, બંને જણાને બે-ત્રણ મહિના પરની બોલાચાલીની રીસ રાખીને મેહુલ વસાવાએ લોખંડનો સળિયો સુમન વસાવાના માથામાં જોરદાર રીતે માર્યો હતો. તેના પિતા અશ્વિન વસાવા મારામારી કરીને ભાગી ગયા હતા. ઈજાગ્રસ્ત સુમનભાઈના માથામાં ટાંકા વાલિયા CHCમાં લીધા બાદ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વાલિયા પોલીસમાં પિતા-પુત્ર સામે મારામારીનો ગુનો નોંધ્યો હતો.