સુરત: શહેરની વીર નર્મદ યુનિવર્સિટી (Veer Narmad University ) દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૦૨૩થી શરૂ કરાયેલા એમ.એ ઇન હિન્દુ સ્ટડીઝનો (MA Hindu Studies)...
સુરત જિલ્લાના (Surat District) ચોર્યાસી તાલુકાનું સૌથી મોટું ગામ એટલે દામકા. 20 કિ.મી. સરાઉન્ડિંગ એરિયા (699 હેક્ટર)માં પથરાયેલા ગામના ઇતિહાસ, ભૂગોળની વાત...
આણંદ : ખંભાતના શક્કરપુર ગામમાં રામનવમીના દિવસે શોભાયાત્રા દરમિયાન થયેલા પથ્થરમારામાં એકનું મોત નિપજતાં પંથકમાં ભારેલો અગ્ની વ્યાપી ગયો છે. આ મુદ્દે...
નડિયાદ, : ઠાસરા તાલુકાના સાંઢેલી ગામમાં અસામાજીક તત્વો દ્વારા ગામની શાંતિ ડહોળવાના હેતુસર સોશ્યલ મિડીયા ઉપર ઉશ્કેરણીજનક વિડીયો અપલોડ કરતાં મામલો ગરમાયો...
સુરત : કોરોના(Covid)ની બીજી લહેરમાં બેડ અને વેન્ટિલેટર(Ventilator)ની અછતના કારણે અનેક દર્દીઓ(Patients) મુસીબતમાં મુકાઇ ગયા હતા તેમજ આ ભયાવહ ચિત્ર જોયા બાદ...
આણંદ : સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે રામ નવમીના શુભ દિને અભિજિત મુર્હૂતમાં રૂપિયા દોઢ સો કરોડના ખર્ચે નિર્માણ પામનારા દિવ્ય અને...
વડોદરા : વડોદરા શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડતાં વડોદરાના દીર્ઘ દ્રષ્ટા રાજવી સયાજીરાવ ગાયકવાડે જેતે સમયે બનાવેલ આજવા...
વડોદરા : સમા વિસ્તારમાં ધમધમતા વિદેશી દારૂના વેપલા પર સ્ટેટ વિજિલન્સની ટીમે દરોડા પાડ્તા પોલીસના હપ્તા બાજીના કારણે બેફામ બનેલા બૂટલેગરો સહિત...
વડોદરા : શહેર ભાજપના ટોચના નેતા સાથે ગાઢ ઘરોબો ધરાવતો ભાજપનો સક્રિય કાર્યકર અને પૂર્વ કોર્પોરેટર અરવિંદ પ્રજાપતિ એ એક લગ્ન પાર્ટીમાં...
પલસાણા: અંદાજિત પંદર દિવસ પહેલાં ચલથાણ (Chalthan) રેલવે ફાટકની નજીકની એક સોસાયટીમાં 3 લુંટારુઓએ (Robber) ઘરમાં ઘૂસી લૂંટનો (Robbery) પ્રયાસ કર્યો જતો....
સુરત : શહેરમાં જર્જરિત મિલકતો (Property) ઉતારી પાડવા કે બાંધકામમાં (Construction ) ફેરફાર કરવા માટે મનપાને (SMC) જાણ કર્યા વગર જ તેમજ...
વડોદરા : વડોદરા મહાનગર પાલિકાના ચૂંટણી વોર્ડ નંબર 18 માં સમાવિષ્ટ માંજલપુર ઈવા મોલ સામે એક બિલ્ડીંગના પાર્કિંગમાં કેબિનમાં પાર્ટીનું કાર્યાલય ઉભું...
વડોદરા : જામ્બુવા લેન્ડફિલ સાઈટમાં શનિવારે બનેલી આગની ઘટનામાં બે દિવસ ઉપરાંતનો સમય વીતી ગયો છતાં કોઈ તપાસ કરવામાં આવી નથી ?...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) ચુંટણી (Election) યોજાઈ તે પહેલા જ સુપ્રીમ કોર્ટે (Supreme Court ) હાર્દિક પટેલને (Hardik patel) મોટી રાહત આપી છે....
વડોદરા : વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા વાઘોડિયા રોડ ગુરુકુળ વિદ્યાલય ચાર રસ્તાથી રેવા પાર્ટી પ્લોટ પાસે ટીપી 3 સાડા સાત મીટરના...
સુરત: વિદેશમાં (Foreign) ક્લાઉનનું (Clown ) નાટક (Play) જોઇને બાળકોને મનોરંજન મળી રહેતું હોય તો આપણા દેશમાં પણ કેમ નહીં તેવા વિચાર...
ભગવાન વ્યાસે આ મહાન ગ્રંથ મહાભારતની રચના કરી અને હવે ગણેશજી દ્વારા તે લિપિબદ્ધ થયો. ભગવાન વ્યાસે આ ગ્રંથ પોતાના પુત્ર શુકદેવજીને...
સુરત (Surat) : વિદેશની ટ્રેનોમાં પારદર્શી કાચ જોવા મળતા હોય છે. ટ્રેનની વિન્ડો, છાપરું બધું જ પારદર્શી હોય. હવે આપણા ગુજરાતમાં પણ...
શ્રીમદ્ ભાગવત્ મહાપુરાણ અનુસાર દ્વાપરયુગમાં ભગવાન શ્રીકૃષ્ણ લીલા પુરૂષોત્તમ કહેવાય છે. ભગવાન શ્રીકૃષ્ણએ અનેક લીલા વ્રજમાં કરી હતી. જેમાં મહારાસ લીલા પણ...
ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકમેળા માણવાની મજા કંઇક ઓર જ હોય છે. તેમાં પણ તરણેતરનો મેળો, જુનાગઢનો ભવનાથનો મેળો અને માધવપુર (ઘેડ)નો...
સુરત: શહેરના રાંદેર વિસ્તારમાં રહેતા કાકાનાં દીકરા-દીકરી, વેવાઈની ભત્રીજી અને કતારગામ ખાતે રહેતો અન્ય એક સંબંધી મળી ચારેય ઘર છોડીને અઠવાડિયાથી જતાં...
આંધ્રપ્રદેશ: આંધ્રપ્રદેશ(Aandhraprdesh)ના શ્રીકાકુલમમાં એક મોટી ટ્રેન(Train) દુર્ઘટના(Accident) સર્જાઈ હતી. જેમાં સોમવારે રાત્રે ટ્રેનની અડફેટે આવતા 6 મુસાફરો(pasengers)ના કચડાઈ જવાથી મોત થયા હતા....
આપણે બ્રહ્મવિદ્યાની મહત્તાને સમજ્યા. કૃષ્ણ ભગવાન આગળના શ્લોકમાં સંસારના નશ્વર સ્વભાવની વાત કરીને તેનાથી ઊગરવાનો ઉપાય બતાવી રહ્યા છે. આવો આ તથ્યને...
સુરત (Surat) : શહેરમાંથી દરરોજ 2200 મેટ્રીક ટનથી વધુ કચરો (Waste) મનપા (SMC) દ્વારા એકઠો કરવામાં આવે છે. આ કચરાની પ્રોસેસ કરીને...
ગુજરાતમિત્રનાં ઉગ્ર ભાષા વગરનાં એક અગ્રલેખ ગુજરાતીઓને આનંદ આપવામાં શાસનનાં ડીજીટલ ઈન્ડેક્સમાં ગુજરાત પ્રથમ રહેવા પાછળ ગુજરાતીઓનો સ્વભાવ અને સાથે ગુજરાતની દારૂબંધીની...
ગુજરાતમિત્ર દૈનિકમાં ચર્ચાપત્રમાં પાંચ સાત વર્ષ પહેલાં નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના રાણાભાઠા અને ઓંજલ ગામ વચ્ચે આવેલી કનાઈ ખાડી ઉપરના પૂલના બાંધકામ...
સુરત : (Surat) સુરત પોલીસ (Police) દ્વારા સોલાપુરના ચકચારી મર્ડર કેસના (Solapur Murder Case) હત્યારાઓને ઝડપી (Arrest) પાડવામાં આવ્યા છે. આ મામલો...
મનુષ્યતા શમણા શાંતિના સેવે છે અને યુધ્ધો પણ કરતો રહે છે વળી મનુષ્ય સૌથી બુધ્ધિશાળી પ્રાણી કહેવાય છે છતાં કહે છે કે...
કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓ અને પેન્શનરોના મોંધવારી ભથ્થુ જુલાઈ 21 થી 3 ટકા વધારેલું. પાછું બીજીવાર 1 જાન્યુઆરી 22 થી 3 ટકાનો...
ધો. 6 થી 12 ધોરણમાન શ્રીમદ્ ભગવદ્ગીતા ભણાવવાનો સરકારનો નિર્ણય આવકારદાયક અને પ્રશંસનીય છે. આપણો ગીતા, ઉપનિષદનો આધ્યાત્મિક વારસો કેટલો ભવ્ય છે...
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
શિનોરમાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા અકસ્માત, એકનું મોત
સુરતીઓ ફાર્મ હાઉસ પર થર્ટી ફર્સ્ટની પાર્ટીનું પ્લાનિંગ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે..
અમદાવાદની શાળાઓમાં ધમકીનો ઈ-મેલ વિદેશી સર્વરથી મોકલ્યો હતો
સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા: કોંગ્રેસ
ભારતી સિંહ 41 વર્ષની ઉંમરે બીજી વખત માતા બની, પુત્રને જન્મ આપ્યો
ગુનેગારોના પગ ધ્રુજી જાય તેવી કડક હાથે કાર્યવાહી કરો: હર્ષ સંઘવી
ગુજરાત દેશનું સેમીકન્ડકટર અને સોલાર હબ બનશેઃ હર્ષ સંઘવી
SIR: ચૂંટણીપંચ દ્વારા આજે ડ્રાફટ મતદાર યાદી જાહેર થશે
વકીલ અને કીમના PI પ્રવિણસિંહ જાડેજા હની ટ્રેપના ગુનામાં 3 લાખની લાંચ લેતા ઝડપાયા
રાજ્યમાં ઠંડી ઘટી, તાપમાન વધ્યું અમરેલીમાં 12.6 ડિગ્રી ઠંડી
હાલોલમાં કેરલા સમાજ દ્વારા ઐયપ્પા ઉત્સવની ભવ્ય ઉજવણી, નગરમાં નીકળી શોભાયાત્રા
દાહોદમાં પોલીસનો સપાટો : ચાર સ્થળેથી ₹4.15 લાખના માદક દ્રવ્યો અને નશા સહાયક સામગ્રી જપ્ત
UPના બાંદામાં ગાઢ ધુમ્મસ કારણે ભયાનક રોડ અકસ્માત: 2 યુવાનોના મોત, 1 ઘાયલ
દાહોદ જિલ્લામાં સાયબર ફ્રોડનો ભંડાફોડ, ₹19.44 લાખના ટ્રાન્ઝેક્શનનો ઘટસ્ફોટ
જૂની ગાડીઓના પૈસા ચૂકવ્યા છતાં ગાડી ન આપી, ₹1.98 લાખની ઠગાઈનો કેસ દાહોદમાં નોંધાયો
મલાવ ગામે પંચમહાલ એસપી ડૉ. હરેશ દુધાતનું રાત્રિ રોકાણ, ગ્રામજનો સાથે સંવાદ કરી પ્રશ્નો સાંભળ્યા
સુરત: શહેરની વીર નર્મદ યુનિવર્સિટી (Veer Narmad University ) દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૦૨૩થી શરૂ કરાયેલા એમ.એ ઇન હિન્દુ સ્ટડીઝનો (MA Hindu Studies) અભ્યાસક્રમને ખૂબ જ નબળો પ્રતિસાદ મળ્યો છે. આ કોર્સ (Course) માટે ૧૧ વિદ્યાર્થીઓએ પ્રવેશ ફોર્મ ભર્યા હતા. માત્ર 11 જ ઉમેદવારોએ રસ દાખવતા શરૂઆતથી જ લાગતું હતું કે, આ કોર્સમાં સફળ થાય તેમ નથી. તેટલું ઓછુ હોય તેમ 11 પૈકી માત્ર 2 જ વિદ્યાર્થીએ ફી ભરીને પ્રવેશ મેળવ્યો છે એટલે હવે આ કોર્સ ચાલુ રાખવો કે નહીં તે અંગે યુનિવર્સિટીના સત્તાધીશો મૂંઝણવણમાં મૂકાઇ ગયા છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૦૨૩થી એમ.એ ઇન હિન્દુ સ્ટડીઝનો અભ્યાસક્રમ શરૂ કર્યો છે. જેને સ્ટેચ્યુટમાં આમેજ કરવા માટે ૨૯મી માર્ચના રોજ યોજાયેલી સેનેટ સભામાં પ્રસ્તાવ પર રજૂ કરવામાં આવ્યો હતો અને તેને મંજૂરી પણ મળી હતી. શેક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે એમ.એ ઇન હિન્દુ સ્ટડીઝ માટે ૧૧ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા. તેમાંથી માત્ર બે વિદ્યાર્થીઓએ ફી ભરી પ્રવેશ લીધો છે. એટલે આ કોર્સમાં યુનિવર્સિટી પાછી પાની કરે તેવી પૂરેપૂરી શક્યતા લાગી રહી છે.
હવે નર્મદ યુનિવર્સીટીમાં 1st કે 2nd યર પાસ કર્યા પછી રિઝલ્ટ સાથે સર્ટિફિકેટ મળશે
સુરત: શહેરની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ સમસ્ત રાજ્યભરમાં નવી એજ્યુકેશન પોલિસી અમલી બનાવ્યા બાદ યુજી અને પીજીના ઉમેદવારોને રિઝલ્ટ સાથે સર્ટિફિકેટ અને ડિપ્લોમા સર્ટિફિકેટ આપશે.
યુનિ.નાં અંતરંગ સૂત્રોના જણાવ્યાનુસાર ભારત સરકારની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને મંજૂરી મળ્યા બાદ અમલ કરનાર ગુજરાત પહેલું રાજ્ય બનશે. એ પછી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેનેટ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અમલ મૂકી છે, જેમાં વિદ્યાર્થીઓના હિતમાં મોટો નિર્ણય કરાયો હતો. વિદ્યાર્થીઓ જેટલો અભ્યાસ કરશે એટલાં જ સર્ટિફિકેટ કે ડિપ્લોમા સર્ટિફિકેટ કે પછી ડિગ્રી અપાશે. જેથી વિદ્યાર્થીઓનો અભ્યાસ અધૂરો ના ગણાશે અને એને રોજગાર મેળવવામાં પણ મદદ મળશે.