સુરત: (Surat) પૂણા વિસ્તારમાં વિશ્વકર્મા બીઆરટીએસ (BRTS) બસ સ્ટોપ પાસે બીઆરટીએસ રૂટનું રેલિંગ કુદીને જઈ રહેલા અજાણ્યાને બસ (Bus) ચાલકે અડફેટે લીધો...
વડોદરા: શહેરના બીલ્ડરને ફાઈનાન્સનો ધંધો કરતા પિતા પુત્રએ તગડું વ્યાજ વસુલી લીધુ હોવા છતાં. વધુ વ્યાજની માંગણી કરી ત્રાસ આપયાની સાથે બંદુક...
વડોદરા : વરણામા પોલીસ સ્ટેશનમાંથી ફરાર થયેલા હરી સિંધીની માતા તથા પત્ની પણ હવે ગાયબ થયા છે. ત્યારે જિલ્લા પોલીસ હવે હરીની...
વડોદરા : વડોદરા શહેરના નવાબજારમાં વેપારીની દુકાન સિલ મારવાના મામલામાં કેટલાક ચોક્કસ વ્યક્તિઓના બનેલ સંગઠન દ્વારા ધર્મના નામે ઈરાદા પૂર્વક રૂપિયા પડાવવાનો...
પારડી : પારડી (Pardi) તાલુકાના બાલદા ગામમાં આવેલી બાલદા રેસિડેન્સીમાં રાત્રીના સમયે આવેલા ચાર તસ્કરોએ (Smugglers) જે લોકો બહારગામ ગયા હતા. તેવા...
વડોદરા : ડભોઈ તાલુકાના ખેડૂતોને નર્મદા કેનાલમાંથી ખેતી માટે નર્મદા નિગમ દ્વારા પાણી આપવાનું બંધ કરી દેવાતા ખેડૂતો આંદોલનના માર્ગે ઉતરી આવ્યા...
વડોદરા : આરોપીઓ માટે જેલ કાળ કોટડી ગણાય છે. પરંતુ વડોદરા મધ્યસ્થ જેલ કાળ કોટડી તો દુરની વાત જેની પાસે પૈસા હોય...
વડોદરા: મર્યાદા પુરુષોત્તમ શ્રીરામની રામ નવમીના પાવન દિવસે જ ઉમંગ બ્રહ્મભટ્ટના નામે અત્યંત વિવાદાસ્પદ વોટ્સ અપના મેસેજ બાબતે પોલીસ ફરિયાદ થઇ હતી....
સુરત : ગોડાદરામાં (Godadra) મામાદેવના દર્શન કરીને ઘરે જતા વેપારીને (Trader) રસ્તામાં (Road) જ આંતરીને ગોડાદરાના બે કોન્સ્ટેબલોએ રૂા.2000ની માંગ કરીને રાત્રે...
સુરત: (Surat) સિંગણપોર રોડ પર આવેલી વિજયરાજ રો-હાઉસમાં રહેતો ઉપાધ્યાય પરિવાર જનોઈના કાર્યક્રમ માટે વતન ગયો હતો. ત્યારે તસ્કરોએ (Thief) તેમના મકાનને...
સુરત: (Surat) વેડરોડ ખાતે રહેતા વૃદ્ધની સિંગણપોરમાં ટીપી 26 માં કરોડોની જમીન (Land) આવેલી છે. આ જગ્યા પર વર્ષ 2019 થી હરજી...
પલસાણા : કડોદરાના (Kadodra) અરિહંત પાર્કમાં હનુમાન જ્યંતિના દિવસે મંદિરના (Temple) ભંડારા (Bhandara) બાબતે થયેલી બબાલ બાદ પોલીસે (Police) મુખ્ય સૂત્રધાર પોલીસની...
દેશમાં કોરોના પાછીપાની કરી રહ્યું છે ત્યાં હવે કોરોનાના કારણે ભારતમાં થયેલા મોતના આંકડાઓના વિષયે ચર્ચા પકડી છે. મળતી માહિતી મુજબ WHOએ...
નવી મુંબઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની આજે રવિવારે (Sunday) ડબલ હેડરની પહેલી મેચમાં (Match) પંજાબ કિંગ્સે લિવયામ લિવિંગસ્ટોનની અર્ધસદીની મદદથી મુકેલા...
સુરત: (Surat) વલથાણ-પૂણા ગામ કેનાલ રોડ પર યોજાયેલા ફોગવાના અધિવેશનને સંબોધતાં સાંસદ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે વિવર્સો અને શહેરના અગ્રણીઓની સભાને...
દિલ્હી : ભારતમાં (India) બે સમુદાયો વચ્ચે અવાર નવાર સંઘર્ષની ઘટનાઓ સામે આવતી હોય છે. આવી જ એક ઘટના શનિવારે (Saturday) હનુમાન...
સુરત: (Surat) સુરત શહેરના ઉત્રાણ વિસ્તારમાં રાતોરાત કરોડપતિ બનવાનાં સપનાં જોઇ રહેલા અરવિંદ નામના રેતીચોરે એક મહિલા રાજકારણીના (Politician) પતિ સાથે ગોઠવણ...
સુરત : 15 દિવસમાં જ વેપારીને પેમેન્ટ (Payment) આપી દેવાનું કહીને આંગડીયા પેઢી (Angadiya firm) મારફતે 20 લાખથી વધુનો હીરાનો (Diamond) માલ...
ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (CM Bhupendra Patel) અને કેન્દ્રીય નાગરિક ઉડ્યન મંત્રીશ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના (Jyotiraditya Scindia) હસ્તે કેશોદ એરપોર્ટ (Airport) ખાતે...
સુરત: ક્રાઈમ બ્રાંચની (Crime Branch) ટીમે પોકેટ કોપ મોબાઇલ ફોનની (Mobile Phone) મદદથી ચોરીની મોટરસાઇકલ તથા મોબાઇલ ફોન ચોરી કરનાર આરોપીને બે...
સુરત : કતારગામમાં (Katargam) અંકુર વિદ્યાલયની સામે આવેલી જગ્યાને બોગસ કબજા રસીદ અને પાવર ઓફ એટર્નીથી જમીન પચાવી પાડનાર પિતા-પુત્ર (Father-Son) તેમજ...
દમણ: સંઘપ્રદેશ દમણમાં (Daman) ભરઉનાળે પીવાના પાણીની (Drinking Water) બૂમરાણ મચી જવા પામી છે. છેલ્લા પાંચ દિવસથી પીવાલાયક પાણી સ્થાનિક રહીશોના નળમાં...
અમદાવાદ: ગાંધીનગરમાં પોલીસ સાથે થયેલા ઘર્ષણમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા 11 દિવસ બાદ જેલમાંથી છૂટ્યા, તેમણે અમદાવાદમાં પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું...
સુરત: ગુજરાતના (Gujarat) સુરતમાં (Surat) એક એવું રેસ્ટોરન્ટ આવેલું છે કે જ્યા જઇ તમને તમારુ બાળપણ યાદ આવી જશે. ટ્રેનના રમકડા તો...
ગાંધીનગર: પંજાબમાં (Punjab) આમ આદમી પાર્ટીએ (AAP) કરેલા વાયદા પ્રમાણે મુખ્યમંત્રી ભગવંત માને (CM Bhagwant Mann) જાહેરાત કરી છે કે, પંજાબમાં ૧...
સુરત: આ વર્ષની લાંબા સમયથી રાહ જોવાઈ રહેલી ફિલ્મોમાંની (Film) એક KGF: ચેપ્ટર 2 જે ગુરુવાર એપ્રિલ 14 ના રોજ રિલીઝ થઈ...
લંડનઃ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન ભારતની મુલાકાતે આવાના છે. તેઓ 21 અને 22 એપ્રિલે બે દિવસીય ભારતની મુલાકાતે આવશે. તેમની યાત્રા આવતા...
ભરૂચ: ભરૂચના (Bharuch) મહંમદ હુજેફા બેલીમ, ઉસામા જોગીયાત, વૈભવ પટેલ, અશફાક તલાટી, ઇરબાઝ પટેલ, સલમાન પટેલ, નિકિતાબેન અને જિગર ચોકસી સહિતના વિઝાવાંચ્છુકોએ...
નવી દિલ્હી: હનુમાન જયંતિના અવસર પર દિલ્હીના (Delhi) જહાંગીરપુરીમાં નીકળેલી શોભાયાત્રા (Procession) પર કેટલાક તોફાની તત્વોએ પથ્થરમારો (Stoned) કર્યો હતો. જે બાદ...
સુરત : પુણાગામના (Puna) વિશ્વકર્મા બીઆરટીએસ (Brts) જંકશન નજીક બીઆરટીએસ બસના (Bus) ચાલકે એક રાહદારીને અડફેટે લેતા તેનું મોત (Death) નીપજ્યું હતું....
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
છોટાઉદેપુર જિલ્લામાં ૮.૪૨ લાખમાંથી ૭.૭૬ લાખ મતદારોના ફોર્મ ડિજીટાઇઝ
જંબુસરમાં ધરા ધ્રુજી, 2.8 તીવ્રતાનો હળવો ભૂકંપ, ઊંઘમાંથી લોકો જાગી ગયા
દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસની અસર: 129 ફ્લાઇટ્સ રદ, એરપોર્ટ દ્વારા એડવાઈઝરી જારી
શહેરા વન વિભાગે પાસ-પરમીટ વગર લાકડા ભરેલી ટ્રક ઝડપી, રૂ. 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરાની ખાનગી શાળાઓની મોંઘી ફીથી વાલીઓ હેરાન, પાલિકાની શાળાઓ બની પસંદગી
છાણીમાં મધરાતે ઝેરી દુર્ગંધનો આતંક, લોકોની ઊંઘ હરામ!
મલયાલમ સિનેમાના પીઢ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન
ભરૂચમાં 2.8 તીવ્રતાનો ભૂકંપ, જંબુસર નજીક કેન્દ્રબિંદુ નોધાયું
શરીફ ઉસ્માન હાદીની હત્યાથી ભારત-બાંગલા દેશના સંબંધો બગડી જશે?
‘‘રેલવે આરક્ષણનું કૌતુક’’
આસામમાં રાજધાની એક્સપ્રેસ હાથીઓના ટોળા સાથે અથડાતાં 8 હાથીઓના મોત, એન્જિન સહિત 5 ડબ્બા પાટા પરથી ઉતર્યા
એસ.ટી.ના કન્ડકટરોને સ્કેનર આપવું જરૂરી બન્યું છે
તારાપુરના રિઝામાં સાબરમતિ પર પુલ બનશે
રાજ્યમાં બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
ગુજરાતમાં 4.34 કરોડ મતદારો નોંધાયા
‘દાદા’ની અધિકારીઓ સામે દાદાગીરી
નવી દિલ્હી ખાતે પીએમ મોદી સાથે મુલાકાત કરતા મુખ્યમંત્રી
સુરત સિટી બસ સેવા
કડવા શબ્દો
વોટચોરી મુદ્દે રાહુલની ‘વોટચોર, ગદ્દી છોડ’ રેલી એક ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે?
શશી થરૂર ભાજપમાં જશે? કેપ્ટન અમરિંદરસિંહની ઘરવાપસી થશે?
સુરત: (Surat) પૂણા વિસ્તારમાં વિશ્વકર્મા બીઆરટીએસ (BRTS) બસ સ્ટોપ પાસે બીઆરટીએસ રૂટનું રેલિંગ કુદીને જઈ રહેલા અજાણ્યાને બસ (Bus) ચાલકે અડફેટે લીધો હતો. જેમાં અજાણ્યાને સ્મીમેર (SMIMER) હોસ્પિટલમાં ખસેડાય તે પહેલા મોત (Death) નીપજ્યું હતું. પૂણા પોલીસે ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.
પૂણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગઈકાલે રાત્રે આશરે 40 વર્ષીય અજાણ્યો દર્શન સોસયાટીની સામે વિશ્વકર્મા બી.આર.ટી.એસ. બસ સ્ટોપ પાસે રેલિંગ કુદીને રસ્તો ક્રોસ કરતો હતો. દરમિયાન સામેથી પુરપાટ ઝડપે આવી રહેલી બી.આર.ટી.એસ.બસ (GJ-05-BX-1330) ના ચાલકે અજાણ્યાને અડફેટે લીધો હતો. યુવકને ટક્કર લાગતા લોહીલુહાણ હાલતમાં નીચે ઢળી પડ્યો હતો. અકસ્માત બાદ બસનો ચાલક બસ મુકીને ભાગી ગયો હતો. રાહદારીઓની ભીડ એકત્ર થતા યુવકને માથાના ભાગે ઈજાગ્રસ્ત હાલતમાં 108 માં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે સ્મીમેરમાં પહોંચે તે પહેલા જ તેનું પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું. પૂણા પોલીસે બસ કબજે કરી અકસ્માતડુમસ રોડ પર સાંજે ચાલતી કારમાં આગ લાગીનો ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરી છે.
ડુમસ રોડ પર સાંજે ચાલતી કારમાં આગ લાગી
સુરત : ઉનાળામાં વાહનોમાં આગ લાગવાના બનાવો વધી જતા હોય છે. ત્યારે રવિવારે સાંજે સાત વાગ્યાના અરસામાં ડુમસ રોડ ૫૨ ટીજીબી હોટલની સામેથી પસાર થઇ રહેલી ચીંતન ગાબાણીની કાર(જીજે-૦૫ જેપી-૧૩૦૦)માં આગ લાગી હતી. ફાયરના સુત્રોના જણાવ્યા અનુસાર શોર્ટસર્કિટ થતાં આગ લાગી હતી. આગને કારણે કારનું એન્જિન અને વાયરિંગ બળીને ખાખ થયું હતું. ચાલુ કારમાં એન્જિનમાંથી ધુમાડો નીકળતા જ ચીંતનભાઇ કાર ઉભી રાખીને બહાર નિકળી ગયા હતા. તેથી તેને કોઇ ઇજા થઈ નહોતી. જોતજોતામાં આખી કાર બળીને ખાખ થઇ ગઈ હતી.