નવી દિલ્હી: દેશમાં થોડા સમય માટે કોરોનાના (Corona) કેસોએ થોડો વિરામ લીધો હતો. પણ આ નાનકડા વિરામ બાદ ફરીથી કોરોના નવા વેરિયન્ટ...
દેહરાદૂન: ચારધામ યાત્રામાં બિન-હિન્દુઓના (Non-Hindus) પ્રવેશ પર પ્રતિબંધનો મુદ્દો જોર પકડી રહ્યો છે. મળતી માહિતી મુજબ સાધ્વી પ્રાચી બાદ હવે શંકરાચાર્ય પરિષદે...
મુંબઇ: દેશમાં ડિજિટલ ઈન્ડિયાનો (Digital India) વ્યાપ વધી રહ્યો છે. ઘણી બધી વસ્તુઓ ડિજિટલ થઈ ગઈ છે. ડિજિટલ ઈન્ડિયાનો વધેલો આ વ્યાપ...
નવી દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) ગુજરાતના (Gujarat) જામનગરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM)ની આધારશિલા મૂકી...
નવી દિલ્હી: ગુપ્તચર એજન્સીએ વોટ્સએપ(WhatsApp) દ્વારા થઇ રહેલી જાસૂસી(Spying)નો પર્દાફાશ કર્યો છે. સૈન્યના અધિકારીઓ દ્વારા જ સુરક્ષા ભંગ કર્યાની આશંકા વ્યક્ત કરી...
સુરત(Surat) : પાંડેસરા (Pandesara) પોલીસની (Police) હદમાં આવેલા વડોદ ગામમાં ગઈકાલે બપોરે બે બાળકીના પિતાએ પડોશમાં (Neighbor) રહેતી 4 વર્ષની બાળાને (4...
સુરત: (Surat) વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એમએસસીમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી (Student) આજે બપોરે લેક્ચર પૂરા કરી ઉતરતો હતો ત્યારે અચાનક બેભાન...
મુંબઈ: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ને લઈને એક મોટા સમાચાર આવ્યા છે. દિલ્હી કેપિટલ્સના કેમ્પમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. જે બાદ BCCIએ મોટો...
સુરત: (Surat) કોવિડ-19 કોરોના (Corona) સંક્રમણની અસર છતાં સુરતના હીરા (Diamond) , કાપડ (Textile) અને કેમિકલ (Chemical) ઉદ્યોગની તેજી આવકવેરા (Income Tax)...
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્ર(Maharashtra)માં ચાલી રહેલો લાઉડસ્પીકર(Loudspeaker)નો વિવાદ દિવસે ને દિવસે વકરી રહ્યો છે. હવે આ વિવાદ વચ્ચે રાજ ઠાકરે(Raj Thackeray)એ મોટી જાહેરાત કરી...
ઉપલેટા: રાજકોટના (Rajkot) ઉપલેટામાં (Upleta) ડબલ મર્ડર (Double Murder ) કેસની ઘટના સામે આવી છે. જ્યાં એક સગા ભાઈએ તેની બહેન અને...
સુરત: (Surat) એકબાજુ સુરત સ્માર્ટ સિટીમાં (Smart City) પાંચ પાંચ એવોર્ડ (Award) સાથે સમિટમાં છવાઇ ગયું છે. તો દબાણો સહિતનાં કાયમી ન્યૂસન્સમાં...
સુરત: (Surat) સુરત શહેરના ઉત્રાણ (Utran) ગામના તાપી (Tapi) કિનારે ચાલી રહેલા ગેરકાયદે રેતીખનનમાં (Illegal Sand Mining) વોર્ડ નંબર-1ના નગરસેવિકા (Corporator) ગીતા...
ઘેજ: ચીખલી (Chikhli) નજીકના ખૂંધમાં પ્રેમિકાને મળવા ગયેલા યુવાન સાથે મોપેડની તસવીર કંડારવાના મામલે સર્જાયેલા વિવાદમાં ચાર જેટલાએ તલવારથી હુમલો (Attack) કરી...
અફઘાનિસ્તાન: અફઘાનિસ્તાન(Afghanistan)ની રાજધાની કાબુલ(Kabul)માં આતંકી હુમલો(Terrorist attack) થયો છે. આતંકવાદીઓએનાં શાળાઓને નિશાન બનાવી છે. બે શાળાઓમાં આતંકીઓએ બ્લાસ્ટ કર્યા છે. કાબુલમાં જ્યારે...
મીંઢોળા નદીના કિનારે બારડોલી શહેરને અડીને આવેલું નાંદીડા ગામ મુખ્યત્વે બહુલ હળપતિ આદિવાસી ઉપરાંત પાટીદાર અને માહ્યાવંશી, કોળી પટેલ, નાયકા, ગામીત અને...
સુરત : (Surat) સુરતમાં વિચિત્ર ઘટના બની છે. અહીં એક મેડીકલ સ્ટોરમાં દવા લેવા ગયેલા ગ્રાહક સાથે મેડીકલ સ્ટોરના સંચાલક બંધુઓએ ગેરવર્તન...
ભરૂચ: આમોદના (Amod) રોધ ગામ નજીક કારનું ટાયર ફાટતાં બાઇક (Bike) વચ્ચે અકસ્માત (Accident) થયો હતો. બાઇક ચાલકને ગંભીર ઇજા પહોંચી હતી....
દેશમાં કોરોનાનો પ્રકોપ માંડ શાંત પડ્યો ત્યાં કોમી રમખાણોનો સિલસિલો ચાલુ થયો છે. જે ગુજરાત ભાજપના રાજમાં શાંત જણાતું હતું તેના હિંમતનગરમાં...
ચર્ચાપત્રનું શીર્ષક વાંચીને આપ સૌ વાચકોને આંચકો લાગ્યો હશે! મને પણ આવો જ આઘાત લાગ્યો. હું તારીખ 23- 3- 2022 ના રોજ...
હાલમાં લગભગ દરેક મોટા શહેરો અને મહાનગરોમાં રૂ. ૨૦૦૦, રૂ. ૫૦૦, રૂ. ૨૦૦ તથા રૂ. ૧૦૦ની જાલી નોટો બજારમાં મોટા પાયા પર...
આર. એસ. એસ. પ્રમુખ મોહન ભાગવતે ફરી એક વખત “અખંડ ભારત”નો સૂર આલાપ્યો છે.. એમણે કહ્યું કે; નેપાળ, શ્રીલંકા, મ્યાનમાર, ભૂતાન, અફઘાનિસ્તાન,...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા શ્રી મોહન ભાગવતે હરિદ્વાર ખાતે કહ્યું છે કે, ‘આગામી પંદરેક વર્ષોમાં ભારત ફરીથી અખંડ ભારત બની જશે.’ અખંડભારતની...
નવી દિલ્હી: દિલ્હી પોલીસે(Delhi Police) જહાંગીરપુરી(Jahangirpuri) હિંસા અંગેનો પ્રાથમિક અહેવાલ ગૃહ મંત્રાલય(Ministry of Home Affairs)ને મોકલ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે હિંસા...
કુદરતની કૃપા હોય કે અવકૃપા, મારી જેમ કોઈના શરીરમાં ભરચક ચરબીનો મેળો જામ્યો હોય, એની વાત મારે કરવી નથી. એના માટે ૩૩...
સુરત(Surat) : અઠવાલાયન્સ પોલીસ (Police) સ્ટેશનના ડી-સ્ટાફમાં વિવાદી (Controversial) જમાદાર પીડી ફરીથી જણાય આવ્યો છે. ખ્વાજાદાની દરગાહ પાસે નશાની ચકચૂર હાલમાં અઠવાલાઇન્સ...
વેકેશનમાં વાંચવા માટે પુસ્તકો વિશે ઘણા તજજ્ઞમિત્રો સંદર્ભગ્રંથ ભલામણ કરતા હોય છે. આપણે પણ આજે ઘર-કોલેજોમાં વસાવવા જેવાં તથા સામાજિક આર્થિક બાબતો...
બારડોલી : બારડોલી (Bardoli) તાલુકાનાં ભામૈયા ગામ નજીક એક સાથે ચાર વાહનો (Vehicles) અથડાતાં (Colliding) અફરાતફરી મચી ગઈ હતી. અહીં એક કાર...
જામનગર: (Jamnagar) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિયોદરની બનાસ ડેરીના પ્લાન્ટનું લોકાર્પણ...
વર્ષ ૨૦૧૯ના અંતમાં જ્યાંથી કોરોનાવાયરસનો રોગચાળો શરૂ થયો હતો તે દેશ ચીનમાં ત્યારે ખૂબ જ ટૂંકા ગાળામાં સખત પગલાઓ લઇને આ રોગચાળાને...
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
છોટાઉદેપુર જિલ્લામાં ૮.૪૨ લાખમાંથી ૭.૭૬ લાખ મતદારોના ફોર્મ ડિજીટાઇઝ
જંબુસરમાં ધરા ધ્રુજી, 2.8 તીવ્રતાનો હળવો ભૂકંપ, ઊંઘમાંથી લોકો જાગી ગયા
નવી દિલ્હી: દેશમાં થોડા સમય માટે કોરોનાના (Corona) કેસોએ થોડો વિરામ લીધો હતો. પણ આ નાનકડા વિરામ બાદ ફરીથી કોરોના નવા વેરિયન્ટ (New variant) સાથે પાછો ફર્યો છે. દેશમાં કોરોનાની ઝડપ ફરી એકવાર વધવા લાગી છે. આ વધતાં કેસોને લઈને ઘણા રાજ્યોની સરકારો એલર્ટ (Alert) થઈ ગઈ છે. ભારતની રાજધાની દિલ્હી (Delhi) અને એનસીઆરના વિસ્તારોમાં કોરોના ઝડપથી વધી રહ્યો છે. ત્યાં મોટી સંખ્યામાં બાળકો સંક્રમિત થઈ રહ્યા છે. તેથી ત્રીજી લહેર ઓછી થયા બાદ જે પ્રતિબંધો લાગવામાં આવ્યા હતા તેને ફરીથી લાગુ કરવામાં આવ્યા છે. ઉપરાંત યુપી સરકારે પણ લખનઉ સહિત યુપીના અન્ય 7 શહેરોમાં ફરીથી માસ્ક ફરજિયાત કરી દીધા છે. કોરોનાની હાલની સ્થિતિને લઈને બુધવારે DDMAની બેઠક પણ યોજાવાની છે. જેમાં કોરોનાની હાલની પરિસ્થિતીને ધ્યાનમાં લઈને કેટલાક પ્રતિબંધો અંગે નિર્ણય લેવામાં આવશે.
હાલમાં કોરોનના કેસો દિલ્હી-એનસીઆરમાં સૌથી વધુ આવી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં 24 કલાકમાં કોરોનાના 1,247 કેસ નોંધાયા છે. તેમાંથી 501 કેસ એકલા દિલ્હીના જ છે. રાજધાની દિલ્હી અને એનસીઆર વિસ્તારોમાં કોરોનાના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે. ઉત્તર પ્રદેશની યોગી સરકારે લખનઉ સહિત અન્ય 7 જિલ્લામાં એટલે કે ગૌતમ બુદ્ધ નગર, ગાઝિયાબાદ, હાપુડ, મેરઠ, બુલંદશહર અને બાગપતમાં માસ્ક ફરજિયાત કરી દીધા છે. જણાવી દઈએ કે કોરોનાના કેસોમાં ઘટાડો થતાં ઉત્તર પ્રદેશમાં જાહેર સ્થળોએ 1 એપ્રિલથી જ માસ્કને મરજિયાત કરી દેવામાં આવ્યું હતું. પરંતુ હવે ફરીથી માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે અને તેની સાથે માસ્ક નહીં પહેરવા પર 1 હજાર રૂપિયાનો દંડ ચૂકવવો પડશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત યોગીએ અધિકારીઓને પણ કોવિડ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવાનું કહ્યું છે.
બસ-રેલ્વે સ્ટેશન, એરપોર્ટ પર માસ્ક ફરજિયાતની સાથે હવે ફરીથી કોરોનાનું માસ ટેસ્ટિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. લખનઉમાં હવે દિલ્હી, NCR, નોઈડા, ગાઝિયાબાદ, હરિયાણા અને મહારાષ્ટ્રથી આવતા મુસાફરોનો એરપોર્ટ, બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન પર કોરોના ટેસ્ટ કરવામાં આવશે. તેની સાથે શૈક્ષણિક સંસ્થાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ અને મેડિકલ યુનિવર્સિટીઓમાં પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. લખનઉમાં વહીવટીતંત્રે કોન્ટેક્ટ ટ્રેસિંગ વધારવા માટે પણ સૂચના આપી છે.
કોરોનાને લીધે રાજધાની દિલ્હીમાં સ્થિતિ સતત બગડી રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર 5 ટકાથી વધુનો ચેપ દર ચિંતાજનક છે. દિલ્હીમાં ત્રણ દિવસથી ચેપનો દર 5 ટકાથી ઉપર 8 ટકા થઈ ગયો છે. દિલ્હીમાં જો સતત બે દિવસ સુધી ચેપ દર 5 ટકાથી વધુ રહે છે, તો રેડ એલર્ટ લાગુ આપવામાં આવશે. રેડ એલર્ટ જાહેર કરવામાં આવે તો તે વિસ્તારમાં સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવે છે. પરંતુ આ વખતે સંપૂર્ણ લોકડાઉનની સંભાવના ખુબ જ ઓછી છે. કારણ કે ભલે ચેપ વધી રહ્યો છે પરંતુ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા ઘણી ઓછી છે. લખનઉની જેમ દિલ્હીમાં પણ સરકાર ફરીથી માસ્ક ફરજિયાત કરી શકે છે.