રાજ્યમાં કોરવા કેસની સંખ્યા 12,955 પર પહોંચી ગઈ છે. આજે એક જ દિવસમાં અમદાવાદ શહેરમાં 22 મૃત્યું સાથે રાજ્યમાં કુલ મૃત્યું 133...
સુરતઃ (Surat) કોરોનાની મહામારી માં ખડે પગે ઊભા રહીને સેવા કરનાર કોરોના વોરિયર્સ નું જો અવસાન થાય તો તેના પરિવારને 50 લાખ...
સુરત: (Surat) કોરોનાના વધતા જતા કહેર વચ્ચે દર્દીઓની સંખ્યામાં વધી રહી છે. ત્યારે કપરા સમયે ડોકટરી સ્ટાફ અને નર્સીગ સ્ટાફની અછત વર્તાય...
અંકલેશ્વર: (Ankleshwar) કોરોનાની કાળમુખી લહેર વચ્ચે ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સવાલો ઉઠાવી રહી છે. સરકાર ખુદ રાજકીય મેળાવડા સહિત પર એક...
નવસારી: (Navsari) નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ ખરેખર કોરોનામાં ઉઘાડો પડી ગયો છે. અત્યાર સુધી તો કોરોનાના દર્દીઓ (Patient) અને કોરોનાથી મૃતકોના આંકડામાં...
સુરત: (Surat) ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (Chamber Of Commerce) એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ‘ડાન્સથી (Dance) ડરને ભગાવો અને રોગ પ્રતિકારક શકિત...
સુરત: (Surat) કોરોનામાં હાલમાં જે વસ્તુઓની સૌથી વધુ ઘરઘથ્થુ પ્રયોગમાં કરવામાં આવે છે. તેવી તમામ વસ્તુઓના બસો થી પાંચસો ટકાનો ઉછાળો જોવા...
નવી દિલ્હી: (Delhi) કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર વિજય રાઘવને (Vijay Raghvan) કહ્યુ કે, દેશમાં કોરોનાની ત્રીજી લહેર પણ આવશે. પરંતુ તે ક્યારે...
rajkot : કોરોનાથી ( corona) સંક્રમિત દર્દીઓ હોસ્પિટલમાં આપઘાત કરી લેતાં હોવાની ઘટનાઓમાં વધુ એકનો ઉમેરો થયો છે. થોડા દિવસો પહેલા સમરસ...
પેટ્રોલ ( petrol) ના ભાવથી લોકો ચોંકી ગયા છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલ ( diasel ) નો વપરાશ જેટલો ઉંચો છે, તેની...
સુરત: (Surat) ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (Chamber Of Commerce) એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા કોવિડ–૧૯ની સેકન્ડ વેવને કારણે ટેક્સટાઇલ ક્ષેત્રને પડનારી તકલીફને...
ઓલ ગુજરાત વાલી મંડળ (Gujarat Wali Mandal) દ્વારા આજે ગુજરાત હાઇકોર્ટમાં PIL કરવામાં આવી છે. ધોરણ 10 માં માસ પ્રામોશન આપવા બાબતે...
કોરોના ( corona) એ દુનિયાભરમાં લોકોને હચમચાવી દીધા છે. કોરોના ચેપના વધતા જતા કેસોને કારણે જાપાને તેનું લોકડાઉન( lock down) વધાર્યું છે....
સુરત: (Surat) ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (Chamber Of Commerce) એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા કોરોના કાળમાં પોતાના સેવાયજ્ઞને આગળ ધપાવી હવે કોવિડ–...
પશ્ચિમ બંગાળ ( west bangal) માં આવેલા ચૂંટણી ( election) ના પરિણામો બાદ હવે ત્યાં હિંસા ભડકી છે . દરરોજ બંગાળના અલગ...
bilimora : બીલીમોરા નજીક વણગામ, ગોયંદી-ભાઠલા ગામે બનેલા આરોગ્ય સબ સેન્ટરમાં ગ્રામજનો દ્વારા પોતાના 3.50 લાખના ખર્ચે કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર (...
navsari : નવસારી જિલ્લામાં કોરોનાનું ( corona) સંક્રમણ વધી રહ્યું છે. જિલ્લામાં કોરોના આતંક મચાવી રહ્યો છે. જેથી જિલ્લાના આરોગ્ય કેન્દ્રો પર...
કોરોના વાયરસ ( corona virus) ની બીજી લહેરે દેશમાં હોબાળો મચાવ્યો છે. સતત વધી રહેલા કોરોના દર્દીઓના કારણે, રાજધાની દિલ્હી સહિત દેશભરમાં...
સુરતઃ કોરોના ( corona) ની બીજી લહેર ઘણી ઘાતક સાબિત થઈ રહી છે. કોરોનાને નાથવા માટે દિવસ-રાત કામગીરી કરી રહ્યા છે. પરંતુ...
સુરત: મનપાના ફાયર વિભાગ દ્વારા કોવિડ સેન્ટરો ( covid center ) અને હોસ્પિટલો ( hospital) મળી કુલ 34 જગ્યાએ ચેકિંગની કામગીરી કરતાં...
surat : શહેરમાં કામ કરતા હજાર સફાઇ કામદારો ( cleaner ) ની હાજરીમાં ગોલમાલ થતી હોવાની બૂમ અવારનવાર ઊઠી છે. એકથી વધુ...
ઉત્તર પ્રદેશ ( uttar pradesh) પંચાયતની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. જિલ્લા પંચાયત સદસ્યની તમામ 3050 પદના પરિણામ મોડી રાત્રે જાહેર કરાયા...
અલ્હાબાદ હાઈકોર્ટે ( allahbad highcourt) હોસ્પિટલોમાં ઓક્સિજન ( oxygen) સપ્લાય નહીં હોવાને કારણે કોવિડ -19 ( covid 19) દર્દીઓના મોતને સખત સબડોમાં...
સુરત : સુરત (SURAT)માં કોરોના (CORONA)ના હાહાકાર વચ્ચે મેડીકલના સંશાધનો (MEDICAL STOCK) ખૂટી પડ્યા છે ત્યાં હવે કોરોનાની દવાઓની પણ અછત જોવા...
સુરત: વેક્સિનેશન (VACCINATION) લીધા વગર જ વેક્સિન લઇ લીધી છે તેવા સર્ટિફિકેટ (CERTIFICATE) મળવાનાં વિચિત્ર કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. આજે સચિન...
ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમીત ચાવડાએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રીટ કરીને એવી રજૂઆત કરી છે...
નવી દિલ્હી: ભારત (INDIA)ના કોરોના(CORONA)ના કુલ કેસોની સંખ્યા 2 કરોડની સપાટીને વટાવી ગઈ છે. જેમાં માત્ર 15 દિવસમાં 50 લાખથી વધુ કેસોનો...
રાજ્યમાં મંગળવારે કોરાનાના 13050 નોંધાયા હતા, રાજ્યમાં હાલમાં કોરોનાના દર્દીનો કુલ આંક 6 લાખને પાર થઈ ગયો છે.મંગળવારે સુરત મનપામાં 8, અમદાવાદ...
જૂનાગઢ જિલ્લામાં કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે કલેક્ટર કચેરી ખાતે સી.એમ. વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં...
મેક્સિકો સિટી : મેક્સિકોની રાજધાની (ના શહેર મેક્સિકો સિટીમાં મેટ્રો રેલના એક એલિવેટેટ સેકશનમાં મેટ્રોનો ઓવરપાસ તેના પરથી એક મેટ્રો ટ્રેન પસાર...
23 વખત વિદેશ પ્રવાસ કરનાર સુરતની સરકારી સ્કૂલના આચાર્ય સસ્પેન્ડ
ચેમ્પિયન્સ ટ્રોફી મામલે ICCની મિટિંગ પહેલાં PCB ચીફનું મોટું નિવેદન, ભારત પાકિસ્તાનમાં નહીં રમે..
વડોદરા : ફૂટપાથ બન્યા પાર્કિંગ સ્ટેન્ડ,ગેરકાયદેસર દબાણો ઉભા થતા લોકો રોડ વચ્ચેથી પસાર થવા મજબૂર
વડોદરા:રાજમહેલ રોડ પર કિર્તી સ્તંભ નજીક ગેસ લિકેજની ઘટના,લોકોમાં રોષનો માહોલ
શું રણનીતિ હતી! આભા થઈ જઈએ
અનામતનો લાભ લેવા માટે ધર્મપરિવર્તન કરવું યોગ્ય નથી, સુપ્રીમ કોર્ટનો સીમાચિન્હરૂપ ચુકાદો
સધિયારો સાચા પ્રેમનો
ખોરાકનો વેડફાટ પર્યાવરણ પર સીધી અસર કરે છે
અભિનેત્રીઓનું દેહપ્રદર્શન
આદિવાસી નેતાની છબીમાં કેટલું વજન?
વિચારો તમારા માટે દરવાજો કોણ ખોલશે?
માતા આવી- જાગૃતિ લાવી
ભારતનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ફ્લોપ જવાની પૂરેપૂરી સંભાવના છે
વડોદરા : હાવડા અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી એક લાખનો ગાંજો ઝડપાયો, કેરિયર ફરાર
વડોદરા : 27 ટીમો દ્વારા વીજ ચેકીંગ અને ડિસ્કનેક્શન ડ્રાઈવ,32 કનેક્શનોમાંથી 30 લાખની વીજ ચોરી ઝડપાઈ
પાલિકાએ પ્રેમ જ્યોત સોસાયટીની જમીન પડાવી લીધી હોવાની શંકા
મહિલાના સ્વાભિમાનની ફક્ત વાતો કરતા SSGના સત્તાધીશો, મહિલાઓ પુરુષ શૌચાલયમાં જવા મજબૂર
ફિયાન્સના ઘરે યુવતીએ એસિડ પી લેતાં એસ.એસ.જી મા સારવાર હેઠળ ખસેડવામાં આવી
વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા દુમાડ ચોકડી પાસેથી મગરના બચ્ચાનું તથા ડભાસામાથી પાટલા ઘો નું રેસ્ક્યુ કરાયું
અજાણ્યા ફોર વ્હીલર ટક્કરે ઇજાગ્રસ્ત વૃધ્ધનું સારવાર દરમિયાન એસ.એસ.જી.હોસ્પિટલમા મોત
પાલિકાના દિવાળી મિલન સમારંભનો ખર્ચ રૂ. 3.50 લાખ થયો
દબાણ શાખાએ જપ્ત કરેલા સામાનને મુકવાની જગ્યા ફુલ
પારુલ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં 50થી વઘુ વિદ્યાર્થિનીને ખોરાકી ઝેરની અસર
સંભલ હિંસાઃ 100 પત્થરબાજોના પોસ્ટર જાહેર, મહિલાઓએ પણ ટેરેસ પરથી પત્થરો ફેંક્યા હતા
પાણી પુરવઠો ખોરવવા જવાબદાર ઇજારદારને બ્લેક લિસ્ટ કરાશે
પંડ્યાબ્રિજ પર ટ્રક બંધ પડતા અને હરીનગર બ્રિજ પર અકસ્માત સર્જાતા બે કિમી જેટલો ભારે ટ્રાફિકજામ
શહેરને જોડતા બંને બ્રિજ પહોળા કરવા સાંસદ ડો.હેમાંગ જોષીની કેન્દ્રીય મંત્રીને રજૂઆત
એકનાથ શિંદે રેસમાંથી બહાર, ફડણવીસનું CM બનવું લગભગ નક્કી
ગાંધીનગર જીએસડીએમ અધિકારી દ્વારા વડોદરા ફાયર વિભાગના વાહનોની ચકાસણી કરાઈ
વડોદરા : NPS, ખાનગીકરણ સહિતના પડતર પ્રશ્ને વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન
રાજ્યમાં કોરવા કેસની સંખ્યા 12,955 પર પહોંચી ગઈ છે. આજે એક જ દિવસમાં અમદાવાદ શહેરમાં 22 મૃત્યું સાથે રાજ્યમાં કુલ મૃત્યું 133 થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યું આંક 7912 થયા છે. આજે થયેલા મૃત્યુંમાં અમદાવાદ શહેરમાં 22, સુરત શહેરમાં 8, સુરત ગ્રામ્યમાં 5, વડોદરા શહેરમાં 8, રાજકોટ શહેરમાં 10, જામનગર શહેરમાં 9, ભાનગર શહેર 3, જૂનાગઢ શહેર 4, મહેસાણામાં 2, સાબરકાંઠામાં 5, સુરેન્દ્રનગર 2 સહિત કુલ 133 દર્દીઓએ જીવ ગુમાવ્યાં છે. બીજી તરફ આજે 12,995 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,77,391 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં દર્દીઓની સાજા થવાનો દર 75.37 ટકા થયો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન આજે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ શહેરમાં 4174, સુરત શહેરમાં 1168, વડોદરા શહેરમાં 722, રાજકોટ શહેરમાં 391, ભાવનગર શહેરમાં 307, ગાંધીનગર શહેરમાં 148, જામનગર શહેરમાં 398 અને જૂનાગઢ શહેરમાં 189 કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં 298, જામનગર ગ્રામ્ય 339, નવસારી 216, વલસાડ 118, મહેસાણા 525, વડોદરા ગ્રામ્ય 385 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 1,48,124 વેન્ટિલેટર ઉપર 792 અને 1,47,332 દર્દીઓ સ્ટેબલ છે.
પ્રથમ ડોઝનું અને 27,51,964 વ્યકિતઓના બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આમ કુલ 1,28,43,483 રસીકરણ કરવામાં આવ્યું છે. આજે 18 થી 44 વર્ષ સુધીના કુલ 36,226 વ્યકિતઓનું પ્રથમ ડોઝનું રસીકરણ કરાયું છે. તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45 થી 60 વર્ષના કુલ 30,678 વ્યકિતઓનું પ્રથમ ડોઝ અને 65,480 વ્યકિતઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું હતું. અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યકિતને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.