રાજપીપળા: નર્મદા જિલ્લામાં કોરોના ( corona) ની સ્થિતિ દિવસે દિવસે વિકટ બનતી જાય છે.કોરોનાના કેસો વધતા હાલમાં ફરી વાર રાજપીપળા કોવિડ હોસ્પિટલ...
એક દિવસ ફરતાં ફરતાં નારદજી દ્વારકામાં ભગવાન કૃષ્ણ પાસે ગયા.ભગવાન કૃષ્ણ ,મહારાણી રુકમણી અને અન્ય રાણીઓ સાથે ઝૂલા પર ઝૂલતા ઝૂલતા અલકમલકની...
ભારતીય શેરબજાર ( stock market) માં વિતેલા સપ્તાહમાં શેરબજારમાં એપ્રિલ સીરિઝના અંતિમ સપ્તાહમાં પોઝિટિવ ( positive) સંકેતો જોવા મળ્યા હતા, જેનાથી ખુશ...
કોરોના મહામારીમાં માણસની જિંદગીની સૌથી પહેલી ચિંતા માણસને પોતાને પછી સરકારને હોય એ સ્વાભાવિક છે. અને જરૂરી પણ છે. તેથી સરકારનું સઘળું...
કોરોનાના ( corona ) સંક્રમણએ હવે ઈન્ડિયન પ્રીમિયર લીગ (ipl ) ને પણ અસર કરી છે. સોમવારે યોજાનારી કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR...
થોડા સમય પહેલા ઘણા વૈશ્વિક સંગઠનોએ અનુમાન લગાવ્યું હતું કે, વર્ષ 2021-22માં ભારતની અર્થવ્યવસ્થા 10થી 15 ટકાની ગતિથી વિકાસ કરશે. પરંતુ કોવિડની...
એક તરફ આખું વિશ્વ કોરોનાની મહામારી સામે લડી રહ્યું છે, ભારતમાં પણ રોજના કોરોનાના કેસનો આંક 4 લાખથી પણ વધારે થઈ ગયો...
valsad : વલસાડ જિલ્લામાં સતત 10માં દિવસે પણ કોરોનાના ( corona) 100થી વધુ કેસ નોંધાયા છે. રવિવારે 117 કેસ અને 6 દર્દીના...
navsari : નવસારી જિલ્લામાં કોરોનાના કેસો ( corona case) વધવાની વચ્ચે વિજલપોરનો કોરોના પોઝિટિવ ( corona positive) દર્દી ઘર બંધ કરી નાસી...
દેશમાં કોરોના વાઈરસ ( corona) ના સંક્રમણની બીજી લહેર કાબુમાં કરવા સુપ્રીમ કોર્ટે ( supreme court) કેન્દ્ર અને રાજ્ય સરકારોને લૉકડાઉન (...
સોમવારે કર્ણાટકમાં ઓક્સિજન ( oxygen) ની તંગીના કારણે ઓછામાં ઓછા 24 કોવીડ -19 ( covid 19) દર્દીઓનાં મોત નીપજ્યાં છે.આ ઘટના ચામારાજનગર...
surat : કોરોના ( corona) સંક્રમણની વર્તમાન સ્થિતિમાં સુરત સહિત ગુજરાતના ખેડૂતો ( farmers) ને સીધી અસર થઇ છે તેવા સંજોગોમાં કિસાન...
surat : દેશભરમાં વકરી રહેલી કોરોના ( corona ) ની પરિસ્થિતિને લીધે સેન્ટ્રલ બોર્ડ ઓૅફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ એક્સાઇઝે જીએસટી ( gst)...
પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી ( election ) ની જાહેરાત અને ઉત્તરપ્રદેશમાં પંચાયતની ચૂંટણીના પરિણામો બાદ હવે દેશ લોક ડાઉન ( lock down)...
surat : હાલમાં કોવિડના મૃત્યુ ( covid death ) ના ડરથી લોકો ફફડી ગયા છે. કોવિડ ( covid) ના આ બીજા વેવથી...
surat : શહેર માટે આજની સવાર ખૂબ જ સકારાત્મક સમાચાર ( positive news) સાથે આવી છે. શહેરમાં છેલ્લા એક મહિનાથી કોરોના (...
surat : શહેરના છેવાડે મોરબી પોલીસે ડુપ્લિકેટ ( dulicate) રેમડેસિવિર ઇન્જેક્શન ( remdesivir injection) બનાવવાનું કારખાનું ઝડપી પાડ્યા બાદ સુરત ક્રાઈમ બ્રાંચે...
કોરોનાના કપરાકાળમાં ખેડૂતોને પાક ધિરાણની રકમ ચૂકવવામાં રાહત આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. સીએમ રૂપાણીએ તા. ૦૧-૦૪-ર૦ર૦ થી તા. ૩૦-૦૯-ર૦ર૦...
ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી તેમણે તબીબોની સલાહ અનુસાર ઘરમાં આઈસોલેટ થઈને સારવાર શરૂ કરી...
રાજ્યમાં એક દિવસમાં ૧૪ હજાર કેસો નોંધાંતા હતા તેમાં આજે રવિવારે ઘટાડો નોંધાવવા સાથે ૧૨૯૭૮ કેસો નોંધાયા છે. જ્યારે કોરોનાની સારવાર દરમ્યાન...
સુરતઃ (Surat) શહેર માટે આજની સવાર ખૂબ જ સકારાત્મક અને રાહતના (Relief) સમાચાર (News) સાથે આવી છે. શહેરમાં છેલ્લા એક મહિનાથી કોરોનાએ...
વ્યારા: (Vyara) કોરોના સંક્રમિત દર્દીઓનાં ફાટી નિકળેલ રાફડા વચ્ચે આજે હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા તાપી જિલ્લામાં વરસાદની (Rain) આગાહી કરી હતી....
પશ્ચિમ બંગાળ (West Bagal) વિધાનસભાની ચૂંટણીમાં (Election) નંદીગ્રામ (Nandigram) સીટ પરના પરિણામમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. હોટસીટ નંદીગ્રામ ઉપર ખરા...
પશ્ચિમ બંગાળની ચૂંટણી (WEST BENGAL ELECTION)માં તૃણમૂલ કોંગ્રેસ(TMC)ના વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર (PRASHANT KISHOR) ચૂંટણી કામ(ELECTION WORK)થી નિવૃત્ત થયા છે. ઈન્ડિયા ટુડે સાથેની ખાસ...
કોરોના(CORONA)ના વધતા જતા વિનાશની વચ્ચે હરિયાણા(HARYNANA)એ સંપૂર્ણ લોકડાઉન (TOTAL LOCK DOWN)કરવાની ઘોષણા કરી છે. હરિયાણા સરકારના પ્રધાન અનિલ વિજે જાહેરાત કરી છે કે...
સુરત: (Surat) સ્મીમેર હોસ્પિટલ (Smimer Hospital) કેમ્પસમાં બનાવાયેલા તંબુમાં શુક્રવારે મોડીરાત્રે દર્દીના સગાને પરેશાન કરી કિન્નર સહિતની ટોળકીના છ જણાએ તોફાન (Riot)...
તૃણમૂલ કોંગ્રેસ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત તરફ આગળ વધી છે. ટીએમસી અહીં 200 થી વધુ બેઠકો પર આગળ છે. તે દરમિયાન હવે...
પંચમહાલ જિલ્લાની મોરવાહડફ ( morva hadaf) વિધાનસભા બેઠક અસ્તિત્વમાં આવ્યા બાદ 4 થી વખત થયેલી ચૂંટણીમાં બીજી વખત આ બેઠક ભાજપે કબ્જે...
સુરત: (Surat) શહેરમાં કોરોનાના સતત વધી રહેલા કહેરને કારણો હોસ્પિટલો (Hospital) ફુલ છે. ઓક્સિજન કે રેમડેસિવિર ઇન્જેકશન મળતા નથી, જો કે તેની...
સુરત: (Surat) કોરોના સંક્રમણની બીજી લહેર એવિયેશન સેક્ટર માટે પણ મુશ્કેલ ભરી રહી છે. સુરત એરપોર્ટથી (Surat Airport) કનેક્ટેડ એરલાઇન્સ કંપનીઓને પેસેન્જર...
શું રણનીતિ હતી! આભા થઈ જઈએ
અનામતનો લાભ લેવા માટે ધર્મપરિવર્તન કરવું યોગ્ય નથી, સુપ્રીમ કોર્ટનો સીમાચિન્હરૂપ ચુકાદો
સધિયારો સાચા પ્રેમનો
ખોરાકનો વેડફાટ પર્યાવરણ પર સીધી અસર કરે છે
અભિનેત્રીઓનું દેહપ્રદર્શન
આદિવાસી નેતાની છબીમાં કેટલું વજન?
વિચારો તમારા માટે દરવાજો કોણ ખોલશે?
માતા આવી- જાગૃતિ લાવી
ભારતનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ફ્લોપ જવાની પૂરેપૂરી સંભાવના છે
વડોદરા : હાવડા અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી એક લાખનો ગાંજો ઝડપાયો, કેરિયર ફરાર
વડોદરા : 27 ટીમો દ્વારા વીજ ચેકીંગ અને ડિસ્કનેક્શન ડ્રાઈવ,32 કનેક્શનોમાંથી 30 લાખની વીજ ચોરી ઝડપાઈ
પાલિકાએ પ્રેમ જ્યોત સોસાયટીની જમીન પડાવી લીધી હોવાની શંકા
મહિલાના સ્વાભિમાનની ફક્ત વાતો કરતા SSGના સત્તાધીશો, મહિલાઓ પુરુષ શૌચાલયમાં જવા મજબૂર
ફિયાન્સના ઘરે યુવતીએ એસિડ પી લેતાં એસ.એસ.જી મા સારવાર હેઠળ ખસેડવામાં આવી
વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા દુમાડ ચોકડી પાસેથી મગરના બચ્ચાનું તથા ડભાસામાથી પાટલા ઘો નું રેસ્ક્યુ કરાયું
અજાણ્યા ફોર વ્હીલર ટક્કરે ઇજાગ્રસ્ત વૃધ્ધનું સારવાર દરમિયાન એસ.એસ.જી.હોસ્પિટલમા મોત
પાલિકાના દિવાળી મિલન સમારંભનો ખર્ચ રૂ. 3.50 લાખ થયો
દબાણ શાખાએ જપ્ત કરેલા સામાનને મુકવાની જગ્યા ફુલ
પારુલ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં 50થી વઘુ વિદ્યાર્થિનીને ખોરાકી ઝેરની અસર
સંભલ હિંસાઃ 100 પત્થરબાજોના પોસ્ટર જાહેર, મહિલાઓએ પણ ટેરેસ પરથી પત્થરો ફેંક્યા હતા
પાણી પુરવઠો ખોરવવા જવાબદાર ઇજારદારને બ્લેક લિસ્ટ કરાશે
પંડ્યાબ્રિજ પર ટ્રક બંધ પડતા અને હરીનગર બ્રિજ પર અકસ્માત સર્જાતા બે કિમી જેટલો ભારે ટ્રાફિકજામ
શહેરને જોડતા બંને બ્રિજ પહોળા કરવા સાંસદ ડો.હેમાંગ જોષીની કેન્દ્રીય મંત્રીને રજૂઆત
ગાંધીનગર જીએસડીએમ અધિકારી દ્વારા વડોદરા ફાયર વિભાગના વાહનોની ચકાસણી કરાઈ
વડોદરા : NPS, ખાનગીકરણ સહિતના પડતર પ્રશ્ને વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન
વડોદરા : પૂરની આર્થિક સહાય ચૂકવવાના બહાને ફ્રોડ કરતી ટોળકીએ વધુ બે રીક્ષા ચાલકને નિશાન બનાવ્યા
ICC રેન્કિંગમાં બુમરાહ ફરી બન્યો નંબર 1, કોહલી-જયસ્વાલને પણ ફાયદો
ઈસ્કોન મામલે બાંગ્લાદેશમાં કેમ વિવાદ સર્જાયો?, સરકાર મુકવા માંગે છે પ્રતિબંધ
લોથલમાં મોટી દુર્ઘટનાઃ 15 ફૂટ ઊંડા ખાડામાં બે મહિલા અધિકારી દટાઈ, એકનું મોત
કરજણના માંગલેજ નજીક કન્ટેનરમાંથી રૂ. 11.81 લાખની વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો
રાજપીપળા: નર્મદા જિલ્લામાં કોરોના ( corona) ની સ્થિતિ દિવસે દિવસે વિકટ બનતી જાય છે.કોરોનાના કેસો વધતા હાલમાં ફરી વાર રાજપીપળા કોવિડ હોસ્પિટલ ( covid hospital) ના ઓક્સિજન ( oxygen) અને વેન્ટિલેટરની સુવિધા વાળા તમામ બેડ ફૂલ થઈ ગયા છે.જેથી ઓક્સિજનની જરૂરિયાત વાળા દર્દીઓએ ફરી વાર જિલ્લાની બહાર સારવાર લેવા જવાનો વારો આવ્યો છે.જે જિલ્લો વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા હોવાનું ગૌરવ લઈ રહ્યો છે એ જ જિલ્લાના લોકોએ કોરોનાની સારવાર લેવા જો બહાર જવું પડે એનાથી શરમજનક બાબત બીજી કોઈ ન કહી શકાય.
મોટા ઉપાડે નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ એસ.જે.હૈદર અને પ્રભારી મંત્રી બચુ ખાબડે જિલ્લાની સ્થિતિ બાબતે કલેકટર સાથે બેઠક કરી હતી, અને કોરોના દર્દીઓને અગવડ ન પડે અન્ય શહેરોમાં સારવાર માટે જવું ન પડે એ માટે રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં બેડની સંખ્યા વધારવા માટે નિર્ણય કર્યો હતો એ વાતને પણ ઘણો સમય થયો છતાં બેડ વધારવાની કામગીરી આગળ વધી જ નથી. રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં RT-PCR લેબોરેટરી ચાલુ કરવા માટે જરૂરી મશીનરીઓ પણ આવીને પડી રહી છે, પરંતુ એ લેબોરેટરી ચાલુ કરવામાં પણ કોઈને રસ લાગતો નથી.રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં 2 જી એપ્રિલ 2021 થી 2જી મેં 2021 સુધી 124 કોરોના દર્દીઓના મૃત્યુ થયા છે તે છતાં તંત્રના ચોપડે હજુ 3 મોત દર્શવાય છે. હાલ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના વધતા કેસોને છુપાવવા માટે જ ‘મારું ગામ કોરોના મુક્ત ગામ’ અભિયાનનો તાયફો ઉભો કરાયો હોવો જોઈએ.
નર્મદા જિલ્લાની 4 CHCમાંઓક્સિજનની સુવિધા વાળા બેડ ઉપલબ્ધ કરાશે: ડો.આર.એસ.કશ્યપ
નર્મદા જિલ્લા એપેડેમીક મેડિકલ ઓફિસર ડો.આર.એસ.કશ્યપે જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારના લોકોને કોરોનાની સારવાર માટે રાજપીપળા સુધી ન આવવું પડે એ માટે ડેડીયાપાડા, સાગબારા, તિલકવાડા અને ગરુડેશ્વર CHC ખાતે ઓક્સિજનની સુવિધા વાળા બેડની કામગીરી આગામી 3-4 દિવસમાં પુરી થઈ જશે. એક CHCમાં 10 મહિલા અને 10 પુરુષ મળી કુલ 20 ઓક્સિજનની સુવિધા વાળા બેડ એમ કુલ 4 CHC માં 80 બેડ ઉપલબ્ધ કરાશે.
રાજપીપળાના સ્મશાનમાં મૃતદેહના અંતિમ સંસ્કાર માટે 1500 મણ લાકડા દાનમાં મળ્યા
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં કોરોના દર્દીઓના અંતિમ સંસ્કાર માટે 1500 મણ લાકડા રાજપીપળા વનવિભાગ અને સ્થાનિક ખેડૂતોએ દાનમાં આપી કોરોના કાળમાં માનવતા મેહકાવી છે. એક બાજુ કોરોનાના કેસો વધી રહ્યાં છે તો બીજી બાજુ મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે અત્યાર સુધી 2500 મણ જલાઉ લાકડાઓનો ઉપયોગ થઈ ચૂક્યો છે.રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ પામનારા દર્દીઓની અંતિમક્રિયા રાજપીપળા વૈષ્ણવ વણિક સમાજના 5 સેવા ભાવી યુવાનો ગુંજન મલાવીયા, અજિત પરીખ, ઉરેશ પરીખ, કેયુર ગાંધી, કૌશલ કાપડિયા, તેજસ ગાંધી છેલ્લા 1 વર્ષથી નિભાવી રહ્યાં છે. રાજપીપળા સ્માશન ગૃહમાં છેલ્લા એક મહિનાથી સરેરાશ રોજના 5 થી 7 કોરોનાના દર્દીઓની સાથે અન્ય મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે .રાજપીપળા સ્માશન ગૃહમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે રાહ ન જોવી પડે એ માટે આવનારા સમયમાં વહીવટકર્તાઓની ગેસ ચેમ્બર બેસાડવાની પણ યોજના છે, જો કે એ માટે લાખો સ્થાનિકો સહયોગ આપે એ જરૂરી બન્યું છે. અહીં ઉદાર હાથે ફાળો આપવા અનેક સેવાભાવી સંસ્થાઓ મદદે આવી છે