રાજસ્થાન (RAJSTHAN)માં સીકર આવેલું છે જ્યાં કોરોના ચેપ (CORONA INFECTION) ઝડપથી ફેલાઈ રહ્યો છે. રાજ્યના સીકર જિલ્લા (SIKAR DISTRICT)ના લક્ષ્મણગઢ તાલુકાના ખીરવા ગામમાં છેલ્લા...
સુરત: (Surat) સુરત શહેરમાં અને ખાસ કરીને રાંદેર ઝોનમાં કોરોનાના સંક્રમણની વકરી રહેલી સ્થિતિ અને રાજ્ય સરકારની કોવિડ-19ને લગતી ગાઇડલાઇનને ધ્યાને લઇ...
સુરત: (Surat) વરાછામાં 29 લાખના હીરાની ચોરીના કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ બે આરોપીને પકડી પાડ્યા હતા. આ બંને પૈકી એક આરોપી...
ગુજરાતમા ( gujarat) હાલ કોરોનાના ( corona) કારણે કેટલાય લોકોના જીવ હોમાઈ ગયા છે અને રાજ્યમાં કોરોનાનો કહેર કૂદકેને ભૂસકે વધી રહ્યો...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતમાં કોરોના કાળ વચ્ચે 9 આઈએએસ (IAS) અધિકારીઓની બદલી કરાઈ છે. શનિવારે કલેક્ટર (Collector) અને ડીડીઓની બદલી કરાઈ હતી. કલેક્ટર અને ડીડીઓ...
સુરત: (Surat) વહીવટી તંત્રે 17 હજાર કરતા વધુ પાણી ઉકાઇ ડેમમાંથી છોડતા કોઝવે (Cozway) પાણીથી છલકાઇ ગયો હતો. કોઝવે ઓવરફ્લો થતાંની સાથે...
ભારતના વિદેશ પ્રધાન ડો. એસ. જયશંકરે ( dr s jayshankar) ચૂંટણી (election) રેલીઓ યોજવાનું અને કોરોના સંકટ છતાં ભારતમાં સમૂહ સભાઓને મંજૂરી...
વેક્સિન (Vaccine) લેવા માટે 18 વર્ષથી વધુ વયના યુવાઓમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે રજીસ્ટ્રેશનની (Registration) પ્રક્રિયા જટીલ હોવાથી અને...
પંજાબના ( punjab) મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહે ( captain amrindarsingh ) શુક્રવારે રાજ્યના કોવિડ ( covid) ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને...
surat : સુરતની નવી સિવિલ ( surat new civil) માં દિવસ-રાત ફરજ બજાવતા તબીબી પ્રોફેસરો અને શિક્ષકોએ પગાર વધારા સહિતની માંગોને લઇને...
સુરત : વેસુ વિસ્તારમાં દારૂ પીધેલી હાલતમાં અકસ્માત ( accident) સર્જીને એક યુવતીને મોતના મુખમાં ધકેલનાર જાણીતા અતુલ વેકરીયાને ( atul vekriya)...
સુરત: કાપડ( textiles) અને હીરા ઉદ્યોગ ( diamond ) માં અત્યાર સુધી કોરોનાને ( corona) લીધે ઓર્ડર નહીં મળતાં ઉદ્યોગકારો પરેશાન હતા....
કોરોના વાયરસ ( corona virus) ની વધતી તરંગે બોલિવૂડની અનેક હસ્તીઓને પોતાના પકડમાં લીધી છે. હવે અભિનેત્રી કંગના રાનાઉત ( kangna ranaut)...
surat : હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના ( corona) નો પ્રકોપ ફેલાયેલો છે. કોરોનાની બીજી લહેર વધુ ઘાતક સાબિત થઇ છે. શહેરોની સાથે...
navsari : નવસારીમાં રેડિમેઇડ કપડાની દુકાનો ખોલવા આજે વેપારીઓ ભેગા થતાં પોલીસ દોડતી થઇ હતી. પોલીસે વેપારીઓને દુકાનો નહી ખોલવા માટે જણાવ્યું...
valsad : વલસાડ જિલ્લામાં કોરોના ( corona) બિહામણું સ્વરૂપ લઈ રહ્યું છે. કેસો ઘટી રહ્યા છે, પરંતુ મોતની( death) સંખ્યા વધી રહી...
10 મે થી બે અઠવાડિયા માટે તમિળનાડુ ( tamilnadu) માં સંપૂર્ણ લોકડાઉન ( lock down) લગાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય...
બારડોલી: બારડોલી સર્કિટ હાઉસ (bardoli circuit house) ખાતે ”મારું ગામ, કોરોનામુક્ત ગામ” (maru gam corona mukt gam) અભિયાનની કામગીરીની સમીક્ષા (review)-માર્ગદર્શન માટે...
મધ્યપ્રદેશ (MP)માં એક વિચિત્ર ઘટના (WEIRD MATTER)એ બધાને આશ્ચર્યચકિત (SHOCK) કર્યા છે. કેન્ટ પોલીસ સ્ટેશન વિસ્તારના કોલ્હપુરામાં પોલીસે ફિલ્મી ઢબે પ્રવેશ કર્યો હતો...
રાજ્ય સરકારે કોરોનાની હાલમાં ચાલી રહેલી બીજી લહેરમાં 41 હજાર બેડથી વધારીને 1 લાખ કર્યા છે. તો હવે ૩જી લહેર સામે પણ...
ગુજરાતમાં અત્યાર સુધીમાં પાંચ લાખથી વધારે લોકોએ કોરોનાને માત આપી છે. અત્યાર સુધીમાં કુલ ૫,૦૩,૪૯૭ દર્દી કોરોના સામેનો જંગ જીતી ગયા છે....
માર્ચ મહિનાથી દેશમાં અને રાજ્યમાં કોરોનાએ એન્ટ્રી કરી હતી. આ વાતને 14 મહિના થઇ ગયા હોવા છતાં સરકાર કોરોનાને નાથવામાં સદંતર નિષ્ફળ...
રાજ્યમાં કોરોનાના નવા કેસની સંખ્યા ધીમે ધીમે ઘટી રહી છે. શુક્રવારે નવા 12,064 કેસ નોંધાયા હતા. શુક્રવારે જાહેર થયેલા મૃત્યુમાં અમદાવાદ મનપામાં...
સુરત: શહેરમાં કોરોનાનું સંક્રમણ હવે ધીરે ધીરે ઘટી રહ્યું છે. અગાઉ કોરોનાની બીજી લહેર શરૂ થતા જ કોરોનાના કેસમાં સતત વધારો જ...
ગાંધીનગર: રાજ્યમાં અત્યારસુધીમાં ૧.૩૪ કરોડ નાગરિકોને વેક્સિનથી કોરોનાથી સુરક્ષિત કરાયા છે. વેક્સિનેશન માટે મુખ્ય સચિવ અનિલ મુકિમના સીધા મોનિટરિંગ હેઠળ સ્ટેટ સ્ટીયરિંગ...
ડાયાબીટીસ હોય અને કોરોનાની સારવાર વખતે સ્ટીરોઈડ લીધા હોય તેમને હવે અમદાવાદ અને ગાંધીનગરમાં મ્યુકોરમાઈકોસિસના લક્ષણો દેખાતા આવા દર્દીઓ હવે સિવિલ હોસ્પિટલમાં...
સુરત: સતત ચોથા દિવસે શહેર (surat)ના ઔદ્યોગિક વિસ્તારો (industrial area)માં વેક્સિનનો જથ્થો નહીં પહોંચતા વેક્સિનેશનની કામગીરી સાત ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારોમાં અટકી પડી છે....
નવી દિલ્હી : રાજસ્થાન અને મધ્ય પ્રદેશના કેટલાંક ભાગોમાં પેટ્રોલના ભાવ આજે લિટરે 102 રૂપિયાને પાર ગયા હતા. આજે સતત ચોથા દિવસે...
નવી દિલ્હી: આવતા મહિને ન્યુઝીલેન્ડ (New Zealand) સામે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ(WTC)ની ફાઇનલ તેમજ ઇંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટની સીરિઝ (ENGLAND TEST SERIES)...
વાપી : વાપીમાં કોરોના (corona)ની બીજી લહેર (second wave)માં પોઝિટિવ કેસ 700 ને પાર થઇ ગયા છે. જોકે તે પૈકી હાલ તો...
આમ આદમી પાર્ટીનું સુરતની સિટી બસમાં સ્ટીંગ ઓપરેશન, થયો મોટા કૌભાંડનો પર્દાફાશ
વડોદરા : રિક્ષામા બેસાડ્યા બાદ વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેન ટોળકીએ સરકાવી લીધી
વડોદરા મહાનગરપાલિકા દ્વારા સતત દસમા દિવસે પણ દબાણો દૂર કરવાની કામગીરી
હવે અજમેરની દરગાહનો મામલો પણ કોર્ટમાં પહોંચ્યો, શું છે હિન્દુઓનો દાવો જાણો..
વડોદરાના ચકલી સર્કલ તેમજ ગોત્રી પાસે પાણીની મુખ્ય નલિકામાં ભંગાણ
વડોદરા : તરસાલીના મકાનમાં તસ્કરો ત્રાટક્યા, રૂ.10 લાખની મતાની ચોરી
સતત દસમા દિવસે પાલિકા તંત્ર એક્શન મોડ માં શહેરનું મચ્છી માર્કેટ સીલ કરાયું
23 વખત વિદેશ પ્રવાસ કરનાર સુરતની સરકારી સ્કૂલના આચાર્ય સસ્પેન્ડ
ચેમ્પિયન્સ ટ્રોફી મામલે ICCની મિટિંગ પહેલાં PCB ચીફનું મોટું નિવેદન, ભારત પાકિસ્તાનમાં નહીં રમે..
વડોદરા : ફૂટપાથ બન્યા પાર્કિંગ સ્ટેન્ડ,ગેરકાયદેસર દબાણો ઉભા થતા લોકો રોડ વચ્ચેથી પસાર થવા મજબૂર
વડોદરા:રાજમહેલ રોડ પર કિર્તી સ્તંભ નજીક ગેસ લિકેજની ઘટના,લોકોમાં રોષનો માહોલ
શું રણનીતિ હતી! આભા થઈ જઈએ
અનામતનો લાભ લેવા માટે ધર્મપરિવર્તન કરવું યોગ્ય નથી, સુપ્રીમ કોર્ટનો સીમાચિન્હરૂપ ચુકાદો
સધિયારો સાચા પ્રેમનો
ખોરાકનો વેડફાટ પર્યાવરણ પર સીધી અસર કરે છે
અભિનેત્રીઓનું દેહપ્રદર્શન
આદિવાસી નેતાની છબીમાં કેટલું વજન?
વિચારો તમારા માટે દરવાજો કોણ ખોલશે?
માતા આવી- જાગૃતિ લાવી
ભારતનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ફ્લોપ જવાની પૂરેપૂરી સંભાવના છે
વડોદરા : હાવડા અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી એક લાખનો ગાંજો ઝડપાયો, કેરિયર ફરાર
વડોદરા : 27 ટીમો દ્વારા વીજ ચેકીંગ અને ડિસ્કનેક્શન ડ્રાઈવ,32 કનેક્શનોમાંથી 30 લાખની વીજ ચોરી ઝડપાઈ
પાલિકાએ પ્રેમ જ્યોત સોસાયટીની જમીન પડાવી લીધી હોવાની શંકા
મહિલાના સ્વાભિમાનની ફક્ત વાતો કરતા SSGના સત્તાધીશો, મહિલાઓ પુરુષ શૌચાલયમાં જવા મજબૂર
ફિયાન્સના ઘરે યુવતીએ એસિડ પી લેતાં એસ.એસ.જી મા સારવાર હેઠળ ખસેડવામાં આવી
વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા દુમાડ ચોકડી પાસેથી મગરના બચ્ચાનું તથા ડભાસામાથી પાટલા ઘો નું રેસ્ક્યુ કરાયું
અજાણ્યા ફોર વ્હીલર ટક્કરે ઇજાગ્રસ્ત વૃધ્ધનું સારવાર દરમિયાન એસ.એસ.જી.હોસ્પિટલમા મોત
પાલિકાના દિવાળી મિલન સમારંભનો ખર્ચ રૂ. 3.50 લાખ થયો
દબાણ શાખાએ જપ્ત કરેલા સામાનને મુકવાની જગ્યા ફુલ
પારુલ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં 50થી વઘુ વિદ્યાર્થિનીને ખોરાકી ઝેરની અસર
રાજસ્થાન (RAJSTHAN)માં સીકર આવેલું છે જ્યાં કોરોના ચેપ (CORONA INFECTION) ઝડપથી ફેલાઈ રહ્યો છે. રાજ્યના સીકર જિલ્લા (SIKAR DISTRICT)ના લક્ષ્મણગઢ તાલુકાના ખીરવા ગામમાં છેલ્લા 21 દિવસોમાં 21 લોકોનાં મોતનાં (21 DEATH IN 21 DAYS) આંકડા હવે આશ્ચર્યજનક રીતે સામે આવ્યા છે.
હકીકતમાં, 16 એપ્રિલથી 5 મેની વચ્ચે નોંધાયેલા આ મૃત્યુમાંથી વહીવટીતંત્રે (MANAGEMENT) કોવિડ -19 માંથી માત્ર ચાર મોતનો સ્વીકાર કર્યો છે, પરંતુ તે દરમિયાન અહીં સતત 21 મૃત્યુ થયા હતા. રાજ્યના આરોગ્ય અધિકારીઓની ટીમ શુક્રવારે 3500 ની વસ્તીવાળા ગામમાં “અસામાન્ય રીતે મોટી સંખ્યામાં મૃત્યુ” પછી ખીરવા ગામે પહોંચી હતી. કોરોના વાયરસ (CORONA VIRUS)ના ફેલાવાના ભયને કારણે, અહીંથી નમૂના (SAMPLE) પણ લેવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, એવું માનવામાં આવે છે કે અહીંના એક ગામવાસી (VILLAGER)નું મોત નીપજ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 16 મી એપ્રિલે આ મૃત્યુ પછી, તેમને કોવિડ -19 માર્ગદર્શિકાઓનું પાલન કર્યા વિના ખીરવાડામાં દફનાવવામાં આવ્યા હતા. આ સમય દરમિયાન શરીરને ફક્ત પ્લાસ્ટિકની થેલીમાંથી જ બહાર કાઢવામાં આવ્યો ન હતો, પરંતુ ઘણા લોકોએ તેને દફન કરાવતા શરીરને પણ સ્પર્શ કર્યો હતો. આ ગામના સરપંચ હકીમ અલીએ જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં અહીં એક પણ કોરોના મૃત્યુ નોંધાયું નથી, પરંતુ અચાનક કોરોના મૃત્યુના આંકડા આશ્ચર્યજનક બન્યા છે. અહીં તબીબી ટીમ (DOCTORS TEAM) હવે ઘટના સ્થળે પહોંચી ગઈ છે, તેની સાથે સાથે આ મોતનું કારણ જાણવા પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
મંત્રી ડોટાસરાએ પણ ટ્વીટ કર્યું હતું
પીસીસી ચીફ અને શિક્ષણ પ્રધાન ગોવિંદસિંહ ડોટાસરા જે સ્થાનિક ધારાસભ્ય છે, એમને પણ ગુરુવારે સોશિયલ મીડિયા પર આ મુદ્દે એક પોસ્ટ લખી હતી, પરંતુ બાદમાં આ પોસ્ટ હટાવી દીઘી હતી. આ કિસ્સામાં, સ્થાનિક વહીવટીતંત્રએ પુષ્ટિ આપી નથી કે મૃત્યુ પામનાર વ્યક્તિ વાયરસનો ચેપ લાગ્યો હતો કે કેમ. ગામ લોકોએ એમ પણ આરોપ લગાવ્યો હતો કે ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે કે તમામ મોત કોવિડને કારણે થયા છે.
ટ્વીટને હટાવવા અંગે સ્પષ્ટતા કરવા માટે પ્રધાન ડોટાસરાએ શુક્રવારે આ મામલે વાત કરી હતી, તેમણે કહ્યું હતું કે સ્થાનિક વહીવટ વતી એવું કહેવામાં આવ્યું છે કે જે મૃત્યુ થયું તે કોવિડને કારણે થયું નથી. તેથી, તેમની પોસ્ટ હટાવી દેવામાં આવી હતી. તેમ છતાં, ગામોમાં અસામાન્ય મૃત્યુ પાછળનું કારણ શું છે તે શોધવા માટે ડોકટરોની એક ટીમ મોકલવામાં આવી છે. ગામમાં ચેપનું પ્રમાણ નક્કી કરવા માટે કુલ 157 આરટી-પીસીઆર (RT-PCR) નમૂના પણ લેવામાં આવ્યા હતા.