Top News

More Posts

   The Latest

Most Popular

પસંદગી ના પસંદગીનો દંડ ટૂંકો પડે છે. નિરંકુશ જાતિય આવેગમાં બુધ્ધિ કુંઠિત થિ જાય છે. આવા સંજોગોમાં અનુભવી વડીલોનો ધર્મ ચેતવવાનો અને સજાગ કરવાનો હોય છે. ગધ્ધા પચ્ચીસીમાં સારા નરસાનું વિવેકભાન રહેતું નથી. વગર વિચાર્યે ઉતાવળે પાત્ર પસંદગીમાં ઉભય પક્ષો થાપ ખાય છે.

ચટ મંગની પટ શાદીમાં એકબીજાને સમજવામાં સમય ટૂંકો પડે છે. આ મડાગાંઠમાં ભાગ્યે જ કોઇ વૈતરણી પાર કરે છે. આવા વણઉકેલ્યા સમસ્યાના સમાધાનમાં લગ્ન બાહય સંબંધોમાં સરી પડે છે. તેઓ નિરસ જીવનમાં વૈવિધ્યતા ઝંખે છે. (વેરાઇટીઝ ઇસ ચાર્મિંગ) જો કે આવા અવૈદ્ય સંબંધો ઝાઝો સમય ટકતા નથી. (બેક ટુ પેવેલિયન)

સુરત     – મીનાક્ષી શાહ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top