સુરત: સુરત શહેર અને જિલ્લામાં સ્કૂલ એજ્યુકેશન (EDUCATION) જેમતેમ મહામહેનતે ચાલુ થયું છે, તેવામાં ગુજરાત શિક્ષણ બોર્ડે પરીક્ષાનાં ફોર્મ (EXAM FORM) ભરતી...
સુરત: અમરોલીમાં ઉતરાયણની રાત્રે સગીર સહિતના બે યુવકો ટ્રેન (TRAIN)ના હોર્ન સાંભળ્યા બાદ પણ રેલવે ટ્રેક પર પતંગને પકડવા જતા બંને યુવકોના...
ઘટના જબલપુરના ગૌર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. જ્યાં સ્ટાર ગ્રીન સિટીમાં રહેતા 54 વર્ષીય વ્યક્તિનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે ઘરની...
સુરત: શહેરના સહરા દરવાજા ખાતે આવેલી યસ બેંકમાંથી 20 જેટલા રેતી કપચી, ટ્રાવેલ્સ સહિતના વ્યવસાય સાથે સંકળાયેલા 20 જેટલા આરોપીઓએ વર્ષ 2016થી...
સુરત: શહેરમાં વેક્સિનેશનનો પ્રારંભ શરૂ થયો હતો. પરંતુ પ્રથમ દિવસે જ સામાન્ય ટેક્નિકલ ભૂલ આવતાં શરૂઆતના તબક્કામાં કર્મચારીઓમાં ગણગણાટ શરૂ થઇ ગયો...
શનિવારે કોરોના રસીકરણ (VACCINATION)ના પ્રથમ દિવસે દેશમાં આશરે ત્રણ લાખ આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી છે. રસીકરણ પછી, કોવિન વેબસાઇટ દ્વારા આ...
વિશ્વના ઘણા દેશોમાં કોરોના વાયરસ સામે નિર્ણાયક લડાઇ માટે રસીકરણ શરૂ થયું છે. પરંતુ નોર્વેમાં રસી લાવ્યા બાદ લોકોના મોતથી ત્યાંની સરકારની...
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મની લોન્ડરીંગના આરોપમાં બે ચીનના નાગરિકો (CHINESE CITIZEN)ની ધરપકડ કરી છે. તેમના નામ ચાર્લી પેંગ અને કાર્ટર લી...
સુરત: (Surat) સુરત શહેરની તાપી નદીમાં (Tapi River) ગઇકાલ રાતથી ભારે દુર્ગંધ અને આંખમાં બળતરા થાય તેવું ઓઇલ પાણીના વહેણમાં આવી જતા...
ગાંધીનગર: (Gandhinagar) વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. ૧૭ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે દેશના વિવિધ પ્રદેશો સાથે કેવડિયા (Kevadia) સ્થિત સ્ટેચ્યુ ઓફ...
સુરત: (Surat) શહેરમાં શનિવારે વહેલી સવારે ભારે ધુમ્મસ (Fog) છવાયો હતો. જેના કારણે વાહનચલાકોને લાઈટો ચાલુ રાખવાની ફરજ પડી હતી. તેમ છતાં...
WHO દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે વેક્સીનેશન કોરોના વાયરસ સામે સુરક્ષાની સંપૂર્ણ ગેરેન્ટી આપતું નથી. એવામાં જ્યાં...
સુરત: (Surat) શહેરમાં શનિવારે માત્ર 80 પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. કુલ આંક 38,479 પર પહોંચ્યો છે. શનિવારે એક પણ મોત શહેરમાં નોંધાયુ...
16 જાન્યુઆરીથી દેશમાં કોરોના રસીકરણ અભિયાનના પ્રથમ દિવસે કેટલાકે લોકોને રસી (VACCINE) આપવામાં આવી હતી, ત્યાં કોઈ આડઅસર અથવા અન્ય કોઈ સમસ્યાઓ...
આજે ભારતમાં વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. પ્રથમ દિવસે, ભારતમાં દરેક સેશન સાઇટ પર આશરે 100 લોકોને રસી...
રિયાલિટી શો ‘બિગ બોસ 14’ ટેલેન્ટ મેનેજર પિસ્તા ધાકડનું નિધન થયું છે. પિસ્તા ફક્ત 24 વર્ષની હતી. શુક્રવારે મોડી રાત્રે કાર અકસ્માતમાં...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ આજે કોવિડ -19 રસીકરણ અભિયાનના પ્રથમ તબક્કાનો વિડીયો કોન્ફરન્સ દ્વારા પ્રારંભ કર્યો છે. ત્યારે હવે રસીની...
યુકે (UK)એ કોરોનાના વધતા જતા કેસો વચ્ચે તમામ ટ્રાવેલ કોરિડોર બંધ કરવાનો નિર્ણય લીધો છે. વડા પ્રધાન બોરિસ જોહ્ન્સને ગુરુવારે આની જાહેરાત...
નવી સિવિલ હોસ્પિટલ (NEW CIVIL HOSPITAL)માં મૃતકોના રેપિડ ટેસ્ટ (RAPID TEST) કરવાને મુદ્દે ડોક્ટરો વચ્ચે મતભેદ થયા હતા. જેના કારણે મૃતકોના પરિવારજનોને...
સુરત માહિતી ખાતા પાસેથી મળતી માહિતી મુજબ તા.૧૬મી જાન્યુ.એ રસીકરણ અભિયાનના પ્રથમ દિવસે સુરત જિલ્લાના બારડોલી, મહુવા, ચોર્યાસી અને ઓલપાડ તાલુકાના 400...
ભારતીય ટીમે (INDIAN TEAM) ઓસ્ટ્રેલિયા સામેની ચોથી અને છેલ્લી ક્રિકેટ ટેસ્ટના બીજા દિવસે શનિવારે 62 રન બનાવીને બે વિકેટ ગુમાવી દીધી છે....
આજથી દેશભરમાંથી કોરોના રસીકરણ (VACCINATION) અભિયાનની શરૂઆત થઈ છે. દરમિયાન, હરિયાણાના કૈથલમાં કોરોના રસીકરણ કાર્યક્રમ દરમિયાન સ્થળની મુલાકાત લેતા ભાજપના સ્થાનિક ધારાસભ્ય...
સુરત: (Surat) ફ્રુડના ધંધામાં દેવુ થઇ જતાં યુવકે મકરસક્રાંતિના તહેવારનો ઉપયોગ કરીને કાપોદ્રામાં મંડપ નાંખીને દાન ઉઘરાવવાનું શરૂ કર્યું હતું. શ્રીરામ જન્મભૂમિના...
સુરત: (Surat) ડિંડોલીમાં ઉત્તરાયણના તહેવારમાં પતંગ ઉડાડવા માટે ટેરેસ ઉપર જવાની જીદ કરનાર સગીરાને તેની માતાએ ઓનલાઇન અભ્યાસ (Online Education) કરવાની બાબતે...
કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે આ વર્ષે ઉત્તરાયણ (KITE FESTIVLE) પર્વની ઉજવણી થઇ હતી. રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ કેટલીક પાબંદીઓ લગાવવામાં આવી હતી....
આખા ભારત માટે આજનો દિવસ ખૂબ જ ખાસ રહ્યો. કેમ કે દરેક વ્યક્તિ આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. તેની આજથી શરૂઆત થઈ...
સુરત: (Surat) ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા યોજાયેલા સીટેક્સ એક્ઝિબિશનના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન ઉદ્ઘાટક તરીકે પધારેલા ભારત સરકારનાં...
સુરત: રાજ્યના (Gujarat) પોર્ટ અને ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના અંડર સેક્રેટરી ભરત પટેલે એક નોટિફિકેશન પ્રસિદ્ધ કરી આગામી ફેબ્રુઆરીથી પસંદગીના ગોલ્ડન, સિલ્વર અને સિરીઝમાં...
રિચા ચઢ્ઢા તેની આગામી ફિલ્મ શકીલા માટે ચર્ચામાં છે. તેમણે તાજેતરમાં ફિલ્મ ‘મેડમ ચીફમિનીસ્ટર’ નું પોસ્ટર (POSTER) પણ શેર કર્યુ હતું. આ...
સુરત: (Surat) આજથી શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કોરોનાની રસી મૂકવાના મહાઅભિયાનનો પ્રારંભ થશે. જો કે, જ્યારથી રસીકરણની (Vaccination) વાત અમલમાં આવી...
જો પ્રિયંકા ગાંધી વારાણસીથી લડ્યા હોત તો PM મોદી બે-અઢી લાખ વોટથી હારી ગયા હોત- રાહુલ ગાંધી
રાજ્યમાં 17મી જૂન સુધીમાં ચોમાસુ બેસી જશે: 18 જિલ્લાઓમાં વરસાદ થયો, 12-13 જૂને યલો એલર્ટ
નડિયાદ ટાઉન પોલીસના નાક તળે દબાણો, ટ્રાફિક નિવારવામાં પોલીસને રસ નહિ
ઓડિશાના CM બનશે મોહન ચરણ માઝી, શપથગ્રહણમાં PM મોદી હાજર રહેશે
ત્રીજીવાર PM બન્યા બાદ મોદી આ તારીખે ઇટાલી જશે, જ્યોર્જિયા મેલોનીએ G-7 માટે આપ્યું આમંત્રણ
સુરતમાં ફરી ખૂની ખેલ ખેલાયો, દિવ્યાંગ યુવકને બે ઈસમોએ બેરહેમીપૂર્વક રહેંસી નાંખ્યો
મલાવીના ઉપરાષ્ટ્રપતિ સહિત 10 લોકોના વિમાન દુર્ઘટનામાં મોત, સોમવારે ગુમ થયું હતુ વિમાન
ચંદ્રબાબુ નાયડુ આવતીકાલે CM તરીકે શપથ લેશે, કહ્યું- અમરાવતી આંધ્રપ્રદેશની એકમાત્ર રાજધાની હશે
સુરત એરપોર્ટ પર ભારતીય વાયુસેનાના તેજસ ફાઈટર જેટ એરક્રાફ્ટના ઈમરજન્સી લેન્ડિંગથી દોડધામ મચી
સુરતના મહિધરપુરાના લાલાના અડ્ડા પર પોલીસનો દરોડો, આટલો દારૂ પકડાયો
VIDEO: ભરૂચમાં વ્યાજખોરોએ યુવકને ગોલ્ડન બ્રિજ પરથી નદીમાં ફેંકી દીધો, માંડ બચ્યો..
બોલો, સુરતના બમરોલીમાં ભાડાની દુકાનમાં રૂમ બનાવી કુટણખાનું ચાલુ કરી દેવાયું!
સંસદમાં વિપક્ષને તમારો વિરોધી ન સમજો, તેમને પ્રતિપક્ષ કહો.. કામ કરો, અહંકારી ન બનો- મોહન ભાગવત
ઉદ્ધવને રીઝવવાનો પ્રયાસ? ભાજપે કહ્યું- તેમણે ચૂંટણીમાં ખૂબ મહેનત કરી પરંતુ ફાયદો કોંગ્રેસ-શરદ પવારને
કુંઢેલાગામના તળાવમાં 8 ફૂટના મગરનું ડભોઇ વનવિભાગ અને નેચર સેવીંગ ફાઉન્ડેશનની ટીમ દ્વારા રેસ્ક્યું…
છત્તીસગઢમાં સતનામી સમાજ કેમ હિંસક બન્યો? 100થી વધુ વાહનો સળગાવ્યા, શું છે જેતખામનો વિવાદ?
NEETમાં NATની વધુ એક ભૂલને લીધે લખનૌની વિદ્યાર્થીની હેરાન થઈ, 715 માર્ક છતાં માર્કશીટ ન મળી
ઉત્તર ભારતમાં ફરી કાળઝાળ ગરમી, તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે, જાણો ક્યારે મળશે રાહત
ખંડેરાવ માર્કેટ નજીક વ્રજ સિદ્ધિ ટાવર સિલ કરવા આવેલા પાલિકા અધિકારીઓ સામે વેપારીઓનો વિરોધ
વડોદરામાં તસ્કરોનો તરખાટ : એક જ રાતમાં ચારથી પાંચ મકાનના તાળા તોડ્યા
NEET ની પરીક્ષા રદ્દ કરવા મામલે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, NTA પાસેથી માંગ્યો જવાબ
સુરતની સ્મીમેર હોસ્પિટલમાં થાઈ ગર્લ સાથે રંગરેલિયા મામલામાં મોટું અપડેટ, CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ
પાલિકાનાં ભરોસે ના રહેવાય, લોકોએ પોતે પાણીથી બચવા પાળ બાંધી
ખાણ ખનિજ વિભાગની ફ્લાઈંગ સ્કવોડનો લાંચિયો અધિકારી નરેશ જાની ACBના છટકામાં ફસાયો
ડેડીયાપાડાના ધારાસભ્યની ઓફિસના શટર પર દારૂડિયાએ પેશાબ કર્યો, પોલીસે પકડ્યો ત્યારે…
વડોદરા : એક સાથે 8 થી 9 મકાનોની છત તૂટી પડી, ત્રણ મહિલાઓ ઈજાગ્રસ્ત
લુબી ગ્રૂપ ઓફ ઈન્ડસ્ટ્રીઝે ગુજરાતના શિનાવાડા ખાતે 4 મેગાવોટના નવા પ્લાન્ટ સાથે સૌર ઊર્જા ક્ષેત્રમાં પ્રવેશ કર્યો
સુરત: ડુમસની 2000 કરોડની જમીનના કૌભાંડમાં સુરતના તત્કાલીન કલેકટર આયુષ ઓક સસ્પેન્ડ
દમણમાં દરિયાના મોજાં ઊંચે સુધી ઉછળતા પર્યટકોએ મઝા માણી
નાગરવાડામાં દબાણ કરતા ગેરેજવાળા પર પાલિકા ત્રાટકી..
સુરત: સુરત શહેર અને જિલ્લામાં સ્કૂલ એજ્યુકેશન (EDUCATION) જેમતેમ મહામહેનતે ચાલુ થયું છે, તેવામાં ગુજરાત શિક્ષણ બોર્ડે પરીક્ષાનાં ફોર્મ (EXAM FORM) ભરતી વખતે હવે શાળાની તમામ માહિતી રજિસ્ટ્રેશન કરાવવાનો ફતવો બહાર પાડતાં શાળા સંચાલકોની હાલત કફોડી બની છે.
શહેરમાં કોરોના વચ્ચે પરીક્ષાલક્ષી કામગીરીની તૈયારીઓ શરૂ
સુરત શહેરમાં કોરોનાના કહેર વચ્ચે પ્રવર્તમાન શૈક્ષણિક સત્રના મોટા ભાગના દિવસો વેડફાઇ ગયા છે. શાળાઓમાં હજી બોર્ડનાં વર્ષોના ક્લાસ શરૂ થયા છે. તે સિવાય હજી તો અન્ય ધોરણોના વર્ગો ચાલુ થયા નથી. બીજી તરફ શાળાઓમાં બોર્ડનાં ધોરણોની પરીક્ષાઓ પણ માથે આવી પડી છે. જેને કારણે બોર્ડે ગયા સપ્તાહથી પરીક્ષાલક્ષી કામગીરી (EXAMINATION PROCESS)ની તૈયારીઓ શરૂ કરી છે.
શાળામાં મેઇન ગેટથી વાહનપાર્કિંગ સુધીની માહિતી અપલોડ કરવા તાકીદ
તાજેતરમાં ગુજરાત શિક્ષણ બોર્ડે શાળાઓમાં ધો.10/12ની પરીક્ષાનાં ફોર્મ ભરતી વખતે શાળાઓ પાસે મૂળ રજિસ્ટ્રેશન (REGISTRATION) એટલે કે પરવાનગી સહિત ભૌગોલિક સ્થિતિનો ચિતાર સવિસ્તાર અપલોડ કરવા આદેશ કરતાં શાળા સંચાલકો હેરાન-પરેશાન થઇ ગયા છે. શાળામાં મેઇન ગેટ, રમતગમતનાં મેદાન, તેનું ક્ષેત્રફળ તેમજ મંજૂર પ્લાન સહિત વાહનપાર્કિંગ સુવિધા જેવી વિગતો અપલોડ કરાવવા જણાવતાં શાળા સંચાલકોની હાલત કફોડી બની છે. બોર્ડે આ માહિતી અપલોડ કરનાર શાળાનાં ફોર્મ સ્વીકારવા પણ જણાવતાં સંચાલકોની મૂંઝવણ વધી ગઇ છે.
બોર્ડે આ માહિતી મંગાવતાં લેભાગુ શાળાઓ ઉપર તવાઈ, પરીક્ષા કેન્દ્ર જ નહીં મળે
ગુજરાત શિક્ષણ બોડે ધોરણ-10/12 બોર્ડનાં પરીક્ષા ફોર્મ ઓનલાઇન (EXAM FORM ONLINE) ભરવા સાથે શાળાઓ પાસે જે માહિતી માંગી છે તે પૈકી જે શાળાઓ સેટિંગમાં પરવાગની લઇને આવી હશે અને પૂરતી વ્યવસ્થા નહીં હોય તેમનું સત્ય બહાર આવી જશે તેવી જ રીતે જે શાળાઓ પાસે પૂરતી વ્યવસ્થા ન હોય તેમને પરીક્ષા સેન્ટર પણ મળશે કે કેમ તે પણ મહત્ત્વની બાબત છે.