વડોદરા: ગુજરાત નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ની ટીમે વડોદરા જીલ્લાના પાદરા તાલુકામાંથી મોટી માત્રામાં ડ્રગ્સ કંસાઈનમેન્ટ ઝડપી પાડ્યું છે.એનસીબી ને ડ્રગ્સની હેરાફેરી અંગે...
વડોદરા: પોલીસ દળમાં ચોરી,લૂંટફાટ, હત્યા,બિન વારસી વસ્તુઓની ઓળખ સહિત વિવિધ ગુનાઓનો ભેદ ઉકેલવામાં ડોગ સ્કવોડની મહત્વની ભૂમિકા હોય છે. આ કામગીરી માટે...
સામાન્ય રીતે સમાજનાં દરેક ઘરમાં પુરુષ કમાવવા જાય અને સ્ત્રી ઘર સાચવે! આવું જ આપણે જોતાં આવ્યાં છીએ. પણ હવે જમાનો બદલાયો...
રમકડા બાળકોની પ્રિય વસ્તુ છે. રમકડા જોતાની સાથે જ બાળક તેમાં ખોવાઈ જાય છે. પરંતુ હાલ કોરોના મહામારીએ નાના બાળકોના હાથમાં મોબાઈલ...
કોરોના વાયરસની ( corona virus ) બીજી તરંગની ( second wave) અસર હવે ધીમે ધીમે ઓછી થઈ રહી છે, પરંતુ સંકટ હજી...
લોકડાઉનને કારણે આ વર્ષે છેલ્લા દોઢ વર્ષથી જીમ અને સ્પોર્ટ્સ એક્ટીવીટી પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો. પરંતું યોગા એક એવી એક્ટીવીટી છે...
સંગીતનો આનંદ કોઈપણ સમયે લઈ શકાય છે. ઘર, ઓફિસ, મુસાફરી જેવી જગ્યાઓ પર સંગીત આપની ખૂબ નજીક હોય છે. સંગીત એ મનોરંજન...
ટ્વિટર અને સરકાર વચ્ચે ચાલી રહેલ ઝગડો વધી રહ્યો છે. દેશમાં ટ્વિટર વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. ગુરુવારે, કેન્દ્ર સરકારે આઇટી...
બાળકોને પુસ્તકીયા જ્ઞાન સાથે પ્રેક્ટીકલ નોલેજની પણ તેટલી જ જરૂર હોય છે. બાળકોમાં કલ્પના શક્તિનો વિકાસ થાય અને શાળાથી દૂર ભાગતા બાળકો...
સોનાક્ષી સિંહા નિવૃતિ જાહેર કરશે કે પરણી જશે? આમ જુઓ તો તેના માટે પરણી જવું પોતે જ નિવૃતિ જાહેર કરવા જેવું થઈ...
ઋત્વિક રોશન શું પોતાની કારકિર્દી બેદરકાર બની ગયો છે? શું તે દિશાહીનતાનો અનુભવ કરી રહ્યો છે? પોતે અમુક પ્રકારનો સ્ટાર છે એવું...
ક્રિતી સેનોન કે ક્રિતી સનોન? નામ જ્યારે જાહેર બની જાય ત્યારે તે જેનું હોય તે ખૂલાસા કરવાને લાયક રહેતા નથી. ક્રિતી એવા...
‘ફેમિલી મેન 2’ માં તેલુગુ ફિલ્મોની અને તમિલ ફિલ્મોની એક્ટ્રેસ સમંેથા અક્કીનીના અભિનયના ભરપૂર વખાણ થઇ રહ્યા છે. એકતરફ હિન્દી બેલ્ટના દર્શકો...
સુશાંત સિંહ રાજપૂતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડાન્સર તરીકે શરૂઆત કરી હતી, તેણે શાહરુખ ખાન અને અન્ય એક્ટરના શૉમાં સાઈડ ડાન્સર તરીકે પણ પરફોર્મન્સ...
સાઉથના ઘણા સ્ટાર્સની એન્ટ્રી હિન્દી ફિલ્મોમાં થઇ ચુકી છે. ત્યાંના સ્ટાર્સના નામો કયારેક હિન્દીવાળાના બહુ ફાવે એવા નથી હોતાં. પણ જયારે તેમના...
યુવાનીમાં પૌઢ યા વૃધ્ધના પાત્રો ભજવવા બાબતે સંજીવકુમાર તો હંમેશા યાદ રહેશે પણ વર્તમાન સમયમાં આલોકનાથ, અનુપમ ખેરને પણ તમે યાદ કરી...
ગણદેવી તાલુકા સહિત બીલીમોરામાં ગુરુવારે સવારથી ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. જેમાં વિતેલા 10 કલાકમાં સાડા ત્રણ ઇંચ પાણી પડતા વાતાવરણ ઠંડુગાર...
નવસારી જિલ્લામાં આજે વહેલી સવારથી જ મેહુલો વરસતા ગણદેવી તાલુકામાં 3.5 ઇંચ, નવસારી અને જલાલપોર તાલુકામાં અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે...
નવસારી અને વિજલપોરમાં સામાન્ય વરસાદ પડતા જ શહેરમાં વરસાદી પાણી ભરાયા છે. જ્યારે કેટલીક જગ્યાએ કાદવ-કિચડનું સામ્રાજ્ય ફેલાયુ છે. સામાન્ય વરસાદમાં જ...
નવસારી નજીક આવેલા ઉન હાઇવે પર સર્વિસ રોડ પર આવેલી વિલેજ ટેસ્ટ રેસ્ટોરન્ટ પરવાનગી વિના જ શરૂ થઈ ગયા બાદ ઉનના તલાટીએ...
ભરૂચ જિલ્લાના મગ પકવતા ખેડૂતોના મગ સરકાર ખરીદશે તેવી આશાએ બેઠેલા ખેડૂતોને નિરાશ થવાનો વારો આવ્યો છે. ખેતીની બીજી સિઝન આવી છતાં...
અંકલેશ્વર તાલુકામાં તાઉતે વાવાઝોડાના કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું હતું. જે નુકસાનની સહાય ચૂકવવા અંગે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારીને...
પારડી શહેર અને તાલુકામાં ગુરૂવારે હેલી સવારથી ધીમી ધારે વરસાદ શરુ થયો હતો અને બપોર બાદ જોરમા વરસાદ ખાબકતાં પારડી એસટી ડેપો,...
વલસાડ જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી વલસાડના છીપવાડ તથા મોગરાવાડીના ગરનાળામાં પાણી ભરાતા રસ્તો બંધ થઈ ગયો હતો. જ્યારે મોગરાવાડીના ગરનાળામાં કાર ફસાઈ...
ભારત પાકિસ્તાન સરહદે અને બનાસકાંઠાના છેવાડાના વિસ્તાર નડાબેટ ખાતે ‘સીમાદર્શન’ અંતર્ગત પ્રવાસન વિભાગ દ્વારા બોર્ડર ટુરિઝમના હાથ ધરાઇ રહેલા વિવિધ પ્રવાસન વિકાસ...
ગાંધીનગર: કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ આગામી તા.20 અને 21મી જુને અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે તેઓની હાજરીમાં અમદાવાદની ભગવાન જગન્નાથજીની...
અમદાવાદ – ગાંધીનગર વચ્ચેના એસજી હાઈવે પર એસ.જી.વી.પી. હોલિસ્ટિક હોસ્પિટલ ખાતે ૧૩ હજાર લીટરની લિક્વિડ ઓક્સિજન ટેન્કનું સીએમ વિજય રૂપાણીએ ગાંધીનગરથી ઇ-...
રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા 300ની અંદર આવી ગઈ છે. ગુરૂવારે રાજ્યમાં નવા 293 કેસ નોંધાયા હતા. જ્યારે આજે વધુ 6 દર્દીના મોત...
અમદાવાદમાં બુધવારે ગાજવીજ અને વંટોળિયા સાથે મિનિ વાવાઝોડુ આવવાના કારણે અમદાવાદના એરપોર્ટ પર પાંચ જેટલા એરક્રાફટને નુકસાન થયું છે.અમદાવાદ એરપોર્ટના સૂત્રોએ કહ્યું...
સુરત : ‘મારૂં સાસરૂં છે, છૂટાછેડા માટે પચાસ લાખ હોય તો જ હું ઘર છોડીશ’ કહીને સાસુ (mother in law)ને બે ઝાપટ...
એક સગીર યુવતીએ 17 યુવકોને HIVનો ચેપ લગાડ્યો, ઉત્તરાખંડમાં બની ચોંકાવનારી ઘટના
શું કેનેડાની સંસદમાં દિવાળીની ઉજવણી રદ્ કરવામાં આવી? વિપક્ષી નેતાએ આપ્યું આ નિવેદન
ચીન અને ભારતની સેનાએ એકબીજાને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી, મીઠાઈ અને ગિફ્ટ આપી
ઈરાને ઈઝરાયેલ પર એટેકનો બનાવ્યો માસ્ટર પ્લાન, અમેરિકાએ આપી ચેતવણી, જો એવું કર્યું તો..
વડોદરા શહેર નજીક આવેલ કોયલી ગામે શંકાસ્પદ રીતે આધેડનો મૃત દેહ મળી આવ્યો…
રાજસ્થાનમાં ગોધરાકાંડની ઘટના આધારિત પુસ્તક પર પ્રતિબંધ, મંત્રીએ કહ્યું- હિંદુઓને ગુનેગાર…
આજે દિવાળીઃ આ શુભ સમયે કરો દેવી લક્ષ્મીની પૂજા, જાણો પૂજા પદ્ધતિ અને મંત્ર
સરદાર જયંતિ પર PM મોદીએ કહ્યું- ‘આઝાદીના સાત દાયકા પછી એક દેશ એક બંધારણનો સંકલ્પ પૂરો થયો’
વડોદરા : કારેલીબાગમાં વીજ ટ્રાન્સફોર્મરમાં આગ, ઝાડને આગે ચપેટમાં લીધું
ભારતનાં વિદ્યાર્થીઓ કેનેડામાં ભણવા માટે નહીં પણ સ્થાયી થવા માટે આવે છે
નકલી નકલી નકલી…
સુરત નવસારી ટ્વીન સીટી
રસોડું, ઔષધ અને ઉપચાર
પરમ સિદ્ધિ પરમ સંતોષ
ખોરાક-પસંદગીમાં પણ ભેદભાવ હોય છે?
દેશી ટેકનોલોજી, વિદેશી ટેકનોલોજી!
ટીબીની નાબૂદી માટે એક વર્ષનો લક્ષ્યાંક પણ ભારતમાં બે વર્ષથી ટીબીના વધતા કેસથી ચિંતા
સાથે જોબ કરતી યુવતી બે દિવસથી ઘરે ન જઇ પોતાના બોયફ્રેન્ડના ઘરે રોકાતા અભયમે સમજાવી
ઝરવાણી ધોધમાં ડૂબી ગયેલા બીજા યુવાનની પથ્થરોની વચ્ચેથી લાશ મળી
દિવાળીના તહેવારોમાં એક્સ્ટ્રા બસો શરૂ કરાતા વડોદરા એસટી ડેપોને 20 લાખની આવક..
ખેરગામની મહિલાની વેદના:‘સાહેબ, મારી પાસે મરવા સિવાય કોઈ રસ્તો નથી, કાર્યવાહી કરો’
ગિનીસ બુક રેકોર્ડ બન્યો: અયોધ્યા 25 લાખ દીવાઓથી પ્રકાશિત, એકસાથે 1121 લોકોએ કરી સરયૂ આરતી
કાળી ચૌદસે કાળુ પાણી આપતી વડોદરા મહાનગરપાલિકા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી વડોદરા પહોંચ્યા, એરપોર્ટ પર સ્વાગત
વડોદરા જિ.પંચાયતની 30 નોટિસ પછી પણ કામ નહિ થતાં બે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી
ભારત-ચીન સરહદ પર સૈનિકો પાછા ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ, દિવાળી પર એકબીજાને મીઠાઈ ગિફ્ટ કરશે
મસ્કે 3 પાર્ટનર અને 11 બાળકો માટે ઘર બનાવ્યું: કહ્યું- જો બધા સાથે રહે તો સરળતાથી મળી શકીશ
હૈદરાબાદમાં મોમોસે લીધો મહિલાનો જીવ, 20થી વધુની તબિયત ખરાબ
આ શેરની કિંમત એક જ દિવસમાં 6700 ગણી વધી, માત્ર 200 રૂપિયાનું રોકાણ કરનારા પણ કરોડપતિ બન્યા
સલમાનને ફરી જાનથી મારવાની ધમકી મળીઃ મુંબઈ ટ્રાફિક પોલીસને 2 કરોડની ખંડણી માંગતો મેસેજ મળ્યો
વડોદરા: ગુજરાત નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ની ટીમે વડોદરા જીલ્લાના પાદરા તાલુકામાંથી મોટી માત્રામાં ડ્રગ્સ કંસાઈનમેન્ટ ઝડપી પાડ્યું છે.એનસીબી ને ડ્રગ્સની હેરાફેરી અંગે ચોક્કસ બાતમી હકીકત મળી હતી કે મહારાષ્ટ્રથી લોકલ કેરિયર મારફતે આ કંસાઈનમેન્ટ ગુજરાત માટે મોકલાયું છે.જે માહિતીને આધારે રેડ કરતા 2 મહિલા સહિત 7 શખ્સો 994 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપાયા હતા.તેમની પાસેથી 7.50 લાખનું રોકડ ભારતીય ચલણ મળી આવ્યું છે.
વડોદરા જિલ્લાના પાદરા માંથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો એનસીબીએ એક કરોડ રૂપિયાથી વધુની કિંમતનો એમડી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડયો છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમે બાતમીને આધારે પાદરા જકાતનાકા પાસે વોચ ગોઠવી હતી.આ દરમિયાન એનસીબીએ 2 મહિલા સહિત 7 શખ્સોની અટકાયત કરીને વધુ તપાસનો દોર લંબાવ્યો છે.હાલમાં પકડાયેલા સાતેય આરોપીઓ પાસેથી 994 ગ્રામ મેફેડ્રોન ડ્રગ જપ્ત કરવામાં આવ્યું હતું.એટલું જ નહીં રોકડ રૂપિયા 7.50 લાખ જપ્ત કરવામાં આવ્યા છે.
MD ડ્રગ્સના મહારાષ્ટ્ર થી આવેલા આ કન્સાઇનમેન્ટની વધુ લિંક જાણવા એનસીબી એ ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.કેમ કે છેલ્લા ઘણા સમયથી કન્સાઈન્મેન્ટ ગુજરાત માટે કોણ મોકલતું હતું ? અને તેનો માફિયા કોણ છે તે બાબતે આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.NCBની ટીમે પકડાયેલા આરોપીઓ પાસેથી 2 કાર સહિત 3 વાહનો પણ કબ્જે કર્યા છે.
MD ડ્રગ્સ પકડવા માટે નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમે સ્પેશિયલ ઓપરેશન પાર પાડી એમડી ડ્રગ્સના નેટવર્કને તોડી પાડ્યું છે.સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર લાખો રૂપિયાના MD ડ્રગ્સને ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં પહોંચાડવાનું હતું.ગુજરાતમાં પ્રથમ વખત NCBએ MD ડ્રગ્સ અને આ મોટા કન્સાઈન્મેન્ટને પકડી પાડવામાં સફળતા પ્રાપ્ત કરી છે.