રાજ્ય સરકારે હવે મહત્વના નિર્ણયના ભાગરૂપે ગત 11મી ઓકટોબર 2019માં અમલી બનાવેલી નવી પોર્ટ નીતિનો અમલ સ્થગિત કર્યો છે. જેના પગલે એચપીસીએલ,...
સાપુતારા : ડાંગના ‘નાયગ્રા ધોધ’ (Niagara fall of dang) તરીકે ઓળખાતા વઘઇના આંબાપાડાના ‘ગીરાધોધ’ (Giradhodh)ની મુલાકાતે આવતા હજ્જારો પર્યટકો (Tourist)ને સ્થાનિક ચીજવસ્તુઓ...
લંડન : યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશિપ યુરો 2020 (Euro 2020) ની સેમી ફાઇનલ (Semi final)માં ઇંગ્લેન્ડ (England)ની ટીમે કેપ્ટન હેરી કેન (Harry kane)ના...
જાપાન (Japan)ની સરકારે ગુરુવારે જાહેરાત કરી કે ઓલિમ્પિક (Tokyo Olympics) દરમિયાન ટોક્યોમાં કોરોના ઇમરજન્સી (Emergency) લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જાપાનના વડા પ્રધાન...
વલસાડ: (Valsad) વલસાડના પ્રવાસન સ્થળ ગણાતા તિથલ બીચને (Tithal Beach) ખુલ્લો મુકવાની માંગણી ગ્રામ પંચાયતે કરી કલેક્ટરને આવેદન પત્ર સુપરત કરાયું હતું....
સિમલા: હિમાચલ પ્રદેશના છ વખતના મુખ્યમંત્રી (6 time cm) અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા (Congress leader) વિરભદ્રસિંહ (Virbhadhra sinh)નું લાંબી બીમારી બાદ ગુરુવારે...
નવી દિલ્હી: (Delhi) વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નવા મંત્રીમંડળની (Cabinet) પહેલી બેઠકનો અંત આવ્યો છે. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો...
ભારત સરકારે (હાલમાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો માટે કોરોના રસી લગાવાની જોગવાઈ કરી છે. આ સિવાય હવે સગર્ભા સ્ત્રીઓ માટે પણ...
વોશિંગ્ટન: યુએસ સ્પેસ એજન્સી નાસા (NASA)એ ચેતવણી આપી છે કે ગુરુવારે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન (ISS) પર કાટમાળ (space craft) અથડાવાનો ભય છે....
સુરત: (Surat) પહેલા સુરતમાંથી સાંસદ સીઆર પાટીલને (C R Patil) ગુજરાતના પ્રદેશ પ્રમુખ અને હવે સુરતના બીજા સાંસદ દર્શના જરદોશને કેન્દ્રીય મંત્રીમંડળમાં...
સુરત: (Surat) શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ થાય તે માટે મનપા દ્વારા માસ ટ્રાન્સપોર્ટેશનની (Mass Transportation) સુવિધા શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત...
બ્રાસીલિયા (બ્રાઝિલ) : કોપા અમેરિકા (COPA AMERICA)ની સેમી ફાઇનલ (SEMI FINAL)માં કોલંબિયા (COLOMBIA)ને પેનલ્ટી (PENALTY) શૂટઆઉટમાં હરાવીને ફાઇનલમાં પ્રવેશેલા આર્જેન્ટીના (ARGENTINA)નો ટાઇટલ...
સુરત: (Surat) ‘જ્યારે અમે સીમ્ગા સ્કૂલ માટે ચેરિટી ભેગી કરવા સુરતના કાર્યક્રમમાં આવવા માટે આમંત્રણ આપ્યું ત્યારે તેમનો ઉત્સાહ અનોખો હતો. દિલીપકુમાર...
ઉત્તર પ્રદેશ (UP)માં આજે 825 ક્ષેત્ર પંચાયતોમાં અધ્યક્ષ પદની ચૂંટણી (Chief block election) માટે નામાંકન કરવામાં આવી રહ્યા છે. જિલ્લા પંચાયતની ચૂંટણી...
માઈક્રો બ્લોગિંગ સાઈટ ( micro blogging ) ટ્વિટરે ( twitter) ગુરુવારે દિલ્હી હાઈકોર્ટને ( delhi highcourt) સૂચિત કર્યું છે કે કંપની ગ્રીવાન્સ...
નવી દિલ્હી: (Delhi) કેબિનેટ વિસ્તરણના 2 કલાકની અંદર જ વડાપ્રધાન મોદીએ નવી ટીમને વિભાગોની જવાબદારી સોંપવાની શરૂઆત કરી દીધી હતી. મંત્રીમંડળમાં (Cabinet)...
SURAT : સુરત સહિત રાજ્યનાં ચાર મહાનગરમાં લોકો દ્વારા વારંવાર સમયને લઇ કરવામાં આવતી રજૂઆતોને પગલે સોમવારથી ટેસ્ટ ટ્રેકનો ( TEST TRACK)...
SURAT : સુરતનાં સાંસદ દર્શનાબેન જરદોશને ( darshana jardosh) કેન્દ્રમાં રાજ્યમંત્રી ટેક્સટાઇલ ( textile) ઉપરાંત રેલવે રાજ્યમંત્રીનો હવાલો સોંપાયો છે. દર્શનાબેનને આ...
surat : જે વાહનો અસ્તિત્વમાં જ નથી તેવા વાહનો ઉપર લાખો રૂપિયાની લોન લઇને ભરપાઇ નહીં કરનાર આરોપીએ કરેલી આગોતરા જામીન અરજી...
SURAT : ઇનકમ ટેક્સની ( income tex) નવી વેબસાઇટ ( website) તૈયાર થવાના એક મહિના બાદ પણ વ્યવસ્થિત રીતે કાર્યરત નહીં થતાં...
કોઈ માને ન માને પણ ખાન ત્રિપુટીનો જ નહીં ‘ખાન-દાન’ નો સમય પૂરો થઈ ગયો છે પણ તેઓ એવા નથી કે 5-6...
દુનિયાની સૌથી વધુ સંપત્તિ ધરાવનાર જેફ બેઝોસે ( jef bezos) એક નવો રેકોર્ડ ( new record) બનાવ્યો છે. તેની પાસે હાલમાં કુલ...
પૂજા હેગડે એ બાબતે તો પોતાના વિશે મગરુરીથી કહી શકે જ કે તેનામાં સંજોગોને લડવાની ત્રેવડ છે. ‘મોંહે જો દડો’ માંથી ય...
રશ્મિકા મંદાનાએ તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં ફેન્સને કહેલું કે તમારે જે પૂછવું હોય તે બિંદાસ પૂછો. એક જણે કહયું, ‘પૂછવું કાંઇ નથી પણ...
કેન્દ્ર સરકાર અને ઇન્ફોર્મેશન બ્રોડકાસ્ટ મિનિસ્ટ્રી દ્વારા સીનેમેટ્રોગ્રાફી એકટ સંશોધન 2021 ઉપર ટોલીવુડ, બૉલીવુડ, કોલીવુડ સહિત મરાઠી ઇન્ડસ્ટ્રી તમામ પ્રોડ્યુસર, એક્ટર વિરોધ...
ફિલ્મમેકર રામ કમલ મુખરજીનો જન્મ નોર્થ કોલકાત્તામાં થયો છે, મૂળમાં તો રામ પત્રકાર છે અને ‘’સ્ટારડસ્ટ’’ મેગેઝીનમાં એડિટર હતા, પ્રિન્ટ મીડિયાથી અચાનક...
દેશમાં જે રીતે છૂટછાટો વધી રહી છે તે જોતા એવું લાગી રહ્યું છે કે કોરોના (Coronavirus) ના કેસમાં વધારો જોવા મળી રહ્યો...
આમીર ખાનની ઓળખ મિસ્ટર પર્ફેકટનિસ્ટની છે પણ ફિલ્મ મેકીંગ પૂરતી. સ્ત્રી સંબંધો બાબતે તે કયારેય પર્ફેકટ પૂરવાર નથી થયો. કયારેક થાય કે...
લારા દત્તા એ વાતે ખુશ તો હશે કે ચારેક વર્ષે તે ‘બેલબોટમ’માં દેખાશે. આ દરમ્યાન તેણે અભિનય જ નથી કર્યો એવું ય...
જે નક્કી કરેલુ શેડ્યુલ જળવાશે તો 9મી જુલાઇએ હોટસ્ટાર પર કોલાર બોમ્બ ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ થશે. આ એક ક્રાઇમ થ્રીલર ફિલ્મ...
વડોદરા : અકોટા સ્ટેડિયમમાં ચાલી રહેલા એક્ઝિબિશનમાં ભીડથી મુલાકાતીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી
કાર ઘરના પાર્કિંગમાં, કારમાલિક મીઠી નિંદરમાં, ને દહેગામ ટોલનાકા પરથી ટોલટેક્સ કપાઈ ગયો
વડોદરા : ટ્રેનમાં દંપતી ઉંઘી જતા ગઠિયો રૂ.1.09 લાખના મતા ભરેલું પર્સ લઇ રફુચક્કર
પાટણમાં એમબીબીએસના પ્રથમ વર્ષના વિદ્યાર્થીનું રેગીંગના કારણે મોત
કલાલી સ્થિત ૨૨૦૦ ગુલાબી વુડાના મકાનો પૈકી ૧૦૦૦ ખાલી મકાનોમાં અસામાજીક તત્વોનો અડ્ડો…
કલાલીમાં મિક્ષ મટીરીયલ રોડ પર ફેકતા સ્થાનિક રહીશોમાં ઉગ્ર રોષ
વડોદરા : યુવતીને પ્રેમ લગ્ન કરવું ભારે પડ્યું,
બીજાની બળતરા કરવામાં ધારાસભ્ય યોગેશ પટેલ પોતે જ ફસાયા
નાઈજીરિયાના રાષ્ટ્રપતિએ PM મોદીને ‘ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ નાઈજર’થી સન્માનિત કર્યા
PM મોદીએ ગોધરા કાંડ પર બનેલી ફિલ્મ The Sabarmati Report ના વખાણ કર્યા, કહી આ વાત
વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીના 39માં જન્મ દિવસની ઉજવણી સંપન્ન થઇ
દાહોદ: માત્ર 9 સર્વે નંબરો ખરી પ્રોસેસથી એનએ થયા, બાકીના 76 નકલી હુકમ
ગરબાડામાં નલસે જલ યોજનાના લેબર કોન્ટ્રાકટર ને આર્યાવર્ત ઇન્ફ્રાસ્ટકચર કંપનીએ કામ કરાવી નાણાં ના ચૂકવી છેતરપિંડી કરી
આણંદ પાલિકામાં ભાજપી સભ્યે પરિણીતાના ઘરમાં ઘુસી દૂષ્કર્મ આચર્યુ….
દાહોદ જિલ્લામાં અકસ્માતના બે બનાવમાં ત્રણના મોત
દેવગઢ બારિયાના રહેણાંક મકાનમાંથી ગૌમાંસ ઝડપાયું
ન્યૂ વીઆઇપી રોડના ગુરુદ્વારા સાહિબની નવ નિર્મિત ઇમારત ખાતે કિર્તન સમાગમ
શિનોર: સેગવાથી પોઇચા સુધીનો માર્ગ બિસમાર, વાહનચાલકોને પારાવાર મુશ્કેલી
શહેરના સરદાર એસ્ટેટ નજીકની મારુતિ લાઇનિંગ એન્ડ ફર્નિચરની દુકાનમાં આગ..
મહિલા અને બાળકોના મૃતદેહ મળ્યા બાદ મણિપુરમાં હિંસક પ્રદર્શન: રાજ્ય સરકારે કેન્દ્રને AFSPA હટાવવા કહ્યું
કાયાવરોહણ ખાતે આવેલા લકુલેશ ધામમાં 108 પંચકુડીય મહાયજ્ઞ અંતર્ગત પ્રથમ પંચ કુંડીય મહાયજ્ઞ નું આયોજન કરાયું…
વડોદરા : ગુજરાત રિફાઈનરીમાં લાગેલી આગનું કારણ જાણવા FSLની તપાસ,બેન્ઝીન ટેન્કમાંથી સેમ્પલ લેવાયા
કેજરીવાલે ભાજપના પૂર્વ ધારાસભ્ય અનિલ ઝાને પાર્ટીમાં સામેલ કર્યા, કેન્દ્ર પર લગાવ્યા આ આરોપ
AAPના મંત્રી કૈલાશ ગેહલોતે પાર્ટી છોડી, કહ્યું- પાર્ટીએ યમુનાને સાફ કરવાનું વચન પુરું ન કર્યું
વડોદરા : કુત્રિમ તળાવમાં સાફ સફાઈનો અભાવ,વિસર્જિત કરાયેલી પ્રતિમાઓ હજી પણ જે સે થે હાલતમાં
ગણેશ સુગરના માજી ડીરેક્ટર રાત્રે નીંદર માણી રહ્યા ત્યારે કારના નામે મધરાત્રે ફાસ્ટેગ પરથી ટોલટેકસ કપાયા!
ગેરકાયદે રેતીખનનથી શુકલતીર્થમાં ચાર લોકોનાં મોત થતાં જવાબદાર સામે પગલાં લેવા CMને રજૂઆત
700 કિલો ડ્રગ્સ કેસમાં 8 ઇરાની માફિયાની એનસીબી અને એટીએસ દ્વારા પૂછપરછ
રાહુલ ગાંધી-PM મોદી-શાહના નિવેદનો પર ફરિયાદ બાબતે ચૂંટણી પંચે કોંગ્રેસ-ભાજપને નોટિસ મોકલી
ICCએ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, આ તારીખે ભારતમાં આવશે ટ્રોફી
રાજ્ય સરકારે હવે મહત્વના નિર્ણયના ભાગરૂપે ગત 11મી ઓકટોબર 2019માં અમલી બનાવેલી નવી પોર્ટ નીતિનો અમલ સ્થગિત કર્યો છે. જેના પગલે એચપીસીએલ, નિરમા અને ટોરન્ટ સહિતની કંપનીઓને નવી કેપ્ટીવ જેટ્ટીની ફાળવણી જુની પોર્ટ નીતિ અન્વયે કરાશે. એવુ મનાઈ રહ્યું છે કે રાજ્ય સરકાર વાર્ષિક 30 મિલિયન ટન ક્ષમતા ધરાવતી કેપ્ટીવ જેટ્ટીના પ્રોજેકટસને ટૂંક સમયમાં મંજૂરી આપે તેવી સંભાવના છે.
આર્સેલર અને એસ્સારના રૂઈયા વચ્ચે ચાલી રહેલા વિવાદના પગલે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો હોવાનું મનાય છે.
નવી પોર્ટ નીતિ 2019 અન્વયે એસ્સાર ગ્રુપ દ્વારા હજીરા પ્રોજેકટમાં દરખાસ્ત કરાઈ હતી. જેની સામે વાંધો ઉઠાવીને આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ દ્વારા ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રીટ કરીને નવી પોર્ટ નીતિ 2019ને પડકારવામાં આવી છે. જેના પગલે રાજ્ય સરકારે નવી પોર્ટ નીતિનો અમલ સ્થગિત કર્યો છે.
નવી બંદર નીતિનો હેતુ વધુ દરિયાકાંઠાના કાર્ગોને આકર્ષિત કરવાનો હતો અને ગ્રાહકો માટે લોજિસ્ટિક્સ ખર્ચમાં અડધો – અડધ ઘટાડો થશે તેવી પણ અપેક્ષા હતી. સૂત્રો કહે છે કે ગુજરાતમાં કેપ્ટિવ જેટીઝમાં વાર્ષિક આશરે 100 મિલિયન ટનની માલ હેરફેરની ક્ષમતા છે, જેનો ઉપયોગ નવી બંદર નીતિ હેઠળ થઈ શકે છે.
રાજ્ય સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ, નવી બંદર નીતિ હેઠળ હાલની આઠ કેપ્ટિવ જેટીઓએ અરજી કરી હતી, જેમાં રાજ્યમાં રૂ .4000 કરોડના રોકાણની અપેક્ષા છે. ગુજરાત મેરિટાઈમ બોર્ડ દ્વારા ઓકટોબર -2019માં જાહેર કરાયેલા નીતિ વિષયક ફેરફાર બાદ કેપ્ટીવ જેટ્ટી ધરાવતા ગ્રુપ દ્વ્રારા થર્ડ પાર્ટી કાર્ગો હેન્ડલ પણ કરી શકશે, જો કે તેના માટે ગુજરાત મેરિટાઈમ બોર્ડ સાથે સિંગલ ટાઈમ કરાર કરવાનો રહેશે